Saurashtra & Kutch Waiting Continues For Meaningful Rainfall – Forecast 17th –24th August 2026
સૌરાષ્ટ્ર અને કચ્છમાં નોંધપાત્ર વરસાદની રાહ યથાવત્ રહેશે – આગાહી: 17થી 24 ઓગસ્ટ 2026
Few parameters from IMD Morning Bulletin 17th August 2026:
Meteorological Analysis
- Yesterday’s well-marked Low Pressure Area over northwest Bay of Bengal and adjoining West Bengal–north Odisha coasts moved nearly northwestwards and concentrated into a Depression.
- The Depression lay centered at 0530 hours IST today, 17 August 2026, over coastal West Bengal and adjoining areas of Bangladesh and northwest Bay of Bengal, near 22.5°N, 88.3°E, close to Kolkata.
- The system was located approximately:
- 80 km west-southwest of Satkhira (Bangladesh)
- 160 km southeast of Bankura (West Bengal)
- 180 km northeast of Baleshwar (Odisha)
- The Depression is very likely to move northwestwards towards Jharkhand across Gangetic West Bengal during the next 24 hours.
The Monsoon Trough at mean sea level now passes through:
Firozpur → Dehradun → Bareilly → Sultanpur → Daltonganj → Jamshedpur → center of Depression over coastal West Bengal and adjoining areas of Bangladesh & northwest Bay of Bengal → southeastwards to northeast Bay of Bengal.
Shear Zone:
- The Shear Zone now runs roughly along 21°N across central and adjoining north Peninsular India.
- It extends between approximately 5.8 and 7.6 km above mean sea level.
Other Upper-Air Circulations:
- The upper-air cyclonic circulation previously over Gujarat State now lies over southeast Rajasthan and neighborhood, at 3.1 km above mean sea level.
- The upper-air cyclonic circulation over Jammu Division and neighborhood at 5.8 km above mean sea level persists.
Weather Forecast for Saurashtra, Gujarat & Kutch (17th to 24th August 2026)
Gujarat Region:
- Rainfall: Mainly Isolated to some scattered rainfall is likely during 17th to 24th August.
Saurashtra & Kutch:
- Rainfall: Mainly Isolated to some scattered rainfall likely during 17th to 24th August.
- Saurashtra & Kutch waiting continues for meaningful rainfall.
Introducing: KOLA Interactive Rainfall Forecast Atlas
All India States and within each State up to District level Rainfall data is available. This data is based on IMD GFS Daily Precipitation Forecast for 1 to 10 days.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં નોંધપાત્ર વરસાદની રાહ યથાવત્ રહેશે – આગાહી: 17થી 24 ઓગસ્ટ 2026
IMDના 17 ઓગસ્ટ 2026ના સવારના બુલેટિનના કેટલાક મહત્વપૂર્ણ મુદ્દા:
હવામાન ના પરિબળો નું વિશ્લેષણ:
- ગઈકાલે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તથા તેને અડીને આવેલા પશ્ચિમ બંગાળ–ઉત્તર ઓડિશાના દરિયાકાંઠા પરનું સુસ્પષ્ટ થયેલું લો પ્રેશર એરિયા (Low Pressure Area) લગભગ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું અને ડિપ્રેશન (Depression)માં કેન્દ્રિત થયું.
- ડિપ્રેશન આજે 17 ઓગસ્ટ 2026ના રોજ 0530 કલાક ISTએ, પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા તથા તેને અડીને આવેલા બાંગ્લાદેશ અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીના વિસ્તારો પર, 22.5°N, 88.3°E નજીક, કોલકાતાની નજીક કેન્દ્રિત હતું.
- આ સિસ્ટમ આશરે:
- સાતખિરા (બાંગ્લાદેશ)થી 80 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં
- બાંકુરા (પશ્ચિમ બંગાળ)થી 160 કિમી દક્ષિણ-પૂર્વમાં
- બાલેશ્વર (ઓડિશા)થી 180 કિમી ઉત્તર-પૂર્વમાં સ્થિત હતી.
- ડિપ્રેશન આગામી 24 કલાક દરમિયાન ગંગીય પશ્ચિમ બંગાળમાંથી પસાર થઈ ઝારખંડ તરફ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી ખૂબ જ શક્યતા છે.
હાલનું મોન્સૂન ટ્રફ (Monsoon Trough) સરેરાશ સમુદ્ર સપાટી પર:
ફિરોઝપુર → દેહરાદૂન → બરેલી → સુલતાનપુર → ડાલ્ટનગંજ → જમશેદપુર → પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા તથા તેને અડીને આવેલા બાંગ્લાદેશ અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પરના ડિપ્રેશનના કેન્દ્રમાંથી પસાર થઈ → દક્ષિણ-પૂર્વ તરફ ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી વિસ્તરાયેલું છે.
- શીયર ઝોન હાલમાં આશરે 21°N અક્ષાંશ સાથે મધ્ય તથા તેને અડીને આવેલા ઉત્તર દ્વીપકલ્પીય ભારતમાં પસાર થઈ રહ્યો છે.
- તે સરેરાશ સમુદ્ર સપાટીથી આશરે 5.8થી 7.6 કિમીની ઊંચાઈએ છે.
અન્ય યુએસી:
- અગાઉ ગુજરાત રાજ્ય પર રહેલું ઉપર-હવાનું ચક્રાકાર પરિભ્રમણ હવે દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તારો પર, સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમીની ઊંચાઈએ સ્થિત છે.
- જમ્મુ ડિવિઝન અને આસપાસના વિસ્તારો પરનું ઉપર-હવાનું ચક્રાકાર પરિભ્રમણ સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ યથાવત્ છે.
- તેની ધરી પર સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમીની ઊંચાઈએ આવેલો ટ્રફ (Trough aloft) આશરે 30°Nની ઉત્તરે 70°E રેખાંશ સાથે વિસ્તરેલો છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી — 17થી 24 ઓગસ્ટ 2026
ગુજરાત રિજિયન:
- વરસાદ: 17થી 24 ઓગસ્ટ દરમિયાન મુખ્યત્વે આઇસોલેટેડ થી ક્યારેક છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ:
- વરસાદ: 17થી 24 ઓગસ્ટ દરમિયાન મુખ્યત્વે આઇસોલેટેડ થી ક્યારેક છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.
- સૌરાષ્ટ્ર અને કચ્છમાં નોંધપાત્ર વરસાદની રાહ યથાવત્ રહેશે.
પરિચય: KOLA Interactive Rainfall Forecast Atlas
ભારતના તમામ રાજ્યો તેમજ દરેક રાજ્યના જિલ્લા સ્તર સુધીના વરસાદના અનુમાન ઉપલબ્ધ છે. આ માહિતી IMD GFS મોડેલના 1 થી 10 દિવસના દૈનિક વરસાદ (Daily Precipitation)ના ફોરકાસ્ટ અનુમાન પર આધારિત છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 17th August 2026
Forecast In Sanj Samachar Daily Dated 17th August 2026
KOLA Interactive Rainfall Forecast Atlas

તારીખ:- 25 ઓગસ્ટ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – ગંગીય પશ્ચિમ બંગાળ અને તેને અડીને આવેલા ઝારખંડ તથા ઉત્તર ઓડિશા પર આવેલુ લો પ્રેશર આજે, 25 ઓગસ્ટ 2026ના રોજ સવારે 08:30 કલાકે IST, ઝારખંડ અને આસપાસના વિસ્તારમાં સ્થિત છે. તેની સાથે સંકળાયેલું ચક્રવાતી પરિભ્રમણ (Cyclonic Circulation) સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઊંચાઈ સુધી વિસ્તરેલું છે અને ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઝૂકેલું છે. આ સિસ્ટમ આગામી 24 કલાક દરમિયાન લગભગ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ (WNW) દિશામાં આગળ વધે તેવી શક્યતા છે. – સરેરાશ સમુદ્ર સપાટી પરનો મોન્સૂન ટ્રફ હાલમાં જમ્મુ, દેહરાદૂન, શાહજહાંપુર, વારાણસી, ઝારખંડ અને આસપાસના વિસ્તારમાં આવેલા લો… Read more »
મારા માનવા મુજબ જે ઓગસ્ટના અંતમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સસ્ટમ થવાની છે તે ગુજરાત તરફ આવશે જરૂર છે પરંતુ તેની સૌથી વધુ અસર અમારા વિસ્તાર એટલે કે મધ્યપ્રદેશને અડકીને આવેલ બોર્ડર વિસ્તાર ને વધુ ફાયદો કરશે.. આને ક્રમશઃ સૌરાષ્ટ્ર તરફ જતા તેનું જોર ઘટતું જશે
Balasinor baju થશે varsada
Tamaro number apjo hu balasinor thi chu
Su agahi na pachala divso ma vatavaran sudharse ashokbhai
31st August sudhi khas nathi
Ashok sir.coment pin Kari dayo
Sir aaje tmari update aavse??
NO
31st August sudhi khas kai Saurashtra Kutch maate nathi
તો સર 31 ઓગસ્ટ પછી વાતાવરણ સુધારશે કે પછી આવું ને આવુજ રેસે
Hu Laamba gaada ni aagahi nathi karto
Sir avkhate thoduk agotru kyo to saru
સર નવી અપડેટ આજે આપસો
ભારે વરસનારો હાથ તાળી આપી જાય છે
હૈયે હાસ આપી, નિરાશ કરી જાય છે
નદી છલકાવતા પણ જે ખુશી ના મળતી,
એ આજે નાનું ઝાપટું પણ રાજી કરી જાય છે.
જામ રાવલમાં સવારે હળવું ઝાપટું.
Ashok sir.aje vatavaran akdam peck thay gayu che akash khulo j nathi thayu Ane garmi bov pakdani che to sir ana thi local system na varsad no labh male ka nay.
Atyare Ratri thai gai.
Labh madvano hoy toe Sanj sudhi ma madey.
Sir Porbandar ma kyare aavse varsad?
શર સપ્ટેમ્બર મા ધરી નોર્મલ તરફ આવશે જો આવે તો સૌરાષ્ટ્ર ને આશા જાગે
Hu Laamba gaada ni aagaahi karto nathi
ધરી બેરિંગમાંથી છટકી ગઈ લાગે સે ધરી ની વાટ નો રાખો લોકલ ની આશા રાખો
લોકલ થી વર્ષ નો પાકે ભાઈ
Sir દુબઇ,ઓમાન એ બાજુ વરસાદ ના વોe ફુલ ગરમી પણ વાઈ તોય કેમ વરસાદ ના પડે
Yogya pavan and bhej
Sir, Dhari Niche kyare aavshe?
Haal ma normal thi North raheshe (August)
કસ ફ્સ ના ફદા માં ના પડાય તૅ વિજ્ઞાન આધારિત નથી યોગય પરીબલ હોય તો ગમૅ ત્યારે વરસાદ આવે
Some positive signs are showing for good rains in 1st week of sept. A strong system is likely to form in BOB around 30th Aug which could bring good rains in 1st week of Sept. Haji kehvu vehlu che pan let’s hope for the best!!
NOMAD GFS ma aaje batavey chhe.
Tropical ma pn
Sir. Hal ma ઈરાન પાકિસ્તાન taraf thi suka and garan pavano aavi રહ્યા છે.. Te ગરમ પવનો ક્યારે બંધ થશે next 1, 2 week ma બંધ થાય તેવું environment lage che? And sir. Aa IOD positive che ke su che? And અરબી સમુદ્ર ક્યારે સક્રિય થાય તેવું લાગી રહ્યું છે જેથી કોઈ અરબી સમુદ્ર ni system saurashtra taraf aave?
IOD Neutral chhe.
Vahela ma Vahelu Chomasa pachhi IOD Positive thai shakey.
Sir.. અત્યારે elnino ni effect thi and સુકા ઈરાન તરફ ના પવન થી કદાચ saurashtra ma વરસાદ નથી થઈ રહ્યો.okay che.. Toh sir next 1,2 week ma aa સુકા pavan aave te બંધ thai jse? And (IOD) Positive thase. તમારા experience mujab su. Prediction kari શકાય. Next 1,2 week.. Nu.. વરસાદી સિસ્ટમ nu. Nai. Pan. Aa suka પવન and IOD. Nu.
IOD Chomasu puru thai pachhi Positive thai shakey ( Vidhivat Vyakhya pramaney) AA vaat 100% kai shaku chhu. Aa Varsad ni aagahi jevu nathi pan aa Vyakhya j evi chhe ke confidence thi kau chhu. El Nino babat Vidhivat haju thayo na ganay. El Nino haju 2 thresh hold thaya chhe AMJ +0.5C and MJJ +1.0C Aava haju 3 baaki chhe and tena maate 3 mahina lagey. Vidhivat El Nino maate 5 positive thresh hold joiye je ASO ma puara thay etle ke October aakhar ma. Tem chhataa EL Nino Chomasa pahela ‘Gaajto’ hato ! Varsad kyany pan thashe etle… Read more »
સર આં કૉમેન્ટ ફેસબુક ઉપર ચડાવું કે નહિ
Arth no anarth thaay tem samjo…kaaran ke Maro kahevano arth chhe te pramaney nahi kahi shako.
Vah very good mahiti aapi sir
સર હવે જે અલનીનો નો પોઝીટીવ થવાનો જે સમય બાકી તે 3 thresh hold નબળા સાબિત થાય તો કદાચ સપ્ટેમ્બર કે હાફ ઓક્ટોમ્બર સુધીમાં સૌરાષ્ટ્ર માં સારા વરસાદ થય શકે
El Nino RONI dar mahine vadhe chhe.
તારીખ:- 24 ઓગસ્ટ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – ગંગીર પશ્ચિમ બંગાળ તથા ઉત્તર ઓડિશા, ઝારખંડ અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીના આસપાસના વિસ્તારોમાં આવેલું લો-પ્રેશર એરિયા આજે, 24 ઓગસ્ટ 2026ના રોજ સવારે 0830 કલાકે IST મુજબ ગંગીય પશ્ચિમ બંગાળ તથા ઝારખંડ અને ઉત્તર ઓડિશાના આસપાસના વિસ્તારોમાં સ્થિત હતું. આ સિસ્ટમ સાથે જોડાયેલું ચક્રવાતી પરિભ્રમણ (Cyclonic Circulation) સમુદ્ર સપાટીથી 7.6 કિમી ઊંચાઈ સુધી વિસ્તરેલું છે અને ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ ઝૂકે છે. આ સિસ્ટમ આગામી 24 કલાક દરમિયાન ઝારખંડ અને ઉત્તર ઓડિશા તરફથી લગભગ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે. – મોન્સૂન ટ્રફ હાલમાં સરેરાશ સમુદ્ર… Read more »
sar tmari jamin se tya pani no ghate ne
tya bor ma pani Sara se bhukhrina pani khijdiya
Bahu unda BOR ma kharach vadhi jaay.
અઘરો વિષય થઈ ગયો છે…..
હવે આશા દેશી વિજ્ઞાન પર છે. મેં નોંધેલ કશ કાતરા ની તારીખ મુજબ 6 સપ્ટેમ્બર છે અને પાછલા દિવસો માં કશ કાતરા ની તારીખ મુજબ વરસાદ અમારે થયો જે 31 જુલાઈ અને 3 ઑગસ્ટ હતી અને વરસાદી રાઉન્ડ 31 જુલાઈ અને 1 ના રોજ થયો….જે ફર્સ્ટ ટાઈમ જાત અનુભવ કર્યો. રોયણ માં પણ વાવણી થઈ જાય એવો વરસાદ થયો હતો….
Kas Katara ma Ketla divashe paakey?
Adhik Maas ma shu karvanu ?
સર, ૨૨૫ દીવસ ની ગણતરી કરી હતી અને અધિક માસ ને ગણતરી માં લીધેલ હતો નહીં. કેમ કે આપણા ગુજરાતી કેલેન્ડર માં બે બીજ બે ત્રીજા,બે પાંચમ આવુ બધું હોય છે…..પણ sir જોઈએ તો school માં જેમ દાખલા નો જવાબ ગ્રામ,મહિના,વરસ, સેકન્ડ,મિનિટ, કલાક etc જેવુ માપ માં જવાબ લાવવા માટે જેતે માપ માં ફેરવું પડતું એમ જૂન થી sep ની તારીખ માટે એ જ ગણતરી માં લેવા પડતા હશે ને? મેં તો એ રીતે જ ગણ્યા…..અને ૩૧ જુલાઈ અને ૩ ઑગસ્ટ અને ૬ સપ્ટેમ્બર તારીખ પાકવાની તારીખ હતી….. જેમાં ૩૧ જુલાઈ અને ૧ ઑગસ્ટ ના સારો વરસાદ હતો……હવે આશા ૬… Read more »
Kas Katra ma amuk 210 divas amuk 225 divas umere and Adhik Maas ma divaso ma vadharo thay.
Maru etle j kahevanu chhe ke Kas Katara ne Vignanik abhigam devo hoy toe fix divaso nakki karo. Tene koi tithi sathe kai leva deva nahi.
Gamey te Varash hoy Chalu ke Adhik divas fix rakho. Abhyas karo and thoda varsho ma nichod aavi jashe Kas Kaatar maate.
Kash Kaatara jyan nodhya hoy te Taluka ne lagu padey. Samgra Saurashtra ke Gujarat ne nahi.
કશ કયારથી જોવાનો જોવાનો હોય?
હવે અમુક વરસ નો અભ્યાસ કરી તે પ્રમાણે થાય છે કે નહી તે અનુભવો.. તેમજ ક્યારેક જે સારા કસ હોય એ કેમ નથી વરસતા એ પણ એક સંશોધન નો વિષય છે.
Tmari asha falifut nivde
Upvash
sir 850hp 100% bhej batavto hoy japta ni skyta ketli hoy
Tanker full speed jaay chhe te level ma. Kyank bump hoy toe Tanker Chhalkay. (Zaapta)
Haal shakyata ochhi
Ashok sir.aje apdet apso.
31st August sudhi khas kai nathi
Liyo aapi didhi
Sir update kyare aapso
Comment ma aapi didhi
31st August sudhi Saurashtra & Kutch ma khas Varsad nathi. Zaapta party !
Sir Toto bhare kari mane aem ke vatavaran ma change aavyo thodo to 2/3 Divas ma aavse (Agahi ma Aando aavse)
Pavda chalu rakhiye
નમસ્તે અશોક સર આ વર્ષે અમને ચોખ્ખું અને સ્પષ્ટ જવાબ આપી દો કે આ વખતે પશ્ચિમ કચ્છ માં હવે કોઈ વરસાદ ની આશા રાખતા નહિ અમે હવે કોઈ ભરોશે બેસવા માંગતા નથી હવે ગુજરાત પર એન્ટી સાયકલોન બની ગયું છે મિત્રો બહુજ જલ્દી પશ્ચિમ રાજસ્થાન અને પશ્ચિમ કચ્છ માંથી ચોમાસા ની વિદાય થયી જશે હવે કોઈ સિસ્ટમ બનશે તો પણ લાભ નહિ મળે હવે આ વર્ષે તમામ આગાહીકારો ની ખોટી આગાહીઓ યાદ રહેશે આભાર
Hu spast em kau chhu ke Chomasu haju chalu chhe.
Hu spast kau chhu ke hu Laamba Gadaa ni aagahi karto nathi.
Ashok sir ni koi divs lambda divs ni aagahi nthi krta bija Loko ni Jem je hoi weekly j aagahi kre 6e ane ae aagahi 100% sachi j hoi bija ni jem aadedhad na hoi
Barabar chhe bhai 100% sir ni agahi sachhi j hoyse bija ni Jem kheduto ne avare marge nathi chadavata
વાહ સર પરફેકટ જવાબ
Bhai ahiya aavi comet no karay
ક્યાં લેવલ માં અને ક્યાં મોડલ માં અને તારીખ કઈ ? અમને તો કાઈ નથી બતાવતું 8 તારીખ સુધીમાં… ખોટી અફવા ના ફેલાવો
તમને હવામાન મા આટલી બધી ખબર પડે છે, તો અશોકભાઈ ના જવાબ ની રાહ શુ કામે જોવો છો ભાઈ.
Bhai tamari paristhiti Kharab chhe, pan hakikat ma 5 divas thi agadanu kai sachu hotu nathi, Bhagavan thi motu koi nathi, ghanivar modalo ma ful varasad dekhadato hoi 3 divasma j tutipade evu dekhatu hoi ne achanak badhu vikhai jai ane modal khota pade avu ghani var thayu se, to anathi undhu modalo ma kai no hoi ane tutipade avu thai sake ne barobar k.
હવે ગુજરાત પર એન્ટી સાયકલોન બની ગયું છે મિત્રો બહુજ જલ્દી પશ્ચિમ રાજસ્થાન અને પશ્ચિમ કચ્છ માંથી ચોમાસા ની વિદાય થયી જશે હવે કોઈ સિસ્ટમ બનશે તો પણ લાભ નહિ મળે હવે..
તમને આટલો બધો અભ્યાસ કરતા આવડે તો બીજુ પૂછવા ની ક્યાં જરૂર છે?
ગુજરાત મા ક્યાં લોકેશન અને ક્યાં લેવલ મા એન્ટી બન્યુ?
Khali Gujarat ni akha desh ma varsaad ocho che imd long-term forcast na rastej che vikat paristhiti che.
આ ખબર નહિ IMD માં કોને બેસાડી દીધા છે અમારે પશ્ચિમ કચ્છ માં ઘટ 90% થી વધારે છે આજ઼ દિન સુધી ફક્ત 40 MM જ પડ્યો છે અને બતાવે છે 59% થી 20% માં બોલો આ લોકો ખોટા આંકડાઓ જ બતાવે છે
Samgra Kutch bhegu nagay chhe. 29% varsad thayo etle 71% ghat.
Abdasa ma Sauhti vadhu 90% ghat.
સર અલનીનોમા મઘ્યપેસીફીક મહાસાગરનુ તાપમાન વઘુ હોય તો આ ગરમ પાણીના પ્રવાહો હીન્દ મહાસાગર તરફ ઘકેલાય આવનારા વર્ષમા તો અલનીનો થી વીપરીત પરીસ્થીતી બની શકે?
Garam paani Hind Mahasagar ma aavey toe Faydo thay. Aapadey Vadhu Syatem baney (System etle Low Pressure/Vavazoda)
Aaj nu bulletin?
Sar, Jamnagar jila ma have varsad thase ke puru..kay saru hoy to kiyo..badhay agahi kar pani besi giya….
સર પશ્ચિમ સૌરાષ્ટ માટે મેન તો ભેજ નું પ્રમાણ ઓછુ રહ્યું છે એટલે એકેય પરિબળ કામ નથી કરતું અને બીજુ કે હુ વિન્ડી માં કે અથવા બીજા ચાર્ટ જોતો હોય છું ગુજરાત નજીક લો પ્રેસર પોંહચે ત્યા દિશા બદલાય જાય દર વખતે આમ જ થયું છે નકર ફુલ નઈ તો ફુલ ની પાખડી ભાગમાં આવે જ તો તેનું કારણ ઓછો ભેજ સમજવું કે અલનિનો ની અસર સમજવી?
El Nino fakt Pashchim Saurashtra par khaar rakhey ! ?
Ok sir Sanjay gyu
Sir 31. 1 tarikhma hvaman bdlase
Ashok sir.ecmwf aje apdet Nathi thayu.
Eee Naaku varva nu rahi gau hatun !
અશોકભાઈ તમે શુદ્ધ ગુજરાતી મા જવાબ આપો તો ખબર પડે ગોળ ગોળ નય જો શક્ય હોય તો!
ચોમાસાની વિદાય પછી પશ્ચિમ સૌરાષ્ટ્રને અરબીનો પુષ્કળ લાભ મળશે.
Shuddh Gujarati na Jawab ne Headline banavey chhe Social Media ma. Kyarek arth na anarth karey chhe.
Ahi maari comment ma samjavel Saurashtra ne Vadh Ghat Varsad avey chhe tene ek FB Post tarikhe muki.
Sar update aj kal aapso ke var che haju
તારીખ 23 ઓગસ્ટ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારમાં આવેલું લો પ્રેશર આજે, 23 ઓગસ્ટ 2026ના રોજ 08:30 કલાકે ISTના સમયે એ જ વિસ્તારમાં યથાવત્ રહ્યું છે. આગામી 24 કલાક દરમિયાન તે ઉત્તર ઓડિશા તથા લાગુ પડતા ગંગીય પશ્ચિમ બંગાળ વિસ્તારમાંથી લગભગ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે. તેની સાથે સંકળાયેલું ચક્રવાતી પરિભ્રમણ (Cyclonic Circulation) સમુદ્ર સપાટીથી 7.6 કિમી ઊંચાઈ સુધી વિસ્તરેલું છે અને ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ ઝૂકેલું છે. – મોન્સૂન ટ્રફ હાલમાં સરેરાશ સમુદ્ર સપાટી પર અમૃતસર, પટિયાલા, મુરાદાબાદ, લખનઉ, ડેહરી, પુરુલિયા, ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને… Read more »
Ashok sir.avnara divso ma pachim saurashtra mate varsad jor vadhse.
Badhu hajar chhe. Maps jovo.
Sir aema nathi khabar padti thoduk agotru kyovarshadnu
Hu Varash ni aagahi karto nathi.
Sir mep ma to 6 September sudhi khas kai nathi to tem j samjvu ?
Haal em samjo….Pan fari bey tran divas ma jovo kai fer padey chhe ke nahi.
Map to khali kham che.
Kuva ma hoy toe Aaveda ma aavey !
Aaje vatavaran ma fer che aevu lage sar