રાજકોટ માં સારો વરસાદ Posted on14/09/201214/09/2012AuthorAshok Patel9 Comments તારીખ ૧૪ September ૬.૩૦ સાંજે આજે રાજકોટ માં સારો વરસાદ પડે છે. તેવી રીતે સૌરાષ્ટ્ર ના બીજા સેન્ટરો માં પણ આજે વરસાદ છે.