Introducing Kathiawar Land & Ocean Atmosphere – KOLA

Introducing Kathiawar Land & Ocean Atmosphere – KOLA
Date: 29-06-2025

Gujaratweather.com is proud to introduce a new series of high-resolution precipitation forecast maps under the name KOLA – Kathiawar Land & Ocean Atmosphere. These images provide composite rainfall forecasts for Day 1–5, Day 6–10, and the Total 10-Day period, inspired by the well-known COLA-style (Center for Ocean-Land-Atmosphere Studies) weekly rainfall maps.

KOLA focuses on the dynamic weather patterns of Gujarat, with special emphasis on its two distinct climatic zones: Saurashtra & Kutch and the Gujarat mainland region (comprising North, Central, and South Gujarat). The name KOLA pays homage to the Kathiawar peninsula, the historical name for Saurashtra, which forms the western landmass of Gujarat surrounded by the Arabian Sea. This region’s unique land-ocean interface makes it critical for monsoon forecasting and atmospheric analysis.

With the launch of KOLA images, Gujaratweather.com aims to offer visitors timely, insightful, and visually intuitive rainfall projections that reflect both scientific accuracy and regional identity. Stay tuned as we continue to expand our forecast tools with innovation rooted in geography and heritage.

Gujaratweather.com દ્વારા હવે એક નવું અને ઉપયોગી વરસાદ પૂર્વાનુમાન વિઝ્યુલ સિસ્ટમ રજૂ કરવામાં આવી રહી છે:
KOLA – Kathiawar Land & Ocean Atmosphere. આ સિસ્ટમ અંતર્ગત, 1 થી 5 દિવસ, 6 થી 10 દિવસ, અને કુલ 10 દિવસના કમ્પોઝિટ વરસાદના નકશાઓ તૈયાર કરવામાં આવ્યા છે, જે જાણીતી COLA-સ્ટાઇલ ની રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે.

KOLA ના કેન્દ્રમાં ગુજરાતના બે મુખ્ય હવામાન ઝોન છે: સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત રીજિયન (જેમા ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે). KOLA નામમાં રહેલું Kathiawar Land & Ocean Atmosphere નામ સૌરાષ્ટ્રના ઐતિહાસિક મહત્વને ઓળખ આપે છે. સ્વતંત્રતા પૂર્વે સૌરાષ્ટ્રને કાઠિયાવાર રાજ્ય તરીકે ઓળખવામાં આવતું હતું. આ પશ્ચિમી પ્રાંત અરબી સમુદ્રથી ઘેરાયેલો છે અને તેની ભૂ-સમુદ્ર સ્થિતી વરસાદના માળખા અને મોન્સૂન પ્રવાહ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

KOLA ઇમેજીસની સાથે, હવે Gujaratweather.com પર મુલાકાતીઓ સરળ, સમકાલીન અને વિસ્તારપૂર્વકના વરસાદ પૂર્વાનુમાનો જોઈ શકે છે – તે પણ પ્રદેશના ઇતિહાસ અને ભૌગોલિક પૃષ્ઠભૂમિ સાથે સંકળાયેલ નવી દૃષ્ટિ સાથે.

4.5 23 votes
Article Rating
145 Add your comment here
Inline Feedbacks
View all comments
Jaydeep Rajgor
Jaydeep Rajgor
30/06/2025 12:49 pm

Sir 2 hourly rainfall data nathi khulatu.bija khule che.

Place/ગામ
Mandvi kutch
Jaydeep Rajgor
Jaydeep Rajgor
Reply to  Ashok Patel
30/06/2025 2:30 pm

Ok sir.thank you

Place/ગામ
Mandvi kutch
Anil vadaliya
Anil vadaliya
30/06/2025 12:25 pm

Great Ashokbhai sheth Congratulations For This new application

Place/ગામ
Junagadh
Tushar shah
Tushar shah
30/06/2025 11:59 am

વિવિધ મોડેલ અને ઉપરોક્ત કોલા ઇમેજ જોતા એવું લાગે છે આ અઠવાડિયું પંચમહાલ માટે વરસાદી વાતાવરણ જ રહેશે… આપ નું માર્ગદર્શન અહીંના ખેડૂત માટે ખૂબ જ અગત્ય નું રહેશે..

Place/ગામ
મોરવા હડફ
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
30/06/2025 11:59 am

Sir ek suggestion chhe ke Map ni outline haju thodi thick and dark thai jaat to jovama aasani rahet. Mobile version ma vadhu zoom nathi thatu.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
Reply to  Ashok Patel
30/06/2025 7:44 pm

Yes sir Zoom that chhe pan maximum zoom karya baad pan screen par Kutch to Myanmar, Kashmir to sri Lanka sudhi nu dekhay chhe. Ema Gujarat aangali na terva jetalu rahi jaay chhe. Etle bas. App na Mobile version ni vaat karu chhu.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
pankaj
pankaj
30/06/2025 11:44 am

khubaj upayogi tahse NOAA + ashokbhai ni
mahenat rang lavase
have vat Kari monsson ni
aa varse monsoon low thodu vadhare north lage che aavnara badha uac mp vaya rajethan,utar guj,kutch baju saru vatavaran lage che,
have to Bob mathi koy moti sistam Bane Ane Bob mathi Saro pls male to guj ma sarvtrik varsad aave

baki to Hari kare e thik japta chalu rese

Place/ગામ
rajkot
B.j.dhadhal
B.j.dhadhal
30/06/2025 11:32 am

સર આ thamneil સાથે તમારી આગલી અપડેટ નો વિડિયો મારી યુટયુબ ચેનલ ઉપર આપીશ

Place/ગામ
નીલવડા તા. બાબરા
1000205848
B.j.dhadhal
B.j.dhadhal
Reply to  Ashok Patel
30/06/2025 12:22 pm

ઓકે સર એક પણ શબ્દ નહિ બદલે

Place/ગામ
નીલવડા તા. બાબરા
K patel
K patel
Reply to  B.j.dhadhal
30/06/2025 12:00 pm

You tube channel nu name apjo dhandhal bhai

Place/ગામ
Rajkot
B.j.dhadhal
B.j.dhadhal
Reply to  K patel
30/06/2025 12:22 pm

Gamda no dhabkar

Place/ગામ
નીલવડા તા. બાબરા
Naren Patel
Naren Patel
30/06/2025 11:06 am

New KOLA mate Aabhar ne Abhinandan

KOLA GFS Composite Precipitation Charts mujab aavta 10 day ma lal color nathi batavto eno matlab evo k aavta 10 day reda, zapta chalu rese pn bhare varsad nathi thay. matlab k thodo ghano varap rese..

Place/ગામ
Rajkot
JAGDISHDAN GADHAVI
JAGDISHDAN GADHAVI
30/06/2025 11:06 am

ભજિયાં કરજો ભાવથી તો અમે ખંતે કરીને ખાશું..કૉલા પીવા કાઠિયાવાડની અમે અશોક સર આંગણ આવશું.

Place/ગામ
Surendranagar
Mustafa Vohra
Mustafa Vohra
30/06/2025 10:58 am

Sir cola kyare update krso

Place/ગામ
Bharuch
Mustafa Vohra
Mustafa Vohra
Reply to  Ashok Patel
30/06/2025 11:35 am

Ok thanks sirjii

Place/ગામ
Bharuch
Prakash
Prakash
Reply to  Mustafa Vohra
30/06/2025 2:17 pm

“cola” no spelling khoto che “kola” lakhjo have

Place/ગામ
Movan
Lakhaman Patel
Lakhaman Patel
30/06/2025 10:56 am

ખૂબ ખૂબ આભાર સર રમકડા માટે

Place/ગામ
Botad
Munabhai jariya
Munabhai jariya
30/06/2025 10:38 am

સર કોલા થોડા દિવસ બંધ હતુ તો મોટા ભાગના યુ ટ્યુબ ના આગાહીકારો ગોટે ચડ્યાં હતા હવે ઈ પણ ગુજરાત વેધર ની વેબસાઈટ જોઈને ઠેકડા મારશે અને પછી કહેશે અમારા પ્રીડીકશન

Place/ગામ
Paddhari
K patel
K patel
Reply to  Munabhai jariya
30/06/2025 11:19 am

સાચી વાત છે

Place/ગામ
Rajkot
B.j.dhadhal
B.j.dhadhal
Reply to  Munabhai jariya
30/06/2025 11:41 am

ખરેખર ભાઈ આ પ્લેટફોર્મ ઉપર આવ્યા વિના કોઈ નો છૂટકો જ નથી છાનામાના આવી રમકડે રમી કૉમેન્ટ વાંચી અને જતા રહે આમાં ઘણા રમકડાં એવા છે જે બીજે ક્યાંય ન મળે અહી બધા ને આવવું જ પડે

Place/ગામ
નીલવડા તા. બાબરા
Kantibhai Bera
Kantibhai Bera
30/06/2025 10:19 am

Aabhar sir

Place/ગામ
Ahmedabad
Kaushal Acharya
Kaushal Acharya
30/06/2025 9:40 am

Thank you Ashok Sir mja mja 🙂
Aapdu potanu j 🙂

Place/ગામ
Amdavad
Shihora Vignesh
Shihora Vignesh
30/06/2025 8:53 am

Great sir,thanks !!
KOLA

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Vishal bhalodia
Vishal bhalodia
30/06/2025 8:40 am

Respect Sir,
How to learn this colour chart,,
Please tell me

Place/ગામ
Kolki taluka Upleta
Vejanand Karmur
Vejanand Karmur
Reply to  Ashok Patel
30/06/2025 10:30 am

Hyper text markup language

Place/ગામ
Jam khambhaliya
Niral makhanasa
Niral makhanasa
Reply to  Ashok Patel
30/06/2025 10:32 am

Hypertext Markup Language

Place/ગામ
Fareni
Retd Dhiren Patel
Retd Dhiren Patel
30/06/2025 8:39 am

Jsk Mitro KOLA ni forcaat mujab haruda chalu j che.

Place/ગામ
Bhayavadar (west)
Hasmukh Naliyapara
Hasmukh Naliyapara
30/06/2025 8:27 am

Aa to tame apiyu ena mate thanks
Pan tayar bhajiya (tamari agahi) to aavshe ne ??

Place/ગામ
Sarapdad/ Rajkot
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
30/06/2025 7:13 am

અશોકભાઈ
જય માતાજી
આભાર

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Ashwin Chaudhari
Ashwin Chaudhari
30/06/2025 7:04 am

ખૂબ સરસ આભાર સાહેબ

Place/ગામ
Zalmor ,Banaskantha
Sashikant patel
Sashikant patel
30/06/2025 6:42 am

ખૂબ ખૂબ આભાર સર રમકડા માટે

Place/ગામ
ખારવા(ધ્રોલ)
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
30/06/2025 6:40 am

Good morning sir
આભાર ગુરૂજી

Place/ગામ
Dhasa j (Botad)
Prakash
Prakash
30/06/2025 6:37 am

Sir Kola (00z) morning 5:30 update thay ne ?

Place/ગામ
Movan
Saurabh Turakhia
Saurabh Turakhia
30/06/2025 5:55 am

Excellent,very helpful

Place/ગામ
Rajkot
B.j.dhadhal
B.j.dhadhal
30/06/2025 5:37 am

સર કોલા જોવાની બધા ને આદત હતી બધા ની માંગણી ને ધ્યાન રાખી અને તમે જોરદાર રમકડું લાવ્યા અને નામ તેનાથી પણ જોરદાર આપ્યું આભાર

Place/ગામ
નીલવડા તા. બાબરા
nik raichada
nik raichada
30/06/2025 12:43 am

Porbandar City Ma sanje 5 vaga Thi Stt 10 thi 15 min e Light to moderate Zaptao padi rhya che

Place/ગામ
Porbandar City
Bansi Undhad
Bansi Undhad
30/06/2025 12:19 am

Congratulations sir

Place/ગામ
Mota dadva gondal rajkot
Rajesh Takodara
Rajesh Takodara
29/06/2025 11:53 pm

Coca-Cola aavi gayu wah sir thank you

Place/ગામ
Upleta
ઝાલા અરવિંદસિંહ એસ
ઝાલા અરવિંદસિંહ એસ
29/06/2025 11:41 pm

Very good coka imeges thanks

Place/ગામ
રાજકોટ
વાદી નિલેશ વી
વાદી નિલેશ વી
29/06/2025 11:31 pm

કાઠિયાવાડી કોલા નું નિર્માણ કરવા બદલ ખુબ ખુબ આભાર સાહેબ
હવામાન જીજ્ઞાસુ ગુજરાત વેધર ના વિદ્યાર્થીઓ માટે નવું નજરાણું શોધી કાઢ્યું સાહેબે

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Dankhara Himmat
Dankhara Himmat
29/06/2025 11:28 pm

કોલા ને નવા રંગ રુપ સાથે જન્મ આપવા બદલ આપનો. ખુબ ખુબ આભાર

Place/ગામ
સીદસર ભાવનગર
Hira kodiyatar
Hira kodiyatar
29/06/2025 11:28 pm

Thanks

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
Jaydeep Rajgor
Jaydeep Rajgor
29/06/2025 11:18 pm

Thank you sir.good work

Place/ગામ
Mandvi kutch
chirag
chirag
29/06/2025 11:14 pm

Wah wah khub saras Abhinandan,pranam

Place/ગામ
Amreli
ashok sojitra
ashok sojitra
29/06/2025 11:13 pm

Congratulations sir hve bahu moj padi jase kola jowani

Place/ગામ
Hariyasan (jamkandorana)
Dipak patel
Dipak patel
29/06/2025 11:03 pm

Thank you sir ji nava ramakda mate

Place/ગામ
Rajkot
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
29/06/2025 11:00 pm

KOLA ની ટેવ પડી ગઈ હતી નવા સ્વરૂપે જોવા મળતા આનંદ થયો
બાંધેલા અક્ષરોનું અર્થઘટન સમજાવવા માટે આભાર

Place/ગામ
રાણા કંડોરણા જિ પોરબંદર
Pratap odedra
Pratap odedra
29/06/2025 10:52 pm

DT.30 yesterday saurashtra ma sari activity jova madi shake che .. ️ ☔
Je Low pressure Arab sea ma gayu che te fari vikhay ne tena bhejyukt pavan saurashtra upar thi pasar thase tena lidhe kale Varsad na visatr & Matra ma vadharo jova madi shake che…

Place/ગામ
Jamraval,dwarka
Manish D kacha
Manish D kacha
29/06/2025 10:51 pm

Congratulations sir

Place/ગામ
Shrinathgadh
Manish
Manish
29/06/2025 10:37 pm

વાહ સાહેબ,
આભાર KOLA માટે.
ગુજરાત centric ઝૂમ હોય તો સેન્ટર સ્પેસિફિક જોઈ શકાય.

Place/ગામ
Rajkot
BAIJU JOSHI
BAIJU JOSHI
29/06/2025 10:33 pm

વાહ સર , ખૂબ સરસ…

અભિનંદન…

Place/ગામ
Rajkot West
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
29/06/2025 10:29 pm

Vah very good sirji

Place/ગામ
Jamnagar
Rohit koradia
Rohit koradia
29/06/2025 10:13 pm

સર જી હવે પાછો ક્યારે અપડેટ આપશો, કોલા સમજવાનો પ્રયતન કરું છું,ખુબ ખુબ આભાર, અને અભનંદન

Place/ગામ
Jamnagar
Vejanand Chudasama
Vejanand Chudasama
29/06/2025 10:03 pm

વાહ, એકદમ સરસ

Place/ગામ
Laluka, jamkhambhalia
दिगेश राजगोर
दिगेश राजगोर
29/06/2025 10:02 pm

ખુબ ખુબ આભાર સર, તમારી મહેનત ને પ્રણામ…. આનાથી ગણા આગોતરા અનુમાન લગાવી શકીશુ…

Place/ગામ
માંડવી કચ્છ
tejabhai patel
tejabhai patel
29/06/2025 9:56 pm

Great work sir

Place/ગામ
Tharad
Yash
Yash
29/06/2025 9:55 pm

Wahh Thank you sir ji

હવે એ પણ કહી દયો કે 24 કલાક માં કેટલી વાર અપડેટ થશે.!?

Place/ગામ
Sutrapada
Kanaiya Sojitra
Kanaiya Sojitra
29/06/2025 9:49 pm

ખોબલા ભરી ને અભિનંદન સર..
સર આના અપડેટ નો ટાઈમે કહી દયો ક્યારે અને દીવસ માં કેટલા ટાઈમ?

Place/ગામ
Surat
Ranjit Vanani
Ranjit Vanani
29/06/2025 9:49 pm

આ કોલા સારું લાગે છે

Place/ગામ
કુડલા ચુડા સુરેન્દ્રનગર
Jaydip
Jaydip
29/06/2025 9:32 pm

Sir KOLA update time kyo che?

Place/ગામ
Veraval
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
29/06/2025 9:23 pm

સરજી હવે તમે અમને ઈ કયો કે છેલ્લી અપડેટ તમે કયાં મોડેલો અને ચાટ ને આધારે આપેલી હતી,અને હવામાનના કયાં કયાં પરિબળો ધ્યાનમાં લીધા હતા. એ જો શકય હોય તો જણાવશો. આભાર

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.