Pre-Monsoon Activity To Continue Over Saurashtra, Gujarat & Kutch During 22nd–28th June 2026
Advance of Southwest Monsoon 2026
Some conditions as per the IMD Bulletin:
The Southwest Monsoon has further advanced into some more parts of central Arabian Sea, Maharashtra, Telangana, remaining parts of Karnataka, some parts of Chhattisgarh, some more parts of Odisha, Jharkhand & Bihar, today the 22nd June, 2026.
The Northern Limit of Monsoon passes through 19°N/60°E, 19°N/65°E, 18.8°N/70°E, Alibag, Pune, Nizamabad, Dantewada, Balangir, Sundargarh, Chatra, Gaya, Muzaffarpur and 28.3°N/83°E as on 22nd June, 2026.
Conditions are favorable for further advance of southwest monsoon into remaining parts of central Arabian Sea, some more parts of Maharashtra including Mumbai, remaining parts of Telangana and Odisha, some more parts of Chhattisgarh, Jharkhand and Bihar during next 48 hours.
The trough from north Gujarat to West Central Arabian Sea across Saurashtra at 3.1 km above mean sea level persists.
Weather Forecast For Saurashtra, Gujarat & Kutch (22nd–28th June 2026)
Pre-Monsoon Activity
Isolated pre-monsoon activity is expected to continue during the forecast period.
Isolated means rainfall activity over 1% to 25% of the area.
Winds
Predominantly Southwesterly winds are expected during the forecast period.
Wind speeds are expected to vary between 15 km/h and 40 km/h, with occasional changes in wind direction, especially during pre-monsoon activity.
Advance Indications:
During the week following the forecast period, the chances for advance of the Southwest Monsoon over parts of Gujarat State appear favorable.
Please refer to the maps given below for the supporting indications.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં 22 થી 28 જૂન 2026 દરમિયાન પ્રી-મોન્સૂન પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 2026 ની આગેકૂચ
IMD બુલેટિન મુજબ કેટલીક પરિસ્થિતિઓ:
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આજે 22 જૂન 2026ના રોજ મધ્ય અરબી સમુદ્રના વધુ ભાગોમાં, મહારાષ્ટ્ર, તેલંગાણામાં, કર્ણાટકના બાકીના ભાગોમાં, છત્તીસગઢના કેટલાક ભાગોમાં તેમજ ઓડિશા, ઝારખંડ અને બિહારના વધુ કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે.
22 જૂન 2026ના રોજ ચોમાસાની ઉત્તર સીમા (Northern Limit of Monsoon – NLM) 19°N/60°E, 19°N/65°E, 18.8°N/70°E, અલીબાગ, પુણે, નિઝામાબાદ, દંતેવાડા, બાલાંગીર, સુંદરગઢ, ચાત્રા, ગયા, મુઝફ્ફરપુર અને 28.3°N/83°Eમાંથી પસાર થાય છે.
આગામી 48 કલાક દરમિયાન મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગોમાં, મહારાષ્ટ્રના વધુ ભાગોમાં (મુંબઈ સહિત), તેલંગાણા અને ઓડિશાના બાકીના ભાગોમાં તેમજ છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના વધુ કેટલાક ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વધુ આગેકૂચ માટે પરિસ્થિતિ અનુકૂળ છે.
ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર થઈ પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર સુધીનો ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિ.મી. ઊંચાઈએ યથાવત્ છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી (22 થી 28 જૂન 2026)
પ્રી-મોન્સૂન પ્રવૃત્તિ
આગાહી સમયગાળા દરમિયાન આઇસોલેટેડ પ્રી-મોન્સૂન વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા છે.
આઇસોલેટેડ (Isolated) નો અર્થ વિસ્તારના 1% થી 25% ભાગમાં વરસાદી પ્રવૃત્તિ થવાની શક્યતા.
પવનો
આગાહી સમયગાળા દરમિયાન મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાવાની શક્યતા છે.
પવનની ઝડપ સામાન્ય રીતે 15 કિ.મી./કલાકથી 40 કિ.મી./કલાક વચ્ચે રહેવાની શક્યતા છે. પ્રી-મોન્સૂન પ્રવૃત્તિ દરમિયાન પવનની દિશામાં પણ ક્યારેક ફેરફાર થઈ શકે છે.
આગળના સંકેતો
આગાહી સમયગાળા પછીના અઠવાડિયામાં ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની એન્ટ્રી માટેની શક્યતા અનુકૂળ જણાય છે.
આ અંગેના આધારરૂપ સંકેતો માટે ઉપર દર્શાવેલ વરસાદ ના નકશા આપેલ છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 22nd June 2026
Forecast In Sanj Samachar Daily Dated 22nd June 2026


સૌરાષ્ટ્ર માં કેદી શક્યતા ગણાય
Sir Gaurav Raninga Gujarat Weather no shisy chhe? Teni agahi akila ma avi chhe te sachi che ke fake che?
Akila ma Aagahi aavi hoy te sachi hoy.
Gaurav raninga Mara shiya chhe evo khyal nathi. Te Scietific agahi ma sari vishvaniya dharave chhe.
Surat ma rate 11:30 thi 9:50 sudhi cantiyu varshad chalu che ashre 5 inch jetlo hase sir agad badhe varshad thay evi bhagvan ne prathna
અત્યાર સુધીનો સૌથી સૂકો જૂન મહિનો.સૌરાષ્ટ્રના અડધા તાલુકાઓમાં 0 મીમી વરસાદ પડ્યો છે
રાજુલા ના અમુક ગામડાઓ માં સવાર નો હળવો વરસાદ ચાલુ..સોમસા ની જેમ પશ્ચિમ થી પૂર્વ ના વાદળો વરસાદ આપી રહ્યા છે.
હાશકારો ….22 mm…આનંદ….દ.ગુજરાત ની જમાવટ….બારડોલી..
સર તમારી અપડેટ ની રાહ જોઈને અમે બેઠા છે
Imd gfs saru batavi rahyu chhe
સર ની આગાહી લેટ મતલબ થોડું ચિંતા વાળું ખરું
Evu kai na hoy. Te tamaru anuman chhe.
Kiyarek anuman pan satiyani najik hoi che!
સર અમારે સવારે 5/45 વાગ્યે 10 મિનિટ નું ઝાપટું આવ્યું ગામ બારા પાણી નીકળી ગયા
Kotadapitha Ta:Babra ma savar ma j halvu japtu thi saruaat thay 6e…
Sar thodak sata aaviya.
સર ન્યુ અપડેટ ક્યારે આવશે હવે તમારી અપડૅટ ની રાહ જોય સે સૌરાષ્ટ્ર
અત્યારે ધીમી ધારે વરસાદ ચાલુ થયો છે
આગાહી કરો આજે
Somaliya jet na Pavan sema jovay
Link aapel chhe comment na jawab ma.
સર સૌરાષ્ટ્ર માં અને જૂનાગઢ જિલ્લા માં વરસાદ ક્યારે આવશે અંદાજ આપજો
Pachim saurashtra vrsad kiyare aavse
સર તમે મને કહેલું જવાબ ની અપેક્ષા નઈ રાખતાં કોરામાં વાવવું તમારો નિર્ણય સતા મોટું મન રાખીને મને જવાબ દેવા વિનંતી હું કાલે કોરા માં 10 વીઘા વાવશું તો 1 થી 4 માં દીવ કોડીનાર દરિયાઈ પટ્ટી માં કેવુંક ? પ્લીઝ અશોક કાકા મને જવાબ આપજો…
સાહેબ તમને ક્યારેય વાવેતર બાબત સલાહ નહિ આપે તે આપડો પ્રશ્ન છે કે આપડે કોરા માં વાવવું કે નહિ
મોડલો જોઈ ને તમારા વિસ્તાર માટે અંદાજ લગાવી ને નિર્ણય લ્યો બિયારણ બગાડવા ની ખોટ ખાવા ની જીગર હોય તો વાવેતર કરાય
Sir amari Baju kevu Rehse sandhya to khille che a week ma vatavaran sudhrse…?
Overall Gujarat Region baju Saru.
haa sandhya khile chhe 3-4 divs thya
Sir satalight imeg update nathi thayu?
Ahi badhu barobar chhe
Aaje addha amdavad ma japtu pdyu sanje 6 6:15 ye :)Chella 4 5 di thi sanje sandhya khile che 🙂
Sir mara anubhav prmane chomasu jyare daxin gujrat thi shorast ma aavi jay andaje 1 dt ma chomasu 3 dt thi badhay modalo pojitiv thy jase ane 5 thi 11 dt ma ek saro raund aavse barobar ke kem sir
Aagami samay pan lottary jevo che!
Jay mataji Sir imd bharat ma gujart rajiya ma saru batave chhe. To sir sarvtrik varsad ni sakyata 50% + gani sakay… ?
Vatavaran sudhar par samjo
સર અમારે જુનાગઢ બાજુ આવતા દિવસોમા સારા વરસાદ ની આશા રાખી શકાય ??
સર આજ તો બધા મોડલ પાણીમાં બેસી ગયા કે પછી આ બધું આગોતરું કેવાય કે પછી સર આમાં હજી ફેરફાર થાય? કાય સમજણ નથી પડતી
Fer far thaya rakhshe.
Ok sir
Have GFS thekane avyu to ECMF ne vandho padyo. halma GFS ane ICON bhare varsad mate positive chhe pan NOMAd ane ECMF ochhu batave chhe
Mp baaju thi ave che
Te paachhi jaay em kon kahe chhe ?
Sr. જય શ્રી કૃષ્ણ
મારા અનુભવ પ્રમાણે આ વર્ષે કોઈ ની આગાહી.
અને બધાજ મોડલો. નિષ્ફળ જશે..
કશ કાતરા પ્રમાણે સાર્વત્રિક વરસાદ સેજ નય..
અમારી આજુ બાજુ જ ગણવું.100 km…
2 થી 3 કસ જ પાકિયા છે..
.હજુ 15 દિવસ રાહ જોવી પડે એમ લાગેસે.
તોય સ્ત્રાસાર તો નાયજ…
અમુક જગ્યાએ મોટા મોટા ઠાગા મારશે
તો અમુક જગ્યા એ કાળમુખો….
આવું વરસ રહે છે
Sir.vavnie.layak.varsad.kiyara.thsa
Ketla Varsad ma tamo vavani karo ?
Avata divaso ma vatavarn sudhare chhe.
Sir sistsm Gujarat najik avine pachi jay che shena karane
Kai baju thi aavey chhe ?
Suka pavan
જામનગર જિલ્લામાં ક્યારે થાછે સર
Sar jodoya badanpar weather ma paschim saurashtra na aave ke pachi kutch ma aave
Tmaro Jillo shu chhe ?
Jamnagar
Jamnagar ma chho toe prashna shu kaam karo chho ?
પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ ખંડ ખાલી રહી જશે એવું લાગે છે, ?
Sir એક સવાલ છે.. એક વાત મેં notice કરી છે કે જ્યારે જ્યારે બંગાળની ખાડી માંથી સિસ્ટમ ગુજરાત તરફ ગતિ કરે ત્યારેજ કેમ સુકા પવનો મજબૂત બની જાય છે… હાલ બધા મોડલો ની અપડેટ પણ એ પ્રમાણે જ છે..
Badha model jota evu lagi rahyu che ke kutch vara ne haju rah jovi pdse.
તારીખ:- 29 જૂન 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ-ડે બુલેટિન ❖ ચોમાસાની ઉત્તર સીમા હાલ 20°N/60°E, 20°N/65°E, 20°N/70°E, સુરત, ઇન્દોર, મંડલા, ડાલ્ટોનગંજ, મોતીહારી અને 28.3°N/83°E પરથી પસાર થાય છે. ❖ આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના વધુ ભાગોમાં, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢના બાકીના ભાગોમાં, ઝારખંડ અને બિહારમાં તેમજ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે. ત્યારબાદના 2-3 દિવસમાં મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડના વધુ ભાગોમાં, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને ગુજરાતના બાકીના વિસ્તારોમાં આગળ વધવાની શક્યતા છે. ❖ સરેરાશ સમુદ્ર સપાટી પર મોસમી ટ્રફ હાલ પંજાબથી હરિયાણા અને… Read more »
Sir aaj thi vatavarn ma sudharo thayo che Porbandar ma Hve zapta avi ske ?
Coastal vistar pahela lagu padey.
Sar Mumbai par aevi Kay sistam che atiyare ti aetlo varsad tiya padi rahiyo che ??
Paribado je chhe te Pratik Pansuriya ahi dar roj mukey chhe.
KOLA Charts update thai gaya chhe.
KOLA Maps have been updated.
Aaje update nathi.
Nomad GFS nthiya thya haju update check…
Havey check karo. Refresh notu thayu ahi.
Amato adadhu gujrat koru avta 15divas sudhi sir
Latest update Imd Gjs positive
icon most positive
gfs positive
ecmwf positive for east gujarat
overall Gujarat region more rainfall than Saurashtra
Lets hope all region recieve this heavy spell
Hov aavva j dyo 🙂
Jo k ECMWF nu positive thvu jaruri che ho e haru game changer jevu che 🙂 hahaha
Yes all models becoming positive day by day. Overall widespread & heavy rainfall expected specially over South Gujarat, east & central Gujarat & North Gujarat during 3rd to 6th July.
Lesser rainfall expected in isolated places in Saurashtra & very less rainfall expected in Kutch.
દુકાળ માટે તૈયાર થયા જાવ ભાઇઓ
વાતાવરણ જોતા લાગતું નથી
પછી તો હરિ ઈચ્છા બળવાન
ભાઈ પોઝીટીવ વિચારો
દ્વારકાધીશ સારુ કરશે વરસાદ બાબત
10 oct pachi chomasu viday letu hoy genrally, aa varse adhik mas che to nov sudhi aasha rakhay. 48 kalak ma kaya palti jase moj maro ne
2 tarikh vari system kemni jay chhe a nakki thayu mitro.
Sir have Sara newz aapo to thodi રાહત thay akash ma Joy ne thakya 6i
થોડીક રાહ જુઓ ૫ તારીખ થી વાતાવરણ સુધરશે અને ૧૦ તારીખ સુધી મા વરસાદ થઈ જાશે….. વિશ્વાસ રાખો હિંમત ના હારો
Have varsad kedli rah jovdav se sar
Saurashtra ma Kramash Chomasu pragati karshe.
આજે આપડે આ વેસ
નમસ્કાર સર આવનારા બે ચાર દિવસમાં સૌરાષ્ટ્રમાં વરસાદના ચાન્સ ખરા
Amuk vistar ma
Sir amuk vistar ma diu Kodinar kharu ?
Daiya patti pahela varo aavey jyare Saurashtra ma dakhal thay tyare.
Mumbai ma tau bhukka kadhi nakhta che havey aapdi aasha Puri thay tevi ishvar ne prarthna
મુંબઈ માં 23 જૂન માં 10 ઈંચ હતો.
પછી ગઇકાલ & આજે અલગ અલગ એરિયા મા વધતો ઓછો 2 થી3 ઇંચ જેવું છે.
કંઇ ભુક્કા જેવું નથી. મીડિયા વાળા લોલમલોલ
ચલાવે.
જય સીયારામ
સર મને બોવ જાજી ખબર તો નથી પડતી પણ રોજ ecm.GFS.ને imd જોવું છુ. એમાં ભેજ સપ્લાય માં આ વરસે અરેબીયન સમુદ્ર સાવ નિષ્ક્રિય છે.એના માટે કયું કારણ હોઈ શકે.એતો મારા માટે બોવ અઘરો પ્રશ્ન છે
Somali Jet na pavano mora hata
Jsk sir, Che ke Hata…..baki aagad nu samjay jase.
Pavano sudharya chhe havey.
sir, aa somali jet kyathi jovay ane kya leval ma pl kejo.
850 hPa jovo 850 Winds near Somaliya
willco sir
Sar tamari agahi ni rah joy ne betha chhi aa ahahi amara mate mahatv ni hase
યુરોપમાં આટલી બધી ગરમી પડવાનું કારણ શુંહા અલનીનો અસર કહેવાય
El Nino vistar bahu nano vistar chhe.
Samgra Duniya na Mahasagar nu Area El Nino Vistar thi 58 gano chhe.
Tevi ritey Samagra Duniya ni Jamin and Oceans area El Nino vistar thi 82 Gano chhe.
Hu evu manu chhu ke je koi asar El Nino ne hisabe chhe tena karta ochhi asar kari shakey. Vadhu padtu badhu EL Nino par dhodaay chhe.
El nino ghana varsho thaya thaay chhe and dar vakhte aavo ‘Haav’ na hato.
Aapada Chomasa na end pachhi El Nino majbut thavo hoy toe thay.