KOLA Indian Ocean Dipole Index With West Tropical Indian Ocean & South Eastern Indian Ocean SST Anomalies

KOLA Indian Ocean Dipole Index With West Tropical Indian Ocean & South Eastern Indian Ocean SST Anomalies
KOLA ઇન્ડિયન ઑસન ડાયપોલ (IOD) તેમજ પશ્ચિમ ટ્રોપિકલ ઇન્ડિયન ઑસન (WTIO) અને દક્ષિણ પૂર્વીય ઇન્ડિયન ઑસન (SETIO) દરિયા ની સપાટી ના તાપમાન ની વિસંગતતાઓ

The current KOLA DMI stands at +0.19°C, keeping the Indian Ocean Dipole (IOD) firmly within the Neutral zone of -0.4°C to +0.4°C. While the DMI remains neutral, both the western and southeastern tropical Indian Ocean are anomalously warm, with WTIO at +0.81°C and SETIO at +0.62°C, indicating a basin-wide positive SST anomaly rather than a pronounced west–east dipole. The KOLA Weekly DMI plot shows the current neutral IOD status, while the accompanying WTIO and SETIO plot highlights the broader Indian Ocean SST warmth and the relatively small difference between the two regions that results in the present +0.19°C DMI.

હાલની KOLA IOD (DMI) +0.19°C છે, જેના કારણે હિંદ મહાસાગર IOD હાલમાં -0.4°C થી +0.4°Cના Neutral ઝોનમાં છે. IOD ન્યુટ્રલ હોવા છતાં, પશ્ચિમ અને દક્ષિણપૂર્વીય ટ્રોપિકલ હિંદ મહાસાગર બંનેમાં SST સામાન્ય કરતાં વધુ ગરમ છે, જેમાં WTIO +0.81°C અને SETIO +0.62°C છે. આ સ્થિતિ સ્પષ્ટ પશ્ચિમ-પૂર્વ ગરમ ઠંડી પેટર્નને બદલે સમગ્ર હિંદ મહાસાગરમાં વ્યાપક SST ગરમી દર્શાવે છે. KOLA Weekly DMI ગ્રાફ હાલમાં IODની Neutral સ્થિતિ દર્શાવે છે, જ્યારે WTIO અને SETIOનો સાથોસાથ દર્શાવતો ગ્રાફ હિંદ મહાસાગરમાં વ્યાપક દરિયા ની સપાટી (SST) ગરમ છે અને બંને વિસ્તારો વચ્ચેના પ્રમાણમાં નાનો તફાવત છે , જેના પરિણામે હાલમાં +0.19°C IOD જોવા મળી રહ્યો છે.


KOLA Interactive Rainfall Forecast Atlas

All India States and within each State up to District level Rainfall data is available. This data is based on IMD GFS Daily Precipitation Forecast for 1 to 10 days.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

KOLA Interactive Rainfall Forecast Atlas

 

4.3 26 votes
Article Rating
236 Add your comment here
Shubham Zala
Shubham Zala
30/08/2026 1:49 pm

A vakhte atla diwas thi garmi pde che pan ratre and saware thandu vatavaran thyi jaye che .

Place/ગામ
Vadodara
Sahil rpachuabari
Sahil rpachuabari
30/08/2026 12:31 pm

Ashok sir. 6 September thi pachim saurashtra ma vatavaran ma sudharo thase su lage.

Place/ગામ
Bhayavadar
Ahir Ramesh
Ahir Ramesh
Reply to  Ashok Patel
30/08/2026 1:31 pm

Sir 7 divs te Kai LKG kevay ?

Place/ગામ
Banga,klvd
Umesh Ribadiya
Umesh Ribadiya
30/08/2026 11:54 am

જો વરસાદ સાથે કોઈ ઈશ્વરીય શક્તિ જોડાયેલી હોય તો ખરેખર આવો ભેદભાવ ન રાખે.ટૂંકમાં વાતાવરણની કોઈપણ પરિસ્થિતિ કુદરતને આધીન છે અને કુદરત એટલે ભગવાન નહીં.

Place/ગામ
Visavadar
Umesh Ribadiya
Umesh Ribadiya
30/08/2026 11:50 am

વરસાદ ન આવે ત્યારે
●શાસ્ત્રોક રીતે…પાપ વધી ગયા છે,કળિયુગ આવી ગયો છે ●વૈજ્ઞાનિક ઢબે પોતાના મરી મસાલા ઉમેરીને..અલનીનો,IOD, MJO,સોમાલિયન જેટ,સૂકા પવન વગેરે વિપરીત છે.
●Ashok Patel..કુદરતી
મિત્રો હું જ્યારથી Gujarat weather forecast સાથે જોડાયેલો છું ત્યારથી એક વાત ચોક્કસથી ધ્યાનમાં આવી છે કે અશોક પટેલ દ્વારા વાતાવરણની કોઈ પણ પરિસ્થિત favourable/unfavorable હોય ત્યારે કોઈ પરિબળ ઉપર ઠીકરુ ફોડયુ નથી.
બધાની ડિમાન્ડ હોય એટલે ગોડાઉનમાં(મેનુમાં) બધો ખજાનો(ENSO, IOD, MJO વગેરે)રાખે ખરા પણ અશોક સર તેને ગણકારે પણ નહીં.

Place/ગામ
Visavadar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Umesh Ribadiya
30/08/2026 1:13 pm

Anudeshak Umesh bhai aa vartalap ma, tame kidhel e mujab Oct Nov nu aayojan bhulta nai bhai…….

Place/ગામ
Bhayavadar
Last edited 1 month ago by Retd Dhiren Patel
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Retd Dhiren Patel
30/08/2026 1:30 pm

Diwali ye ‘Aelad’ kare toe pan vandho nathi..Bas Varsad joiye..Anytime..anyway

Place/ગામ
Visavadar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Umesh Ribadiya
30/08/2026 2:18 pm

Hmmm, Amara sabdokosh ma chomasa mate VARAP , KHARAR ……che j nai.

Place/ગામ
Bhayavadar
Shihora Vignesh
Shihora Vignesh
Reply to  Retd Dhiren Patel
30/08/2026 2:35 pm

જે આયોજન કરો એ પણ ગુજરાત ધુમાડાબંધ રાખજો !

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Last edited 1 month ago by Shihora Vignesh
Jenu Jenu
Jenu Jenu
Reply to  Umesh Ribadiya
30/08/2026 3:05 pm

એક વાર સ્વામી વિવેકાનંદ એ 100 યોગ્ય યુવાનો માગ્યા તા ભારત ની ભવિષ્ય બદલવા માટે….ખેર એ જૂની વાત થઈ
અત્યારે ભારત ને 100 અશોક પટેલ સર જેવા વિષય નિષ્ણાંત ની જરૂર છે ગણિત physics economics environment technology etc અને એના હાથમાં પૂરી સ્વાતંત્રતા આપવામાં આવે તો ભારત દેશ ને scientific થતા બહુ વાર ન લાગે
નહીં તો પેઢી દર પેઢી બાવાઓ અને રાજકારણીઓ ના હાથ માજ પીસાતી રેસે
10000વર્ષ પેલા રમયુગ માં પ્લેન હતું પણ પછી શું…હજી સુધી બનતું નથી અને ગર્વ લેવતમાંથી ઊંચા આવતા નથી.

Place/ગામ
Rakkot