વાયુ વાવાઝોડું સૌરાષ્ટ્ર કિનારા નજીક થી ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ બાજુ સરકે છે – VSC “VAYU” Tracking Northwest And Westerly Direction From Near Saurshtra Coast

14th June 2019 Update 4.30 pm.

 

As Per RSMC/IMD: 14th June 2019 @ 0600 UTC ( 11.30 am. IST)

14th June 2019 Update 10.00 am.

13 જૂન 2019 ના જણાવેલ કે વાયુ વાવાઝોડા નો પશ્ચિમી ઝોક છે તે અંગે આ વાવાઝોડું સૌરાષ્ટ્ર ના કિનારા નજીક પસાર થઇ ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ બાજુ દરિયા માં જાય છે. આ સિસ્ટમ ના વાદળ નો ઘેરાવો મોટો છે એટલે કોસ્ટલ વિસ્તાર ને તેની અસર જોવા મળી, પરંતુ 13th June 2019 ની અપડેટ કરતા ઓછી માત્રા અને વિસ્તાર.

આ સિસ્ટમ ધીમી ગતિએ ચાલે છે એટેલ લાંબો ટાઈમ રહેશે અને જયારે નબળી પડશે ત્યારે દક્ષિણ પશ્ચિમ ના પવનો તેમજ WD ની અસર થવાની શક્યતા ઉભી થય શકે. જો તેમ થાય તો પરત નબળી સિસ્ટમ તરીકે જમીન બાજુ આવી શકે. હજુ આ ફેર ફાર ને આધીન છે.

As Had been indicated on 13th June 2019 that VSC Storm “VAYU” is tracking Northwards with a slight Westward Inclination, this System has tracke Northwest direction from near Saurashtra Coast and then will track Westerly . The clouding associated with this System is large so Coastal areas were affected by rain, but less quantum and coverage than originally forecast on 13th June 2019.

This System is slow moving and as it weakens, there is a possibility of the Southwest winds as well as WD approaching around 15th June to steer this System back towards land as a weak System. This outcome is under watch and is subject to change.

 

BULLETIN NO. : 31 (ARB/01/2019)
TIME OF ISSUE: 0800 HOURS IST DATED: 14.06.2019

indian_1560482617

From RSMC: 14th June 2019 @ 0000 UTC (05.30 am. IST)

 

 

JTWC Warning No. 15 Dated 14th June 0300UTC (08.30 pm.IST)

 

 

 

 

NRL IR Satellite Image Of “VAYU” on 14th June 0300 UTC (08.30 am. IST)

 

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.