Depression Now Well Marked Low Pressure & System Track With Various Model Precipitation Forecasts On 1st August 2026
1 ઓગસ્ટ 2026ના ડિપ્રેશન હવે વેલ માર્કંડ લો પ્રેસર – સિસ્ટમ માર્ગ અને વિવિધ હવામાન મોડેલોના વરસાદના અનુમાન
Updated Again : 1st August @ 02.00 pm.
Maps updated 02.00 pm.
Some parameters from Press Release by IMD 1st August 2026:
The western end of Monsoon trough lies south of its normal position and its eastern end north of its normal position at mean sea level.
Yesterday’s Depression seen as a Well-Marked Low Pressure Area over southeast Rajasthan & neighborhood at 0830 hours IST of today, the 01st August, 2026. It is very likely to move west-northwestwards across South Rajasthan and weaken into a Low Pressure Area during next 24 hours.
A trough runs form southwest Rajasthan to northeast Bihar in lower & middle tropospheric level.
The off-Shore trough at mean sea level runs from South Gujarat to Kerala.
ફરી અપડેટ: 1 ઓગસ્ટ 02:00 વાગ્યે
IMDની 1 ઓગસ્ટ 2026ની પ્રેસ રિલીઝમાંથી કેટલાક મહત્વના હવામાન પરિબળો:
- ચોમાસાની ટ્રફ: દરિયાઈ સપાટી પર ચોમાસાની ટ્રફનો પશ્ચિમી છેડો તેની સામાન્ય સ્થિતિથી દક્ષિણ તરફ, જ્યારે પૂર્વીય છેડો તેની સામાન્ય સ્થિતિથી ઉત્તર તરફ આવેલો છે.
- વેલ માર્કંડ લો પ્રેશર એરિયા: ગઈકાલનું ડિપ્રેશન આજે, 1 ઓગસ્ટ 2026ના સવારે 08:30 કલાકે, દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને લાગુ વિસ્તારો ઉપર વેલ માર્કંડ લો પ્રેશર એરિયા તરીકે જોવા મળ્યું હતું. આગામી 24 કલાક દરમિયાન આ સિસ્ટમ દક્ષિણ રાજસ્થાન ઉપરથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી અને વધુ નબળી પડીને લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થાય તેવી ખૂબ જ શક્યતા છે.
- ટ્રફ: નીચલા અને મધ્ય ટ્રોપોસ્ફિયર સ્તરે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનથી ઉત્તર-પૂર્વ બિહાર સુધી ટ્રફ લંબાયેલી છે.
- ઓફ-શોર ટ્રફ: દરિયાઈ સપાટી પર દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફ-શોર ટ્રફ યથાવત્ છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું




Sir have pachi bijo ravund ketla diavs pachi aavse mahiti aapjo sir
સર સૌરાષ્ટ્ર ઉપર uac છે તો તેનો લાભ મળી શકે સૌરાષ્ટ્ર ને આવનારા 2/3 દિવસ?
Ahi Precipitation Map mukel chhe andaj maate.
તારીખ 02 ઓગસ્ટ, 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન લો પ્રેશર એરિયા (LPA): દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારો ઉપર રહેલું લો પ્રેશર એરિયા યથાવત્ છે. તેની સાથે સંકળાયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (UAC) સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે અને ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ ઝુકે છે. ચોમાસુ ધરી (Monsoon Trough): સરેરાશ સમુદ્ર સપાટી પર ચોમાસુ ધરી હવે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર આવેલા લો પ્રેશરના કેન્દ્રમાંથી પસાર થઈ બનાસ્થલી વિદ્યાપીઠ – ઓરાઈ – સિધી – ડાલ્ટનગંજ – બાંકુરા થઈ આગળ મણિપુર તરફ લંબાયેલી છે. ટ્રફ (0.9 કિમી ઊંચાઈએ): 0.9 કિમી ઊંચાઈએ ટ્રફ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનના લો પ્રેશરના… Read more »
Sir atyare 700 HPA na lagu UAC na lidhe heavy zapta pade che evu mani sakay??k main sistam ni aasar gani sakay?
Koi pan System hoy tena vividdh bhag hoy.
Low Pressure haal Southwest Rajasthan par chhe.
Tena Anusandhane 3.1 km nu UAC North Gujarat/saurashtra par hoy.
Alag alag level ma UAC center Dakshin Pashchim taraf zukey chhe.
Sir amare a round ma 35-40 mm total varsad
દિવસ ના 11 થી 1 સતત બે કલાક થી અવિરત વરસાદ વરસી રહ્યો છે પડધરી પશ્ચિમ દિશામા
Amare aje savarno zapata chalu se 10mm thai giyo kale 15mm hato total 25mm thiyo.
Aaje chelo divas varshad mate have farithi brek monsum
કચ્છ જિલ્લા અને દ્વારકા જિલ્લામાં આજે ક્યાંય સારો વરસાદ હોય તો જણાવશો
જય સીયારામ, રાજકોટમાં આજે પણ સવાર નાં મોડેથી વરસાદ ચાલુ રહ્યો છે, ક્યારેક છાંટા તો ક્યારેક હળવો મધ્યમ વરસાદ ચાલુ છે
Jay mataji sir amare saro varsad aavyo haji chalu che andaje 2 inch upr hase.. .
અમારે કાલ નો વરસાદ12 કલાક માં 1ઇંચ જેવો હતો પણ આજ સવાર માં 30 મિનિટ સારો વરસાદ આવ્યો લગભગ 1 ઇંચ જેવો હશે
આજે સવાર થી વરસાદ ચાલુ છે એક કલાક જોરદાર વરસાદ આવિયો હતો હાલ હજુ ચાલુ છે સવાર ના 7 થી11-30 સુધી એક ઝાપટું એવું આવિયો હતુ બજારુ વેન હાલતા થય ગયા હતા સિસ્ટમ લોપેસર માં ફેરવાની એટલે વધુ વરસાદ પડે ધ્રોલ હમાપર સર પ્લીઝ જરા આન્સર આપવા વિનંતી
Dense clouds,there is no rain..Ek dum nicha vadad savar thi Reda-Zapta nakhe chhe.
Jsk સર….સામાન્ય રીતે લૉ… વેલમાર્ક લૉ.. ડિપ્રેસન કે ડિપડિપ્રેસન માં વાદળ સમૂહ દક્ષિણ માં અને સિસ્ટમ થી આગળ પક્ષિમ હોય… જયારે વાવાજોડું હોય ત્યારે વાદળ સમૂહ તેની પૂંછડી રૂપે હોય એવું કેમ??.. ફક્ત જાણકારી માટે જિજ્ઞાસા ખાતર પુસયુ
Vavazoda ma Vadado ghat hoy and Normally Puchhadi Southwest baju thi Vavazoda taraf hoy.
Low ke Well Marked etlu majbut na hoy etle Vadad ma puchhadi na dekhay.
ઞઇ કાલ રાતે 10.30 થઈ 1 સુધી અંદાજીત 2 ઇંચ જેવો આવી ઞયો, જય દ્વારકાઘીશ
Guruji kale savere ne aaje savare 9 vagye zapta avya 2 divash ma 1″ jeva dil ne tadhak thay teva baki man ne ta koyrite nathi pugatu 25/7 na mandvi nu vavetar chhe tema 10 k divash halse pachhi hari echha balvan
ત્રણ સિસ્ટમ ગઈ કાલાવડ ના મોટાવડાલા નિકાવા આસપાસ ઘણા ગામ મા નદી પૂર આવીયા નથી. શુ નડતર છે ખબર નથી પડતી. સૂકા પવન ક્યારે બંધ થશે એની આગાહી કોઈ કરતું નથી. ચાર જિલ્લા માટે.
Varsad bije padey evo na aavey etle suka pavano evu nathi.
ashok sir.
atiyare rajkot ma reda rupi varshad aave te che te kya paribad ne lidhe aave che ?
Varsad aavey toe kya paribad thi ne na aavey toe Suka pavano !
Ahi Maps aapel chhe. Kya paribad te joiy levaay. 700 hPa na pavano check karo.
Sir 100% Sachi vaat jo saro varsad padi jai to kai yaad nathi avtu suka pavan anti cyclone Ke el Nino ane sir aa vastu ghna agahikaro nikdi pdya ene chalu kryu che etle loko ger marge Dorai Evu kahe tmare varsad nathi to suka pavan ndya etc..:)
સર તમારી આગાહી મુજબ અમારે જુનાગઢ જીલ્લા ના ઘણા વિસ્તારોમા સારો વરસાદ થઈ ગયો. દિલ થી આભાર અશોકભાઈ.
Kaya ghana vistarma bhai?
ધોરાજી,આબંલીયા, તલીયાધર,ધંધુસર, બાલોટ,વંથલી,કોયલી, વગેરે વગેરે
9:00 dhimo varsad chalu che
Havey ‘Navi Ghodi Navo Dav’.But Ghodi kya ?. Dekhay chhe koine ?
BOB ma chhe pan Vatakani chhe !
Nath-Moro,chhelayo,Dero nakhine ly aviye toe thai
સર બોંબ મા છેવાટાકાની કય સમજાણુ નય
Bay of Bengal (BOB) ma System thay chhe pan ‘Vatakani’ chhe (Etle te kai baju jaay tenu kai nakki na hoy)
Ok
એ ઘોડી તો ઉતર માં જશે એવું લાગે છે.
જોય હવે 15 તારીખ વાળી ઘોડી શું કરે એ
Hath ma no aave jawab vachi ne majaj aaviya rakhe se
Sir 4 .5 તારીખ માં કઈ uac જેવું છે ? ઉતર ગુજરાત બા.જુ
Haal pan UAC chhe j and ghana divas raheshe.
નજીક આવશે?
Gujarat Saurashtra par chhe.
Aaj ne 700hpa ma dekhay 6e
સર અમારે કોડીનાર દરિયા પટી માં આ ravund અને આના આગલા ravund બને ravund માં ખાલી 15 mm જેવોજ વરસાદ થયો હવે શક્યતા ખરી ?
Chomasu chalu chhe.
Sir, badha agahi Karo paschim saurastra mate am kahe 6e ke tya Pakistan sindh baju thi je suka pavano ave 6e te system ne agal avva deta nathi jethi karine paschim sau. Ma varsad Ocho ave 6e . Aa vat sachi 6e sir? And aa suka pavano 6e su? Te Ketla divaso sudhi paschim sau. Ne asar karta rahse? Aa suka pavano kyare bandh thase jethi karine amare varsad saro thay?
Vividdh level ma bhej alag alag hoy chhe. Windy ma joiy shakay chhe. Tamo mano evu nathi…. bhej chhe.
Fakt te tenker ne kem khali karavavu te amuk vistar ma ghat tu hoiy chhe.
Havey toe Gaamdey Gaamdey Bumpda karya chhe etle thodu jaju dhoratu jaay chhe.
System ne Bhej Arabian Sea mathi Tamara Gaam parthi j supply karel chhe.
Sir darek model ma bhej alag2 batavata hoy chhe to bhel ni sachi stiti janva su karavu?
SODA Lemon !
સાહેબ ગીર સોમનાથ જિલ્લામાં મોલ પાણી પીય જાય એવી વરસાદ ની શક્યતા છે ખરી?
Chomasu chalu chhe.
Sir જ્યારે તમે 22/૦૭ કોલ સૉર્ટ હતો તેમાં 1થી 5 વાડી આ સૈસ્ટમ મોડલ બતાવતા નોથ
22 July na KOLA charts ma 1 thi 5 vaadi aa System nathi batavati (aa tamaro saval chhe)
Etle j hu kahu chhu ke 7 divas pachhi nu kai ubhu nathi rahetu.
System track Gujarat baju avashe em badha mani liye toe shu thay?
Vadad System ni pahela hoy etle samanya andaj ma em lagey ke System Gujarat/Saurashtra baju aavey chhe.
IMD ni koi update evi chhe jyan em kahyu hoy ke System Gujarat/Saurashtra par aavey chhe?
Imd aa raun ma kidhu hatu sar
IMD Bullein jovana.