Maximum Temperature Expected To Range 40.5°C To 43.5°C Over Saurashtra, Gujarat & Kutch Till 25th April 2025


Maximum Temperature Expected To Range 40.5°C To 43.5°C Over Saurashtra, Gujarat & Kutch Till 25th April 2025

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં 25 એપ્રિલ 2025 સુધી મહત્તમ તાપમાન અંદાજે 40.5°C થી 43.5°C વચ્ચે રહેવાની સંભાવના છે.

 

Current Weather Conditions on 18th April 2025

Gujarat Observations:
The Maximum Temperature is 1°C to 3°C above normal over various parts of Gujarat State.

Maximum Temperature on 17th April was as under:

Rajkot  42.9°C which is 3°C above normal

Amreli 42.5°C which is 2°C above normal

Deesa 40.2°C which is 1°C above normal

Ahmedabad 41.8°C which is 2°C above normal

Gandhinagar 41.0°C which is 1°C above normal

Bhuj  41.4°C which is 3°C above normal

 

Weather Forecast Saurashtra, Gujarat, & Kutch 18th to 25th April 2025

    • Wind Patterns:

      • Winds will predominantly blow from the West and from Northwest.
      • Wind speeds are expected to range between 12–25 km/h during the forecast period, with gusts from 25-35 km/h till 20th April.
      • Wind speeds are expected to range between 8–15 km/h during the forecast period, with gusts from 15-25 km/h few hours during the day for the rest of the forecast period.

      Sky Conditions:

      • Mainly Clear sky on most days with scattered clouds on some days for some time.

    • Temperature Trends:

      • Current Normal: Maximum temperatures across most of Gujarat is 39.5°C. Deesa & Bhuj is 39.0°C  and Amreli 40.0°C.
      • 18th-25th April: Maximum Temperature is expected to range 40.5°C to 43.5°C during the forecast period till 25th April.
      • 22nd-23rd April: Hot weather conditions so the Maximum temperatures expected to be near the upper range.
      • Rest of the Forecast period: Maximum temperatures expected be near middle or lower range.

 

વર્તમાન હવામાન સ્થિતિ – 18 એપ્રિલ 2025

ગુજરાત નિરીક્ષણો:
ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1°C થી 3°C વધારે નોંધાયું છે.

17 એપ્રિલના મહત્તમ તાપમાન મુજબ:

રાજકોટ: 42.9°C (સામાન્યથી 3°C વધારે)

અમરેલી: 42.5°C (સામાન્યથી 2°C વધારે)

ડીસા: 40.2°C (સામાન્યથી 1°C વધારે)

અમદાવાદ: 41.8°C (સામાન્યથી 2°C વધારે)

ગાંધીનગર: 41.0°C (સામાન્યથી 1°C વધારે)

ભુજ: 41.4°C (સામાન્યથી 3°C વધારે)

આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે – 18થી 25 એપ્રિલ 2025

પવનની દિશાઓ:
પવન મુખ્યત્વે પશ્ચિમ તરફથી અને ઉત્તરપશ્ચિમ તરફથી ફૂંકાશે.
18થી 20 એપ્રિલ દરમિયાન પવનની ઝડપ 12–25 કિ.મી./કલાક રહેશે અને ઝાટકા ના પવનો 25–35 કિ.મી./કલાક સુધી પહોંચી શકે છે.
અન્ય દિવસોમાં પવનની સામાન્ય ઝડપ 8–15 કિ.મી./કલાક રહેશે, જ્યારે દિવસ દરમિયાન થોડા કલાકો માટે ઝાટકા ના પવનો 15–25 કિ.મી./કલાક સુધી જઈ શકે છે.

આકાશની સ્થિતિ:
મોટા ભાગે સ્પષ્ટ આકાશ રહેશે, બેક દિવસ થોડાક સમય માટે વિખૂટા વાદળો જોવા મળી શકે છે.

તાપમાનની પ્રવૃત્તિ:
હાલનું સામાન્ય તાપમાન:
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 39.5°C છે. ડીસા અને ભુજ માટે 39.0°C છે અને અમરેલી માટે 40.0°C છે.

18થી 25 એપ્રિલ:
આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન અંદાજે 40.5°C થી 43.5°C વચ્ચે રહેવાની શક્યતા છે.

22-23 એપ્રિલ:
આ દિવસે ગરમીની તીવ્રતા વધશે, અને મહત્તમ તાપમાન ઉપરની રેન્જ આસપાસ રહેશે.

અન્ય દિવસો માટે:
મહત્તમ તાપમાન મધ્યમ કે નીચલી રેન્જ નજીક રહેવાની શક્યતા છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 18th April 2025

Forecast In Sanj Samachar Daily Dated 18th April 2025

 

5 8 votes
Article Rating
Subscribe
Notify of
guest
33 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
23/04/2025 2:11 pm

તારીખ 23 એપ્રિલ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે 75°E અને 33°N થી ઉત્તર તરફ છે.  ❖ ઉત્તરપશ્ચિમ બિહાર અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે પૂર્વ બિહાર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  ❖ ઉત્તર-દક્ષિણ ટ્રફ ઉત્તર છત્તીસગઢ અને તેના આસપાસના વિસ્તાર થી વિદર્ભ, તેલંગાણા, આંતરિક કર્ણાટક અને તમિલનાડુમાં થય ને મન્નારના અખાત સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર… Read more »

Place/ગામ
Rajkot
Mustafa Vohra
Mustafa Vohra
23/04/2025 1:45 pm

Cola ghana samay thi khultu nti

Place/ગામ
Bharuch
Ramesh
Ramesh
23/04/2025 9:15 am

Sir,cola khultu nathi kaik problem lage che.

Place/ગામ
Vill, goradka, savar kundla
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
23/04/2025 6:43 am

Kale rate Kachchh ma 5.0 ni tivratra no bhukamp.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Pratik
Pratik
22/04/2025 2:02 pm

તારીખ 22 એપ્રિલ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર નુ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે ઉત્તર પાકિસ્તાન અને જમ્મુ પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે છે.  ❖ એક ટ્રફ મધ્ય પાકિસ્તાનથી પંજાબ અને હરિયાણા થઈને ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.  ❖ એક UAC ઉત્તર પશ્ચિમ બિહાર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  ❖ અન્ય એક ટ્રફ ઉત્તર પશ્ચિમ બિહાર અને તેના આસપાસના… Read more »

Place/ગામ
Rajkot
Prakash
Prakash
22/04/2025 12:18 pm

Back button thi app mathi bar nathi niklatu home button dabavu pade aa problem ghana samay thi che

Place/ગામ
Movan
Faruk Masani
Faruk Masani
Reply to  Ashok Patel
23/04/2025 11:33 am

Yes direct bahar nikarvu pade chhe back thatu nathi.

Place/ગામ
Jambusar
Jogal Deva
Jogal Deva
Reply to  Ashok Patel
23/04/2025 3:20 pm

Jsk સર…. મારે રેગ્યુલર બેક બટન થી જ એપ બહાર નીકળી જવાય શે… કોઈ પ્રોબ્લેમ નથી

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Pratik
Pratik
21/04/2025 2:06 pm

તારીખ 21 એપ્રિલ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમી વચ્ચે છે.  ❖ એક UAC મધ્ય પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.  ❖ મધ્ય પાકિસ્તાન અને લાગુ ઉત્તરપશ્ચિમ રાજસ્થાનથી મધ્ય બાંગ્લાદેશ સુધીનો પૂર્વ-પશ્ચિમ ટ્રફ હવે ઉત્તરપશ્ચિમ રાજસ્થાનથી હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ, ઝારખંડ અને ગંગીય પશ્ચિમ બંગાળ માં થય ને પૂર્વ બાંગ્લાદેશ સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી… Read more »

Place/ગામ
Rajkot
mayur patel
mayur patel
21/04/2025 7:22 am

આજે ઝાકળ આવી દનૈયામાં ઝાકળ આવવો તપાસનો વિષય કહેવાય.

Place/ગામ
Rajkot
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
20/04/2025 10:24 pm

તાપમાન ઘટયું છતાં રાત ના સમયે ગરમી વધુ લાગે છે

Place/ગામ
Bhavabhi Khijadiya, Taluko kalavad
Pratik
Pratik
20/04/2025 2:21 pm

તારીખ 20 એપ્રિલ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 70°E અને 32°N થી ઉત્તર તરફ છે.  ❖ એક UAC મધ્ય પાકિસ્તાન અને લાગુ ઉત્તરપશ્ચિમ રાજસ્થાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.  ❖ પૂર્વ-પશ્ચિમ ટ્રફ મધ્ય પાકિસ્તાન અને લાગુ ઉત્તરપશ્ચિમ રાજસ્થાન પર રહેલા ઉપરોક્ત UAC થી દક્ષિણ ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને ઉત્તર ગંગીય પશ્ચિમ બંગાળ માં થય ને મધ્ય બાંગ્લાદેશ સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી… Read more »

Place/ગામ
Rajkot
mayur patel
mayur patel
20/04/2025 5:25 am

ભયંકર તોફાન સાથે વાવણીલાયક વરસાદ થશે

Place/ગામ
Rajkot
Ghodasara Dhiren
Ghodasara Dhiren
Reply to  mayur patel
20/04/2025 6:55 pm

Varsad joye bas.

Place/ગામ
Bhayavadar
સરિયા વિપુલભાઈ
સરિયા વિપુલભાઈ
Reply to  mayur patel
21/04/2025 5:32 am

ક્યાં?

Place/ગામ
નાની લાખાવાડ જસદણ
Shailesh Dangar
Shailesh Dangar
Reply to  mayur patel
21/04/2025 7:15 pm

Kyare?

Place/ગામ
Panchtalavada,, tal-shihor,, dist -- Bhavnagar
Maiyad jagdish
Maiyad jagdish
19/04/2025 5:56 pm

Thank you sir

Place/ગામ
Satiya
Pratik
Pratik
19/04/2025 2:36 pm

તારીખ 19 એપ્રિલ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ અફઘાનિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર નુ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 63°E અને 35°N થી ઉત્તર તરફ છે.  ❖ દક્ષિણ પંજાબ અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે દક્ષિણ હરિયાણા અને તેના આસપાસના પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  ❖ દક્ષિણ ઉત્તર પ્રદેશના મધ્ય ભાગો પર નુ UAC હવે ઉત્તર પશ્ચિમ ઝારખંડ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર… Read more »

Place/ગામ
Rajkot
Bhavesh Patel
Bhavesh Patel
19/04/2025 11:38 am

Thank you sir

Place/ગામ
Upleta
mayur patel
mayur patel
18/04/2025 9:52 pm

સૌરાષ્ટ્રમાં આ વર્ષે ચોમાસું અજુગતું રહેશે
કારણકે દિવાળી પછી અને હોળી પછી વાતાવરણમાં ઘણો તફાવત છે
છતાં પણ વર્ષ ખેડૂતોનું રહેશે.

Place/ગામ
Rajkot
Hitesh Bakori
Hitesh Bakori
18/04/2025 8:59 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર

Place/ગામ
Jamjodhpur
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
18/04/2025 4:25 pm

Theks sr for new apdet

Place/ગામ
Kalavad
Sanjay nakum
Sanjay nakum
18/04/2025 3:42 pm

Thank you sir
Jay shree ram

Place/ગામ
Sidhapur,d b d
Bhalala vallabh
Bhalala vallabh
18/04/2025 3:36 pm

Thanku sir

Place/ગામ
Jivapar
Raju Patel
Raju Patel
18/04/2025 3:15 pm

Thank sir

Place/ગામ
Morbi
વાદી નિલેશ વી
વાદી નિલેશ વી
18/04/2025 3:02 pm

તારીખ 18 એપ્રિલ 2025. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. ❖ ઈરાનના ઉત્તરીય ભાગો અને આસપાસના વિસ્તારોમાં UAC તરીકેનુ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે  ઉત્તરપૂર્વ ઈરાન અને લાગું અફઘાનિસ્તાન ના ભાગો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 9.6 કિમીની વચ્ચે છે.  ❖ એક UAC દક્ષિણ પંજાબ અને આસપાસના વિસ્તારોમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી ની ઊંચાઈએ યથાવત છે.  ❖ અન્ય એક UAC દક્ષિણ ઉત્તર પ્રદેશના મધ્ય ભાગોમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમીની ઊંચાઈએ યથાવત છે. ❖ટ્રફરેખા દક્ષિણ પંજાબ અને આસપાસના વિસ્તારો પરના UAC  થી હરીયાણા , દક્ષિણ ઉત્તર પ્રદેશ ના મધ્ય ભાગો પર રહેલા UAC માં થયને… Read more »

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
આશિષ ખૂંટ
આશિષ ખૂંટ
18/04/2025 2:59 pm

આજથી હવે દનૈયા ચાલુ થયા કહેવાય ને?

Place/ગામ
RAJKOT
Bhagvan Gajera
Bhagvan Gajera
18/04/2025 12:55 pm

Thanks, sar

Place/ગામ
Keshod