KOLA Indian Ocean Dipole Index With West Tropical Indian Ocean & South Eastern Indian Ocean SST Anomalies

KOLA Indian Ocean Dipole Index With West Tropical Indian Ocean & South Eastern Indian Ocean SST Anomalies
KOLA ઇન્ડિયન ઑસન ડાયપોલ (IOD) તેમજ પશ્ચિમ ટ્રોપિકલ ઇન્ડિયન ઑસન (WTIO) અને દક્ષિણ પૂર્વીય ઇન્ડિયન ઑસન (SETIO) દરિયા ની સપાટી ના તાપમાન ની વિસંગતતાઓ

The current KOLA DMI stands at +0.19°C, keeping the Indian Ocean Dipole (IOD) firmly within the Neutral zone of -0.4°C to +0.4°C. While the DMI remains neutral, both the western and southeastern tropical Indian Ocean are anomalously warm, with WTIO at +0.81°C and SETIO at +0.62°C, indicating a basin-wide positive SST anomaly rather than a pronounced west–east dipole. The KOLA Weekly DMI plot shows the current neutral IOD status, while the accompanying WTIO and SETIO plot highlights the broader Indian Ocean SST warmth and the relatively small difference between the two regions that results in the present +0.19°C DMI.

હાલની KOLA IOD (DMI) +0.19°C છે, જેના કારણે હિંદ મહાસાગર IOD હાલમાં -0.4°C થી +0.4°Cના Neutral ઝોનમાં છે. IOD ન્યુટ્રલ હોવા છતાં, પશ્ચિમ અને દક્ષિણપૂર્વીય ટ્રોપિકલ હિંદ મહાસાગર બંનેમાં SST સામાન્ય કરતાં વધુ ગરમ છે, જેમાં WTIO +0.81°C અને SETIO +0.62°C છે. આ સ્થિતિ સ્પષ્ટ પશ્ચિમ-પૂર્વ ગરમ ઠંડી પેટર્નને બદલે સમગ્ર હિંદ મહાસાગરમાં વ્યાપક SST ગરમી દર્શાવે છે. KOLA Weekly DMI ગ્રાફ હાલમાં IODની Neutral સ્થિતિ દર્શાવે છે, જ્યારે WTIO અને SETIOનો સાથોસાથ દર્શાવતો ગ્રાફ હિંદ મહાસાગરમાં વ્યાપક દરિયા ની સપાટી (SST) ગરમ છે અને બંને વિસ્તારો વચ્ચેના પ્રમાણમાં નાનો તફાવત છે , જેના પરિણામે હાલમાં +0.19°C IOD જોવા મળી રહ્યો છે.


KOLA Interactive Rainfall Forecast Atlas

All India States and within each State up to District level Rainfall data is available. This data is based on IMD GFS Daily Precipitation Forecast for 1 to 10 days.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

KOLA Interactive Rainfall Forecast Atlas

 

4.3 26 votes
Article Rating
236 Add your comment here
Sanjay rajput
Sanjay rajput
30/08/2026 11:30 am

sir bhadha modal sistam gujarat najik avine pachi jati batave che shena karane

Place/ગામ
chibada dyodar vav tharad
Alabhai Palabhi Nandaniya
Alabhai Palabhi Nandaniya
30/08/2026 11:10 am

ગયા વર્ષે 30 સપ્ટેમ્બર નો રાઉન્ડ કાંઈક આવો હતો

Place/ગામ
કોલવા. જામ ખંભાળીયા
1000585824
Shihora Vignesh
Shihora Vignesh
Reply to  Alabhai Palabhi Nandaniya
30/08/2026 1:20 pm

આવું ના બતાવશો સાહેબ નથી જોવાતું.

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Shihora Vignesh
Shihora Vignesh
30/08/2026 9:41 am

Jsk ધીરેન સાહેબ, આ તો ફઇ ફુવા જેવું છે. ECMFW ના મનામણા ચાલુ છે ત્યાં GFS રીસાતુ જાય છે.
હેમખેમ પ્રસંગ નીકળે તો સારું.

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Last edited 1 month ago by Shihora Vignesh
Dharmesh sojitra
Dharmesh sojitra
Reply to  Shihora Vignesh
30/08/2026 11:43 am

ECMWF ?

Place/ગામ
KOTDA SAGANI RAJKOT
Last edited 1 month ago by Dharmesh sojitra
Shihora Vignesh
Shihora Vignesh
Reply to  Dharmesh sojitra
30/08/2026 1:05 pm

ડિપ્રેશન .ડિપ્રેશન માં આવું બધું થાય.

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Last edited 1 month ago by Shihora Vignesh
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Shihora Vignesh
30/08/2026 12:09 pm

ઉતારે અને માંડવે બધા ભેગા હશે.

Place/ગામ
Visavadar
Shihora Vignesh
Shihora Vignesh
Reply to  Umesh Ribadiya
30/08/2026 1:42 pm

આ વખતે કંઈક વધારે ખોટું લાગેલ છે….સમજાવટ નો અંત આવતો જ નથી…..

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
harsh Sorathiya
harsh Sorathiya
30/08/2026 8:49 am

સુકા પવન અને ભેજવાળા પવન વચ્ચે યુદ્ધ next 6-7 days rese

Place/ગામ
Gondal
Shihora Vignesh
Shihora Vignesh
Reply to  harsh Sorathiya
30/08/2026 1:12 pm

જરૂર પડે તો આપડે પણ જવું છે….ભલે પછી પાકિસ્તાન કે અફઘાનિસ્તાન સુધી જવું પડે……બાકી ભેજવાળા પવનો ને એકલા મૂકવા ના થતા જ નથી ! આપણા ખાસ મિત્ર છે ! હા હા.

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Rajesh radadiya
Rajesh radadiya
30/08/2026 8:05 am

Sir aavkhate Janmashtami par aando shambhadva nay male

Place/ગામ
Mandalikpur jetpur
Rajesh Takodara
Rajesh Takodara
29/08/2026 11:36 pm

Saurashtra vara ne dukhi nahi rakhe mahadev atyare nahi to pachotru kaik saru aapi jase

Place/ગામ
Upleta
Rajesh Takodara
Rajesh Takodara
29/08/2026 11:30 pm

Upleta ratre 10:30 vagye saru zaptu aavi gayu

Place/ગામ
Upleta
jadeja khumansinh
jadeja khumansinh
29/08/2026 10:00 pm

अगले 3 घंटों में देहरादून, हरिद्वार, पौड़ी गढ़वाल और टिहरी गढ़वाल में कुछ जगहों पर मध्यम से भारी बारिश/बिजली के साथ आंधी-तूफान/तेज़ से बहुत तेज़ बारिश होने की संभावना है।
Good work IMD
Sir haridwar chhu.
Msg aavi gayo chhe

Place/ગામ
Jam khambhaliya
Deva tarkhala
Deva tarkhala
29/08/2026 5:56 pm

Sir windy jota 5 thi 10 tarikh ma gujrat mp na sarhad sudhi varsad batave se me windy nu primium lidhu se…pn badhe to gujrat ma bhare varsad nu kaheva lagya se..1/2 paku khabar pade atle khedut mitro pani hoy to chalu rakhvu hji 50% ganay..

Place/ગામ
Tarkhai,kutiyana
Tulshi
Tulshi
29/08/2026 5:32 pm

Long time pchi porbandar ma chaanta chalu thya … Ashok sir iod positive baju gyu k nhi??

Place/ગામ
Porbandar
Dharmesh sojitra
Dharmesh sojitra
Reply to  Ashok Patel
30/08/2026 12:13 pm

IOD>IOC

Place/ગામ
KOTDA SAGANI RAJKOT
Dharmesh sojitra
Dharmesh sojitra
Reply to  Ashok Patel
30/08/2026 12:46 pm

Ok sir

Place/ગામ
Kotda sagani rajkot
jagdish ambaliya
jagdish ambaliya
29/08/2026 5:20 pm

Sir hve chomashu ketla divash nu che devbhumi dwarka ?

Place/ગામ
Devaliya Kalyanpur devbhoomi dwarka
jagdish ambaliya
jagdish ambaliya
Reply to  Ashok Patel
29/08/2026 7:03 pm

Varsad ni sambhavna ketli sir?

Place/ગામ
Devaliya Kalyanpur devbhoomi dwarka
keshur ahir
keshur ahir
Reply to  jagdish ambaliya
30/08/2026 10:13 am

Chomasu kya avyu hatu ti viday lye bhai

Place/ગામ
Jamnagar lalpur charantungi
અશોક ધરેજીયા
અશોક ધરેજીયા
29/08/2026 4:42 pm

સર હવે સપ્ટેમ્બર મહિનામાં પેલા અઠવાડિયામાં વરસાદ ની કેવી શક્યતા છે ખાસ જણાવજો

Place/ગામ
ઉપલેટા
Ajay chapla
Ajay chapla
29/08/2026 4:01 pm

Kyarek kyarek Suriya pavan ni zalak dekhay avu lage che su thay 4 tarikh pachi joi kudrat kare e sachu

Place/ગામ
Rajkot
Pansuriya Pratik
Pansuriya Pratik
29/08/2026 2:10 pm

તારીખ:- 29 ઓગસ્ટ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તથા તેને અડીને આવેલા પશ્ચિમ બંગાળ–ઉત્તર ઓડિશાના દરિયાકાંઠા પર આવેલું લો પ્રેશર એરિયા આજે 29 ઓગસ્ટ 2026ના રોજ સવારે 8:30 વાગ્યે IST એ પણ તે જ વિસ્તારમાં યથાવત્ છે. તેની સાથે જોડાયેલું ચક્રવાતી પરિભ્રમણ (Cyclonic Circulation) સમુદ્ર સપાટીથી 7.6 કિમી ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. આ સિસ્ટમ આગામી 48 કલાક દરમિયાન વધુ સક્રિય/મજબૂત બનવાની અને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ (WNW) દિશામાં આગળ વધીને ઉત્તર ઓડિશા તથા ગંગેય પશ્ચિમ બંગાળમાંથી પસાર થવાની શક્યતા છે. – સરેરાશ સમુદ્ર સપાટી પરની ચોમાસાની ધરી હાલમાં અમૃતસર → નજિબાબાદ → હરદોઈ →… Read more »

Place/ગામ
Rajkot
varmora rasik
varmora rasik
29/08/2026 1:48 pm

સર હવે તા. ૧ થી ૧૦ સપ્ટેમ્બર માં વરસાદ ની આશા રાખી શકાય કે ચોમાસાની વિદાય ગણવાની…
સુ.નગર વિસ્તાર માં

Place/ગામ
મુ.વિરપર
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  varmora rasik
29/08/2026 5:47 pm

Kai khaas nathi. Koi koi diwas samanya varsad padi sake baki kai nathi. Chomasa ni vidaay haji officially vaar che baki varsad have aavnara diwaso ma nahivaat ghanvano.

Place/ગામ
Vadodara
Dharmesh sojitra
Dharmesh sojitra
29/08/2026 1:29 pm

અશોકભાઈ તમે 27 તારીખે કહેલુ 35% પોજેટીવ ગણાય તો આજે 50% ગણી શકાય ?

Place/ગામ
Kotda sagani rajkot
Dharmesh sojitra
Dharmesh sojitra
Reply to  Ashok Patel
29/08/2026 3:15 pm

પાણ જોગ વરસાદ ની વાત છે અશોકભાઈ

Place/ગામ
Kotda sagani rajkot
Retd Dhiren Patel
Retd Dhiren Patel
29/08/2026 1:24 pm

jsk sir, Pawan haji ketala divash aavo fukase sir ?

Place/ગામ
Bhayavadar
Vijay Gor
Vijay Gor
29/08/2026 12:59 pm

Navi update apo have sir varsad ni rah joine thakigaya chi e . Tame update apo pachi kheti na kamkaj ni khabar pade.

Place/ગામ
Moviya (gondal)
Rakesh Maru
Rakesh Maru
Reply to  Ashok Patel
29/08/2026 6:59 pm

Pachi

Place/ગામ
Manekvada
Kishor rabadiya
Kishor rabadiya
Reply to  Ashok Patel
29/08/2026 9:39 pm

3 તારીખ પછી છે?

Place/ગામ
Moti nagajar
Raju sutreja
Raju sutreja
29/08/2026 12:35 pm

saheb have kaik update aapo

Place/ગામ
dhandhusar
Jadeja Dilip sinh
Jadeja Dilip sinh
29/08/2026 11:42 am

લગભગ 2012 માં સાચું પડ્યું હતું હવે આ વર્ષે જોઈ શું થાય છે વચ્ચે વર્ષ પણ એક બે વાર આવેલુ હશે ભડલીના વાક્ય છે આગળના મહિનામાં વરસાદ નથી થયેલો એટલે આ વર્ષે સહયોગ છે ભાદરવા છૂટ અનુરાધા નક્ષત્ર જોઈ શું થાય છે

Place/ગામ
Roziya
1001054029
Pola bhai Antroliya
Pola bhai Antroliya
Reply to  Jadeja Dilip sinh
29/08/2026 4:17 pm

Su sachu padiyu hatu ? Anuraadha ma su thahe ?

Place/ગામ
Manekwada (malbapa nu)
Jadeja Dilip sinh
Jadeja Dilip sinh
Reply to  Pola bhai Antroliya
30/08/2026 2:00 pm

વરસાદ નું

Place/ગામ
Roziya
ભરતભાઈ સોમૈયા
ભરતભાઈ સોમૈયા
Reply to  Jadeja Dilip sinh
29/08/2026 6:35 pm

તે જ દિવસે સુર્ય નક્ષત્ર પણ બદલ છે.. બંને નો સમય બપોર નો છે.. એટલે 50 % આશા રખાય.. સૂર્યોદય સમયે આ યોગ હોત તો સારુ..

Place/ગામ
આમરણ
Sahil rpachuabari
Sahil rpachuabari
29/08/2026 9:00 am

Ashok sir .atiyare a pavano ni speed vadhi che te suka pavano che ke bhej vara pavano.

Place/ગામ
Bhayavadar
Sahil rpachuabari
Sahil rpachuabari
Reply to  Ashok Patel
29/08/2026 3:15 pm

Sir kay rite jovanu hoy

Place/ગામ
Bhayavadar
jadeja khumansinh
jadeja khumansinh
29/08/2026 8:45 am

27 નક્ષત્ર અને તારીખ. માહિતી કોપી પેસ્ટ છે… 1 ઉત્તરાષાઢા 11–24 જાન્યુઆરી 2 શ્રવણ 24 જાન્યુ.–6 ફેબ્રુ. 3 ધનિષ્ઠા 6–19 ફેબ્રુઆરી 4 શતભિષા 19 ફેબ્રુ.–5 માર્ચ 5 પૂર્વાભાદ્રપદ 5–18 માર્ચ 6 ઉત્તરાભાદ્રપદ 18–31 માર્ચ 7 રેવતી 31 માર્ચ–14 એપ્રિલ 8 અશ્વિની 14–28 એપ્રિલ 9 ભરણી 28 એપ્રિલ–11 મે 10 કૃત્તિકા 11–25 મે 11 રોહિણી 25 મે–8 જૂન 12 મૃગશિર્ષ 8–22 જૂન 13 આર્દ્રા 22 જૂન–6 જુલાઈ 14 પુનર્વસુ 6–20 જુલાઈ 15 પુષ્ય 20 જુલાઈ–3 ઑગસ્ટ 16 આશ્લેષા 3–17 ઑગસ્ટ 17 મઘા 17–31 ઑગસ્ટ 18 પૂર્વાફાલ્ગુની 31 ઑગસ્ટ–13 સપ્ટેમ્બર 19 ઉત્તરાફાલ્ગુની 13–27 સપ્ટેમ્બર 20 હસ્ત 27 સપ્ટે.–11 ઑક્ટો. 21 ચિત્રા 11–24… Read more »

Place/ગામ
Jam khambhaliya
Kanjariya Bhikhu
Kanjariya Bhikhu
29/08/2026 8:21 am

10 તારીખ મા ભુવનેશ્વર ની બાજૂમાં લો બને તેમ લાગે છે?

Place/ગામ
At. Chapar ta. Kalyanpur dst. Davarka
JJ patel
JJ patel
Reply to  Kanjariya Bhikhu
29/08/2026 12:17 pm

બને તો હૈ પણ નસો જાજો કરીને હાલે હે

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
29/08/2026 4:20 am

Aa Loko aa rite jove je daroj badalatu hoy se

Place/ગામ
motabhadukiya(kalavad)
1000624947
રામજીભાઈ કચ્છી.
રામજીભાઈ કચ્છી.
Reply to  Gita Ben Jayeshbhai Thummar
29/08/2026 7:35 am

વરસાદ માટે જોઈયે તે સૂર્ય નક્ષત્ર અને દિવસ મુજબ ફેરફાર થાય એ ચન્દ્ર નક્ષત્ર..
એકદમ સરળ:

*ચંદ્ર નક્ષત્રનો ટાઈમ = 1 દિવસ*
ચંદ્ર એક નક્ષત્રમાં 22 થી 26 કલાક રહે એટલે એવરેજ લગભગ 24 કલાક રહે.

*સૂર્ય નક્ષત્રનો ટાઈમ = 13 થી 15 દિવસ*
સૂર્ય એક નક્ષત્રમાં લગભગ એવરેજ *13.5 દિવસ રહે જે અંગ્રેજી કેલેન્ડર તારીખ મુજબ.

*લિસ્ટ યાદ રાખો:*
– અશ્વિની થી રેવતી ટોટલ = 27 નક્ષત્ર
– ચંદ્રને 27 નક્ષત્ર ફરતા થાય = 1 મહિનો (હિન્દૂ કેલેન્ડર મુજબ તિથિ વધઘટ થાય)

– સૂર્યને 27 નક્ષત્ર ફરતા 1 વર્ષ થાય = 360 દિવસ

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
રામજીભાઈ કચ્છી.
રામજીભાઈ કચ્છી.
Reply to  રામજીભાઈ કચ્છી.
29/08/2026 11:49 am

ચન્દ્ર નક્ષત્ર મુજબ હિન્દૂ મહિનોનો એવરેજ સમય લગભગ 29.5 દિવસનો હોય છે. હિન્દૂ પંચાંગમાં ચંદ્રના ચક્ર પર આધારિત મહિનો ગણવામાં આવે છે, જેમાં ચંદ્રના પૂર્ણ ચક્ર (પૂનમથી પૂનમ અથવા અમાવસ્યાથી અમાવસ્યા) માટેનો સમય માપવામાં આવે છે. આ સમયગાળો લગભગ 29.5 દિવસનો હોય છે, જે ચંદ્ર માસ તરીકે ઓળખાય છે.
આ મહિનો સૂર્ય વર્ષ કરતાં થોડો નાનો હોય છે, તેથી હિન્દૂ કેલેન્ડરમાં સમયાંતરે “અધિક માસ” (લૂનર લીપ માસ) ઉમેરવામાં આવે છે જેથી કેલેન્ડર સૂર્ય વર્ષ સાથે સમન્વયમાં રહે.

Place/ગામ
સાણથલી મોટી. તા જસદણ.
Aaja modhvadiya
Aaja modhvadiya
28/08/2026 11:17 pm

Sir tame Surya nakshtra ni vat korcho bhadali vakya ma chandra nakshtra ni vat che je tithi aadhare hoy chhe je 2.5 k 3 divash nu hoy. Jena parthi janam ni rashi male

Place/ગામ
Modhvada
Aaja modhvadiya
Aaja modhvadiya
Reply to  Ashok Patel
29/08/2026 9:27 am

Dar roj sir

Place/ગામ
Modhvada
Jadeja Dilip sinh
Jadeja Dilip sinh
28/08/2026 9:11 pm

ગુજરાતી લોકસાહિત્ય અને કૃષિ જ્યોતિષની લોકવાયકા (કહેવત) મુજબ, ભાદરવા સુદ ૬ (છઠ) ના દિવસે જ અનુરાધા નક્ષત્ર હોય, તો તે વરસાદ માટે અત્યંત શુભ અને અચૂક સંકેત માનવામાં આવે છે.આ સંદર્ભે પ્રચલિત લોકવાયકા નીચે મુજબ છે:”જેઠ ગયો, અષાઢ ગયો, શ્રાવણ દન પણ ગયા,ભાદરવે જળ રેલશે, છઠ ને અનુરાધા.”લોકવાયકાનો સરળ અર્થ:ચોમાસાની નબળી શરૂઆત: જો ચોમાસાના શરૂઆતના મહિનાઓ જેવા કે જેઠ, અષાઢ અને શ્રાવણ માસ કોરા ગયા હોય અથવા ખૂબ ઓછો વરસાદ પડ્યો હોય તો ખેડૂતો ચિંતિત બનતા હોય છે.ભાદરવામાં ભારે વરસાદની આશા: પરંતુ જો ભાદરવા મહિનાની સુદ પક્ષની છઠ્ઠના દિવસે ‘અનુરાધા నક્ષત્ર’ બેસતું હોય, તો પ્રકૃતિનો નિયમ એવો લોકમુખે મનાય છે… Read more »

Place/ગામ
Roziya
DILIP
DILIP
Reply to  Ashok Patel
28/08/2026 10:50 pm

Na sir 16 a bese 17 a puru thay chhe.dar mahine Anuradha naxatr hoy chhe aa kail Biju chhe sir…Jay Shree Radhe Krishna Ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Chirag Hirani
Chirag Hirani
Reply to  Ashok Patel
29/08/2026 5:51 am

Chandra nakshatra ni vat che…je approx 1 day badlay…surya nakshatra ni date fix hoy..

Place/ગામ
Ankleshwar GIDC
ચિરણ પટેલ
ચિરણ પટેલ
Reply to  Ashok Patel
29/08/2026 6:22 am

સાહેબ,

દિલિપભાઈ ચંદ્ર નક્ષત્રની વાત કરે છે, જે રોજ બદલાય છે.

Place/ગામ
ઈડર
Karu bhai odedara
Karu bhai odedara
28/08/2026 8:05 pm

Sir imd 7 date ma positive chhe to ketlu satya ganvu tamara mat mujab

Place/ગામ
Kutiyana
jadeja khumansinh
jadeja khumansinh
28/08/2026 6:39 pm

કોલા ખોટકાયુ લાગે સર…

Place/ગામ
Jam khambhaliya
1001969908
Sahil rpachuabari
Sahil rpachuabari
28/08/2026 3:28 pm

Ashok sir.cola ecmwf nathi khultu

Place/ગામ
Bhayavadar
Rajesh Ponkiya
Rajesh Ponkiya
28/08/2026 2:35 pm

જયશ્રી કૃષ્ણ સર અને બધા વરસાદ પ્રેમી મિત્રોને ‘ મિત્રો સાતમ આઠમ નો લોટ બાંધવાનુ ચાલુ થઈ રહ્યું છે , તા:5 થી 9 . હવે જોવાનુ એ છે કે કોના ભાગમાં ગાંઠિયા આવે અને કોના ભાગમાં ભજીયા આવે ‘ પણ જે આવે તેમાં મજા તો આવશે જ ‘ જ્ય દ્વારિકાધીશ . ભાયાવદર વાળા ધીરેનભાઈ આપણે તો ભજીયાની ફુલ ડીસ જોઈએ હો, હા, હા ‘ અને હા ‘ સર, તથા બધા મિત્રોને પાટણવાવ ના મેળામાં હાર્દિક આમંત્રણ છે ‘ ભાદરવી અમાસ થી બીજ ( શુક્ર ‘ શની ‘ રવી ) ત્રણ દીવસ .

Place/ગામ
પાટણવાવ - તા. ધોરાજી
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Rajesh Ponkiya
29/08/2026 1:05 pm

Jsk Rajesh bhai, Have button fate ema bhegu nai thai……..pet fate evu kaik gothvo………Aa varse kudrat ……….

Pan Geeta lakhel che je thai e sara mate che ane je thase e pan sara mate j che.

Bhutkad ne Bhuli jai…….

Vartman no samno kari……

Bhavishya nu planing kari …….

Place/ગામ
Bhayavadar (west)
Sanjay Thanki
Sanjay Thanki
28/08/2026 2:33 pm

સર આજે જોરદાર પવન ફુંકાય છે ઝટકા નાતો અત્યારે આવા પવનો આ સમયે હોય

Place/ગામ
મોઢવાડા પોરબંદર
pratap odedra
pratap odedra
28/08/2026 2:15 pm

Sir, kola ecmwf eroor ave che check please.

Place/ગામ
Jamraval,dwarka
Pansuriya Pratik
Pansuriya Pratik
28/08/2026 1:33 pm

તારીખ :- 28 ઓગસ્ટ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – ઉત્તર-પૂર્વ ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારો પર આવેલું લો પ્રેશર એરિયા (Low Pressure Area) તથા તેની સાથે સંકળાયેલું ચક્રવાતી પરિભ્રમણ (Cyclonic Circulation), જે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે, તે આજે 28 ઓગસ્ટ 2026ના રોજ સવારે 08:30 કલાકે IST પણ એ જ વિસ્તારમાં યથાવત્ છે. આગામી 24 કલાક દરમિયાન આ સિસ્ટમ વધુ નબળી પડીને ઓછું સ્પષ્ટ (Less Marked) થવાની ખૂબ શક્યતા છે. – મોન્સૂન ટ્રફ (Monsoon Trough) હાલમાં સમુદ્ર સપાટી પર અમૃતસર, દેહરાદૂન, લખીમપુર ખેરી, ઉત્તર-પૂર્વ ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારમાં આવેલા… Read more »

Place/ગામ
Rajkot
parva dhami
parva dhami
28/08/2026 1:06 pm

‘ચોમાસુ’ એટલે કે ચાર મહિનાની ઋતુ, પણ આ વર્ષે તો તે માત્ર ‘એક-માસુ’ (એક મહિનાની ઋતુ) જેવું જ રહ્યું.

Place/ગામ
Rajkot
mayur patel
mayur patel
Reply to  parva dhami
29/08/2026 1:21 pm

માંગરોળમાં ખાલી ત્રણ જ દિવસમાં આખી સિજનનો વરસાદ પડી ગ્યો,
એટલે એવું નો સમજવું કે તમે રહી ગયા,
મને હજી પણ દ્વારકા, જામનગર, પોરબંદર વિસ્તારમાં ભલે 100% નહિ પણ સારામાં સારા વરસાદની આશા છે.
સમય બળવાન

Place/ગામ
Rajkot
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  mayur patel
29/08/2026 9:42 pm

Jsk, Ame pan teko jaher kari chi tamari vat ne.

Place/ગામ
Bhayavadar
zala Ramsinh
zala Ramsinh
28/08/2026 12:28 pm

Sir koi sistam no varsad forkast model batata hoy gujrat ma fast week ma dekhai dakhla tarekhe ta. 5/9 thi 10/9 ma je najik na divso ma kanfom jevu thay te darmiyan sarkar krutrim varsad mate no pryog kare to je varsad aavvano hoy tena the vadhare varsad aavi sake ?

Place/ગામ
Kaj kodinar
Sahil rpachuabari
Sahil rpachuabari
28/08/2026 12:07 pm

Ashok sir.imd GFS 9 divas katla taka positive ganvo

Place/ગામ
Bhayavadar
Divyesh Virani
Divyesh Virani
28/08/2026 11:44 am

સર આજેતો IMD GSF માં પણ થોડોક રંગ ચાડિયો છે
6/7 તારીખ માં ! પણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં થોડુંક નિરાશા જેવું છે અત્યારે તો આગળ જોઈએ હવે શું થાય છે

Place/ગામ
Jamnagar
Ramnikbhai faldu
Ramnikbhai faldu
28/08/2026 10:55 am

IMD GFS 6-7 સપ્ટેમ્બર મા પોઝિટિવ થયું છે જોઈએ હવે આગળ શું થાય

Place/ગામ
જસાપર
Sunil Patel
Sunil Patel
28/08/2026 10:54 am

What are the causes of non descent of western end of monsoon trough? Sir.

Place/ગામ
Junagadh
vanraj vala
vanraj vala
28/08/2026 10:20 am

જમીન જલ ચુકી હૈ આસમાન બાકી હૈ સુખે હુવે તુમ્હારા ઇમ્તિહાન બાકી હૈ બરસ જાના વક્ત પર હે મેઘ કિસી કા મકાન ગીર હૈકિસી કા લગાન બાકી હૈ

Place/ગામ
Gopalgram
Last edited 1 month ago by vanraj vala
harsh Sorathiya
harsh Sorathiya
28/08/2026 9:25 am

10 tarikh sudhi varsad ni aasa rakhvi pachi suka pavan nu jor vadhi jay che

Place/ગામ
Gondal
harsh Sorathiya
harsh Sorathiya
Reply to  Ashok Patel
28/08/2026 12:26 pm

Sir c3S multi system seasonal forecast ECMWF ma join anuman lagavu chu ane sikhu chu

Place/ગામ
Gondal
Kd patel
Kd patel
28/08/2026 8:32 am

Tarikh 3 thi 8 ma samagra gujarat ma AK varasadi ravund avase.

Place/ગામ
Makhiyala ta junagadh
ગોજીયા હમીરભાઈ
ગોજીયા હમીરભાઈ
28/08/2026 7:53 am

જય મુરલીધર સર
પક્ષિમ સૌરાષ્ટ્રમાં એમાં પણ ખાસ પક્ષિમ કાંઠાળ વિસ્તારોમાં
દ્વારકા પોરબંદર જામનગર અને કચ્છ મા
આ વર્ષે વરસાદ ની ઘણી ઘટ છે એનું મેન કારણ અલ નીનોની અસર સમજવી કે અન્ય કોઈ પરિબળો??

Place/ગામ
ગામ. કેશવપુર તા. કલ્યાણપુર જી. દેવભૂમિ દ્વારકા
Vikram Maadam
Vikram Maadam
Reply to  Ashok Patel
28/08/2026 1:20 pm

સર પશ્ચિમ સૌરાષ્ટ્ર માં સૌથી છેડે પશ્ચિમે આમે આવ્યા ….દ્વારકા …નબળા વરસાદ વાળા વર્ષો પણ ઘણા જોયા છે … જ્યારે ગુજરાત માં અમારાથી જેમ દક્ષિણ પૂર્વ માં જઈએ એમ વરસાદ વધુ થતા હોય ..ત્યારે એમ થાય આપણે શું ગુન્હાગોરી કરી હશે કે આપણે જ વરસાદ ઓછો આવે …પણ કુદરત બધું જાણે છે …..૨૦૧૯ થી ૨૦૨૫ સુધી ના સારા વરસાદ વાળા વર્ષ મોકલાવી દીધા ….. પછી એ જોઈને એવું મન માં થાય કે કુદરત આવાજ સારા વરસાદ વાળા વર્ષો આપતી રહે..મનુષ્ય માત્ર ..કુદરત પાસે આશા ને પાત્ર … હમેંશા બધા વર્ષો સરખા નથી હોતા …નબળા સબળા આવ્યા જ રાખે …. અને… Read more »

Place/ગામ
ટુપણી તા. દ્વારકા
Prajesh Maradiya
Prajesh Maradiya
Reply to  Ashok Patel
28/08/2026 3:53 pm

El nino development ma hoy etale central and east pacific ocean warm hoy etale convection e baju shift thay and mjo tya vadhu active hoy phase 1 and 2 ma inner circle(weak) ma aave and 6 7 ma vadhu active thay jene weather agency standing wave pattern kahe se

Place/ગામ
Koylana, Manavadar, Junagadh
રામજીભાઈ કચ્છી.
રામજીભાઈ કચ્છી.
Reply to  Vikram Maadam
28/08/2026 8:15 pm

Mjo. ઘણી વાર સિસ્ટમ જોઈએ ને રિવર્સ આવે છે. એટલે એ ફિક્સ ન ગણાય.

રહી વાત iod. ની તો એ અત્યારે એ એના નિયમ મુજબ નહી પણ રિયલ મા પૂર્વ અને પશ્ચિમ છેડા ના તાપમાન મા કેટલોક ફરક દેખાય?

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
nik raichada
nik raichada
28/08/2026 2:07 am

Sir Gayi kale ek me comment kri hti ke Porbandar ma zapta pn bandh thai gya ane vadad pan nahivat jeva che ema tme Kidhu htu Ke porbandar ma Zapta ni skytao che j Aje Fari Porbandar ma Vadad chavai gya ane sanje Sandhya Pan Khili hti and Sir Tme kyo etle final j hoi magic Thai j jai aje Ratre Road Bhina Thai Evu Hadvu zaptu pdyu.

Place/ગામ
Porbandar City
DILIP
DILIP
27/08/2026 10:55 pm

Jo windy gfs nu sachu pade to 6 tarikh Thi saurashtra ane Kutch ma anando thai shake.Jay Shree Radhe Krishna Ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
harsh Sorathiya
harsh Sorathiya
Reply to  DILIP
28/08/2026 8:27 am

Kya batave bhai ? Uttar gujarat sudhi mand poche 6e

Place/ગામ
Gondal
DILIP
DILIP
Reply to  Ashok Patel
28/08/2026 10:53 am

Na paid nathi vaparato pan kalar vina pan 700 hpa na bhej ane chakaradi na adhare anuman karel chhe..Jay Shree Radhe Krishna Ji

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Karshan Modhvadia
Karshan Modhvadia
Reply to  Ashok Patel
28/08/2026 12:11 pm

Windy GFS ની હાલ ની નવી અપડેટ માં 12 તારીખ સુધીમાં તો એવું કઈ બતાવતું નથી.. મારી પાસે windy નું crack version છે

Place/ગામ
Porbandar
Shihora Vignesh
Shihora Vignesh
Reply to  Karshan Modhvadia
28/08/2026 7:55 pm

Model to 12 kalake update thaya rakhe.pan crack version update nathi thai saktu.jo windy server ma koi update avi hoy to version update na thai sake…..premium features gayab thai jay….crack version ma premium features male pan run to mara khyal thi same hoy

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Prakaash ahir
Prakaash ahir
27/08/2026 9:06 pm

Sar akaj prasn se nomad gfs upar agotru ketla taka visvas kari sakay plz javab apva vinanti

Place/ગામ
Magharvada. Keshod
Dharmesh sojitra
Dharmesh sojitra
Reply to  Ashok Patel
28/08/2026 8:16 am

અશોકભાઈ આજે કદાચ 45% કાણાય તો નવાઇ નય!

Place/ગામ
Kotda sagani rajkot
Tulshi
Tulshi
27/08/2026 9:06 pm

Porbandar ma long time pchi chanda frte ring jova mli… ashok sir aa positive ma gnvu??

Place/ગામ
Porbandar
Tulshi
Tulshi
Reply to  Ashok Patel
28/08/2026 12:41 am

To aa saru ne upla Levale j suka pvno hto ne pela…hve bhej avi gyo positive sign

Place/ગામ
Porbandar
Jadav Bhupat N
Jadav Bhupat N
27/08/2026 5:23 pm

Jay shri krishna saheb kola positive thayu lage

Agada sudharo ave aem se kay k nay please

Kaik prkas padho

Place/ગામ
Lathodra
80885
રામજીભાઈ કચ્છી.
રામજીભાઈ કચ્છી.
Reply to  Jadav Bhupat N
27/08/2026 9:25 pm

સાહેબ કાયમ 150 આજુબાજુ નકશા અપડેટ કરે છે. એક વીક થી બે વીક સુધી ના અલગ અલગ મોડેલ ના. અને કોમેન્ટ મા પણ કહે છે કે કોલા પ્રમાણે સમજો.
જો એ આપણા માટે આટલી મહેનત કરતા હોય તો આપણે ખરેખર પૂછવા ની જરૂર ન રહે ખાલી નકશા જોઈ ને આપણ ને અંદાજ આવી જવો જોઈએ

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ
Tushar shah
Tushar shah
27/08/2026 3:52 pm

imd 4 week forecast માં પણ સપ્ટેમ્બર માં ખાસ વરસાદ બતાવતા નથી…

Place/ગામ
god
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Tushar shah
27/08/2026 5:00 pm

Have bahu aasha rakhvani nai varsad ni. Aam ne aam chomasu pati javanu che aa varshe.

Place/ગામ
Vadodara
Sharad Thakar
Sharad Thakar
Reply to  Krutarth Mehta
27/08/2026 8:13 pm

કુદરત. ને. દેવુ હસે તો કોઈ આડુ નય આવી સકે. બાકી.કોઈ લીટો. ના મારી સકે. કે હવે વરસાદ આવસે જ. નય એવુ

Place/ગામ
પટેલકા
Detroja j.m.
Detroja j.m.
Reply to  Krutarth Mehta
27/08/2026 8:39 pm

Mehata Bhai to asa chodi day

Place/ગામ
Tankara
Pansuriya Pratik
Pansuriya Pratik
27/08/2026 3:10 pm

તારીખ :- 27 ઓગસ્ટ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  • દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તાર પર આવેલું લો-પ્રેશર એરિયા એ જ વિસ્તારમાં યથાવત્ છે. તેની સાથે સંકળાયેલું ચક્રવાતી પરિભ્રમણ (Cyclonic Circulation) સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે અને ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ ઝૂકે છે. • મોન્સૂન ટ્રફ હવે સરેરાશ સમુદ્ર સપાટી પર અમૃતસર, અંબાલા, મુઝફ્ફરનગર, દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ તથા આસપાસના વિસ્તારમાં આવેલા લો-પ્રેશર એરિયાના કેન્દ્ર, રાંચી, દીઘા પરથી પસાર થઈને ત્યાંથી દક્ષિણ-પૂર્વ તરફ ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી વિસ્તરે છે. • દક્ષિણ બાંગ્લાદેશ અને આસપાસના ગંગીય પશ્ચિમ બંગાળ પરનું UAC હવે ઉત્તર-પશ્ચિમ બંગાળની… Read more »

Place/ગામ
Rajkot