Bay Of Bengal Branch Of Southwest Monsoon Moves Over Some More Parts Of Maharashtra, Most Parts Of Telangana & Chhattisgarh, Rest Of Karnataka, Odisha, Jharkhand & Bihar And Some Parts Of East U.P. – Update 22nd June 2019

Current Weather Conditions on 22nd June 2019

Bay Of Bengal Branch Of Southwest Monsoon Moves Over Some More Parts Of Maharashtra, Most Parts Of Telangana & Chhattisgarh, Rest Of Karnataka, Odisha, Jharkhand & Bihar And Some Parts Of East U.P.  The Arabian Sea branch of Southwest Monsoon has not moved since 20th June.

બંગાળી ખાડી વાળી ચોમાસુ પાંખ આજે મહારાષ્ટ્ર ના વધુ ભાગો, તેલંગાણા અને છતીશગઢ ના લગભગ ભાગો, કર્ણાટક, ઝારખંડ, ઓડિશા,બિહાર ના બાકી ના ભાગો તેમજ પૂર્વ યુપી ના થોડા ભાગો માં આગળ ચાલ્યું. અરબી સમુદ્ર વાળી ચોમાસુ પાંખ 20 જૂન થી આગળ નથી ચાલી.

 

As per IMD :

Southwest Monsoon has further advanced into some more parts of Madhya Maharashtra, some parts of Marathwada, Vidarbha, remaining parts of Karnataka, Telangana, Odisha, Jharkhand, Gangetic West Bengal & Bihar, most parts of Chhattisgarh and some parts of East Uttar Pradesh.

Northern Limit of Monsoon (NLM) passes through Lat. 17°N/Long. 60°E, Lat. 17°N/Long. 70°E, Ratnagiri, Solapur, Adilabad, Brahmapuri, Pendra, Varanasi, Gorakhpur and Lat. 28°N/Long. 83°E.

Conditions are becoming favorable for further advance of Southwest Monsoon into remaining parts of Central Arabian Sea, Konkan ,Madhya Maharashtra, Marathwada, Vidarbha & Chhattisgarh, some parts of North Arabian Sea, south Gujarat and Madhya Pradesh and some more parts of east Uttar Pradesh during next 2-3 days.

Strong winds and rough sea in association with the Southwest Monsoon are prevailing over Southwest & Westcentral Arabian Sea.

IMD Advance Of Southwest Monsoon Map

 

 

 

સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.

લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે

The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.

The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions

Saurashtra, Gujarat & Kutch: 22nd to 27th June 2019

 

Strong Winds are mainly blowing from Southwest direction over most of Central Arabian Sea, while these winds are moderate over North Arabian Sea. Winds will continue to blow during the forecast period and they would pickup speed over North Arabian Sea around the end of the forecast period. Isolated showers can be expected over some areas. Pre-monsoon activity is expected to start around 24th June for parts of Saurashtra & Gujarat.

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 22 જૂન થી 27 જૂન 2019

 

દક્ષિણ પશ્ચિમ ના મજબૂત પવનો મધ્ય અરબી સમુદ્ર માં ફૂંકાય છે તેમજ નોર્થ અરબી સમુદ્ર માં મધ્યમ પવનો છે. આગાહી સમય માં આવા પવનો હજુ ફૂંકાશે તેમજ આગાહી ના છેલ્લા સમય માં નોર્થ અરબી સમુદ્ર માં પણ પવન મજબૂત થશે. છુટા છવાયા ઝાપટા અમુક વિસ્તાર માં પડી શકે. હાલ ના અંદાજ મુજબ પ્રિમોન્સૂન એક્ટિવિટી 24 તારીખ થી ચાલુ થાય સૌરાષ્ટ્ર/ગુજરાત ના અમુક ભાગો માં.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી:

સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.