Southwest Monsoon Sets In Over Parts Of Saurashtra & More Parts Of Gujarat 24th June 2017

June 24th 2017

 

IMD Ahmedabad:

   DAILY WEATHER REPORT FOR GUJARAT STATE, DIU, DAMAN, DADRA NAGAR HAVELI

Saturday, 24thJune 2017/ 03rd Asadha 1939 (SAKA)

 

RAINFALL OCCURRED AT MANY PLACES OVER GUJARAT REGION;  AT ISOLATED PLACES OVER SAURASHTRA. WEATHER WAS DRY OVER KUTCH.

 

 

CHIEF AMOUNTS OF RAINFALL IN CM.

 

GUJARAT REGION: Umerpada (dist Surat) 29, Valia (dist Bharuch) 13, Borsad (dist Anand) 11, Rajpipala (dist Narmada) 11, Becharaji (dist Mehsana) 11, Dediapada (dist Narmada) 11, Vadodara (dist Vadodara) 10, Mahudha (dist Kheda) 9, Netrang (dist Bharuch) 9, Nandod (dist Narmada) 9, Mahemdavad (dist Kheda) 8, V.vidyanagar Sr (dist Anand) 8, Halol (dist Panchmahal) 7, Ukai (dist Surat) 7, Petlad (dist Anand) 7, Khedbrahma (dist Sabarkantha) 7, Tilakwada (dist Narmada) 7, Nadiad (dist Kheda) 7, Waghai (dist Dangs) 6, Sinor (dist Vadodara) 6, Karjan (dist Vadodara) 5, Kheda (dist Kheda) 5, Sagbara (dist Narmada) 4, Sojitra (dist Anand) 4, Anand (dist Anand) 4, Devgadh Baria (dist Dahod) 4, Padra (dist Vadodara) 4, Jhagadia (dist Bharuch) 4, Malpur (dist Aravalli) 4, Uchchhal (dist Tapi) 4, Gandevi (dist Navsari) 4, Chikhli (dist Navsari) 4, Vadali (dist Sabarkantha) 3, Songadh (dist Tapi) 3, Chikhli_arg (dist Navsari) 3, Anklav (dist Anand) 3, Jetpur Pavi (dist Chhota Udepur) 3, Kathalal (dist Kheda) 3, Abad City (dist Ahmedabad) 3, Dabhoi (dist Vadodara) 3, Subir (dist Dangs) 3, Tarapur (dist Anand) 3, Sankheda (dist Chhota Udepur) 3, Godhra (dist Panchmahal) 3, Dharampur (dist Valsad) 3, Dangs (ahwa) (dist Dangs) 3, Saraswati (dist Patan) 3, Bodeli (dist Chhota Udepur) 3, Waghodia (dist Vadodara) 3, Vansda (dist Navsari) 3, Bharuch (dist Bharuch) 3, Gandhinagar (dist Gandhinagar) 2, Dahegam (dist Gandhinagar) 2, Nizer (dist Tapi) 2, Jambughoda (dist Panchmahal) 2, Garudeshwar (dist Narmada) 2, Detroj (dist Ahmedabad) 2, Mahuva (dist Surat) 2, Quant (dist Chhota Udepur) 2, Viramgam (dist Ahmedabad) 2, Vadodara_aws (dist Vadodara) 2, Matar (dist Kheda) 2, Prantij (dist Sabarkantha) 2, Kamrej (dist Surat) 2, Kaprada (dist Valsad) 2, Valod (dist Tapi) 2, Silvassa (dist Dadara & Nagar Haveli) 2, Vagra (dist Bharuch) 2, Wanakbori (dist Mahisagar) 2, Poshina (dist Sabarkantha) 1, Naswadi (dist Chhota Udepur) 1, Ghoghamba (dist Panchmahal) 1, Vijapur (dist Mehsana) 1, Mansa (dist Gandhinagar) 1, Galteshwar (dist Kheda) 1, Ankleshwer (dist Bharuch) 1, Vyara (dist Tapi) 1, Navsari (dist Navsari) 1, Vadnagar (dist Mehsana) 1, Kalol (dist Panchmahal) 1, Bhiloda (dist Aravalli) 1, Umreth (dist Anand) 1

 

SAURASHTRA & KUTCH

 

: Bhanvad (dist Devbhoomi Dwarka) 3, Bhavnagar (dist Bhavnagar) 3, Dasada (dist Surendranagar) 3, Ghogha (dist Bhavnagar) 2, Lalpur (dist Jamnagar) 1, Rajkot (dist Rajkot) 1  

Note: Old measurement of 1 inch = 2.54 Centimeter (approx 2.5 Centimeter)
નોંધ: જૂનું માપ 1 ઇંચ = 2.54 સેન્ટિમીટર (આશરે 2.5 સેન્ટિમીટર )

Coverage of rainfall has been isolated over Saurashtra as has been clearly been mentioned by IMD Ahmedabad in their weather report of 24th morning. However, the coverage of rainfall over South Gujarat & Central Gujarat has been fairly widespread. As per IMD’s Monsoon declaration the Northern Limit of Monsoon is drawn in continuation and so although South Saurashtra has not received meaningful rainfall Monsoon has been declared over South Saurashtra as shown in the NLM Map below.

IMD New Delhi is considered Official for declaration of Monsoon. However, now a days private agencies as well as weather forecasters may have deferring opinion on onset of Monsoon dates over some regions of the country.

My opinion: IMD should have waited at least till tomorrow and confirm the conditions before declaration of Monsoon for South Saurashtra.

સૌરાષ્ટ્ર ના જે ભાગો માં ચોમાસુ ડેક્લેર થયેલ છે તેમાં એકલ દોકલ અને છૂટો છવાયો વરસાદ થયેલ છે જે અમદાવાદ IMD ના 24 જૂન 2017 રિપોર્ટ માં દર્શાવેલ છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં સામાન્ય થી લઇ ને નોંધ પાત્ર વરસાદ ઘણા વિસ્તારો માં થયેલ છે. IMD ચોમાસુ આગળ ધપવાની રીત પ્રમાણએ NML (ચોમાસા ની ઉત્તરી રેખા) સળંગ ખેંચતા હોય છે તેથી દક્ષિણ સૌરાષ્ટ્ર ને આવરી લીધું છે.

હવામાન ખાતું ચોમાસુ વિધિવત રીતે ડેક્લેર તે ઓફિસિઅલ ગણાય છે. પ્રાયવેટ આગાહીકારો કે પ્રાયવેટ કંપનીઓ પ્રમાણે ક્યારેક અમૂક દિવસ નો ફેર રહે છે.
મારુ મંતવ્ય : IMD એ દક્ષિણ સૌરાષ્ટ્ર ના ભાગ માં ચોમાસુ ડેક્લેર કર્યું તે 24 કલાક રાહ જોય ને પરિસ્થિતિ જોયા પછી કરવું જોઇયતુ હતું.

IMD Monsoon Updates:

The southwest monsoon has further advanced into some more parts of north Arabian sea, some parts of Saurashtra, some more parts of Gujarat region, remaining parts of Madhya Maharashtra, Marathawada and Vidarbha, some parts of West Madhya Pradesh and some more parts of East Madhya Pradesh.

IMD: ચોમાસુ આજે 24-06-2017 ના આગળ ચાલ્યું  અને સૌરાષ્ટ્ર માં દાખલ થયું અને ગુજરાત માં આગળ વધ્યું

 

 

As per IMD:

 

IMD Advance Of Southwest Monsoon Map

 

 

 

 

 

સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions.

 

Weather Forecast for Saurashtra, Gujarat & Kutch: 24th June to 1st July 2017

Saurashtra Gujarat & Kutch will receive light/medium/heavy rainfall on different days in different areas during the forecast period ending 1st July 2017.

50% areas of Saurashtra, Gujarat & Kutch expected to receive rainfall in phases over different areas with cumulative totals of 5 Cms. to 8 Cms. during the period up to 1st July 2017.

Rest 50% areas of Saurashtra, Gujarat & Kutch expected to receive rainfall in phases over different areas with cumulative totals of 8 Cms. to 12 Cms. during the period up to 1st July 2017.

Note: Old measurement of 1 inch = 2.54 Centimeter (approx 2.5 Centimeter)

આગાહી 24 જૂન થી 1st જૂલાઇ 2017

 

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં આગાહી સમય માં દરેક વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તાર માં પડવાની શક્યતા.

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ ના 50% વિસ્તાર માં આગાહી સમય દરમિયાન ની કુલ માત્રા 5 સેન્ટિમીટર થી 8 સેન્ટિમીટર અલગ અલગ દિવસે અને તબકાવાર વિસ્તારો માં કુલ વરસાદ ની સંભાવના.

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ ના બાકી ના 50% વિસ્તાર માં આગાહી સમય દરમિયાન ની કુલ માત્રા 8 સેન્ટિમીટર થી 12 સેન્ટિમીટર અલગ અલગ દિવસે અને તબકાવાર વિસ્તારો માં કુલ વરસાદ ની સંભાવના.

નોંધ: જૂનું આપ 1 ઇંચ = 2.54 સેન્ટિમીટર (આશરે 2.5 સેન્ટિમીટર )

 

 

 

 

Please follow these guidelines or else comment facility will be disabled for some time.

Guideline for Comments:

1. Please post comment if you have a valid email address.

2. Read earlier comments and their reply before posting any comment.

3. Do not ask question about when the update will take place. Usually as and when deemed fit update will be given.

4. I do not forecast for long term, so do not ask for any forecast beyond 7 days.

5. When will we have ‘Good rain for Sowing seed ? Monsoon onset date has nothing to do with Sowing seeds. The latter  is individual farmer’s discretion.

6. Do not ask when it will rain in any city, town or village or city. Normally the forecast is given for broad areas of Saurashtra, Kutch & Gujarat. However, for your information Multicity Wunderground Forecast link has been provided for various centers of Gujarat, Sayrashtra & Kutch.

7. All Comments will not be answered. Comments that is meant for larger audience is preferable and will be answered.

8. Please do not repeat your comment if the comment is in moderation (answer pending ).

કમેન્ટ માટે માર્ગદર્શન:

કમેન્ટ અંગે ના માર્ગદર્શન નો અમલ કરો.

1. ખરું ઈ મેઈલ એડ્રેસ હોઈ તો કમેન્ટ કરો.

2. આગળ સવાલો અને તેના જવાબ વાંચી ને તમારી કમેન્ટ કરો.

3. “અપડેટ ક્યારે થશે ?” તેવા સવાલ કરવા નહિ. સામાન્ય રીતે યોગ્ય લાગશે ત્યારે અપડેટ થશે.

4. હું લાંબા ગાળા ની આગાહી નથી કરતો માટે 7 દિવસ થી આગળ માટે આગાહી બાબત કમેન્ટ ના કરવી.

5. વાવણી લાયક વરસાદ ક્યારે થશે અને ચોમાસુ બેસવું બંને અલગ હોઈ શકે. વાવણી તે ખેડૂત નો નિર્યાય છે.

6. “મારા શહેર, કે ગામ માં વરસાદ ક્યારે થશે ?” તેવા સવાલ પૂછવા નહિ. સામાન્ય રીતે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના બહોળા વિસ્તારો ની આગાહી આપેલ હોઈ છે. તમારા વિસ્તાર ના મોટા સેન્ટર માટે વંડરગ્રાઉન્ડ ની આગાહી ની લિન્ક આપેલ છે અહીં મેનુ માં.

7. જે કમેન્ટ વધુ લોકો ને સ્પર્શતો હોઈ તે આવકાર્ય છે અને તેના યોગ્ય જવાબ મળશે. બધા કમેન્ટ નો જવાબ નહીં મળે.

8. કમેન્ટ મોડરેશન (જવાબ પેન્ડિંગ ) હોઈ બીજી વાર પૂછવું નહીં.