Day Two Rain At Rajkot 24 mm On 2nd June 2017

2nd June 2017

Chances of Thunder over Kutch has improved compared to yesterday.
કચ્છ માં ગાજ વીજ ના ચાન્સ ગઈ કાલ કરતા વધ્યા.

રાજકોટ બીજા દિવસે 24 mm. વરસાદ થયો.
સૌરાષ્ટ્ર ના બીજા ઘણા સેન્ટરો માં પણ ઝાપટા વરસાદ ના રિપોર્ટ છે.

Rajkot Rain 6 mm till 05.30 pm. on 2nd June

Rajkot Rain 24 mm till 08.30 pm. on 2nd June

Rain has also been reported over many places of Saurashtra on second day.