Light to Moderate Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat With Varying Coverage During 17th–23rd September 2026
17થી 23 સપ્ટેમ્બર 2026 દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં સ્થળ પ્રમાણે અલગ-અલગ વ્યાપ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
Few parameters from IMD Morning Bulletin — 17th September 2026:
Conditions are becoming favorable for the withdrawal of the Southwest Monsoon from some parts of West Rajasthan around 19th September 2026.
The Low Pressure Area over Saurashtra & adjoining Northeast Arabian Sea persisted over the same region at 0530 hrs IST of 17th September 2026. The associated cyclonic circulation extends up to 5.8 km above mean sea level, tilting southwards with height.
The Monsoon trough at mean sea level now passes through the center of the Low Pressure Area over Saurashtra & adjoining Northeast Arabian Sea, Bikaner, Bareilly, Gorakhpur, Patna, Bankura, Digha and thence southeastwards to the Northeast Bay of Bengal.
A fresh Western Disturbance, seen as a trough in the middle-tropospheric westerlies, with its axis at 5.8 km above mean sea level, runs roughly along Long. 64°E to the north of Lat. 28°N.
Expected Parameter: Before the end of this forecast period, a Low Pressure Area is expected to form over the Bay of Bengal.
Weather Forecast for Saurashtra, Gujarat & Kutch (17th–23rd September 2026)
Overall: Light to Moderate Rainfall prospects are still there for Gujarat State during the forecast period due to the remmanant Low Pressure and associated UAC/trough at 850 hPa and 700 hPa.
Gujarat Region
- Rainfall: Light to Moderate rainfall is likely over parts of Gujarat Region on different days of the forecast period, with varying coverage.
- 50% of the area is expected to receive up to 25 mm of total rainfall during the forecast period.
- The remaining 50% of the area is expected to receive 25–50 mm of total rainfall during the forecast period, with isolated locations receiving more than 50 mm of total rainfall.
Saurashtra & Kutch
- Rainfall: Light to Moderate rainfall is likely on different days of the forecast period, with varying coverage.
- 50% of the area is expected to receive up to 25 mm of total rainfall during the forecast period.
- The remaining 50% of the area is expected to receive 25–50 mm of total rainfall during the forecast period, with isolated locations receiving more than 75 mm of total rainfall.
Introducing: KOLA Interactive Rainfall Forecast Atlas
All India States and within each State up to District level Rainfall data is available. Select your State and subsequently all Districts will also be listed within your State in Alphabetical order. This data is based on IMD GFS Daily Precipitation Forecast for 1 to 10 days.
17થી 23 સપ્ટેમ્બર 2026 દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં સ્થળ પ્રમાણે અલગ-અલગ વ્યાપ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
IMDના 17 સપ્ટેમ્બર 2026ના સવારના બુલેટિનમાંથી કેટલાક મુખ્ય પરિબળો:
19 સપ્ટેમ્બર 2026ની આસપાસ પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે.
સૌરાષ્ટ્ર અને તેને અડીને આવેલા ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પરનું લો પ્રેશર એરિયા 17 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 0530 કલાકે IST મુજબ એ જ વિસ્તારમાં યથાવત રહ્યું હતું. તેની સાથે સંકળાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધીની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે અને ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઝૂકેલું છે.
સમુદ્ર સપાટી પરની મોન્સૂન ટ્રફ હવે સૌરાષ્ટ્ર અને તેને અડીને આવેલા ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પરના લો પ્રેશર એરિયાના કેન્દ્રમાંથી પસાર થઈને બીકાનેર, બરેલી, ગોરખપુર, પટના, બાંકુરા, દીઘા અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી વિસ્તરાયેલી છે.
એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય-ટ્રોપોસ્ફેરિક પશ્ચિમી પવનોમાં ટ્રફના સ્વરૂપમાં જોવા મળી રહ્યું છે. તેની ધરી સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ, આશરે 28°N અક્ષાંશની ઉત્તરે 64°E રેખાંશની આસપાસ આવેલી છે.
અપેક્ષિત પરિબળ: આ આગાહી સમયગાળાના અંત પહેલા બંગાળની ખાડી પર એક નવું લો પ્રેશર એરિયા બનવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી (17થી 23 સપ્ટેમ્બર 2026)
એકંદરે: આગાહી સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં બાકી રહેલા લો પ્રેશર અને તેની સાથે સંકળાયેલા 850 hPa તથા 700 hPa પરના UAC/ટ્રફને કારણે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ હજુ યથાવત છે.
ગુજરાત રિજિયન
- વરસાદ: આગાહી સમયગાળા દરમિયાન અલગ-અલગ દિવસોએ ગુજરાત રિજિયનના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જેમાં વરસાદના વ્યાપમાં વિવિધતા રહેશે.
- આગાહી સમયગાળા દરમિયાન 50% વિસ્તારમાં કુલ 25 મિમી સુધી વરસાદ પડવાની શક્યતા છે.
- બાકીના 50% વિસ્તારમાં કુલ 25–50 મિમી વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે છૂટાછવાયા સ્થળોએ 50 મિમીથી વધુ કુલ વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ
- વરસાદ: આગાહી સમયગાળા દરમિયાન અલગ-અલગ દિવસોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જેમાં વરસાદના વ્યાપમાં વિવિધતા રહેશે.
- આગાહી સમયગાળા દરમિયાન 50% વિસ્તારમાં કુલ 25 મિમી સુધી વરસાદ પડવાની શક્યતા છે.
- બાકીના 50% વિસ્તારમાં કુલ 25–50 મિમી વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે છૂટાછવાયા સ્થળોએ 75 મિમીથી વધુ કુલ વરસાદ પડી શકે છે.
પરિચય: KOLA Interactive Rainfall Forecast Atlas
ભારતના તમામ રાજ્યો તેમજ દરેક રાજ્યના જિલ્લા સ્તર સુધીના વરસાદના અનુમાન ઉપલબ્ધ છે. તમારું રાજ્ય સિલેક્ટ કરો અને પછી દરેક ડીસ્ટ્રીકટ ના આંકડા ઉપલબદ્ધ થશે અલ્ફાબેટિક ક્રમ માં. આ માહિતી IMD GFS મોડેલના 1 થી 10 દિવસના દૈનિક વરસાદ (Daily Precipitation)ના ફોરકાસ્ટ અનુમાન પર આધારિત છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 17th September 2026
Pending Forecast In Sanj Samachar Daily Dated 17th September 2026
KOLA Interactive Rainfall Forecast Atlas
આજના લોટરી રાઉન્ડ મા પણ વારો ના આવ્યો માથે આવી ને ગાજી ને વયું ગયું બધું એક છાંટો ના ખર્યો હવે ચાખું વાતાવરણ છે .
રાણાવાવ ગ્રામ્ય રાણા કંડોરણા/બાપોદર/મોકર જેવા ગામો માં અતિભારે વરસાદ ચાલુ છે 3 કલાક થી કડાકા ભડાકા સાથે. અંદાજિત 5 ઇંચ જેવું. હજુ ચાલુ જ છે
આજ ૨ વાગ્યાથી ૫ સુધી દોઢ ઇંચ વરસાદ
આભાર સાહેબ
આજનો 40 mm વરસાદ છે ગાજવીજ સાથે આવી ધાર આ મોસમ ની પહેલી વાર
અશોકભાઈ આખા ચોમાસા મા જે વરસાદ નથી થયો, એવો વરસાદ આજે થઈ ગયો, આભાર.
માથે થી વરસાદ ભાગી જાય જોરદાર વાતાવરણ હતુ આજે પણ પવન ના કારણે ઉડાડી દીધો..
Sir, Rainfall data અપલોડ કરીને
Updated
સર આજેતો મેઘ રાજા મહેર બાન થઈ ગયા છે બપોર નો 1 વાગ્યા થી ચાલુ થયો વચ્ચે વિરામ લીધો પાછો 4 વાગ્યા નો જોરદાર વરસાદ પડી રહ્યો છે આખા વરસનો પહેલી વખત આવો વરસાદ પડ્યો હજુ ચાલુ જ છે 2 ઇંચ જેટલો વરસાદ પડી ગયો જય શ્રી કૃષ્ણ
Sir Gondal ma 1-1.5 inch pado hju dhiro dhiro chalu
Gai kale sanje 7ek vage jordar japta baad aaje hmna 3:45 aaspas thi jordar varasyo kadakao sathe 🙂
Ahmedabad makarba kadaka bhadaka jode toofani varsad
Jetpur ma ful chalu che
Jasdan ma aaje saro varsad hato 2 to 3 vagya no
તાલાલા ગીર પંથકમાં ભારે વરસાદ
Junagadh city ma 1.5 inch/45mm jevo bapore3 vagya p6i no ane atyare pura josh ma sambeladhar chalu chhe…
Sir gondal ma atyare saro varsad
જસદણ માં આજે બપોરે 1=30વાગ્યા થી ધોધમાર ગાજવીજ સાથે વરસાદ
હજી પણ ધીમીધારે વરસે છે
પોણા ત્રણ વાગ્યાથી જોરદાર મંડાણી મે શરૂ
Roziya ma aje 2.10pm thi 30minit saro ave varasad padiyo
Ravki khub saro varsad che!
આજે જોરદાર ઝાપટાં ચાલુ છે
તારીખ: 20 સપ્ટેમ્બર 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન દક્ષિણપશ્ચિમ ચોમાસાની પરત ફરવાની રેખા હજુ પણ 27.0°N/68.0°E, રામગઢ, મોહનગઢ, ફલોડી, ખાજુવાલા અને 29.5°N/71.5°E માંથી પસાર થઈ રહી છે. આગામી 2–3 દિવસ દરમિયાન રાજસ્થાનના કેટલાક વધુ વિસ્તારો તેમજ પંજાબ અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસું વધુ પાછું ખેંચાવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે. ઉત્તર અંડમાન સમુદ્ર અને તેને અડીને આવેલા મધ્યપૂર્વ બંગાળની ખાડી પરનું લો પ્રેશર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને આજે, 20 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 08:30 કલાકે મધ્યપૂર્વ બંગાળની ખાડી અને તેને અડીને આવેલા ઉત્તર અંડમાન સમુદ્ર પર સ્થિત છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને 21 સપ્ટેમ્બરે… Read more »
સર અમારે 1 વાગ્યા નો જોરદાર વરસાદ પડે છે 1કલાકમાં એક ઇંચ વરસાદ પડી ગયો છે હજુ પણ વરસાદ ચાલુ જ છે જય શ્રી કૃષ્ણ
સુરત માં અત્યારે ધોધમાર વરસાદ ચાલુ
સર આજે તારીખ 20- 9- 2026 માં અમારો વિસ્તાર જેવો કે લીલીયા. દામનગર. લાઠી. સાવરકુંડલા. અમરેલી. અને અમારું ગામ હાથીગઢ તથા આજુબાજુના ગામડાઓમાં ખૂબ સરસ વરસાદ પડી ગયો સવારમાં 10:30 થી 1:00 વાગ્યા સુધીમાં. અને હજુ અમુક વિસ્તારમાં વરસાદ શરૂ છે. ખેતરોમાં પાણી ભરી દીધા. અને અમુક વિસ્તારમાં જેવા કે દામનગર .ગારીયાધાર .ઢસા બાજુના વિસ્તારોમાં કાલે પણ વરસાદ હતો.
Sir aaje kevi sakyta saurashtra ma ?
બંગાળની સીસ્ટમ ગુજરાત તરફ આવવાનાં ચાન્સ ખરાં ?
Ahi 15 divas na MAP aapel chhe. jovo
દ્વારકા વાળા ની કૃપા થાય તો આવે.
Aavnari sistam thi gujrat ne koi fayado ke nukshan nai thi
સાહેબ આવતીકાલે રિસેપ્શન ભાગ ૨ નું આયોજન હોય તેવું લાગી રહ્યુ છે….
આ સર્વે કરનારા કોણ હસે આનાથી એવું સાબિત થાય છે કે આજની સરકાર તો ઠીક પણ કોઇ પણ ખાતું કે અધિકારી ખેડૂતો ની સાથે નથી જેવી કાળિયા ઠાકર ની મરજી
Area wise takavari jovo toe khyal aavey Saurashtra , Kutch and North Gujarat ma ochho varsad chhe.
Ha sir ..
હવામાન વિભાગ અને સરકાર ની નીતિ ખોટી છે. પહેલે થી જ ચાલ્યું આવે છે વિસ્તાર વાઇઝ ટકાવારી બતાવે છે, અમુક જિલ્લા 100% વરસાદ થયો હોય પણ એ જ જિલ્લા ના પુરા વિસ્તાર મા 100 % વરસાદ ન હોય. સાથે સાથે મુખ્ય ભૂલ એ છે કે એક સાથે 15 ઇંચ વરસાદ પડી ગયો હોય તો એ ટકાવારી સીધી ઊંચી થઈ જાય છે, એમ જ માની લઈએ કે જૂન મા એક દિવસ મા દસ ઇંચ વરસાદ થયો પછી 50/60 દિવસ વરસાદ ના થાય અને પછી 10 ઇંચ વરસાદ થાય તો એમાં કઈ બિન પિયત ખેતી મા ફાયદો ન થાય, ફક્ત સરકારી ચોપડે… Read more »
GSDMA na aankda chhe je “Daily Rainfall” menu ma thi joi shakaay chhe.
Kutch 57%
Saurashtra 68%
North Gujarat 70%
E.C. Gujarat 88.5%
South Gujarat 113.5%
Tem chhata District pramaney nu shu ?
Jem ke Dev Bhumi Dwarka District 14.82% @ 15%
Tem chhata Taluka nu shu ?
Kalyanpur 7.65% @ 7.5%
E લોકોએ સૌરાષ્ટ્રમાં 81 અને કચ્છ માં 72 ટકા વરસાદ બતાવ્યો
Aa je tame analish kariyu aevu kon karase Ghana ne aniyay thase
બધાય ને મહેનત કરવી પડે તો થાય બાકી આ કમળ ગઠા કય આપે એમ નથી
To 2027 aave chhe tame pan nyay kari shako chho
Lal chowk (J &K) ne Indira chowk (Rajkot) banavi didhu………vote to 56″ ne j aapse badha evu lage che
આભાર ફૌજી સાહેબ..
Kalyanpur ek matra taluko jya <100 mm varsad chhe
Ashokbhai atyare utaar no pavan ane kyarek ishan no pavan vaay che to ane bhur pavan ganavo ishan no pavan vava thi ghani vaar jordar varshad thai che comasha end ma
North East etle Ishan etle Bhur pavan
DIvas ma kyarek NE pavano thai shakey
Thodi ghani Vachhat bhagma avse ke kem? in Saurashtra-Kutch after 23rd. Please answer. If your agotaru radar can throw some light. Sir.
Aagotaru ni vaat nathi aaje 19 chhe 25 26 tarikh nu ECMWF ma daily jovo
Sir, Deep depression on 23rd in BOB. Will it bring some rain to Gujarat state. Thodo prakash pado.
ECMWF ma daily map jovo etle andaj aavi jashe.
Dar roj jovu
jsk sir, ECMWF mujab 30 sep 26 pachi to……..
Thakur : System
Veeru : TS
Jay : UAC
ek pan kirdar jova madta nathi all ind ma !!!!!!
Sholy ( Chomasu) filam no pardo padi jase ke su ???
Ahmedabad Dholka gajvij jode 5-5:30 dodhmar varsad
atyare Ahmedabad makarba dodhmar varsad
Dholka ma roj nu thyu have ema navu nathi
Jay mataji sir…aaje pan atare 1 kalak tofani dhodhmar varsad padyo hal dhimi dhare chalu…amara vistar ma kheti ma Motu nuksan 6e…
ચોમાસા ની વિદાય ની શરૂવાત થઈ
BoB nu navu low pressure gujarat na border area ne thodi ghani asar karse evu lage chhe
Kal na divas nu asha che haji Gondal jetpur baju sir
Withdrawal (ચોમાસાની વિદાય)
સર રમકડા મા આની લિંક એડ કરી દેજો બતાવતા નથી અત્યારે.
Monsoon WIthdrawal
oopar ni link klik karo
તારીખ: 19 સપ્ટેમ્બર 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન દક્ષિણપશ્ચિમ ચોમાસું આજે, 19 સપ્ટેમ્બરના રોજ પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વધુ ભાગોમાંથી વિદાય થયું છે. સામાન્ય રીતે ચોમાસાની વિદાયની તારીખ 17 સપ્ટેમ્બર છે. આજે 19 સપ્ટેમ્બરના રોજ ચોમાસાની વિદાયની રેખા 27.0°N/68.0°E, રામગઢ, મોહનગઢ, ફલોદી, ખાજુવાલા અને 29.5°N/71.5°Eમાંથી પસાર થાય છે. આગામી 3–4 દિવસ દરમિયાન રાજસ્થાનના કેટલાક વધુ ભાગો તેમજ પંજાબ અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસું વધુ વિદાય લે તેવી સ્થિતિ અનુકૂળ બની રહી છે. ઉત્તર અંદમાન સમુદ્ર અને આસપાસના વિસ્તાર પરનુ UAC આજે 19 સપ્ટેમ્બરના રોજ સવારે 8:30 વાગ્યે પણ યથાવત રહ્યું છે અને તે સરેરાશ સમુદ્ર… Read more »
Porbandar City Ma Clean Akash And Garmi Ma Vadharo Suka Pavan jevu vatavarn thai gyu. Very Bed Monsoon 2026 Session in Porbandar District.
સાહેબશ્રી “Athreya Shetty ના tweet મુજબ 18th ના withdrawal ચાલુ થઈ ગયેલ છે , તો એન્ટી સાયકલોન બની ગયું છે ??
IMD mujab nathi thayu viday. Aaj savar na Bulletin sudhi.
Gai kaale WEst Rajasthan ma Thunderstorm hata. IMD niyam mujab aaje pan viday na karvi joiye tem chhata IMD Bulletin em darshavey chhe ke aaje Withdrawal chalu thashe.
સાઈબ એટલો મેઘરવો હોય તો વરસાદ નું જોર વધવું જોયે પણ કાય આવે એવું દેખાતું નથી
મેઘરવો જે વીસ્તાર માં આવ્યો હોય એજ દિવસે એ વીસ્તાર માં વરસાદ નુ પ્રમાણ નહીવત જેવુ રહે
Megharvo pan hato aaje… Ane varsad bhukka kathe che bhaiPani Pani kari didhu
સૌરાષ્ટ્ર ના જેતે વીસ્તાર કે વધુ વીસ્તાર માં મેઘરવો વધુ આવે એટલે સીમીત વીસ્તાર પુરતો વરસાદ હોય એવરેજ 90/95% વરસાદ નુ પ્રમાણ એ દિવસે ઘટે હજુ કાલે પણ મેઘરવા નુ પ્રમાણ વધુ રહે તો 90% વીસ્તાર માં પ્રમાણ નહીવત જ રહેશે મેઘરવા નુ પ્રમાણ આજે રાત્રી દરમિયાન નહીવત જેવુ રહેશે તો છુટોછવાયો વરસાદ કાલે એવરેજ વધશે !
વરસાદ તો આવીયો ભાઈ
સર, આજથી પક્ષિમ રાજસ્થાન થી વિદાય ની શરૂઆત થઈ…
IMD mujab em thaay. Mid-Day Bulletin aavey etle khyalaavey.
Good Morning sir, Gae kalno divas amara Vistarmate varsad no khuba j labhdayee divas hato. Aakha Gir vistarma 2 Thi laene 3.5 inch sudhi varsad padiyo.
Sir Aaj veli savare dhumas jevu htu ae meghrvo hoi k jakad
Megharvo
ncmrwf sr.aa kiyo vibhag se aama pan janvanu saru made se
Aa IMD Link Jovo
ECMWF
Aani vaat thaay chhe.
NCMWRF
Ncmrwf??
Aapel link ma ‘Khakha Khora’ karo
Sir Atyare Bhale Keshod Ms varsad na Hoy pan jeva karya Chalu thashe tyare kyay nahi hoy to pan keshod ma hashe j a paku jo jo
પશ્ચિમ રાજસ્થાન બાજુ તો આજે સાંજનો વરસાદ શે
તો ચોમાસુ વિદાયમાં લેટ થશે.કે પછી એન્ટી સાઈકલોન થાય એટલે વિદાય કરી દે.
Niyam mujab viday na thaay.
Sir devbhoomi Dwarka ma14.82%varsad batave to su sarkar dushakal jaher kari sake?
30 September pacchi