Temperature Swings & Cold Spell 7th/8th & 12th/13th January Over Saurashtra, Gujarat & Kutch – Update 6th January 2025
13 જાન્યુઆરી 2025 સુધી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં તાપમાન ઉપર અને નીચે જવાની ધારણા – ઠંડીનો ચમકારો 7/8 અને 12/13 જાન્યુઆરી – અપડેટ 6 જાન્યુઆરી 2025
Current Weather Conditions on 6th January 2025
The Western disturbance now seen as a cyclonic circulation over North Pakistan at 3.1 km above mean sea level with a trough aloft in middle & upper tropospheric levels with its axis at 5.8 km above mean sea level roughly along Long. 71°E to the north of Lat. 25°N.
The induced cyclonic circulation over East Rajasthan & neighborhood now lies over Northeast Rajasthan & neighborhood and extends up to 1.5 km above mean sea level. Subtropical westerly Jet Stream with core winds of the order up to 110 knots at 12.6 km above mean sea level continues to prevail over North India.
A fresh Western Disturbance is likely to affect northwest India from 10th January, 2025.
Gujarat Observations:
The Minimum Temperature is Near Normal to 4°C below normal over various parts of Gujarat State.
Minimum Temperature on 6th January is as under:
Ahmedabad 13.5°C which is 1°C above normal
Rajkot 8.2°C which is 4°C below normal
Amreli 10.6°C which is 1°C below normal
Porbandar 10.6°C which is 2°C below normal
Deesa 12.1°C which is 1°C above normal
Bhuj 10.8°C which is near normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 6th to 13th January 2025
Winds will predominantly blow from Northeast. Westerly winds on 10th/11th January for some time. Wind speed expected to be 5 to 15 km/hour higher than normal on 7th/8th & 12th/13th January.
Partly cloudy weather expected 8th/10th January. The sky will remain mostly clear rest of the days of the forecast period.
The current normal minimum temperature across most of Gujarat ranges from 11°C to 13°C.
7th/8th January: Minimum temperatures are expected to remain low in the range of 9°C to 12°C.
9th/11th January: Minimum temperatures are expected to increase by 2°C to 3°C with expected range of 11°C to 15°C.
12th/13th January: Temperatures are likely to decrease again by 2°C to 3°C with expected range of 9°C to 12°C.
આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: 6 થી 13મી જાન્યુઆરી 2025
પવનો મુખ્યત્વે ઉત્તરપૂર્વથી ફૂંકાશે. 10/11 જાન્યુઆરીએ થોડા સમય માટે પશ્ચિમી પવનો. 7/8 અને 12/13 જાન્યુઆરીએ પવનની ઝડપ સામાન્ય કરતાં 5 થી 15 કિમી/કલાક વધુ રહેવાની અપેક્ષા છે.
8/10 જાન્યુઆરીએ આંશિક વાદળછાયું હવામાનની શક્યતા છે. આગાહીના સમયગાળાના બાકીના દિવસોમાં આકાશ મોટે ભાગે સ્વચ્છ રહેશે.
સમગ્ર ગુજરાતમાં હાલ નું નોર્મલ ન્યુનત્તમ તાપમાન 11°C થી 13°C છે.
7/8 જાન્યુઆરી: ન્યુનત્તમ તાપમાન 9°C થી 12°C ની રેન્જમાં ઠંડી નો ચમકારો રહેવાની ધારણા છે.
9/11 જાન્યુઆરી: ન્યુનત્તમ તાપમાન 2°C થી 3°C વધે તેવી શક્યતા જે રેન્જ 11°C થી 15°C થાય.
12/13 જાન્યુઆરી: ન્યુનત્તમ તાપમાન 9°C થી 12°C ની રેન્જમાં ફરી ઠંડી નો ચમકારો રહેવાની ધારણા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 6th January 2025
Forecast In Sanj Samachar Daily Dated 6th January 2025
તારીખ 6 જાન્યુઆરી 2025. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે ઉત્તર પાકિસ્તાન પર સાઈક્લોનીક સર્ક્યુલેશન તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઉપર છે અને તેની સાથે ટ્રફ મધ્ય અને ઉપલા ઉષ્ણકટિબંધીય સ્તરોમાં છે અને તેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી લગભગ 5.8 કિમી પર 71°E. અને 25°N. ની ઉતરે છે. – પૂર્વ રાજસ્થાન અને પડોશ પરનું ઈન્ડ્યુઝ્ડ સાઈક્લોનીક સર્ક્યુલેશન હવે ઉત્તરપૂર્વ રાજસ્થાન અને પડોશ પર આવેલું છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. – એક સાઈક્લોનીક સર્ક્યુલેશન મધ્ય મહારાષ્ટ્ર અને પડોશમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર છે. – એક સાઈક્લોનીક સર્ક્યુલેશન… Read more »
Saheb ni aagahi mujab katil thandi no spell North Gujarat ma
Naliya aaspas gaam ma “heem” padta paak ne nuksani thayel chhe, jene English ma Frost kahevay. To e ketla degree Celsius par thay?
Aaje thayu ke gai kale?
‘Him’ etle Kadkadti thandi ma Kheti paak na paand ne asar karti hoy chhe.
‘Him’ te Saurashtra Kutch ke Gujarat ma vaparay chhe parantu 0 C nahi.
Last 2 divas ma. Pandada par baraf jami jaay. Motorcycle ni seat par pan baraf jami Gaya na banav banela chhe last 2 divas ma.
Thank you sir
Thanks
Saheb, google, and app ma banema lmd gfs junu j batave se, pela be divas updet thatu te have nathi thatu, badhi j tapas kari lidhi, problem khaali imd gfs purtu j se jo saky hoi to door karva vinti
Noted
Sirji…..
app bowser mathi open kari atle aa photo attached karel a page aave che pela main page aavtu
Aa main page chhe website nu.
Mobile App mathi tamoe jovo chho. tema pahela aavatu tevu karva maate….. Page ni bottom ma jaav…… pachhi select karo Mobile version. Tyan two version chhe…..Aa tamo jovo chho te Desktop version chhe.
Website ma pan aa aave chhe pan forecast upar click Kari to update aavi jay chhe bdha
Refresh krya pa6i barobar aavi gyu chhe
Thanks for new update sir .
Thanks for update sir
સર તમારી આગાહી મુજબ આજે અમારે ખરેખર ની ગુલાબી ઠંડી છે.
Thenks
અપડેટ બદલ આભાર જય મુરલીધર
થેન્ક્સ
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…..
Thanks for update!!! ઠંડી ની મોજ …
Theks sr.for new apdet
Thanks for new upadte
Sir pavananu jor aje pan bov che
Thanks, sir