Saurashtra & Kutch Continue To Face Bleak Rainfall Prospects — Forecast For 30th August to 5th September 2026

Saurashtra & Kutch Continue To Face Bleak Rainfall Prospects — Forecast For 30th August to 5th September 2026

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતાઓ હજુ પણ ધૂંધળી — 30મી ઓગસ્ટથી 5મી સપ્ટેમ્બર 2026ની હવામાન આગાહી

 


Few parameters from IMD Morning Bulletin 30th August 2026:

  • The Low Pressure Area over northwest Bay of Bengal and adjoining West Bengal–north Odisha coasts lay as a Well-Marked Low Pressure Area over the same region at 0830 IST of today, 30th August 2026.
  • The associated cyclonic circulation extends up to 7.6 km above mean sea level.
  • The system is likely to move west-northwestwards across north Odisha and Gangetic West Bengal during the next 24 hours.
  • The Monsoon Trough at mean sea level now passes through Amritsar, Muzaffarnagar, Hardoi, Gorakhpur, Patna, Bankura, the centre of the Well-Marked Low Pressure Area over northwest Bay of Bengal and adjoining West Bengal–north Odisha coasts, and thence southeastwards to the Eastcentral Bay of Bengal.
  • A trough runs from the centre of the Well-Marked Low Pressure Area over northwest Bay of Bengal and adjoining West Bengal–north Odisha coasts to northeast Uttar Pradesh across Jharkhand and Bihar, between 0.9 and 1.5 km above mean sea level.
  • An upper-air cyclonic circulation lies over Saurashtra and neighbourhood at 5.8 km above mean sea level.
  • The Western Disturbance, as a cyclonic circulation over north Pakistan and adjoining north Punjab, now lies over north Pakistan and adjoining Jammu Division at 5.8 km above mean sea level.


Weather Forecast for Saurashtra, Gujarat & Kutch (30th August up to 5th September 2026)

Gujarat Region:

  • Rainfall: Mainly Isolated to some Scattered rainfall is likely over areas of Gujarat Region adjoining Madhya Pradesh and Maharashtra during 30th August to 5th September.

Saurashtra & Kutch:

    • Saurashtra & Kutch Continue To Face Bleak Rainfall Prospects during 30th August up to 5th September 2026.
    • Rainfall: Mainly Isolated rainfall is likely on some days during 30th August to 5th September, with no significant rainfall expected.

Introducing: KOLA Interactive Rainfall Forecast Atlas

All India States and within each State up to District level Rainfall data is available. Select your State and subsequently all Districts will also be listed within your State in Alphabetical order. This data is based on IMD GFS Daily Precipitation Forecast for 1 to 10 days.



સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતાઓ હજુ પણ ધૂંધળી — 30મી ઓગસ્ટથી 5મી સપ્ટેમ્બર 2026ની હવામાન આગાહી

IMDના 30મી ઓગસ્ટ 2026ના મીડ ડે બુલેટિનમાંથી કેટલીક મહત્વપૂર્ણ બાબતો:

  • ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને તેને અડીને આવેલા પશ્ચિમ બંગાળ–ઉત્તર ઓડિશાના દરિયાકાંઠા પરનું Low Pressure Area આજે 30મી ઓગસ્ટ 2026ના 0830 IST વાગ્યે તે જ વિસ્તારમાં Well-Marked Low Pressure Area તરીકે યથાવત રહ્યું છે.
  • તેની સાથે સંકળાયેલું ચક્રવાતી પરિભ્રમણ (Cyclonic Circulation) સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરેલું છે.
  • આ સિસ્ટમ આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ઓડિશા અને ગંગીય પશ્ચિમ બંગાળમાંથી પસાર થઈને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.
  • Mean Sea Level પરની Monsoon Trough હાલમાં અમૃતસર, મુઝફ્ફરનગર, હરદોઈ, ગોરખપુર, પટના, બાંકુરા, ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને તેને અડીને આવેલા પશ્ચિમ બંગાળ–ઉત્તર ઓડિશાના દરિયાકાંઠા પર આવેલા Well-Marked Low Pressure Areaના કેન્દ્રમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણ-પૂર્વ તરફ મધ્ય-પૂર્વ બંગાળની ખાડી (Eastcentral Bay of Bengal) તરફ વિસ્તરે છે.
  • ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને તેને અડીને આવેલા પશ્ચિમ બંગાળ–ઉત્તર ઓડિશાના દરિયાકાંઠા પર આવેલા Well-Marked Low Pressure Areaના કેન્દ્રથી ઝારખંડ અને બિહાર થઈને ઉત્તર-પૂર્વ ઉત્તર પ્રદેશ સુધી, સમુદ્ર સપાટીથી 0.9 થી 1.5 કિમીની ઊંચાઈ વચ્ચે એક Trough વિસ્તરેલો છે.
  • સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ એક Upper-Air Cyclonic Circulation આવેલું છે.
  • ઉત્તર પાકિસ્તાન અને તેને અડીને આવેલા ઉત્તર પંજાબ પરનું Cyclonic Circulation સ્વરૂપનું Western Disturbance હવે ઉત્તર પાકિસ્તાન અને તેને અડીને આવેલા જમ્મુ ડિવિઝન પર, સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ આવેલું છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી (30મી ઓગસ્ટથી 5મી સપ્ટેમ્બર 2026 સુધી)

ગુજરાત રિજિયન:

  • વરસાદ: 30મી ઓગસ્ટથી 5મી સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત રિજિયનના મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રને અડીને આવેલા વિસ્તારોમાં મુખ્યત્વે આઇસોલેટેડથી કેટલાક સ્થળોએ છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ:

  • 30મી ઓગસ્ટથી 5મી સપ્ટેમ્બર 2026 દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં નોંધપાત્ર વરસાદની શક્યતાઓ હજુ પણ ધૂંધળી રહેશે.
  • વરસાદ: 30મી ઓગસ્ટથી 5મી સપ્ટેમ્બર દરમિયાન કેટલાક દિવસોમાં મુખ્યત્વે આઇસોલેટેડ વરસાદ થવાની શક્યતા છે, પરંતુ કોઈ નોંધપાત્ર વરસાદની શક્યતા નથી.

પરિચય: KOLA Interactive Rainfall Forecast Atlas

ભારતના તમામ રાજ્યો તેમજ દરેક રાજ્યના જિલ્લા સ્તર સુધીના વરસાદના અનુમાન ઉપલબ્ધ છે. તમારું રાજ્ય સિલેક્ટ કરો અને પછી દરેક ડીસ્ટ્રીકટ ના આંકડા ઉપલબદ્ધ થશે અલ્ફાબેટિક ક્રમ માં. આ માહિતી IMD GFS મોડેલના 1 થી 10 દિવસના દૈનિક વરસાદ (Daily Precipitation)ના ફોરકાસ્ટ અનુમાન પર આધારિત છે.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 31st August 2026

Pending Forecast In Sanj Samachar Daily Dated 31st August 2026

KOLA Interactive Rainfall Forecast Atlas

 

4.5 38 votes
Article Rating
Subscribe
Notify of
guest
397 Add your comment here
રામજીભાઈ કચ્છી.
રામજીભાઈ કચ્છી.
Reply to  Ashok Patel
08/09/2026 9:22 am

સાહેબ તમે જ તમારી રીતે અમુક બીન જરૂરી કોમેન્ટ એપ્રુવ કરવા નુ બંધ કરશો તો જ ફરક પડશે. બાકી આગળ કોમેન્ટ માં તમે જવાબ આપ્યા હશે એ કોઈ વાંચવા નથી જતુ, બધા ને સામે દેખાય એવા તાજા જવાબ જ જોઈયે છે. આગળ ની કોમેન્ટ વાંચવા કોઈ નથી જતુ.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
Yashvant bhai
Yashvant bhai
Reply to  રામજીભાઈ કચ્છી.
09/09/2026 1:44 pm

November મા રામેશ્વર મા વરસાદ કેવોક હોઈ શકે છે?

Place/ગામ
Gondal
Hitesh Bakori
Hitesh Bakori
01/09/2026 3:32 pm

સર જય શ્રીકૃષ્ણ kola ecmwf મા રંગોળી થાય છે જોય બે ત્રણ દિવસ મા શુ થાય….

Place/ગામ
Jamjodhpur
Pansuriya Pratik
Pansuriya Pratik
01/09/2026 2:00 pm

તારીખ:- 1 સપ્ટેમ્બર 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – ગંગીય પશ્ચિમ બંગાળ અને તેની નજીકના ઉત્તર કોષ્ટલ ઓડિશા અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર નુ વેલ-માર્ક લો પ્રેશર એરિયા આજે, 01 સપ્ટેમ્બર, 2026ના રોજ સવારે 08:30 IST વાગ્યે ગંગીય પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના ઉત્તર કોષ્ટલ ઓડિશા, ઝારખંડ તેમજ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર સ્થિત છે. તેની સાથે સંકળાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરેલું છે અને ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ ઝૂકેલું છે. આ સીસ્ટમ આગામી 48 કલાક દરમિયાન ઉત્તર ઓડિશા અને ઝારખંડ થઈને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.   – સરેરાશ સમુદ્ર… Read more »

Place/ગામ
Rajkot
Shihora Vignesh
Shihora Vignesh
01/09/2026 1:46 pm

કલર તો જોવો ભાઇઓ…..ગુજરાત રાજસ્થાન ને જ નાત બારે મુક્યા છે કે શું આમણે?

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
1000645757
Sahil rpachuabari
Sahil rpachuabari
01/09/2026 12:56 pm

Ashok sir.imd gfs, imd icon,Bane system ne Gujarat upar kheche che pan Gujarat pase avi ne system vinkhay jay che.

Place/ગામ
Bhayavadar
Hardipsinh
Hardipsinh
01/09/2026 12:27 pm

6th pachhi colour pakde evu skymate batave chhe sir tamaru su kehvu chhe a babat

Place/ગામ
Rajkot
skymate
parva dhami
parva dhami
Reply to  Hardipsinh
01/09/2026 1:03 pm

Also check EC-AIFS model runs…

Place/ગામ
Rajkot
Sanjay rajput
Sanjay rajput
01/09/2026 12:18 pm

sir amare have japata nu parman vadhavani sakayta che

Place/ગામ
chibada dyodar vav tharad
Tulshi
Tulshi
01/09/2026 11:42 am

Vatavaran sudhara taraf lagi rahyu che porbandar

Place/ગામ
Porbandar
Bhuva Pravin
Bhuva Pravin
01/09/2026 11:04 am

Sar skayamet haji aasavadi se sorast mate to ketala taka cans ganay

Place/ગામ
Vimal nagar
Bharatbhai.
Bharatbhai.
Reply to  Ashok Patel
01/09/2026 12:50 pm

તો સર હજુ સારા વરસાદ ની આશા રાખી શકાય ?? કારણ કે એક વરસાદ ના રાઉન્ડ થી ઘણી વખત વર્ષ નુ ચિત્ર બદલેલ છે.

Place/ગામ
Junagadh
ગોજીયા હમીરભાઈ
ગોજીયા હમીરભાઈ
01/09/2026 10:05 am

જય મુરલીધર સર
૭૦૦ એસ પી મા ભેજ આ ચોમાસું દરમિયાન અમારા વિસ્તારમાં કદાશ બે વખત નોર્મલ આવ્યો ત્યારે વરસાદ પણ એ જ રીતે નોર્મલ થયો
તો આ સતત એ લેવલે સુકા પવનોનુ મુખ્ય કારણ શું છે??

Place/ગામ
ગામ કેશવપુર તા. કલ્યાણપુર જી. દેવભૂમિ દ્વારકા
Dev
Dev
01/09/2026 9:21 am

સાહેબ માંડાણી વરસાદ ક્યારે ચાલુ થાય!,

Place/ગામ
રાજકોટ
Jadeja jaydipsinh
Jadeja jaydipsinh
31/08/2026 10:54 pm

Ek raound to jordar avse j paku che

Place/ગામ
Anandpar taluko kalavad
Sandeep
Sandeep
31/08/2026 8:26 pm

મગફળી જ્યારે કાઢવા નો ટાઈમ આવસે એટલે વરસાદ આવી ૧૦૦% આવશે બગાડવા…

Place/ગામ
Palanpur
bhikhu karmuur
bhikhu karmuur
Reply to  Sandeep
01/09/2026 8:54 am

100%

Place/ગામ
jamkhamabhaliya dwarka
Sivali
Sivali
Reply to  Sandeep
01/09/2026 6:52 pm

Ha sav sachi vat chhe

Place/ગામ
Kevadra keshod junagadh
Sagar Bhalodi
Sagar Bhalodi
31/08/2026 8:04 pm

લો પ્રેસર ભલે ગુજરાત પર નથી આવતું પણ 9 થી 14 તારીખ માં શિયરજોન બને છે ગુજરાત પર એનો લાભ મળશે આપણે એક આશા નું કિરણ જાગ્યું છે હેલી રૂપે પણ વરસાદ આવશે જો વાતાવરણ ફેવરેબલ રહ્યું તો

Place/ગામ
મોવિયા , ગોંડલ
Raj
Raj
31/08/2026 7:27 pm

Sir tame lamba ganda kai keta nathi pan agad kai chanse che ke nai varshad na to kharcho kariye khetar ma nakar reva daiye ….

Place/ગામ
Upleta
Vijay patel
Vijay patel
Reply to  Ashok Patel
01/09/2026 1:21 pm

સર ભુર પવન ક્યારથી શરૂ થશે

Place/ગામ
new sadulaka
Rajesh Takodara
Rajesh Takodara
Reply to  Ashok Patel
01/09/2026 2:28 pm

Saheb tame je aagahi aapo cho te barabar j che baki badha Hava ma teer mare che 7 divas ni aagahi sachot hoy che aapde LGAKN ma nathi javu aa barabar che

Place/ગામ
Upleta
Vijay Jethwa
Vijay Jethwa
31/08/2026 6:56 pm

લાંબા સમય બાદ આજ રોડ ભીનાં થાય તેવુ 5મિનીટ નું ઝાપટું આવ્યુ

Place/ગામ
Mithapur (devbhumi dwarka)
સંજયસિંહ
સંજયસિંહ
31/08/2026 6:38 pm

સર વરસાદ માટે 700hp નૉ ભેજ સૌવથી વધારે જરૂરી હોય એવું લાગે છે કારણ કે જયારે 700hp નૉ ભેજ 90%આસપાસ બતાવતું હોય ત્યારે વરસાદ હોય છે
અત્યારે 700hp માં કેટલાય સમય થિ ભેજ હોતો નથી હજી 10દિવશ આગળ ના પણ ખાસ કઈ નથી એટલે વરસાદ માટે હજુ પણ કોઈ શક્યતા આગળ ના દિવસો માં પણ દેખાતી નથી

Place/ગામ
ગામ માલણકા તા. કુતિયાણા જી. પોરબંદર
Dharmesh sojitra
Dharmesh sojitra
31/08/2026 6:33 pm

અશોકભાઈ તમારી રેન્જ 5/6 દિવસ ની કેમ થયગઈ ?

Place/ગામ
Kotda sagani rajkot
Last edited 20 days ago by Dharmesh sojitra
Dharam Patel
Dharam Patel
31/08/2026 4:41 pm

Akila ma apdet avi gy sir ji

Place/ગામ
ધુનડા ( સજજનપર) તા & જી મૉરબી
zala Ramsinh
zala Ramsinh
31/08/2026 2:01 pm

મિત્રો કદાસ એવું પણ બને કે વરસાદ નો કોય હેવી રાવુન્ડ ન પણ આવે અને ભૂર પવન વાય પણ જાય માટે તૈયાર રહેવું

Place/ગામ
Kaj kodinar
mayur patel
mayur patel
Reply to  zala Ramsinh
31/08/2026 2:48 pm

અરબી એનો પુરે પૂરો રંગ બતાવશે યાદ રાખજો

Place/ગામ
Rajkot
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  mayur patel
31/08/2026 3:10 pm

Kam padi jay to to !!!!

Place/ગામ
Bhayavadar
Ankur sapariya
Ankur sapariya
Reply to  Retd Dhiren Patel
31/08/2026 8:14 pm

હવે છેલ્લો ઘા અરબી નો બાકી છે જો કરે તો પશ્ચિમ સૌરાષ્ટ્ર નું ચિત્ર બદલાઈ જાય

Place/ગામ
જામજોધપુર
Manoj Baraiya
Manoj Baraiya
Reply to  mayur patel
31/08/2026 6:53 pm

11 ane 12 tarikh joya rakho 700hpa ma hal lamba gada nu kehvay pan ek aasha arbi ni che

Place/ગામ
Upleta
Vishal der
Vishal der
Reply to  mayur patel
31/08/2026 7:38 pm

આવતા વર્ષે ભાઈ આ વરસ નુ સોમાસુ પૂરું થવા આવ્યું કે પસી થય ગયું એમ સમજો

Place/ગામ
ભાણવડ
Pankaj
Pankaj
Reply to  mayur patel
31/08/2026 10:21 pm

Kedi

Place/ગામ
Dhrol
Dipak patel
Dipak patel
31/08/2026 2:01 pm

Thanks for update

Place/ગામ
Rajkot
Pansuriya Pratik
Pansuriya Pratik
31/08/2026 1:47 pm

તારીખ:- 31 ઓગસ્ટ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – ગંગીય પશ્ચિમ બંગાળ અને તેની નજીકના ઉત્તર કોષ્ટલ ઓડિશા તેમજ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર બનેલું વેલ-માર્ક લો પ્રેશર આજે, 31 ઓગસ્ટ, 2026ના રોજ સવારે 08:30 કલાકે (IST) આ જ વિસ્તારમાં યથાવત્ રહ્યું છે. તેની સાથે સંકળાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન દરિયાની સપાટીથી 7.6 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે અને ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ નમેલું છે. આ સીસ્ટમ આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ઓડિશા-ગંગીય પશ્ચિમ બંગાળ થઈને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.   – સરેરાશ સમુદ્ર સપાટીથી પર મોન્સૂન ટ્રફ હાલમાં અમૃતસર, પટિયાલા, નજીબાબાદ, બસ્તી, ગંગીય પશ્ચિમ બંગાળ… Read more »

Place/ગામ
Rajkot
Bharatbhai.
Bharatbhai.
31/08/2026 12:55 pm

સર આજે અકીલા મા તમારી અપડેટ આવછે ??

Place/ગામ
Junagadh
Chintan Butani
Chintan Butani
31/08/2026 11:54 am

Sir paschim saurashtra ma kyare thase 6thi 10 ma thase

Place/ગામ
Kaneri
harsh Sorathiya
harsh Sorathiya
Reply to  Chintan Butani
31/08/2026 2:51 pm

11 date sudhi kai khas nthi

Place/ગામ
Gondal
jitendra Dhorajiya
jitendra Dhorajiya
31/08/2026 10:44 am

સર આ પવન ક્યારે ધીમો પડશે

Place/ગામ
ગામ હાથીગઢ ,તાલુકો લીલીયા જીલ્લો અમરેલી
Vatsal
Vatsal
Reply to  Ashok Patel
01/09/2026 10:21 pm

Pavan dhimo pade to kaik nava juni thai…. Jo sav dhimo pade to to nava juni thavi j joi

Place/ગામ
Rajkot
Sahil rpachuabari
Sahil rpachuabari
31/08/2026 8:51 am

Ashok sir saurashtra ne hath Tali ape ne jase avu lage che

Place/ગામ
Bhayavadar
1000958635
Karmur bhikhu
Karmur bhikhu
31/08/2026 5:07 am

Sir ghana time pasi nanu avu japtu padyu
Haveta japta thi kay asar na thay.

Place/ગામ
Kothavistri khambhaliya dwarka
Sagar Bhalodi
Sagar Bhalodi
31/08/2026 3:35 am

મિત્રો એક પણ મોડેલ 11 તારીખ સુધી વરસાદ બતાવતો નથી તો હવે તો આ વખતે વરસાદ આવે એવું નથી લાગતું પછી તો કુદરતી પરિબળ કઈ સુધરે ને વરસાદ આવે તો આપણા નસીબ બાકી આવતા વર્ષે આવશે હવે રાહ જોઈ ને કઈ થાય એવું લાગતું નથી

Place/ગામ
મોવિયા, ગોંડલ
mayur patel
mayur patel
Reply to  Sagar Bhalodi
31/08/2026 2:50 pm

હિંમત ન હારો યાદ રાખો અરબી આપણો મિત્ર છે

Place/ગામ
Rajkot
Sagar Bhalodi
Sagar Bhalodi
Reply to  mayur patel
31/08/2026 8:07 pm

હિંમત નથી હાર્યા ભાઈ હું તો વરસાદ આવશે અને કુવા માં પાણી પણ આવશે એવુ લાગે છે પણ મોડેલ એકોઈ બતાવતા નથી એ કહું છું મને વિશ્વાસ છે ભાઈ કુવા ભરાય જશે એવો

Place/ગામ
મોવિયા
Jadeja Mahendrsinh Jadeja Mahendrasinh
Jadeja Mahendrsinh Jadeja Mahendrasinh
30/08/2026 9:51 pm

સ્કાયમેટ વારા 5 તારીખ માં પોઝિટિવ છે કેટલા ટકા સાચું ગણાય

Place/ગામ
Mulila
Kd patel
Kd patel
30/08/2026 8:12 pm

Kudarat dar varse kai k navu kare gaya varase june mo bov padiyo ane divaliye mavatho aa varase june koro ane have j kare te. 2023 ma julai bharpur ane August akho koro 20 September ae pacho aviyo to.kudart navu j kare se darvakhate.

Place/ગામ
Makhiyala ta junagadh
Manoj Baraiya
Manoj Baraiya
30/08/2026 8:08 pm

windy ma 700hpa ma GFS12tarikh thi sherzon batave che To su sir Seaptembar ma sherzone bane

Place/ગામ
Upleta
pratap odedra
pratap odedra
Reply to  Ashok Patel
30/08/2026 10:07 pm

Tamari web site upar windy free thy jay premium free thy jay aevu kaynk gothvo ne to windy na chahko ne sari rahe, Posible hoi to.

Place/ગામ
Jamraval,dwarka
pratap odedra
pratap odedra
Reply to  Ashok Patel
30/08/2026 11:29 pm

Rain, thunder & wind ma humility 850/700/500 hpa
Aa bane vadhu jova ma ave che .

Place/ગામ
Jamraval,dwarka
pratap odedra
pratap odedra
Reply to  Ashok Patel
31/08/2026 8:44 am

Rain , thunder nu Kari apo shkay hoi to bija mari-masala ne bhuli jay ye.

Place/ગામ
Jamraval,dwarka
pratap odedra
pratap odedra
Reply to  Ashok Patel
31/08/2026 12:15 pm

Ha khiyal to che tmara badha ramkdano hu Tamara ramkdav no vapras chela 6/7 varsh thi Karu chu.

Place/ગામ
Jamraval,dwarka
Vala Ashok N
Vala Ashok N
Reply to  Ashok Patel
01/09/2026 2:30 pm

Right

Place/ગામ
BADODAR
રામજીભાઈ કચ્છી.
રામજીભાઈ કચ્છી.
Reply to  pratap odedra
31/08/2026 7:29 am

બધા મોટા ભાગે પેહલા થી વિંડી જુવે છે એટલે એની ટેવ પડી ગઈ છે.વિંડી ઉપર ક્યાં ભૂંગળુ છે! બીજી ઘણી એવી એપ આવે એ જોવા ની ટેવ પાડો.છેલ્લે બધી એપ મા મસાલો તો મોડેલ પ્રમાણે જ હોય.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
pratap odedra
pratap odedra
Reply to  રામજીભાઈ કચ્છી.
31/08/2026 8:42 am

Tamari vat sachi che pn Ghana mitro aeva che j mand mand kri ne windy jota sikhya che ae mate sir ne request kru che & hu pote Sir web ma jetla model che te badha jovu chu !

Place/ગામ
Jamraval,dwarka
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  રામજીભાઈ કચ્છી.
31/08/2026 8:10 pm

jsk ram bhai. Hal windy findy jovani kai jarur j nathi karan………Aa platefrom upar 15 days KOLA avilable che. asvnar 15 divash nu mofat ane sachot.

Place/ગામ
Bhayavadar
Nilesh keshwala
Nilesh keshwala
Reply to  pratap odedra
31/08/2026 8:56 am

ગૂગલ પર સર્ચ કરો windy APK એટલે પ્રીમિયમ વર્ઝન અનલૉક કરેલું મળી જશે અને ઇન્સ્ટોલ કરતા પેલા જૂનું એનિસ્ટોલ કરી લેવાનું એટલે 15 દિવસ નું આવી જશે

Place/ગામ
Porbandar
Vala Ashok N
Vala Ashok N
30/08/2026 7:28 pm

6 થી 10માં સૌરાષ્ટ્ર માં પાણી લાયક વરસાદ ની આશા રખાય?? જોકે આપે આગોતરું નથી આપ્યું એટલે લગભગ તો નઈ જેવું જ માનવાનું….

Place/ગામ
BADODAR
Ketan Koradiya
Ketan Koradiya
30/08/2026 6:52 pm

Thanks to sir for new upadate

Place/ગામ
Rajkot
Pravin patel
Pravin patel
30/08/2026 6:30 pm

Thanks sir

Place/ગામ
Junadevliya morbi
નટવરલાલ ગોધાણી
નટવરલાલ ગોધાણી
30/08/2026 6:15 pm

સરનવી અપડેટ માટે આભાર

Place/ગામ
જોડિયા તાલુકો, જામનગર, કેશિયા
Last edited 21 days ago by નટવરલાલ ગોધાણી
Jenish bhai
Jenish bhai
30/08/2026 6:04 pm

Sir… Aa સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ એક Upper-Air Cyclonic Circulation che. Aa circulation thi je saurashtra taraf aavta સુકા પવનો જતા રહ્યા ke su? Khas je પોરબંદર ma suka pavano hata je system ne kayak ne kayak પહોંચવા ma મદદ રૂપ na કરતા te

Place/ગામ
માણાવદર
Kirit patel
Kirit patel
30/08/2026 5:54 pm

Sir 5 પછી આગોતરૂ આપો

Place/ગામ
અરવલ્લી
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
30/08/2026 5:43 pm

Thanks sir for New Update

Place/ગામ
Junagadh
Ramnikbhai faldu
Ramnikbhai faldu
30/08/2026 5:15 pm

સર હવે સૌરાષ્ટ્ર વારા ને તો કોઈ ચમત્કાર થાય તોજ મેળ પડે એવું લાગે છે

Place/ગામ
Jasapar - kalavad
Bipin patel
Bipin patel
Reply to  Ramnikbhai faldu
31/08/2026 9:26 am

Yas

Place/ગામ
Jmbuda
Jadeja jaydipsinh
Jadeja jaydipsinh
30/08/2026 4:44 pm

Agahi na pachala divso ma vatavaran sudharse?

Place/ગામ
Anandpar taluko kalavad
Bharatbhai.
Bharatbhai.
Reply to  Ashok Patel
30/08/2026 5:12 pm

અશોકભાઈ સૌરાષ્ટ્ર મા કેમ થાસે ??

Place/ગામ
Junagadh
Sahil rpachuabari
Sahil rpachuabari
Reply to  Ashok Patel
30/08/2026 5:22 pm

Ashok sir.A Tamara hint thi pachim saurashtra na dhabkara vadhe che.

Place/ગામ
Bhayavadar
Jadeja jaydipsinh
Jadeja jaydipsinh
Reply to  Ashok Patel
30/08/2026 6:38 pm

Sauvrastra ma sudharse ke nai

Place/ગામ
Anandpar taluko kalavad
ચૌહાણ રમેશચંદ્ર શંકરજી
ચૌહાણ રમેશચંદ્ર શંકરજી
Reply to  Ashok Patel
30/08/2026 8:14 pm

ગુજરાત region માં sabarkantha આવે કે?ગમે તેટલા સવાલો કરો જવાબ અટપટો જ આવશે… મોડલ જુવો સ્વનિર્ભર બનો

Place/ગામ
કાવા તા ઇડર જી સાબરકાંઠા
Last edited 21 days ago by ચૌહાણ રમેશચંદ્ર શંકરજી
ચૌહાણ રમેશચંદ્ર શંકરજી
ચૌહાણ રમેશચંદ્ર શંકરજી
Reply to  Ashok Patel
31/08/2026 9:50 am

જો કેમે લેસન કરવામાં આવે તો એકાદ વર્ષ માં હોશિયાર બની જવાય બસ કાયમી અભ્યાસ કરવો પડે.. બાકી કોઈ વસ્તુ અશક્ય નથી સતત ધ્યાન અને મહાવરો કરવો પડે

Place/ગામ
કાવા તા ઇડર જી સાબરકાંઠા
Shihora Vignesh
Shihora Vignesh

સાચી વાત તો છે sir ની…..સાથે સાથે શીખવા મળે છે એ મહત્વ નું છે…..બાકી sir પણ કહે છે અને બધા ને ખબર છે….બધું જ કુદરત ને આધિન છે….

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Maiyad jagdish
Maiyad jagdish
30/08/2026 4:43 pm

Thank you sir

Place/ગામ
Satiya
nik raichada
nik raichada
30/08/2026 4:40 pm

Saurashtra Upr Uac che Pn kai kam nu nathi suka pavan Majbut ane Bhej yogya che nai Baki Yogya Condition Hoy to Atyare Aa Uac thi Porbabdar sahit Saurashtra ne varsad no saro labh malto hot But Aa varse Ekey rite bhegu thatu nathi.

Place/ગામ
Porbandar City
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
30/08/2026 3:47 pm

Thanks sir for new update

Place/ગામ
Chuda .Surendranagar.
Vipul Bhut
Vipul Bhut
30/08/2026 3:21 pm

સર તો હવે શું ચોમાસા ની વિદાય સમજવી.. બીજા ખાનગી વેધર વાળા તો આગાહી ઉપર આગાહી દીધા રાખે સે પણ વરસાદ આવતો નથી.. તો ela nino ની ઇફેક્ટ સમજવી

Place/ગામ
રામોદ
Ajitsinh Jadeja
Ajitsinh Jadeja
Reply to  Ashok Patel
30/08/2026 7:55 pm

સર 5 તારીખ પછી 6થી10 માં થોડીધણી આશા રાખી સકાય

Place/ગામ
મેટીયા
રામજીભાઈ કચ્છી.
રામજીભાઈ કચ્છી.
Reply to  Vipul Bhut
30/08/2026 4:36 pm

અલ નિનો બાબત અહીં ઘણી વાર સર્ચા થાય છે તેમજ એના જવાબ પણ સરળ આપે છે.. જો આપણે નિરાતે વાંચતા હોઈએ, તેમજ વાચી ને સરખુ સમજતા હોઈએ તો ફરીફરી અલનીનો નો પ્રશ્ન કરવા નો પ્રશ્ન જ ન રહે. જો.. આપણે વાંચતા હોઈએ તેમજ વાચી ને સરખુ સમજતા હોઈએ તો…….

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Vipul Bhut
30/08/2026 4:56 pm

Jsk Vipul Bhai Ramod ni bethak Shree Giriraj upar vishvas rakho. khali 48 kalak kafi che ……..

Place/ગામ
Bhayavadar
Vipul Bhut
Vipul Bhut
Reply to  Retd Dhiren Patel
31/08/2026 10:39 am

Mara Bhai Giriraj upar vishvas rakhi ne betha chhiae baki sarkar to Dana nay nakhi Jay..??

Place/ગામ
Ramod
Bhaveshbhai Vithal
Bhaveshbhai Vithal
30/08/2026 3:11 pm

Thank you sir… saurashtra mate nirasajanak…!

Place/ગામ
Upleta
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
30/08/2026 2:46 pm

Thanks for new update sir

Place/ગામ
Chandli
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
30/08/2026 2:29 pm

Thanks sir for new apdet

Place/ગામ
motabhadukiya(kalavad)
Sahil rpachuabari
Sahil rpachuabari
30/08/2026 2:20 pm

એક UAC સૌરાષ્ટ્ર અને તેની આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે.
Ashok sir .anathi varsad no labh male kay

Place/ગામ
Bhayavadar
Umesh Ribadiya
Umesh Ribadiya
30/08/2026 2:16 pm

Saurashtra kutchh ma El Niño ni sathe sathe Ghor Kalyug pan aavi gayo hashe..!!!Eatle varsad rokay gayo hashe..!!!

Place/ગામ
Visavadar
Jagdish varvariya
Jagdish varvariya
30/08/2026 2:13 pm

Have to ta western distuberns ma j aasha rakhay ne

Place/ગામ
Sheda Bhadthar, khambhaliya,dwarka
Vijay patel
Vijay patel
Reply to  Jagdish varvariya
30/08/2026 2:54 pm

ભાઈ હવે વરસાદ ની આસા નો રાખો ચોમાસુ હવે પૂરું થઈ gayu

Place/ગામ
new sadulaka
Pansuriya Pratik
Pansuriya Pratik
30/08/2026 2:07 pm

તારીખ :- 30 ઓગસ્ટ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન    – ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને તેને અડીને આવેલા પશ્ચિમ બંગાળ-ઉત્તર ઓડિશાના દરિયાકાંઠે પર નું લો પ્રેશર આજે 30 ઓગસ્ટ, 2026 ના રોજ સવારે 08:30 વાગ્યે તે જ વિસ્તારમાં વધુ સક્રિય થઈને વેલ માર્કડ લો પ્રેશર (Well-Marked Low Pressure Area) માં ફેરવાયું છે. તેનુ આનુષંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. આ સીસ્ટમ આગામી 24 કલાક દરમિયાન તે ઉત્તર ઓડિશા-ગંગાના પશ્ચિમ બંગાળના મેદાની વિસ્તારોમાંથી પસાર થઈને પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની સંભાવના છે. – સરેરાશ સમુદ્ર સપાટી પરની ચોમાસુ ધરી હાલ અમૃતસર,… Read more »

Place/ગામ
Rajkot
1 2 3 5