Saurashtra & Kutch Continue To Face Bleak Rainfall Prospects — Forecast For 30th August to 5th September 2026

Saurashtra & Kutch Continue To Face Bleak Rainfall Prospects — Forecast For 30th August to 5th September 2026

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતાઓ હજુ પણ ધૂંધળી — 30મી ઓગસ્ટથી 5મી સપ્ટેમ્બર 2026ની હવામાન આગાહી

 


Few parameters from IMD Morning Bulletin 30th August 2026:

  • The Low Pressure Area over northwest Bay of Bengal and adjoining West Bengal–north Odisha coasts lay as a Well-Marked Low Pressure Area over the same region at 0830 IST of today, 30th August 2026.
  • The associated cyclonic circulation extends up to 7.6 km above mean sea level.
  • The system is likely to move west-northwestwards across north Odisha and Gangetic West Bengal during the next 24 hours.
  • The Monsoon Trough at mean sea level now passes through Amritsar, Muzaffarnagar, Hardoi, Gorakhpur, Patna, Bankura, the centre of the Well-Marked Low Pressure Area over northwest Bay of Bengal and adjoining West Bengal–north Odisha coasts, and thence southeastwards to the Eastcentral Bay of Bengal.
  • A trough runs from the centre of the Well-Marked Low Pressure Area over northwest Bay of Bengal and adjoining West Bengal–north Odisha coasts to northeast Uttar Pradesh across Jharkhand and Bihar, between 0.9 and 1.5 km above mean sea level.
  • An upper-air cyclonic circulation lies over Saurashtra and neighbourhood at 5.8 km above mean sea level.
  • The Western Disturbance, as a cyclonic circulation over north Pakistan and adjoining north Punjab, now lies over north Pakistan and adjoining Jammu Division at 5.8 km above mean sea level.


Weather Forecast for Saurashtra, Gujarat & Kutch (30th August up to 5th September 2026)

Gujarat Region:

  • Rainfall: Mainly Isolated to some Scattered rainfall is likely over areas of Gujarat Region adjoining Madhya Pradesh and Maharashtra during 30th August to 5th September.

Saurashtra & Kutch:

    • Saurashtra & Kutch Continue To Face Bleak Rainfall Prospects during 30th August up to 5th September 2026.
    • Rainfall: Mainly Isolated rainfall is likely on some days during 30th August to 5th September, with no significant rainfall expected.

Introducing: KOLA Interactive Rainfall Forecast Atlas

All India States and within each State up to District level Rainfall data is available. Select your State and subsequently all Districts will also be listed within your State in Alphabetical order. This data is based on IMD GFS Daily Precipitation Forecast for 1 to 10 days.



સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતાઓ હજુ પણ ધૂંધળી — 30મી ઓગસ્ટથી 5મી સપ્ટેમ્બર 2026ની હવામાન આગાહી

IMDના 30મી ઓગસ્ટ 2026ના મીડ ડે બુલેટિનમાંથી કેટલીક મહત્વપૂર્ણ બાબતો:

  • ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને તેને અડીને આવેલા પશ્ચિમ બંગાળ–ઉત્તર ઓડિશાના દરિયાકાંઠા પરનું Low Pressure Area આજે 30મી ઓગસ્ટ 2026ના 0830 IST વાગ્યે તે જ વિસ્તારમાં Well-Marked Low Pressure Area તરીકે યથાવત રહ્યું છે.
  • તેની સાથે સંકળાયેલું ચક્રવાતી પરિભ્રમણ (Cyclonic Circulation) સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરેલું છે.
  • આ સિસ્ટમ આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ઓડિશા અને ગંગીય પશ્ચિમ બંગાળમાંથી પસાર થઈને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.
  • Mean Sea Level પરની Monsoon Trough હાલમાં અમૃતસર, મુઝફ્ફરનગર, હરદોઈ, ગોરખપુર, પટના, બાંકુરા, ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને તેને અડીને આવેલા પશ્ચિમ બંગાળ–ઉત્તર ઓડિશાના દરિયાકાંઠા પર આવેલા Well-Marked Low Pressure Areaના કેન્દ્રમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણ-પૂર્વ તરફ મધ્ય-પૂર્વ બંગાળની ખાડી (Eastcentral Bay of Bengal) તરફ વિસ્તરે છે.
  • ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને તેને અડીને આવેલા પશ્ચિમ બંગાળ–ઉત્તર ઓડિશાના દરિયાકાંઠા પર આવેલા Well-Marked Low Pressure Areaના કેન્દ્રથી ઝારખંડ અને બિહાર થઈને ઉત્તર-પૂર્વ ઉત્તર પ્રદેશ સુધી, સમુદ્ર સપાટીથી 0.9 થી 1.5 કિમીની ઊંચાઈ વચ્ચે એક Trough વિસ્તરેલો છે.
  • સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ એક Upper-Air Cyclonic Circulation આવેલું છે.
  • ઉત્તર પાકિસ્તાન અને તેને અડીને આવેલા ઉત્તર પંજાબ પરનું Cyclonic Circulation સ્વરૂપનું Western Disturbance હવે ઉત્તર પાકિસ્તાન અને તેને અડીને આવેલા જમ્મુ ડિવિઝન પર, સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ આવેલું છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી (30મી ઓગસ્ટથી 5મી સપ્ટેમ્બર 2026 સુધી)

ગુજરાત રિજિયન:

  • વરસાદ: 30મી ઓગસ્ટથી 5મી સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત રિજિયનના મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રને અડીને આવેલા વિસ્તારોમાં મુખ્યત્વે આઇસોલેટેડથી કેટલાક સ્થળોએ છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ:

  • 30મી ઓગસ્ટથી 5મી સપ્ટેમ્બર 2026 દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં નોંધપાત્ર વરસાદની શક્યતાઓ હજુ પણ ધૂંધળી રહેશે.
  • વરસાદ: 30મી ઓગસ્ટથી 5મી સપ્ટેમ્બર દરમિયાન કેટલાક દિવસોમાં મુખ્યત્વે આઇસોલેટેડ વરસાદ થવાની શક્યતા છે, પરંતુ કોઈ નોંધપાત્ર વરસાદની શક્યતા નથી.

પરિચય: KOLA Interactive Rainfall Forecast Atlas

ભારતના તમામ રાજ્યો તેમજ દરેક રાજ્યના જિલ્લા સ્તર સુધીના વરસાદના અનુમાન ઉપલબ્ધ છે. તમારું રાજ્ય સિલેક્ટ કરો અને પછી દરેક ડીસ્ટ્રીકટ ના આંકડા ઉપલબદ્ધ થશે અલ્ફાબેટિક ક્રમ માં. આ માહિતી IMD GFS મોડેલના 1 થી 10 દિવસના દૈનિક વરસાદ (Daily Precipitation)ના ફોરકાસ્ટ અનુમાન પર આધારિત છે.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 31st August 2026

Pending Forecast In Sanj Samachar Daily Dated 31st August 2026

KOLA Interactive Rainfall Forecast Atlas

 

4.5 38 votes
Article Rating
Subscribe
Notify of
guest
397 Add your comment here
રામજીભાઈ કચ્છી.
રામજીભાઈ કચ્છી.
Reply to  Ashok Patel
08/09/2026 9:22 am

સાહેબ તમે જ તમારી રીતે અમુક બીન જરૂરી કોમેન્ટ એપ્રુવ કરવા નુ બંધ કરશો તો જ ફરક પડશે. બાકી આગળ કોમેન્ટ માં તમે જવાબ આપ્યા હશે એ કોઈ વાંચવા નથી જતુ, બધા ને સામે દેખાય એવા તાજા જવાબ જ જોઈયે છે. આગળ ની કોમેન્ટ વાંચવા કોઈ નથી જતુ.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
Yashvant bhai
Yashvant bhai
Reply to  રામજીભાઈ કચ્છી.
09/09/2026 1:44 pm

November મા રામેશ્વર મા વરસાદ કેવોક હોઈ શકે છે?

Place/ગામ
Gondal
harsh Sorathiya
harsh Sorathiya
07/09/2026 1:52 pm

ECMWF pela karta nabdu padu latest update ma…fer far bov thai che atyar thi anuman lagavu aghru che

Place/ગામ
Gondal
Rajesh radadiya
Rajesh radadiya
07/09/2026 1:49 pm

Sir kaik prakas pado

Place/ગામ
Mandalikpur jetpur
Rajesh radadiya
Rajesh radadiya
07/09/2026 1:39 pm

Sir tamari baji ma 3 aekka nikade to Kam thay jay

Place/ગામ
Mandalikpur jetapur
Dharmesh sojitra
Dharmesh sojitra
07/09/2026 12:39 pm

અશોકભાઈ બંધે બંધ રમી લેવા ના મુળ મા છે ?

Place/ગામ
Kotda sagani rajkot
Ravi Patel
Ravi Patel
Reply to  Ashok Patel
07/09/2026 1:35 pm

હા સાહેબ ફરક એટલો છે કે ઈ બધા રોનું કાઢે અને તમે AAA કા

Place/ગામ
At જશાપર
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
07/09/2026 2:34 pm

Haha fechbook ma

Place/ગામ
motabhadukiya(kalavad)
Bhurani Mansih
Bhurani Mansih
Reply to  Ashok Patel
07/09/2026 7:06 pm

Baji to aej hashene sir ?

Place/ગામ
Galodar maliya
Ravi Patel
Ravi Patel
07/09/2026 12:37 pm

જે શ્રી કૃષ્ણ સર તમારા ફોટો એડિટીંગ કરીને અપડેટ આજે ફરીથી વોટ્સપ માં ફરવા લાગી અમુક માણસો કેટલા હલક્ટ હસે જે ખેડૂતો ને તો ગુમરા કરેજ છે પણ તમારા જેવા સારા આગાહી કારો ને પણ નથી મૂકતા આજે તેની અપડેટમાં ૧૦ તારીખ થી ૧૭ શુધીમાં સૌરાષ્ટ અને ઉત્તર મધ્ય ગુજરાત ને ૨ થી ૬ ઇંચ શુધી વરસાદ ની આગાહી આપી

Place/ગામ
At જશાપર
Bipinkambariya
Bipinkambariya
07/09/2026 12:27 pm

Sarji aa badha su keva mange che aane kok kiyo

Place/ગામ
Kadbal
Sojitra kaushik
Sojitra kaushik
Reply to  Ashok Patel
08/09/2026 10:19 am

Aa badha fekuchand 6

Place/ગામ
Rajkot
Umesh patel
Umesh patel
07/09/2026 12:23 pm

Sar mari coment Tamara sudhi pochi

Place/ગામ
Ratanpar ta lodhika
Jadeja Hitendrasinh
Jadeja Hitendrasinh
07/09/2026 12:09 pm

Sir 12.13. sudhima Sara varsad ni saktya hoy to janavjo karanke khedut maldhari aemna pasu na aapurta Chara na hisabe chela 4.5 divas thi mafat aapi deva tayar Thai gaya che tevi bahu jaji jaherat social media ma aave che joke model positive thaya che pan tamari mahor lagi jay atle perfect Thai gayu ganay

Place/ગામ
Malnka.
Dev Gondliya
Dev Gondliya
07/09/2026 11:25 am

Sr…Kola icon 2 tarikh pasi nu update nthi?

Place/ગામ
Rajkot
Ashok kanani
Ashok kanani
07/09/2026 11:20 am

Local vatavaran positive nathi etle game teva model positive batave pan chhelle rain fall result bahu saru nahi aave baki kudarat kare e khari

Place/ગામ
Hadiyana Jamnagar
Umesh patel
Umesh patel
07/09/2026 11:13 am

Jsk Sar OTARA NAKSHATRA MA VARSAD THASE EVU LAGECHE SAR BAKI TO TAMARO ABHIPRAI SACHO

Place/ગામ
Ratanpar ta lodhika
Bharatbhai vora
Bharatbhai vora
07/09/2026 10:16 am

નમસ્તે સર તારીખ 11 /9 થી 17 /9 સુધીમાં સૌરાષ્ટ્રમાં વરસાદનો સારો લાભ મળી શકે એમ છે કે નહીં

Place/ગામ
Mahika nana. Ta. Gondal
અશોક ધરેજીયા
અશોક ધરેજીયા
07/09/2026 9:59 am

સર આવનારી સિસ્ટમ 12.13 તારીખ માં સૌરાષ્ટ્ર માં કેવી શક્યતા રહેશે

Place/ગામ
ઉપલેટા રાજકોટ જિલ્લો
ગોજીયા હમીરભાઈ
ગોજીયા હમીરભાઈ
07/09/2026 9:46 am

જય મુરલીધર સર
આવનારા દિવસોમાં ઈ સી એમ ઘણાં દિવસો થી પોઝિટિવ થયું છે
આ વર્ષે લગભગ ઈ સી એમ જ વધુ પરફેક્ટ રહ્યું છે
તમારી અપડેટ્સ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ

Place/ગામ
ગામ કેશવપુર તા. કલ્યાણપુર જી. દેવભૂમિ દ્વારકા
Bharatbhai.
Bharatbhai.
07/09/2026 9:02 am

સર આવતા દિવસોમા દક્ષિણ સૌરાષ્ટ્ર મા વાતાવરણ સુધરવાની શક્યતા છે ??

Place/ગામ
Junagadh
Mayank Radadiya
Mayank Radadiya
07/09/2026 6:09 am

Sir aavkhate aando sambadavanu man thayu che

Place/ગામ
Mandalikpur jetpur
Kd patel
Kd patel
06/09/2026 11:36 pm

Icon ni bolbala icon nu halijase

Place/ગામ
Makhiyala ta junagadh
Bharat patel
Bharat patel
06/09/2026 11:30 pm

Sir Icon positive thayu chhe

Place/ગામ
Rajkot
bhavesh patel
bhavesh patel
06/09/2026 10:17 pm

સર અત્યારે અરબી સમુદ્રમાં યમન અને ઈન્ડિયા વચ્ચે બહુ વિશાળ એન્ટી સાયકલોન છે એ નોર્મલ કેવાય કે ?

Place/ગામ
જામજોધપુર
Masari kandoriya
Masari kandoriya
06/09/2026 8:20 pm

સરજી હવે તો વાટ જોય જોય ને થાકી ગયા આ વર્સે..પણ વરસાદ ના આવિયો. બાપુ ૧૨ તારીખ બાદ થોડું હવામાન મા સુધારો આવે અને વરસાદ ચાલુ થાય ગુજરાત મા તેવુ ecm બતાવે છે. તો સરજી તમે હવે થોડું અનુમાન આપો તમારું. આવનારા દિવસો મા થોડો ઘણો લાભ મળી શકે દ્વારકા બાજુ.?

Place/ગામ
સત્તાપર
Prakash
Prakash
06/09/2026 6:54 pm

Sir windy ma ecmwf ma see level ma anti uac che keral thi west te dar varas hoi k aa varas j se

Place/ગામ
Movan
Umesh Ribadiya
Umesh Ribadiya
06/09/2026 5:50 pm

Dt.20 September aaspas west Rajasthan par 850hpa ma anticyclone thai evu ECMWF mujab dekhay chhe.

Place/ગામ
Visavadar
shailesh Dangar
shailesh Dangar
Reply to  Umesh Ribadiya
07/09/2026 12:00 pm

Umesh Bhai tamaru su kevanu thai che 12,13 ma, taiyar bhajiya vala chaiye aame kaik jawab aapjo, Sir ramakda jovanu k che pan nathi aavadtu

Place/ગામ
Panchtalavda, tal = Shihor, dist = Bhavnagar
Jadav Bhupat N
Jadav Bhupat N
06/09/2026 5:05 pm

Jay shri krishna saheb

Kolama

Ecmwf

Nobads gsf

icon

4. aa sar mathi kona par vadhare adhar rakhay

Taim male to javab apjo.

Place/ગામ
Lathodra
Ramnikbhai faldu
Ramnikbhai faldu
06/09/2026 3:07 pm

સર આજ 2.વાગ્યા.ની ecm ની અપડેટ થોડી નબળી બતાવી 3.દિવસ.થી સારું.બતાવતી હતી

Place/ગામ
Jasapar - kalavad
Deva tarkhala
Deva tarkhala
06/09/2026 2:47 pm

Sir …ECMWF IFS ane ECMWF AIFS ma su farak se…?

Place/ગામ
Tarkhai,kutiyana
Sahil rpachuabari
Sahil rpachuabari
06/09/2026 2:45 pm

Ashok sir.13 tarikhe sudhima pachim saurashtra mate varsad ni sakyata kay

Place/ગામ
Bhayavadar
Rajesh Ponkiya
Rajesh Ponkiya
06/09/2026 1:53 pm

જયશ્રી કૃષ્ણ બધા મિત્રોને ‘ તારીખ પે તારીખ ‘ હવે તો ચુકાદો આવેતો સારુ ‘ હવે છેલ્લી તારીખ12 થી 20 ની ગણવી પછી તો બધુ રામ ભરોશે ‘ એ આવતા શુક્રવારે મેળો ચાલુ થાય છે શુક્ર ‘શની ‘રવી ‘ બધા મેળો કરવા આવજો (ઓસમ હીલ પાટણવાવ )

Place/ગામ
પાટણવાવ - તા. : ધોરાજી - જી. રાજકોટ
Ghodasara Dhiren
Ghodasara Dhiren
Reply to  Rajesh Ponkiya
06/09/2026 9:23 pm

Jsk Rajesh bhai. Ek var Osam na jarna chalu to thase ho!!!

Place/ગામ
Bhayavadar (west)
Pansuriya Pratik
Pansuriya Pratik
06/09/2026 1:48 pm

તારીખ:- 6 સપ્ટેમ્બર 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને નજીકના વિસ્તારો પર નું લો પ્રેશર આજે, 06 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 08:30 વાગ્યે (IST) એ જ વિસ્તારમાં યથાવત્ છે. તેની સાથે જોડાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. આગામી 24 કલાક દરમિયાન તે પૂર્વ-ઉત્તરપૂર્વ દિશા તરફ આગળ વધવાની શક્યતા છે. – સરેરાશ સમુદ્ર સપાટી પર ચોમાસુ ટ્રફ હાલ શ્રી ગંગાનગર, રોહતક, દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને આસપાસના લો પ્રેશર ક્ષેત્રના કેન્દ્ર, સતના, ડાલ્ટનગંજ, બાંકુરા અને ત્યાંથી પૂર્વ તરફ ત્રિપુરા સુધી પસાર થાય છે, જે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »

Place/ગામ
Rajkot
harsh Sorathiya
harsh Sorathiya
06/09/2026 1:07 pm

Hju gfs positive nthi

Place/ગામ
Gondal
Tushar shah
Tushar shah
06/09/2026 12:04 pm

આજે fb પર એક પોસ્ટ મુકાઈ છે જેમાં તમારા ફોટા સાથે એવો ઉલ્લેખ છે કે ગુજરાત માં 12 થી 13 દરમિયાન 2 થી 6 ઇંચ વરસાદ…

Place/ગામ
ગોધરા
Kd patel
Kd patel
06/09/2026 10:40 am

12 tarikh thi sarvatrik varasadi ravund chalu thase jema 1 thi 3 inch jevo hase windy ecmwf icon gfs mujab.

Place/ગામ
Makhiyala ta junagadh
Sanjay rajput
Sanjay rajput
06/09/2026 9:50 am

sir have 12 tarikhe varshad batave che 50%chans ganay

Place/ગામ
chibada dyodar vav tharad
Raj Chhaiya
Raj Chhaiya
Reply to  Sanjay rajput
06/09/2026 4:33 pm

El nino su siyada thandi ne asar Kari sake

Place/ગામ
Bhindora ta manavadar
B.j.dhadhal
B.j.dhadhal
06/09/2026 8:42 am

સર આજ બધા મિત્રો નો અભિપ્રાય લેવી પાછળ થી તમે આપજો સાર્વત્રિક વરસાદી રાઉન્ડ એટલે શું મારા માનવા મુજબ ગુજરાત રાજ્ય માં દરેક વિસ્તાર માં વધતો ઓછો વરસાદ એટલે કે અડધા થી 8 ઇંચ સુધી માં એટલે મારા મતે સાર્વત્રિક બધા મિત્રો તમારો અભિપ્રાય આપજો

Place/ગામ
Babra
રામજીભાઈ કચ્છી.
રામજીભાઈ કચ્છી.
Reply to  B.j.dhadhal
06/09/2026 9:56 am

સાર્વત્રિક ની વ્યાખ્યા આપણે સમજીયે એ અને imd. મુજબ અલગ અલગ છે આપણે સાર્વત્રિક મા ટોટલ વિસ્તાર મા વધતો ઓછો વરસાદ ને સાર્વત્રિક ગણીયે. જ્યારે હવામાન ખાતા મુજબ 76 થી 100 % વિસ્તાર ને સાર્વત્રિક ગણાય.. પછી એમાં એના નક્કી કરેલ સ્ટેશન મુજબ 76% વિસ્તાર મા વરસાદ પડે અને બીજો વિસ્તાર બાકી રહે તોય સાર્વત્રિક ની વ્યાખ્યા ગણાય.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
Jogal Deva
Jogal Deva
Reply to  B.j.dhadhal
06/09/2026 10:24 am

Jsk સર…. સાર્વત્રિક ની વ્યાખ્યા વિસ્તાર પરથી થાય ભાઈ વરસાદ ની માત્રા ઉપર નઈ

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Rayka Gigan
Rayka Gigan
06/09/2026 8:36 am

9 સપ્ટેમ્બર થી વાતાવરણ મા સુધારો થશે જે 12 તારીખ થી ઘણી જગ્યાએ 2.3. ઈસ સુધી નો રાઉન્ડ આપી જશે આ સૌરાષ્ટ્ર માટે મારૂ અંગત અનુમાન છે વિન્ડી ecm.. જોઈને… બાકી જેવી મારા રામ ની મરજી

Place/ગામ
Motimarad
વલમજી ભાઇ પનારા
વલમજી ભાઇ પનારા
06/09/2026 8:27 am

સર આજે અપડેટ આપસો

Place/ગામ
ગામ કોયલી તા મોરબી
Mukesh Maruti
Mukesh Maruti
06/09/2026 7:55 am

Sir avta samay ma monsoon trough apdi baju ave eva shans khara?

Place/ગામ
Jam khambhalia
Bharatbhai.
Bharatbhai.
Reply to  Ashok Patel
06/09/2026 9:49 am

તો સૌરાષ્ટ્ર મા વરસાદ નો રાઉન્ડ આવી શકે સર ??

Place/ગામ
Junagadh
KISHANSINH P Chavada
KISHANSINH P Chavada
06/09/2026 7:16 am

Namste, Sir Snowfall prediction mate sir koi website app janavso sir

Place/ગામ
VILLAGE DANTA TA DANTA Dist Banaskantha
Gordhan
Gordhan
06/09/2026 7:06 am

સર.20 તારીખે બંગાળની ખાડીમાં સિસ્ટમ બને તે ગુજરાત ને ફાયદો કરશે સર પ્લિઝ ansr સર અભ્યાસ બરોબર છે

Place/ગામ
આંબલગઢ
Gordhan
Gordhan
Reply to  Ashok Patel
06/09/2026 7:30 am

Ok sr thanks

Place/ગામ
Amblgdh
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
06/09/2026 9:31 am

Atle mag nu nam Mari padi jase

Place/ગામ
motabhadukiya(kalavad)
Vishal
Vishal
05/09/2026 4:26 pm

Sir kola weekly update nathi thaya
Sir avnara divaso ma vataran sudhrarse ke kem

Place/ગામ
Kolithad
jadeja khumansinh
jadeja khumansinh
05/09/2026 3:08 pm

Aaje sara samachar aapso ke aavti kale?
Waiting for your update

Place/ગામ
Jam khambhaliya
harsh Sorathiya
harsh Sorathiya
Reply to  jadeja khumansinh
05/09/2026 8:32 pm

Kai sara samachar nthi bhai 12 date sudhi hju kai khas nthi

Place/ગામ
Gondal
Vipul korat
Vipul korat
05/09/2026 2:34 pm

Update kyare aavse

Place/ગામ
Jetpur
Pansuriya Pratik
Pansuriya Pratik
05/09/2026 2:31 pm

તારીખ 5 સપ્ટેમ્બર 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેને અડીને આવેલા દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર નુ વેલ માર્ક્ડ લો પ્રેશર (Well Marked Low Pressure) નબળું પડીને આજે, 05 સપ્ટેમ્બર 2026ના રોજ ભારતીય સમય મુજબ સવારે 08:30 વાગ્યે તે જ વિસ્તારમાં લો પ્રેશરમાં ફેરવાઈ ગયું છે. તેની સાથે જોડાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરેલું છે અને ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઝૂકે છે. આગામી 2 દિવસ દરમિયાન તે પૂર્વ-ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાની શક્યતા છે.   – સરેરાશ સમુદ્ર સપાટી પર ચોમાસુ ટ્રફ (Monsoon Trough) હાલ શ્રી ગંગાનગર,… Read more »

Place/ગામ
Rajkot
Rajdodiya
Rajdodiya
05/09/2026 2:21 pm

સિક્ષક દિવસ ની સુભકામના સર

Place/ગામ
Hadmatiya ta tankara
Kd patel
Kd patel
05/09/2026 1:42 pm

12 tarikh thi varasad chalu thai jase 20 sudhi ma saro labh mali jase.

Place/ગામ
Makhiyala ta junagadh
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Kd patel
06/09/2026 10:25 am

Bhai Bhai KD Patel ……

Place/ગામ
Bhayavadar
JJ patel
JJ patel
Reply to  Kd patel
06/09/2026 4:01 pm

હવે વરસાદ ઓવર થાય હૈ kd ભાઈ બીજો રાઉન્ડ

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
1000212203
Masari kandoriya
Masari kandoriya
05/09/2026 9:07 am

મારા અંદાજ મુજબ આ વખતે wd નળી ગયા ગુજરાતને જ્યારે પણ બંગાળની ખાડીમાં કોઈપણ સિસ્ટમ બને અને ઉત્તર પક્ષિમ દિશામાં આગળ વધે ત્યારે સામે wd હોય જ જ છે જે ચોમાસુ ધરીનો પક્ષિમ છેડો ખેંચી રાખે છે જેના હિસાબે સૌરાષ્ટ્ર કચ્છને એક પણ સિસ્ટમનો લાભ મળ્યો નથી આ મારું અંગત અનુમાન છે.

Place/ગામ
સત્તાપર
Suresh lavadiya
Suresh lavadiya
05/09/2026 7:48 am

હવે છેલ્લી આશા 12 થી 17ની છે નહી તો તારી ને મારી પાસે એકજ રસ્તો છે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ

Place/ગામ
Motadadva ta Gondal Di Rajkot
Kaushal
Kaushal
04/09/2026 11:33 pm

જન્માષ્ટમી ની હાર્દિક શુભકામનાઓ 🙂

Place/ગામ
Amdavad
Ankit shah
Ankit shah
04/09/2026 8:27 pm

આજે, ગૂગલે વેધરનેક્સ્ટ 3 રજૂ કર્યું, જે અત્યાર સુધીનું ગૂગલનું સૌથી સચોટ અને સક્ષમ વૈશ્વિક હવામાન Al મોડેલ છે. વેધરનેક્સ્ટ 3 આજથી ગૂગલ સર્ચ, જેમિની એપ, ગૂગલ મેપ્સ માં ઉપયોગ માં લેવાશે.

વધુ માહિતી માટે જુઓ:- https://blog.google/innovation-and-ai/models-and-research/google-deepmind/introducing-weathernext-3/

Place/ગામ
Ahmedabad
Jogal Deva
Jogal Deva
04/09/2026 7:23 pm

Jsk સર…. બધા ખેડૂત ભાઈઓ તથા સર ને જગતગુરુ…પૂર્ણ પુરુસોતમ શ્રી ક્રિષ્ન જી ના જન્મોત્સવ પર્વ ની શુભેચ્છાઓ અને લાખ લાખ વધાયુ

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
parva dhami
parva dhami
04/09/2026 6:37 pm

Western disturbance majboot hase toh 12-13 September vadi System Gujarat par aavi ne north taraf jashe, nahi hoi toh Saurashtra – Kutch par thi thaine Arbi Samudra par jashe.

Place/ગામ
Rajkot
ashish taravia
ashish taravia
Reply to  parva dhami
04/09/2026 8:40 pm

Arbi ma javana chance vadhare che

Place/ગામ
Lalpur
Bharatbhai.
Bharatbhai.
Reply to  ashish taravia
05/09/2026 11:02 am

તો સૌરાષ્ટ્ર ને વરસાદ નો કેવોક લાભ મળે ??

Place/ગામ
Junagadh