Trough from Bay Low’s Upper Air Circulation to Benefit Saurashtra, Kutch & Gujarat
(30th June–7th July 2025) – Monsoon Covered Entire Country Just Yesterday (28th June)
બંગાળની ખાડી ઉપરના લો પ્રેશરના અનુસંગિક યુએસીમાંથી નીકળતો ટ્રફ સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માટે આવનાર દિવસોમાં લાભદાયક (30 જૂન – 7 જુલાઈ 2025) – ગઈકાલે (28 જૂન) ચોમાસું સમગ્ર દેશમાં બેસી ગયું
Current Weather Conditions – 30th June 2025
-
-
Weather Synoptic Summary – 30th June 2025 (0530 hrs IST)
-
A low-pressure area persists over the Northwest Bay of Bengal and adjoining coastal regions of West Bengal and Bangladesh. The associated cyclonic circulation extends up to 7.6 km above mean sea level, tilting southwestward with height. It is expected to move slowly west-northwestwards across North Odisha, Gangetic West Bengal, and Jharkhand over the next two days.
-
The monsoon trough at mean sea level extends from Ganganagar → Sirsa → Agra → Prayagraj → Daltonganj → Bankura → the low-pressure center over Northwest Bay of Bengal, and further east-southeastward into the northeast Bay of Bengal.
-
An upper-air cyclonic circulation persists over south Rajasthan and adjoining north Gujarat, between 3.1 and 7.6 km above mean sea level.
-
An east-west trough, at 3.1 km above mean sea level, runs from the cyclonic circulation over south Rajasthan–north Gujarat to the low-pressure-associated circulation over Northwest Bay of Bengal, crossing Madhya Pradesh, north Chhattisgarh, and north Odisha.
-
Additional upper-air cyclonic circulations persist:
-
Over north Haryana and nearby areas, extending up to 1.5 km above mean sea level.
-
Over central parts of south Uttar Pradesh, at around 1.5 km elevation.
-
Over the central north Arabian Sea, extending up to 5.8 km above mean sea level.
-
-
-
Expected Weather Parameters
Forecast Period: 30th June to 7th July 2025
-
The western end of the trough at 3.1 km is expected to remain over or in the vicinity of Gujarat State for 3 to 4 days during the forecast period.
-
The upper-level trough or UAC around 5.8 km is also likely to remain active over or near Gujarat State, supporting moisture convergence and enhancing rainfall potential.
Rainfall Forecast for Saurashtra, Kutch & Gujarat
Period: 30th June to 7th July 2025
-
On many days, light to moderate rainfall (10 to 35 mm) is likely over fairly widespread areas with few days over scattered areas.
-
Cumulative rainfall during the forecast period may range from 50 mm to 100 mm over many areas. Some isolated stations could receive less than 50 mm.
-
Different Isolated pockets on few different days may receive heavy rainfall (50 to 100 mm)
-
Heavy rainfall areas, the total rainfall expected 150-200 mm with few centers exceeding 200 mm during the period.
બંગાળની ખાડી ઉપરના લો પ્રેશરના અનુસંગિક યુએસીમાંથી નીકળતો ટ્રફ સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માટે આવનાર દિવસોમાં લાભદાયક (30 જૂન – 7 જુલાઈ 2025) – ગઈકાલે (28 જૂન) ચોમાસું સમગ્ર દેશમાં બેસી ગયું
વર્તમાન હવામાન સ્થિતિ – 30મી જૂન 2025
હવામાન સિનોપ્ટિક સારાંશ – 30મી જૂન 2025 (પ્રભાતે 05:30 કલાકે IST)
બંગાળની ખાડીના ઉત્તરીપશ્ચિમ ભાગમાં અને તેની લાગતી પશ્ચિમ બંગાળ તથા બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં લો પ્રેશર એરિયા યથાવત્ છે. તેના અનુસંગિક ઉપરના ચક્રવાતી પ્રભાવની ઊંચાઈ દરિયાની સપાટીથી 7.6 કિમી સુધી છે, જે ઊંચાઈ સાથે દક્ષિણપશ્ચિમ તરફ ઝૂકી રહી છે. તે આવનાર બે દિવસમાં ધીમી ગતિએ ઉત્તર ઓરિસ્સા, ગેંગેટિક પશ્ચિમ બંગાળ અને ઝારખંડ તરફ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં ખસી શકે છે.
દરિયાની સપાટી નજીક મોનસૂન ટ્રફ ગંગાનગર → સિરસા → આગ્રા → પ્રયાગરાજ → દલ્તોનગંજ → બંકુરા → બંગાળની ખાડીના લો પ્રેશર કેન્દ્ર → પૂર્વ દક્ષિણપૂર્વ તરફ નેORTHઈસ્ટ બંગાળની ખાડી તરફ વિસ્તરે છે.
યુએસી સાઉથ રાજસ્થાન અને નજીકના નોર્થ ગુજરાત વિસ્તારમાં 3.1 થી 7.6 કિમીની ઊંચાઈએ યથાવત્ છે.
3.1 કિમીની ઊંચાઈએ એક પૂર્વ-પશ્ચિમ ટ્રફ સાઉથ રાજસ્થાન–ઉત્તર ગુજરાત ઉપરના યુએસીથી શરૂ થઈ મધ્યપ્રદેશ, ઉત્તર છત્તીસગઢ અને ઉત્તર ઓરિસ્સા વિસ્તારમાંથી પસાર થઈ બંગાળની ખાડીના લો પ્રેશર સાથે જોડાય છે.
વધારાના યુએસી યથાવત્ છે:
-
ઉત્તર હરિયાણા અને આસપાસના વિસ્તારોમાં, 1.5 કિમીની ઊંચાઈ સુધી.
-
દક્ષિણ ઉત્તર પ્રદેશના મધ્ય ભાગમાં, આશરે 1.5 કિમીની ઊંચાઈએ.
-
ઉત્તરી અરબી સમુદ્રના મધ્ય ભાગમાં, 5.8 કિમીની ઊંચાઈ સુધી.
અપેક્ષિત હવામાન પરિમાણો
અગાઉનો સમયગાળો: 30મી જૂનથી 7મી જુલાઈ 2025 સુધી
-
3.1 કિમી ઊંચાઈએ ટ્રફનો પશ્ચિમ ભાગ ગુજરાત રાજ્ય અથવા તેના આસપાસના વિસ્તારોમાં આગામી 3-4 દિવસ સુધી સક્રિય રહેવાની શક્યતા છે.
-
5.8 કિમી ઊંચાઈએનો ઉપરનો ટ્રફ (UAC) પણ ગુજરાત રાજ્યના ઉપર કે નજીક સક્રિય રહેવાની શક્યતા છે, જેના કારણે ભેજનું સંકલન વધશે અને વરસાદની તીવ્રતા વધશે.
આગાહી: સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત
સમયગાળો: 30મી જૂનથી 7મી જુલાઈ 2025 સુધી
-
ઘણા દિવસોમાં ઠીક ઠીક વ્યાપક વિસ્તારોમાં 10 થી 35 મિમી સુધીનો હલકોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે, જ્યારે કેટલાક દિવસોમાં છૂટાછવાયા વિસ્તારોમાં હલકોથી મધ્યમ વરસાદ રહેશે.
-
આગાહીગાળા દરમિયાન કુલ મળીને 50 મિમીથી 100 મિમી સુધીનો વરસાદ ઘણા વિસ્તારોમાં નોંધાઈ શકે છે. થોડા એકલ દોકલ સ્ટેશનો પર 50 મિમીથી ઓછો વરસાદ પણ થઈ શકે છે.
-
અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ દિવસોએ 50થી 100 મિમી સુધીનો ભારે વરસાદ થવાની શક્યતા છે.
-
ભારે વરસાદ ધરાવતાં વિસ્તારોમાં કુલ વરસાદ 150થી 200 મિમી થઈ શકે છે, જ્યારે કેટલીક જગ્યાએ 200 મિમીથી વધુ પણ થઈ શકે છે.
-
⚠️ Advisory
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Sanj Samachar Daily Dated 30th June 2025
Forecast In Sanj Samachar Daily Dated 30th June 2025
તારીખ 8 જુલાઈ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 1. **લો પ્રેશર:** – સ્થાન: ગંગીય પશ્ચિમ બંગાળ અને તેના આસપાસનો વિસ્તાર – તારીખ/સમય: 8 જુલાઈ 2025, સવારે 8:30 (IST) – આનુષાંગિક UAC : સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિ.મી. સુધી – ગતિ: આગામી 2 દિવસમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં ઝારખંડ અને ઉત્તર છત્તીસગઢ તરફ ધીમે ધીમે આગળ વધશે. 2. **ચોમાસાની ધરી (Monsoon Trough):** – માર્ગ: ભટિંડા, રોહતક, કાનપુર, દાલ્તોનગંજ, ગંગીય પશ્ચિમ બંગાળ (લો પ્રેશર નું કેન્દ્ર), પૂર્વ-દક્ષિણપૂર્વથી ઉત્તરપૂર્વ બંગાળની ખાડી – ઊંચાઈ: સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિ.મી. સુધી 3. **UAC:** – સ્થાન: દક્ષિણ ગુજરાત અને તેના આસપાસનો વિસ્તાર –… Read more »
7 જુલાઈ, 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 1. **લો પ્રેશર (Low-Pressure Area):** – ગંગીય પશ્ચિમ બંગાળ અને તેના આસપાસના વિસ્તાર પર નુ લો પ્રેશર આજે 7 જુલાઈ, 2025 ના રોજ ભારતીય સમય મુજબ સવારે 8:30 વાગ્યે દક્ષિણ-પશ્ચિમ ગંગીય પશ્ચિમ બંગાળ અને તેના આસપાસના વિસ્તાર પર સ્થિત છે. – આ સાથે તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ-પશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. – આ લો પ્રેશર આગામી બે દિવસમાં ઝારખંડ અને ઉત્તર છત્તીસગઢમાંથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં ધીમે ધીમે આગળ વધે તેવી શક્યતા છે. 2. **પૂર્વીય જેટ પ્રવાહ (Tropical… Read more »
Kola GFS Ane kola ecmwf ના આજ ના forecasting માં આસમાન જમીન નો ફરક છે..west india mate…
કોઇ મિત્ર આટલા ફરક માટે ક્યાં પરિબળ જવાબદાર છે તે સમજાવે તો સારું
Aa banne GFS and ECMWF ne Meteologix sathe sarkhavo. Paheli vat Forecast time check kari banne ma sarkha hova joiye.
Ok sir
Ahmedabad Dholka pavan jode zordar zhapta
Al nino la nino 1953 thi2024 2025અત્યાર સુધીની જેહિસ્ટ્રી છે તે પેજમ પાછલા બે થી ત્રણ મહિના આંકડા માં ઘણો ફેરફાર થઈ ગયો સુ કારણ
Tamaro prashna samjano nahi.
Tamo kyan jovo chho teni link pan mukay.
ECMWF working wonderful even out performing IMD GFS !
Which Meteologix ke KOLA ?
KOLA
Sar lopresar aapne labha krete kya jovu ??
IMD nu Mid-day bulletin dar roj vancho. Ahi Pratik Pansuria ane bija mitro mukey chhe.
Saurashtra ne Varsad dekhade IMD GFS…. jo laabh hoy toe.
Sir aaje updet aavse ke nay ans please
સર અમારે 15 જૂનની વાવણી છે હજુ સૂધી ખેતરમાં પાણી બારા નથી નીકળ્યા કે સાતી નથી હાંકવા દેતો રોજ ઝરમર જેવા ઝાપટા આવે છે કઈ કામ નથી કરવા દેતો જમીન સાવ પોલી પડી છે
અમારે ય સેમ એવું જ છે, હવે તો એક ધાબડીયો પડે અથવા તો આકાશ ખુલ્લું કરે તો સારું
બીજ ડૂબમાં હતા એટલે આખો મહિનો ધાબડીયું રહે બધાએ જોયા એ ત્રીજ હતા,
બીજની વીજળી જોતાં વરસાદ પુષ્કળ થાહે ધરવી દે હે પણ પાછત્રા થાહે,
શ્રાવણ મહિનામાં વરસાદ કદાચ બ્રેક લે એવું લાગે છે.
Bhadli vakyo pan em kye che. Mayur bhai
Jsk mitro, Anubhav upar thi……
Daroj Savare vadiye jay road bhina j hoy last 20 divash thi……pan dharvan varsad nathi. Aavu varsh 2021 ma thatu……..Sep 2021 ma ekaj divash ma aakha varsh ni kaya palti nakhi hati.
Once More, aavu j aa varshe thase evu lage che.
20 July pachhi jamavat thashe..specially for jnd,Somnath, prbndr,Dwarka,Jmn,Dhoraji,Upleta etc.
Prabhu tamari vani fare. Tati jarur che.
Semathi joy ne kaho so aamne pan kaho
Aa platfrom upar….Umesh Bhai Ribadiya Bhaya bhai Rajesh Takdora LRF ma Nidan saru hoy che. Vishvash Patra anubhav thayel che.
Thank you bhai
kudarat pase once more no hoY
dar varse kayk navu hoy
aa varse pan navu j che
pan ha aapne badha saspenc film joy rahiya chi
jenu saspenc film mekar sivay koy ne
khabar nathi
possitiv thinking is best solution ever problem
Pankajbhai tamaru kharu email address aa panjajsojitra@gmail.com chhe?
Mast Profile picture chhe !
hmm, sachi vat.
Dhimi dare varasad calu ce
Sr jay shri krishna have pasina divshoma vasad ni sakiyata ghatse k su ??please answer
Tarikh 8 thi 12 ma Saurastra kachha ma japata halavo amuk vistar ma madhayam varasad ni sakyata. gujarat rijiyan ma halavo madhayam ane bhare varasad ni sakayata chhe.
હવે પોરો ખાહે કે
IMD Ahmedabad aavnar divaso ma varshad batave chhe jyare IMD gfs saurashtra area ma khub ochho Ane chhuto chhavayo pade aevu batave chhe. Aama manavu konu?
Koi pan Bulletin vancho tene puri ritey samjo. SHu kahe chhe.
EK Varsad babat shu kahe chhe. Ketleo te paku karo.
Pachhi ketla vistar ni Vaat chhe te nakki karo.
Amre sar varsad nathi amara talukama se full badhe pan ame thala and moti malvan baki se amre varsad full jarur se amre kiyare varsad avse sar
સર વરાપ નુ કંઇ કરો
Sir e varaap nu Kai nathi karvanu!!
Amare a vkte bharuch ma toofani varsad nti pdi rhyo. Evu km sir
આ રાઉન્ડ મા પણ અમારે સંતોશકારક વરસાદ ના થયો.
ખેતર બારા પાણી નથી નીકડા સર હવે આવતા દિવસો મા સારા વરસાદના ના ચાન્સ છે.
નહિતર હવે મગફળી મા ઉતારો ચાલુ થાસે.
હવે મગફળી મા ઉતારો ચાલુ થાસે. etle?
Lilo chod sukai javo
સુકારો
Su karo ugsuk etle utaro
સર મગફડી મા ઉતારો એટલે સુક મગફળી મા લીલા છોડ સુકાય જાય તે. એ સુકારો મુખ્યત્વે કાળી ફુગ દ્વારા આવે છે.અત્યારે મગફળી મા બધા ને એજ મોટો પ્રશ્ન છે.
Sir ubhi magfadi sukay te
Lila chhod sukai jay ochha varsad na abhave
Vadodara ma pawan sathe madhyam thi bhare varsad chalu
સર અને મિત્રો imd આજના મીડ ડે બુલેટિન માં ફરી સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ૧૨/૧૩ જુલાઈ ભારે વરસાદ અને ગુજરાત રીઝન માટે ૭/૧૦ જુલાઈ માટે પોઝીટીવ થયું
Ketla vistar ma te pan lakho !
ગઇકાલે bfs મોડેલ કચ્છ માટે ભારે વરસાદ બતાવતું હતું
Aaje update aavse ke nay?
No
અશોક સર અને બધા મિત્રો ને જય શ્રી કૃષ્ણ. ઘણા લાંબા સમય બાદ ગુજરાત વેધર ના પ્લેટફોર્મ પર લખી રહ્યો છું. આ વખતે મોડલો વારંવાર રંગ બદલતા રહ્યા છે. સૌરાષ્ટ્ર ને વરાપ ની ખાસ જરૂર છે જે એકાદ બે દિવસ મા જોવા મળે એવું છે.
Have kaalthi varsad nu jor ghare che ane varaap nikalse. Varaap ni sathe sathe roj chutta chavaya ekal dokal zapta chalu rese. Hamna have koi moto varsad nathi dekhato.
15 pachi lambi varap j che..lagbhag 10-12 divas ni
Kyathi joine kidhu bhai mara andaj mujab 12 thi 19 tarikh sudhi kadach varap aave
Barobar che nidan tamaru
હા પ્રદીપ ભાઈ વરાપ ની આશા હવે રાખી શકાય બીજુ કે ધણા દિવસે તમારી કોમેન્ટ આવી
Locha thay che jene varsad joto hoy tya nathi jene nathi joto tya pade che Ghana na vavetar thaya baad varsad ni raah jove che ane jene vav vaanu baki che tene khetar ma javatu nathi vadil ne jay shree Krishna