Southwest Monsoon Advances Over Some More Parts Of Eastcentral & Southeast Bay Of Bengal & Some Parts Of SouthWest BOB On 3rd June 2016

Current Weather Conditions on 3rd June 2016

The Southwest Monsoon has further advanced into some more parts of Eastcentral Bay of Bengal and Southeast Bay of Bengal along with some parts of Southwest Bay of Bengal. The Northern Limit of Monsoon (NLM) passes though Lat. 5.0°N/ Long.80.0°E, Lat. 11.0°N/ Long. 87.0°E,  Lat. 14.0°N / Long. 90.0°E and Lat. 17.0°N / Long. 95.0°E.

Conditions  are favorable for onset of the Southwest  Monsoon over Kerala during next 3-­4 days.

દક્ષીણ પશ્ચિમ ચોમાસું મધ્ય પૂર્વ અને દક્ષીણ પૂર્વ બંગાળની ખાડી ના થોડા વધુ ભાગો માં આગળ ચાલ્યુ તેમજ દક્ષીણ પશ્ચિમ બંગાળની ખાડી ના ભાગો માં આગળ ચાલ્યુ. કેરલા માં દક્ષીણ પશ્ચિમ ચોમાસું 3 થી 4 દિવસ માં બેસવા માટે પરિબળો યોગ્ય થયા છે.

 

IMD Advance of Southwest Monsoon 2016

mon-prog_030616

 

 

લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.

લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે

The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.

The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions.