Pre-Monsoon Activity To Continue Over Saurashtra, Gujarat & Kutch During 22nd–28th June 2026
Advance of Southwest Monsoon 2026
Some conditions as per the IMD Bulletin:
The Southwest Monsoon has further advanced into some more parts of central Arabian Sea, Maharashtra, Telangana, remaining parts of Karnataka, some parts of Chhattisgarh, some more parts of Odisha, Jharkhand & Bihar, today the 22nd June, 2026.
The Northern Limit of Monsoon passes through 19°N/60°E, 19°N/65°E, 18.8°N/70°E, Alibag, Pune, Nizamabad, Dantewada, Balangir, Sundargarh, Chatra, Gaya, Muzaffarpur and 28.3°N/83°E as on 22nd June, 2026.
Conditions are favorable for further advance of southwest monsoon into remaining parts of central Arabian Sea, some more parts of Maharashtra including Mumbai, remaining parts of Telangana and Odisha, some more parts of Chhattisgarh, Jharkhand and Bihar during next 48 hours.
The trough from north Gujarat to West Central Arabian Sea across Saurashtra at 3.1 km above mean sea level persists.
Weather Forecast For Saurashtra, Gujarat & Kutch (22nd–28th June 2026)
Pre-Monsoon Activity
Isolated pre-monsoon activity is expected to continue during the forecast period.
Isolated means rainfall activity over 1% to 25% of the area.
Winds
Predominantly Southwesterly winds are expected during the forecast period.
Wind speeds are expected to vary between 15 km/h and 40 km/h, with occasional changes in wind direction, especially during pre-monsoon activity.
Advance Indications:
During the week following the forecast period, the chances for advance of the Southwest Monsoon over parts of Gujarat State appear favorable.
Please refer to the maps given below for the supporting indications.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં 22 થી 28 જૂન 2026 દરમિયાન પ્રી-મોન્સૂન પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 2026 ની આગેકૂચ
IMD બુલેટિન મુજબ કેટલીક પરિસ્થિતિઓ:
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આજે 22 જૂન 2026ના રોજ મધ્ય અરબી સમુદ્રના વધુ ભાગોમાં, મહારાષ્ટ્ર, તેલંગાણામાં, કર્ણાટકના બાકીના ભાગોમાં, છત્તીસગઢના કેટલાક ભાગોમાં તેમજ ઓડિશા, ઝારખંડ અને બિહારના વધુ કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે.
22 જૂન 2026ના રોજ ચોમાસાની ઉત્તર સીમા (Northern Limit of Monsoon – NLM) 19°N/60°E, 19°N/65°E, 18.8°N/70°E, અલીબાગ, પુણે, નિઝામાબાદ, દંતેવાડા, બાલાંગીર, સુંદરગઢ, ચાત્રા, ગયા, મુઝફ્ફરપુર અને 28.3°N/83°Eમાંથી પસાર થાય છે.
આગામી 48 કલાક દરમિયાન મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગોમાં, મહારાષ્ટ્રના વધુ ભાગોમાં (મુંબઈ સહિત), તેલંગાણા અને ઓડિશાના બાકીના ભાગોમાં તેમજ છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના વધુ કેટલાક ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વધુ આગેકૂચ માટે પરિસ્થિતિ અનુકૂળ છે.
ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર થઈ પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર સુધીનો ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિ.મી. ઊંચાઈએ યથાવત્ છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી (22 થી 28 જૂન 2026)
પ્રી-મોન્સૂન પ્રવૃત્તિ
આગાહી સમયગાળા દરમિયાન આઇસોલેટેડ પ્રી-મોન્સૂન વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા છે.
આઇસોલેટેડ (Isolated) નો અર્થ વિસ્તારના 1% થી 25% ભાગમાં વરસાદી પ્રવૃત્તિ થવાની શક્યતા.
પવનો
આગાહી સમયગાળા દરમિયાન મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાવાની શક્યતા છે.
પવનની ઝડપ સામાન્ય રીતે 15 કિ.મી./કલાકથી 40 કિ.મી./કલાક વચ્ચે રહેવાની શક્યતા છે. પ્રી-મોન્સૂન પ્રવૃત્તિ દરમિયાન પવનની દિશામાં પણ ક્યારેક ફેરફાર થઈ શકે છે.
આગળના સંકેતો
આગાહી સમયગાળા પછીના અઠવાડિયામાં ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની એન્ટ્રી માટેની શક્યતા અનુકૂળ જણાય છે.
આ અંગેના આધારરૂપ સંકેતો માટે ઉપર દર્શાવેલ વરસાદ ના નકશા આપેલ છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 22nd June 2026
Forecast In Sanj Samachar Daily Dated 22nd June 2026


તમારા ફોટો સાથે facebook માં એક પોસ્ટ વરસાદના કાકા એમ કરીને મુકેલ છે જેમાં આવતા અઠવાડિયામાં ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવેલ છે
સાહેબ જુલાઈ મહિનામાં અરબ સાગર માં પવનો ની ઝડપ ખૂબ વધારે થાય તેવું બતાવે છે તેનો થી ચોમાસાં પણ કોઈ આડઅસર થાય
Pavan bhej lai ne aavey.
તારીખ 24 જૂન 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – દક્ષિણપશ્ચિમ ચોમાસું આજે તારીખ 24 જૂન, 2026ના રોજ ઉત્તરપૂર્વ અરબી સમુદ્રના કેટલાક ભાગો, ગુજરાત અને મધ્ય પ્રદેશના કેટલાક ભાગો, મહારાષ્ટ્રના બાકી રહેલા વિસ્તારો તેમજ છત્તીસગઢ અને ઝારખંડના વધુ કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. – ચોમાસાની ઉત્તર સીમા (NLM) હાલ 20°N/60°E, 20°N/65°E, 20°N/70°E, સુરત, ઇન્દોર, મંડલા, ડાલ્ટોનગંજ, મોતીહારી અને 28.3°N/83°Eમાંથી પસાર થાય છે. – આગામી 2-3 દિવસ દરમિયાન ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના વધુ ભાગોમાં, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢના બાકી વિસ્તારો, ઝારખંડ અને બિહારના બાકી ભાગોમાં તેમજ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે. –… Read more »
સર imd gaf કેમ હજુ ગુજરત થી રિસાયેલું રહે સે ?
IMD 10 divas chhe aney tamo ECMWF ke NOMADS GFS sathe sarkhavo chho. Te 15 and 16 divas na chhe.
Imd Baji marse aevu lage che…
Badha khedut varsad ni vat jove che mare koi khedut mitro ne dukhi k heran karva mate sabd nthi nathi lakhiya but dekhay che aevu kidhu che
Mumbai ma chella 24 kalak ma june month no 60% jetlo varsad padi gyo Ek sara varsad na round thi Akhi sthiti badli ske.
Sir… mumbai ma entry dhamakedar rahi…a jota lage chhe saurashtra ma modi pan dhamakedar entry j thase….al nino na news ni kudarat aisi ki taisi karase…!… barabar ne sir…?
અશોકભાઈ અરબી સમુદ્ર મા વાદળ નો સમુહ(ઘેરાવો)ઘણો ધટી ગયો છે ?? તો આવનાર સમય મા ચોમાસુ નબળુ પડવા સંભવ ખરી??
vadad vadh ghat toe thay. Kalako ma develop thay and vikhay.
Chomasu Gujarat Rajya cover karva ma vadhu time letu hoy chhe..IMD mujab Normally hoy te mujab vaat karu chhu
Mumbai ma chomasu besi gayu have surat ma asha rakhi sakay sara varashad ni aje ak zaptu padyu che hamna
Havey North Arabian Sea etle South Gujarat, Coastal Saurashtra, Pachhi kramash Baaki na Saurashtra/Gujarat/Kutch
Sar daroj uthi ne Ecmwf and gfs model daroj change thay che enu karan elnino hoy sake
Model dar roj change thay te swabhavik chhe. Model ni ganatri haal na Vatavaran anusandhane hoy. EL Nino ke La Nina ne hisabe nahi.
રોજ સવારે ઉઠી ને રાત્રિ ની અપડેટ જોઈ લઇએ છીએ.
ગઈ રાત્રિ થી આજે સવાર સુધી માં કાંદિવલી માં
અંદાજે 4 થી 5 ઇંચ જેવો વરસાદ છે. અત્યારે છૂટક ચાલુ છે. સાઉથ મુંબઈ માં વધુ છે.
જય દ્વારકાધીશ
24hr Rainfall till 8.30am 24 Jun for Mumbai:
Malwani 342 mm
Parel 334
Malad 313
Powai 294
Wadala, Dadar 290
Kandivali 284
Marol 265
Mankhurd 262
Versova, Kanjunmarg 260
Chembur 258
Borivali 257
Bandra 254
Aarey 249
Colaba, Andheri 248
Jogeshwari 244
Malabar Hill 243
Mjo indian ocean ma nathi aavto
Vagar MJO ye Mumbai ma saro Varsad chhe !
Sir, Ecmwf windy ma haju pan gujarat upar mat bhed kre che all Gujarat 27 thi 6 ma labh made aevu lagtu nathi ..
Windy je batave tevu KOLa ECMWF 15 divas maate batave
Windy Ecmwf ratri ni update thi fari week padiyu che & jhu agad update kadach nabdi aavi shake che…
Sir biji bov khabar nathi pan MJO to monsoon ne saru active kre !
Haal MJO 23 June thi 7 July sudhi ni sthiti jovo and nakki karo MJO na role babat.
Sar dwarka baju kedi aasa rakhi varsad ni
Dear sir,
Gomta ma dhodhmar varsad sharu chhe
Thanks and regards
Maulik Bhatt
From jetpur
હવે ફુલ પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
છેલ્લી 15 રેક મિનિટ થી ધીમી ધારે વરસાદ ચાલુ છે . ગોંડલમાં
23 જૂન ની ઇસીએમએફડબલ્યુ કોલા માં સમગ્ર ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ બતાવે છે
Forecast run 23 June
Varsad batavey chhe te week 2 chhe. Dates jovo Map ma lakhel chhe
Jsk sir, Tamari mohar lage etali var…….week 2 pan hakikat ma parivartan pamse.
Kudrat ane Gujrat Wether upar Aasha rakhi chi ke peli j update ma sehvag vari thai.
હા મે જોયું હતું… પણ વરસાદ ની માત્રા જોઈ ને forecast run અને ચોક્કસ સમય ગાળો દર્શાવવા માં ગડમથલ થઈ ગયી…
Sir surat ma haju sudhi saro varsad nathi
Sir aa varsh no mumbai ma monsoon sauthi late onset hse??
2019 & 2023 onset date 25 June hati
Ok
Ashok sir.upleta taluka na vistar ma pre monnson actiy vity ni sakyata kavi rase?.
તારીખ: 23 જૂન 2026 ભારતીય હવામાન વિભાગ (IMD) મિડ-ડે બુલેટિન અનુસાર ચોમાસાની હાલની સ્થિતિ નૈઋત્યના ચોમાસાની પ્રગતિ: આજે નૈઋત્યનું ચોમાસું મધ્ય અરબી સમુદ્રના બાકી વિસ્તારો, મહારાષ્ટ્રના વધુ વિસ્તારો ( મુબંઈ સહિત), તેલંગાણા અને ઓડિશાના બાકીના વિસ્તારો તેમજ છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના કેટલાક વધુ વિસ્તારોમાં આગળ વધ્યું છે. ચોમાસાની ઉત્તર સીમા (NLM): હાલ ચોમાસાની ઉત્તર સીમા 20°N/60°E, 20°N/65°E, 20°N/70°E, દહાણુ, વરધા, રાયપુર, ડાલ્ટનગંજ, મોતીહારી અને 28.3°N/83°E પરથી પસાર થાય છે. આગામી 2 થી 3 દિવસની શક્યતા: પરિસ્થિતિ આગામી 2-3 દિવસમાં ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગો, ગુજરાતના કેટલાક વિસ્તારો, મહારાષ્ટ્ર અને છત્તીસગઢના વધુ ભાગો તથા મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ચોમાસું આગળ વધવા… Read more »
દહાણુ સુધી લીટી ખેંચી લીધી પણ મુંબઈ માં
હકીકતે જમીન પર હજુ ચોમાસું દેખાણું નથી.
Imd ના નિયમ મુજબ હશે. કદાચ આજે વરસાદ આવી શકે એવું વાતાવરણ છે.
જય દ્વારકાધીશ
Arabian Sea per cloud khub che pan surat ma gai kale saware padya pachi bilkul varsad nathi to aa cloud ander ni taraf kem nathi aawta dariya per j che su karan Ashokbhai agahi to badhi egency wala a kari hati varsad ni pan bilkul nathi.
Time thay etle Varsad aavey.
Cloud means varsad evu na hoy ghani var cloud batave pn tya varsad na pan hoy and mostly varsad dariya ma j thato hoy che
Sir mare gravatar ma yogesh busa 646@gmail.com che pan Gujarat weather ma login nathi thatu
Tamo ahi dekhana toe kharaa !
email address ma yogeshbusa646@gmail.com em chhe tamaru.
Sir amdavad ma kyare padse varsad garmi bafara Sivan Kai nathi
Gai kale rate jaay pdtiti varsad ni chandkheda motera baju 🙂
Botad ma saru aevu japtu paydu 9.45 pm
આ વેબસાઈટમાં બેસ્ટ છે “ગુજરાત સેન્ટર મેટ્રોગ્રામ”
સર બીજી કોઈ વેબસાઈટનો મેટ્રોગ્રામ હોય તો પણ આ વેબસાઈટમા એડ કરોને ,
જીએસએફ સિવાયનું બીજી કોઈ સાઈડમાંથી એક્યુરેટ હોય તે
ભારે કામ થયું હો સાહેબ આભાર સાહેબ નવી અપટેડ માટે
Colour pako thay to Maja aavi jaay
thanks for new update
amare jamnagar vada ne to 5 thi 10 jully avi jase vavni layak vardad
Sir, thanks for update aje Maru gam goradka,luvara,khadasli,vijapadi temaj aju bajuna 10 karta Vadhare gamdama khubaj saro vavni layak varsad padi gayo.
Jsk Sar aadra NAKSHATRA MA VAVNI THAY TO BARE MAGH PADRRA VARO AAVSW SAR
bhavnagar ma saro varsad
આખરે કોલામા રંગ આવ્યો ખરો
ધન્યવાદ સાહેબ
To vavani layak varsad ni rah Jovi padase dariya kathe
Good news sir
29 Jun ni update ni rah ma chi………
Sir jamnagar jilla ma varsad nu kyare aagman thase ?
Ashok sir.. Aaj ni update ma je tame pre monnson actiy vity ni agahi karel che te gaya vakhate ni agahi karta jor vadare rase same j rese.
Amuk area ma vadhshe.
મુકો હવે લાપસી ના આંધરણ.
Vah sir
Good news sir
Vah re vah
sir KOLA IMD GSF kem positive nathi
Te 10 nu chhe
Bija 15 and 16 divas na chhe
તારીખ: 22 જૂન 2026 ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ મીડ-ડે બુલેટિન નૈઋત્યનું ચોમાસું આજે વધુ આગળ વધીને મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટકના બાકીના ભાગો તેમજ છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને બિહારના કેટલાક વધુ વિસ્તારોમાં પ્રવેશ્યું છે. હાલ ચોમાસાની ઉત્તર સીમા (NLM) 19°N/60°E, 19°N/65°E, 18.8°N/70°E, અલીબાગ, પુણે, નિઝામાબાદ, દંતેવાડા, બલાંગીર, સુંદરગઢ, ચાત્રા, ગયા, મુઝફ્ફરપુર અને 28.3°N/83°E પરથી પસાર થાય છે. આગામી 48 કલાક દરમિયાન ચોમાસું મધ્ય અરબી સમુદ્રના બાકી ભાગો, મહારાષ્ટ્રના વધુ વિસ્તારો (મુંબઈ સહિત), તેલંગાણા અને ઓડિશાના બાકી ભાગો તેમજ છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના વધુ વિસ્તારોમાં આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે. ➤ સરેરાશ સમુદ્ર સપાટી પર… Read more »
In Bhavnagar rain started today at 2.50pm
ગુડ ન્યૂઝ સર જી
Good news
Good news
Thanks for new update.sir..
& kola joya pachi aem thayu ke have meghraja padhramani karse….?