Pre-Monsoon Activity To Continue Over Saurashtra, Gujarat & Kutch During 22nd–28th June 2026
Advance of Southwest Monsoon 2026
Some conditions as per the IMD Bulletin:
The Southwest Monsoon has further advanced into some more parts of central Arabian Sea, Maharashtra, Telangana, remaining parts of Karnataka, some parts of Chhattisgarh, some more parts of Odisha, Jharkhand & Bihar, today the 22nd June, 2026.
The Northern Limit of Monsoon passes through 19°N/60°E, 19°N/65°E, 18.8°N/70°E, Alibag, Pune, Nizamabad, Dantewada, Balangir, Sundargarh, Chatra, Gaya, Muzaffarpur and 28.3°N/83°E as on 22nd June, 2026.
Conditions are favorable for further advance of southwest monsoon into remaining parts of central Arabian Sea, some more parts of Maharashtra including Mumbai, remaining parts of Telangana and Odisha, some more parts of Chhattisgarh, Jharkhand and Bihar during next 48 hours.
The trough from north Gujarat to West Central Arabian Sea across Saurashtra at 3.1 km above mean sea level persists.
Weather Forecast For Saurashtra, Gujarat & Kutch (22nd–28th June 2026)
Pre-Monsoon Activity
Isolated pre-monsoon activity is expected to continue during the forecast period.
Isolated means rainfall activity over 1% to 25% of the area.
Winds
Predominantly Southwesterly winds are expected during the forecast period.
Wind speeds are expected to vary between 15 km/h and 40 km/h, with occasional changes in wind direction, especially during pre-monsoon activity.
Advance Indications:
During the week following the forecast period, the chances for advance of the Southwest Monsoon over parts of Gujarat State appear favorable.
Please refer to the maps given below for the supporting indications.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં 22 થી 28 જૂન 2026 દરમિયાન પ્રી-મોન્સૂન પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 2026 ની આગેકૂચ
IMD બુલેટિન મુજબ કેટલીક પરિસ્થિતિઓ:
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આજે 22 જૂન 2026ના રોજ મધ્ય અરબી સમુદ્રના વધુ ભાગોમાં, મહારાષ્ટ્ર, તેલંગાણામાં, કર્ણાટકના બાકીના ભાગોમાં, છત્તીસગઢના કેટલાક ભાગોમાં તેમજ ઓડિશા, ઝારખંડ અને બિહારના વધુ કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે.
22 જૂન 2026ના રોજ ચોમાસાની ઉત્તર સીમા (Northern Limit of Monsoon – NLM) 19°N/60°E, 19°N/65°E, 18.8°N/70°E, અલીબાગ, પુણે, નિઝામાબાદ, દંતેવાડા, બાલાંગીર, સુંદરગઢ, ચાત્રા, ગયા, મુઝફ્ફરપુર અને 28.3°N/83°Eમાંથી પસાર થાય છે.
આગામી 48 કલાક દરમિયાન મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગોમાં, મહારાષ્ટ્રના વધુ ભાગોમાં (મુંબઈ સહિત), તેલંગાણા અને ઓડિશાના બાકીના ભાગોમાં તેમજ છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના વધુ કેટલાક ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વધુ આગેકૂચ માટે પરિસ્થિતિ અનુકૂળ છે.
ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર થઈ પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર સુધીનો ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિ.મી. ઊંચાઈએ યથાવત્ છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી (22 થી 28 જૂન 2026)
પ્રી-મોન્સૂન પ્રવૃત્તિ
આગાહી સમયગાળા દરમિયાન આઇસોલેટેડ પ્રી-મોન્સૂન વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા છે.
આઇસોલેટેડ (Isolated) નો અર્થ વિસ્તારના 1% થી 25% ભાગમાં વરસાદી પ્રવૃત્તિ થવાની શક્યતા.
પવનો
આગાહી સમયગાળા દરમિયાન મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાવાની શક્યતા છે.
પવનની ઝડપ સામાન્ય રીતે 15 કિ.મી./કલાકથી 40 કિ.મી./કલાક વચ્ચે રહેવાની શક્યતા છે. પ્રી-મોન્સૂન પ્રવૃત્તિ દરમિયાન પવનની દિશામાં પણ ક્યારેક ફેરફાર થઈ શકે છે.
આગળના સંકેતો
આગાહી સમયગાળા પછીના અઠવાડિયામાં ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની એન્ટ્રી માટેની શક્યતા અનુકૂળ જણાય છે.
આ અંગેના આધારરૂપ સંકેતો માટે ઉપર દર્શાવેલ વરસાદ ના નકશા આપેલ છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 22nd June 2026
Forecast In Sanj Samachar Daily Dated 22nd June 2026


બધા મોડલો ના તારણ કાઢીએ તો એક વસ્તુ ચોક્કસ જણાય છે કે ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ આરાઉન્ડમાં ઓછો હશે
Aaj thi vatavaran ma sudharo thayo che
સર આજે વિડિયો માં મે તમારો ઉલેખ કર્યો છે તમારી પ્રેરણા મુજબ કોઈ સનસનાટી વીના ના ની આગાહી
??
આજે મેં આગાહી વિડિયો બનાવ્યો છે તેમાં એવું ઉલ્લેખ કર્યો છે કે અમારા વેધર ગુરુ અશોકભાઈ પટેલ ને મતે કોઈ સનસનાટી ફેલાવવી નહિ કોઈ વધારા નું કહેવું નહિ રેન્જ માં આવે પછી આગાહી કરવી કેટલા વર્ષથી તમારી પાસે હવામાન બાબતે શું શીખ્યા કોઈ ગેરમાર્ગે દોરાઈ નહિ તેનું ધ્યાન રાખવું આ તમને જણાવવાનું કારણ કોઈ અહી એમ ન કહે કે તમારા નામની આગાહી ફરે છે એટલે તમને જાણ કરી
સર નવી અપડેટ ક્યારે આપશો
Varsad chalu thai pachi
Sar 800 hpa ma bhej hoito
Varsad thai
800 hpa ma kal thi bhej vadhe6 moti paneli
Bhej and thoda bump ke trough ke uac
Shapar (veraval) ma aaje pan lottery lagi
0.5 – 1.25 inch jevo varsad
GFS Ane nomads GFS name ekj modal che toy kem jajo fer batave varsad ma
GFS IMD alag chhe.
સર પશ્ચિમ સૌરાષ્ટ્ર માં પવન ક્યાર થી ધીમો પડશે
પવન ચાલુ રેસે નકર ગરમી થાય
આવો પવન રેશે તો આખું વરહ પવન જ ખાવા નો રેહે
Porbandar ma aje sakhat garmi ane full tadko che Hve to Jaldi bob ma System bne ane varsad ave.Haal Utar gujarat ma Uac ane maharashtra kathe pn uac che bhej nathi etle bey mathi gujarat ne kai faydo nai.
તારીખ:- 28 જૂન 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન: – ચોમાસાની ઉત્તર સીમા હાલ 20°N/60°E, 20°N/65°E, 20°N/70°E, સુરત, ઇન્દોર, મંડલા, ડાલ્ટોનગંજ, મોતીહારી અને 28.3°N/83°E પરથી પસાર થઈ રહી છે। – આગામી 2 થી 3 દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના વધુ ભાગોમાં, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢના બાકી વિસ્તારોમાં, ઝારખંડ, બિહાર તેમજ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના અમુક વિસ્તારોમાં આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે. – ત્યારબાદના આગામી 2 થી 3 દિવસ દરમિયાન ચોમાસું મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશના અમુક વિસ્તારોમાં, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાન સુધી આગળ વધી શકે છે. – મોસમી ટ્રફ હાલ… Read more »
Good afternoon sir..sir aatyre bapore ni ecmwf model ma system… gujarat and paschim mp sudhi aavi ne return thay che and pacchi return thai ne aave che..tenu su reason..sir please answer apjo
Te babat ek bey divas abhyas karo and jovo shu fer faar thay chhe.
હા સિસ્ટમ નો ટ્રેક માં બહુ ઝડપથી ફેરફાર થાય છે. Icon model ગુજરાત નજીક છે, ECMWF અને GFS model હજુ પણ અસમંજસ કરાવે છે…આનંદ ના સમાચાર કે લો પ્રેશર Bob માં developer થયુ,નહિતર મિડીયાવાળા તો elnino નું અથાણું લી બેઠા હતા,પરંતુ અશોક સર ની મહોર લાગે તેટલી ધીરજ રાખવી જોઈએ (જો કે જૂન મહિના ના અંત સુધી ધીરજ રાખવી શરૂ ન હતી…..આનંદોવાળી અપડેટ રહે તેવી શુભકામના.
Sir have model ak raste thava lagya to 1 thi 7 julai all gujrat ma sara varshad ni asha rakhi sakay
વિવિધ ફોરકાસ્ટ મોડલ જોતા , હવે ખરેખર IOD પોઝિટિવ તરફ જતો હોય એવું લાગે છે.
IOD positive nathi and Positive thata vaar lagshe.
Tem chhata Varsad ne avavu hoy tyare MJO pan bhulay jaay.
Sir, Gujarat region ma badha ne ticket madi gai chhe.
Saurashtra/Kutch ma badha ne ticket madse ke kem?
Ecmwf no door open thay to saru. .
ICON model pramane chalyu to 3rd to 5th July ma varsad bhukka bolavse evu lage che baki to badha models positive thata jay che 2nd July etle Anando!!
હવે તો ચાર તારીખ સુધીમાં આવી જાય એવું દેખાડે છે તો કેટલા ટકા ગણાય.
જય શ્રી કૃષ્ણ સર અને બધા મિત્રોને ‘ જેની આપણે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ તે ચોમાસુ હવે આગળ ચાલસે અને મોડલો પણ સારા સંકેત આપી રહ્યા છે , વાતાવરણ માં પણ આજથી થોડો ફેરફાર થઈ રહ્યો છે પવનો ની દિશા થોડી થોડી ફરી રહી છે એ સારા સંકેત છે , સૌરાષ્ટ્ર માં ઘીરે ધીરે માપે માપે આગળ ચાલશે પણ દ. ગુજરાત માં મેઘો પૂરેપૂરો મહેરબાન થસે એવુ લાગી રહ્યું છે ‘ એક બે દિવસમાં સર ‘ ની આનંદો વાળી આગાહી આવશે .
એમ
Sir,Chela 4/5 divas thi icon adikham che aetla mate apdi asha rakhi Shakay k ecmwf GFS imd icon taraf jukse… ☔
Ashok sir aa vat ma tame kyank hint apo to khedut ne pan thodi Rahat thay please.
Kedi varsad avse ashokbhai
Windy bv positive nathi ventusky ma 2 tarikhathi batavece gfs ne badhu
Aa varshe aram upar hoy avu lage se
Baris.
Sir cola jota to evu lage 7 tarikh sudhi hnu gujrat na kai varsad jevu nathi batavtu
Jay mataji sir…last 3 divas thi amara north gujrat ma 6uta savaya hadva varsad na zapta pde 6e…hju amaro varo aavyo nthi pan hve aavi jse…
Models & charts દરરોજ kantha sudhi lai aave chhe.khabar ny માલીપા ke’di laine aavshe..
Modelo badha positive taraf prayan chhalu karya chhe
સર imd gfs 10 day pridiction દિવસમાં ક્યારે updat થાય?
Nakki na hoy BFS nu bahu vela modu thay. IMD 12 sudhi ma aavi gayu hoy. Kyarel bek divas baaki hoy 8 divas update thai gaya hoy. KOLA IMD maate badha divas hoy toe Map genrrate thay.
Nakki na hoy BFS nu bahu vela modu thay. IMD 12 sudhi ma aavi gayu hoy. Kyarek bek divas baaki hoy 8 divas update thai gaya hoy. KOLA IMD maate badha divas hoy toe Map genrrate thay.
24 કલાક માં ટોટલ ચાર વાર અપડેટ થાય.
જેમાં 00.00 utc. તેમજ 12.00 utc. 10 દિવસ જ્યારે 06.00 તેમજ 18.00utc.ત્રણ દિવસ ના હોય
Icon અને gsf બંને એક થઈ ગયા હવે ecmwf સાથે આવી જાય એટલે સર ની નેક્સ અપડેટ આંનદ વાળી હશે
Mari ek kal ni comment ma me kidhelu che joye have su thay e…
Sir,Kola ecmwf Kem update nathi thaya. ?
Upload baaki rahi gayu hatu. Thai gayu
Upload to thay gyu pn hava nikdi gy ti….
સર આજે અપડેટ આપશો
4 5 julai bob ma fres lo preshar baneche te 7 julai aash pass gujrat par aaveche !
Sir ecmwf modal low mate parfet hoy che biju sir je low pressure bani gya bad rasta babte kiyu modal vadare sachu padtu hoy che ecmwf GFS ke icon
Vadhu ECMWF
2-3 divas na Varsad babat IMD
KOLA ECMWF 15 Days Precipitation Charts – divash kaya time per update thai jo tamane khabar hoy to time aapava vinati
KOLA ECMWF 2.00 vagya aaspaas.
KOLA NOMAD GFS 12 thi 1 ni vachhe
અલગ અલગ વેબસાઈટ પરથી ચોથી જુલાઈની આસપાસ બંગાળમાં એલપીએ બનશે અને તેની અસરથી સમગ્ર ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ બતાવે છે જોઈએ હવે શું થાય છે
27 June, 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – મોન્સૂનની ઉત્તરીય સીમા (Northern Limit of Monsoon) હાલમાં 20°N/60°E, 20°N/65°E, 20°N/70°E, સુરત, ઇન્દોર, મંડલા, દલતોંગંજ, મોતીહારી અને 28.3°N/83°E પસાર થઈ રહી છે (27 જૂનના રોજ). – આગામી 3-4 દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢના બાકીના ભાગો, ઝારખંડ અને બિહારના બાકીના ભાગો, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં દક્ષિણપશ્ચિમ મોન્સૂનના વધુ આગળ વધવા માટેની સ્થિતિ અનુકૂળ છે. – સરેરાશ સમુદ્ર સપાટી પરની મોસમી ખાઈ (seasonal trough) રાજસ્થાનથી ઓડિશા સુધી હવે પંજાબથી બિહાર સુધી, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાંથી પસાર થઈ રહી છે. – ઉત્તર તેલંગાણા અને… Read more »
આમાં તો દિવસ ઘટતા જ નથી
Ashok Sir Ni Atla varso ni vaat mujab system bne pachi j Track ne varsad babate final thai tya sudhi models changes thaya j rakhse. 1 divas models 500 mm varsad btave bije divse navi update ma 30 mm pn nathi hoto etle system bne pachi j badhu soda lemon thase.
Ok sir thanks
Sir ecmwf GFS icon aa 3 modal na soda leman karay ke kem
Karay..jevo favey evo taste thai jaay !
નમસ્તે સર આજથી પ્રિમુનસૂન એક્ટિવિટીમાં વધારો થઈ શકે વાવણી લાયક વરસાદ થઈ શકે
Ek var comment karya pachhi jawab ni raah jovi. Vadhu vaar commen tkaro toe tamari comment Automatic kachra topli ma jaay.
Sir windy ni aj ni update ma icon modal ma low puru gujarat par ave aem batve che to ketla chanc gani sakay 4/5 julay aspas
Bija modelo maaney chhe ke ?
Sir tamaru kyu gaam Ane kyo taluko lage ek vaar pusu tu pan bhulai gyu
Rajkot Taluko.
Gaam?
Sanosara-Khijadiya
revar khijadiya
Kuvadva- Wankaner Road Sanosara najik
tmari jamin khijdiya se ne me joyeli
yes
ભગવાન કરે ને આઈકોન ની લેટેસ્ટ અપડેટ મુજબ વાતાવરણ હાલે તો ,મોરલા બોલી જાય હો
Ecmwf,GFS,imd ni avnari nvi update icon taraf juki shake che..
Na bhai nathi lagtu atyre sudhima ecmwf model jya sudhi sasot ryu che atalu imd pan nathi ryu.
Baki kudrat ne varsad karvo hoi to kalak na thava dye.
અશોકભાઈ બિયારણ I C U છે કેમ થાશે!
Gai kaley amuk ne lottery lagi.
Orvel chhe Magfali tema redo aavey eni raah joiye chhiye !
રેળા ની શક્યતા છે કે પછી પાણી ચાલુ કરી દઈએ ???
Jyan sudhi na aavey tyan sudhi pani chalu rakhva ma shu vandho chhe ?
પીળી પડી જાય માથે થાય તો
મગફળી પીળી પડી જાય પાણી પાઈ ને બે ચાર દિવસ માં વરસાદ આવે તો
Etle dareke potana Khetar ma shu position chhe te pramaney karvu padey.
વરસાદ ખેંચાતા તમામ ખેતપેદાશો ના ભાવમાં ઉછાળો જેમ કે ઘઉં મકાઈ ડાંગર એરંડા
સર કોલા માં તારીખ 10જુલાઈ માં કલર બતાવે છે
સર હવે આ વરસાદ ના વાતાવરણ આવતા દિવસો મા સુધારો થાસે કે આમનમ ત રેસે
Aavta 1 ke 2 diwas ma chomasu agal vadhse 1st ke 2nd July thi varsad ni aasha rakhvi
Shapar (veraval) ma 4:30 thi 8 vaga sudhi ma 2 inch jetlo varsad
Ahi korat chawk rajkot pase ,dholara Ane kangasiyali na vistar ma 1.5-2 inch varsad padi gyo aaje
રાજકોટ અને આસપાસના વિસ્તાર માટે એક નાનો લોટરી રાઉન્ડ
(Satellite Picture – Windy.com)
રાજકોટ પૂવૅ મા 6 વાગ્યા થી 7:30 સુધી સારું એવું વરસાદ અંદાજે એક ઈચ જેવો.
Akho June mahino koro javani shakyata. 2nd July thi varsad batave che. Hope for good rains in next month!!
uttar Gujarat ma kevo varsad avta mahina ni saruat ma
3rd thi 8th July ma sarvatrik varsad no round aavse akha Gujarat ne cover Kari lese varsad
Ha bhai badhu jota avuj lage che
Sir
આજે શાપર
વેરાવળ માં સારો વરસાદ પડી ગયો
Dear sir
Rajkot Ane kothariya ma pavan sathe saro evo varsad sharu chhe