Saurashtra, Gujarat & Kutch Eagerly Awaits Arrival Of Monsoon – Scattered Showers Light Rain 19th – 25th June 2017

Current Weather Conditions on 19th June 2017

Saurashtra, Gujarat & Kutch has been eagerly waiting for the arrival of Monsoon that normally brings wide spread rainfall for the State. The Arabian Sea branch of the Southwest Monsoon has remained stagnant from 12th June 2017. Last five days just gave stray showers in some places.

Monsoon Status based from IMD Inferences:

Northern Limit of Monsoon (NLM) continues to pass through Lat. 20.5°N/Long. 60.0°E, Lat. 20.5°N/Long.70.0°E, Valsad, Nasik, Buldana, Yeotmal, Kanker, Jharsuguda, Jamsherpur, Bhagalpur and Lat. 27.0°N / Long. 86.0°E.

Favorable Conditions are developing for further advance of southwest monsoon into some some more parts of Chhattisgarh remaining parts of Odisha, some more parts of Jharkhand and Bihar during next 2­-3 days.

The trough at mean sea level now runs from Punjab to Manipur across Haryana, U.P., Bihar and northern parts of Gangetic West Bengal.

There is an East West shear zone roughly along latitude 17.0°N persists and now seen at 3.1 km above mean sea level.

 

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સૌ કોઈ ચોમાસા ની કાગ નજરે રાહ જોવે છે, જેથી સાર્વત્રિક વરસાદ થાય. અરબી પાંખ તારીખ 12 થી બિલકુલ નિષ્ક્રિય છે. છેલ્લા 5 દિવસ માં ખાસ કઈ ભલીવાર ના હતો.

 

 

As per IMD:

 

IMD Advance Of Southwest Monsoon Map

 

 

 

 

 

સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions.

 

 

Weather Forecast For Saurashtra, Kutch & Gujarat 19th June to 25th June 2017

 

Saurashra, Gujarat & Kutch expected to receive scattered showers or light rain on different days during the forecast period. The rain coverage will improve gradually and quantum could be better during 23rd to 25th June.

COLA Precipitation Forecast for Week 1 & 2 Dated 19th June 2017

પહેલું અને બીજું અઠવાડિયું માટે નું કોલા વરસાદ નું ફોરકાસ્ટ તારીખ 19th June 2017 નું

 

 

 

COLA Precipitation Forecast for Week 1 & 2 Dated 18th June 2017

પહેલું અને બીજું અઠવાડિયું માટે નું કોલા વરસાદ નું ફોરકાસ્ટ તારીખ 18th June 2017 નું

આગાહી 19 જૂન થી 25 જૂન 2017

 

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં આગાહી સમય માં સાર્વત્રિક  વરસાદ ની શક્યતા નથી. દરેક વિસ્તાર માં છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તાર માં પડવાની શક્યતા. જેમાં વરસાદ વિસ્તાર ક્રમશ વધે અને વરસાદ ની માત્રા 23 થી 25 માં 19 થી 22 કરતા સારી.

 

 

Please follow these guidelines or else comment facility will be disabled for some time.

Guideline for Comments:

1. Please post comment if you have a valid email address.

2. Read earlier comments and their reply before posting any comment.

3. Do not ask question about when the update will take place. Usually as and when deemed fit update will be given.

4. I do not forecast for long term, so do not ask for any forecast beyond 7 days.

5. When will we have ‘Good rain for Sowing seed ? Monsoon onset date has nothing to do with Sowing seeds. The latter  is individual farmer’s discretion.

6. Do not ask when it will rain in any city, town or village or city. Normally the forecast is given for broad areas of Saurashtra, Kutch & Gujarat. However, for your information Multicity Wunderground Forecast link has been provided for various centers of Gujarat, Sayrashtra & Kutch.

7. All Comments will not be answered. Comments that is meant for larger audience is preferable and will be answered.

8. Please do not repeat your comment if the comment is in moderation (answer pending ).

કમેન્ટ માટે માર્ગદર્શન:

કમેન્ટ અંગે ના માર્ગદર્શન નો અમલ કરો.

1. ખરું ઈ મેઈલ એડ્રેસ હોઈ તો કમેન્ટ કરો.

2. આગળ સવાલો અને તેના જવાબ વાંચી ને તમારી કમેન્ટ કરો.

3. “અપડેટ ક્યારે થશે ?” તેવા સવાલ કરવા નહિ. સામાન્ય રીતે યોગ્ય લાગશે ત્યારે અપડેટ થશે.

4. હું લાંબા ગાળા ની આગાહી નથી કરતો માટે 7 દિવસ થી આગળ માટે આગાહી બાબત કમેન્ટ ના કરવી.

5. વાવણી લાયક વરસાદ ક્યારે થશે અને ચોમાસુ બેસવું બંને અલગ હોઈ શકે. વાવણી તે ખેડૂત નો નિર્યાય છે.

6. “મારા શહેર, કે ગામ માં વરસાદ ક્યારે થશે ?” તેવા સવાલ પૂછવા નહિ. સામાન્ય રીતે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના બહોળા વિસ્તારો ની આગાહી આપેલ હોઈ છે. તમારા વિસ્તાર ના મોટા સેન્ટર માટે વંડરગ્રાઉન્ડ ની આગાહી ની લિન્ક આપેલ છે અહીં મેનુ માં.

7. જે કમેન્ટ વધુ લોકો ને સ્પર્શતો હોઈ તે આવકાર્ય છે અને તેના યોગ્ય જવાબ મળશે. બધા કમેન્ટ નો જવાબ નહીં મળે.

8. કમેન્ટ મોડરેશન (જવાબ પેન્ડિંગ ) હોઈ બીજી વાર પૂછવું નહીં.