Above-Normal Temperatures Expected in Saurashtra, Gujarat & Kutch – Rising to 35°C-38°C During 15th-18th February 2025

Above-Normal Temperatures Expected in Saurashtra, Gujarat & Kutch – Rising to 35°C-38°C During 15th-18th February 2025
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં તાપમાન સામાન્ય કરતાં ઉંચું રહેવાની શક્યતા – 15થી 18 ફેબ્રુઆરી 2025 દરમિયાન 35°C થી 38°C સુધી વધવાની સંભાવના

Current Weather Conditions on 11th February 2025

Gujarat Observations:
The Minimum Temperature 1°C to 3°C above normal and Maximum Temperature is 2°C to 3°C above normal over various parts of Gujarat State.

Maximum Temperature on 10th February is as under:

Ahmedabad 33.4.0°C which is 3°C above normal

Rajkot  33.1°C which is 2°C above normal

Vadodara 33.4°C which is 2°C above normal

Deesa 33.1°C which is 3°C above normal

Bhuj  33.2°C which is 3°C above normal

Weather Forecast Saurashtra, Gujarat, & Kutch 11th to 18th February 2025

    • Wind Patterns:
      Winds will predominantly blow from the West, Northwest and North during the forecast period.
    • 11th to 14th February: Wind speeds are expected to be in range between 10–15 km/h.
    • Rest of the day: Wind speeds may increase to 12–25 km/h.
  • Sky Conditions:
    The sky will be mainly clear with partly cloudy or scattered clouds on one of the days.
  • Fog:
    There is a possibility of foggy weather for Kutch and Western Saurashtra on two to three days during the forecast period.
  • Temperature Trends:
    • Current Normal: Maximum temperatures across most of Gujarat range from 30°C to 31°C and is expected to increase to range 31°C to 32°C during the forecast period.
    • 11th–14th February: Maximum temperature expected to remain above normal in the range 33°C to 36°C.
    • 15th-18th February: Maximum temperatures expected to increase further by 2°C and will be above normal in the range 35°C to 38°C.

 

હવામાન આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત & કચ્છ (11થી 18 ફેબ્રુઆરી 2025)

પવનની સ્થિતિ :
11થી 14 ફેબ્રુઆરી: પવન મુખ્યત્વે પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશાથી ફૂંકાશે, ઝડપ 10–15 કિમી/કલાક રહેશે.
15થી 18 ફેબ્રુઆરી: પવનની ઝડપ વધીને 12–25 કિમી/કલાક થઈ શકે.

આકાશી પરિસ્થિતિ:
મોટાભાગે સ્વચ્છ આકાશ, એકાદ દિવસ આંશિક વાદળછાયું અથવા છૂટાછવાયા વાદળો દેખાશે.

ઝાકર ની શક્યતા:

કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં બે થી ત્રણ દિવસ ઝાકાર ની શક્યતા.

તાપમાન:

વર્તમાન સામાન્ય: ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 30°C થી 31°C છે, જે 31°C થી 32°C સુધી વધવાની સંભાવના છે.
11થી 14 ફેબ્રુઆરી: મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઉંચું, 33°C થી 36°C ની વચ્ચે રહેશે.
15થી 18 ફેબ્રુઆરી: તાપમાન વધુ 2°C સુધી વધશે, 35°C થી 38°C ની વચ્ચે પહોંચશે અને સામાન્ય કરતાં ઉંચુંજ રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 11th February 2025

Forecast In Sanj Samachar Daily Dated 11th February 2025

 

5 10 votes
Article Rating
84 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik

તારીખ 20 ફેબ્રુઆરી 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 4.5 કિમી વચ્ચે છે, અને મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ આશરે 70°E અને 30°N થી ઉત્તર તરફ છે.  ❖ એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન હવે પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.  ❖ ગંગીય પશ્ચિમ બંગાળથી તેલંગાણા સુધીનો ટ્રફ હવે ઉત્તર બાંગ્લાદેશથી ગંગીય પશ્ચિમ… Read more »

Place/ગામ
Rajkot
Pratik

તારીખ 19 ફેબ્રુઆરી 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ જમ્મુ અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર યથાવત છે.  ❖ અન્ય એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ લોઅર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમીની ઉંચાઈ એ આશરે 60°E અને 30°N થી ઉત્તર તરફ છે.  ❖ એક UAC દક્ષિણ પાકિસ્તાન અને લાગુ દક્ષિણપશ્ચિમ રાજસ્થાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.  ❖ ઝારખંડથી દક્ષિણ ઓડિશા સુધીનો ટ્રફ હવે ગંગીય પશ્ચિમ બંગાળથી તેલંગાણા સુધી લંબાઈ… Read more »

Place/ગામ
Rajkot
Pratik

તારીખ 17 ફેબ્રુઆરી 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 67°E અને 33°N થી ઉત્તર તરફ છે.  ❖ એક UAC પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.  ❖ એક UAC દક્ષિણપશ્ચિમ મધ્યપ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  ❖ ઉત્તરપશ્ચિમ ભારતના મેદાની વિસ્તારો પર સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 110-115… Read more »

Place/ગામ
Rajkot
Sandip Acharya

Good Morning Sir

What is Nino 3.4 Index Last Week.

Thanks.

Place/ગામ
Himatnagar
Javid

Sar pavan vadhare kay dt thi thase

Place/ગામ
wankaner
Prakash

Sir Australia ma Sisson badle atle time kem badle jemke Australia ma winter hoi to+4.30 agad hoi india thi and summer ma +5.30 agad hoi?

Place/ગામ
Movan
PRAVIN VIRAMGAMA

Jay shree krishna sir imd 10 day prci. Haju pan 09/01/thi18/01 emj batave che chek karva vinnti che mobil ane desktop bai ma same che

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Bhagvan Gajera

Mitro saheb kahe se barabar se, but barabar nathi

Place/ગામ
Keshod
Manish Ghatodiya

Ha sir have barabar chale

Place/ગામ
Jambuda
Jaydeep Rajgor

Sir atyare barabar thyu imd 10 day precipitation.2 mahina thi junu j batadtu htu.22-12 nu j batadtu htu.hve barabar thyu.thank you sir.

Place/ગામ
Mandvi kutch
Bhagvan Gajera

Ha have app google bane ma updet thayu se mlsp pan thayu se, thank you saheb

Place/ગામ
Keshod
Bhagvan Gajera

Ok thank you

Place/ગામ
Keshod
Mahesh bhai menpara

Sir vadad thay chhe Kai asar karse?

Place/ગામ
Mota vadala
Suresh lavadiya

નમસ્કાર સર આજથી પવનની ગતિ કેવી રહેશે

Place/ગામ
Motadadva ta Gondal Di Rajkot
Pratik

તારીખ 18 ફેબ્રુઆરી 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 67°E અને 33°N થી ઉત્તર તરફ હતું તે હવે ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે.  ❖ પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર નુ ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન હવે દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.  ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી… Read more »

Place/ગામ
Rajkot
Krutarth Mehta

Atyarthi unada jevi gharmi chalu Thai gai che to March, April, may ane june ma su halat thase khabar nai!!

Place/ગામ
Vadodara
parva

Ek week baad temperature normal thai jashe

Place/ગામ
RAJKOT
Krutarth Mehta

Normal ke normal thi pan unchu thase? Ek week baad etle 25th to 27th Feb na to temp 37 to 38 degree thavana chances che koi to aane normal kehvay??

Place/ગામ
Vadodara
Jaydeep Rajgor

2 divas thi khub jakar aave che sir.

Place/ગામ
Mandvi kutch
Pratik

તારીખ 16 ફેબ્રુઆરી 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 70°E અને 35°N થી ઉત્તર તરફ છે.  ❖ એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન હરિયાણા અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.  ❖ ઉત્તર-પશ્ચિમ ભારત પર સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 120 નોટના મુખ્ય પવનો સાથે પ્રવર્તે છે.  ❖ એક UAC ઉત્તર-પૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર… Read more »

Place/ગામ
Rajkot
JJ patel

સર આજે સવારે 7 વાગ્યા થી ઠીકઠીક ઝાકળ વર્ષા

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
Kd patel

Imd 4 week updet karo

Place/ગામ
Makhiyala
Pratik

તારીખ 15 ફેબ્રુઆરી 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 67°E અને 34°N થી ઉત્તર તરફ છે.  ❖ એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને દક્ષિણ પંજાબ અને લાગુ પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.  ❖ ઉત્તર ભારત પર સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 110-120 નોટના મુખ્ય પવનો સાથે પ્રવર્તે છે.  ❖ મેઘાલય અને તેના આસપાસના વિસ્તારો પર નુ UAC હવે નાગાલેન્ડ… Read more »

Place/ગામ
Rajkot
Hitesh Bakori

સર જય શ્રીકૃષ્ણ અજયભાઇ સર કોમેટ ના જવાબ આપે છે જમની સાઇટ મા view replies દબવો એટલે સર જવાબ વાચવા મલશે…

Place/ગામ
Jamjodhpur
Pratik

તારીખ 14 ફેબ્રુઆરી 2025

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 

❖ ઉત્તર-દક્ષિણ ટ્રફ લોઅર અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં આશરે 93°E અને 24°N થી ઉત્તર તરફ છે. 

❖ પશ્ચિમ હિમાલય પ્રદેશ પર સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 130-140 નોટના ઝડપે મુખ્ય પવનો સાથે પ્રવર્તે છે. 

❖ 17 ફેબ્રુઆરી, 2025 થી પશ્ચિમી હિમાલય પ્રદેશને એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ અસર કરે તેવી શક્યતા છે.

Place/ગામ
Rajkot
PRAVIN VIRAMGAMA

Sir jay shree krishna imd 10 day preci. Mare dt. 09/02 thi 18/02 em batave che last 2 divas pela chek karyu tyre pan emj hatu marej problem che k bija mitro ne pan aavu j che chek karavjo ne pls

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Manish Ghatodiya

Nathi chaltu sir

Place/ગામ
Jambuda
Bhagvan Gajera

Browesr ma pan clear cache karo to khule se, but divas ma jetli vr update thai etli var aa prakriya karvi pade se

Place/ગામ
Keshod
Bhagvan Gajera

Ok saheb thank you, 10 day to joi e j aena vina badhu aadhuru lage

Place/ગામ
Keshod
Jaydeep Rajgor

Mare pn nathi khultu sir

Place/ગામ
Mandvi kutch
રામજીભાઈ કચ્છી

ઘણા ને ખોલવા રેગ્યુલર ખુલે.ઘણાને તકલીફ છે એટલે સેટિંગ માં થાય તો કંઈક કરજો.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
રામજીભાઈ કચ્છી

બધા ને જૂની એપ માં ટેવ પડી ગઈ હોય અને નવી સાઈટ બની હોય એ સેટિંગ માં ટેવ પડતા વાર લાગશે. અથવા ફોન સેટિંગ માં કંઈક ખામી હોય કે ફોન સપોર્ટ ન કરતો હોય એવુ પણ બને.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
Bhagvan Gajera

Problem se bhai

Place/ગામ
Keshod
Ajaybhai

સર હમણા તમે કોમેન્ટ ના જવાબ કેમ નથી આપતા સર ??

Place/ગામ
Junagadh
Jaydeep Rajgor

Sir gujrat ma jakar nu praman kutch ane pachim saurashtra ma j vadhu kem hoy che?

Place/ગામ
Mandvi kutch
Jaydeep Rajgor

Ok thank you sir

Place/ગામ
Mandvi kutch
Pratik

તારીખ 13 ફેબ્રુઆરી 2025આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર યથાવત છે. ❖ ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાનો પર સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 130-140 નોટની ઝડપે મુખ્ય પવનો સાથે પ્રવર્તે છે.

Place/ગામ
Rajkot
JJ patel

ઘણા આગાહી કાર યુટ્યુબ માં તો માર્ચ મહિના ના પહેલા અઠવાડિયા સુધી શીયાળો જોરદાર ચાલશે તેવી આગાહી કરતા તા અને શીયાળો તો જાન્યુઆરી ના એન્ડ માંજ વીદાય થયગ્યો !

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
parva

Generally, 14 February sudhi “Shiyado” hoi chhe. Tyar pachhi 15 March sudhi “Vasant” Ane tena pachhi “Unado”. Aa varshe pan ema j chhe.

Place/ગામ
RAJKOT
Bhavin mankad

Atlo varsad aa varse padyo toy siyado ocho padyo bije badhe jordar thandi pade che badhe pradusan ek to vadhi gyu che jaad kapya rakhe che su thay

Place/ગામ
Jamnagar
રામજીભાઈ કચ્છી

વિશ્વ 20 વર્ષ પહેલાં કરતાં ખરેખર વધુ હરિયાળું સ્થળ છે, અને નાસા ઉપગ્રહોના ડેટાએ આ નવા પર્ણસમૂહના મોટાભાગના માટે એક વિરોધાભાસી સ્ત્રોત જાહેર કર્યો છે: ચીન અને ભારત. એક નવો અભ્યાસ દર્શાવે છે કે વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતા બે ઉભરતા દેશો જમીન પર હરિયાળીમાં વધારો કરવામાં અગ્રણી છે.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
Jaypalsinh jadeja

Jai shree Krishna sir

Amare 11/12 be diwas thi dhukhar ave che have avse ke ny ? Thik thik ne samany maa samjanu notu sir

Place/ગામ
Gam-Gadhada Ta-dhrol
Pratik

તારીખ 12 ફેબ્રુઆરી 2025

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 

❖ ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર નુ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે જમ્મુ-કાશ્મીર અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે. 

❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. 

❖ ઉત્તરપશ્ચિમ અને ઉત્તરપૂર્વ ભારતના મેદાનો પર સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ સ્ટ્રીમ સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 130 નોટના મુખ્ય પવનો સાથે પ્રવર્તે છે.

Place/ગામ
Rajkot
Kaushal Acharya

Aaje sari evi jakad/dhummas jevu htu k road bhi bhina jeva kari nakhya 🙂

Place/ગામ
Amdavad
Er. Shivam@Kachchh

Thoda varsho thi February ma thandi ghati chhe.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
parva

Ghani vakhat February-March ma Western Disturbance na lidhe thandi na round avta hoi chhe. Gaya varshe March ma Rajkot ma 10’C hatu (thanks to WD)

Place/ગામ
RAJKOT
Kadachha Ramabhai

Sir haje amare chana nu pastru vavetar se hje February thodik thandi rhe to vandho na aave .

Place/ગામ
Kadachh, Porbandar
Krutarth Mehta

Thandi have gai.

Place/ગામ
Vadodara
Bhavesh Patel

Thank you sir

Place/ગામ
Upleta
Viraj kirade

आभार

Place/ગામ
Dhrol
જાડેજા મહેન્દ્ર સિંહ

મીનીમમ ટેમ્પરેચર કઈ રેન્જ માં રહેશે એ કયો ને સાહેબ, તલ વાવવા છે ને એટલે

Place/ગામ
Bhavabhi Khijadiya, Taluko kalavad
Hitesh Bakori

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…..

Place/ગામ
Jamjodhpur
Gita Ben Jayeshbhai Thummar

Theks sr for new apdet

Place/ગામ
Kalavad
Krutarth Mehta

Badha weather models jota have thandi vadhvani shakyata nahivat che ane agal na diwaso ma taapmaan vadhse. Aa vakhate shiyado vehlo vidaay lai lese evi puri shakyata che.

Place/ગામ
Vadodara
Ghodasara Dhiren

jakar nu kyo kaik, Jeerane piyat aapvu che. 80 divash nu thayu che

Place/ગામ
Bhayavadar
Ghodasara Dhiren

Jsk Sir. Tahe dil thi aabhar.

Place/ગામ
Bhayavadar
Devendra Parmar

Khatron ke Khiladi !!

Place/ગામ
Dhrol jamnagar
Ghodasara Dhiren

Jsk Parmar bhai, Drip ma che etale vandho nai aave. Vatavaran teko aapse to 100-105 divash piyat aapi ame drip thi.

Place/ગામ
Bhayavadar
Raju Patel

Tnk sir

Place/ગામ
Morbi
Swetalbhai Vasani

Thanks sir for your new update

Place/ગામ
RAJKOT CITY
Ajaybhai

Thanks for new update sir.

Place/ગામ
Junagadh