Depression Now Well Marked Low Pressure & Various Model Precipitation Forecasts On 1st August 2026

Depression Now Well Marked Low Pressure & System Track With Various Model Precipitation Forecasts On 1st August 2026

1 ઓગસ્ટ 2026ના ડિપ્રેશન હવે વેલ માર્કંડ લો પ્રેસર – સિસ્ટમ માર્ગ અને વિવિધ હવામાન મોડેલોના વરસાદના અનુમાન


Updated Again : 1st August @ 02.00 pm.
Maps updated 02.00 pm.

Some parameters from Press Release by IMD 1st August 2026:
The western end of Monsoon trough lies south of its normal position and its eastern end north of its normal position at mean sea level.

Yesterday’s Depression seen as a Well-Marked Low Pressure Area over southeast Rajasthan & neighborhood at 0830 hours IST of today, the 01st August, 2026. It is very likely to move west-northwestwards across South Rajasthan and weaken into a Low Pressure Area during next 24 hours.

A trough runs form southwest Rajasthan to northeast Bihar in lower & middle tropospheric level.

The off-Shore trough at mean sea level runs from South Gujarat to Kerala.

ફરી અપડેટ: 1 ઓગસ્ટ  02:00 વાગ્યે

IMDની 1 ઓગસ્ટ 2026ની પ્રેસ રિલીઝમાંથી કેટલાક મહત્વના હવામાન પરિબળો:

  • ચોમાસાની ટ્રફ: દરિયાઈ સપાટી પર ચોમાસાની ટ્રફનો પશ્ચિમી છેડો તેની સામાન્ય સ્થિતિથી દક્ષિણ તરફ, જ્યારે પૂર્વીય છેડો તેની સામાન્ય સ્થિતિથી ઉત્તર તરફ આવેલો છે.
  • વેલ માર્કંડ લો પ્રેશર એરિયા: ગઈકાલનું ડિપ્રેશન આજે, 1 ઓગસ્ટ 2026ના સવારે 08:30 કલાકે, દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને લાગુ વિસ્તારો ઉપર વેલ માર્કંડ લો પ્રેશર એરિયા તરીકે જોવા મળ્યું હતું. આગામી 24 કલાક દરમિયાન આ સિસ્ટમ દક્ષિણ રાજસ્થાન ઉપરથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી અને વધુ નબળી પડીને લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થાય તેવી ખૂબ જ શક્યતા છે.
  • ટ્રફ: નીચલા અને મધ્ય ટ્રોપોસ્ફિયર સ્તરે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનથી ઉત્તર-પૂર્વ બિહાર સુધી ટ્રફ લંબાયેલી છે.
  • ઓફ-શોર ટ્રફ: દરિયાઈ સપાટી પર દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફ-શોર ટ્રફ યથાવત્ છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 29thJuly 2026

Forecast In Sanj Samachar Daily Dated 29th July 2026

4.7 23 votes
Article Rating
297 Add your comment here
S k zala
S k zala
02/08/2026 5:18 pm

Sir have pachi bijo ravund ketla diavs pachi aavse mahiti aapjo sir

Place/ગામ
Tankara
Chandresh Patel
Chandresh Patel
02/08/2026 2:16 pm

સર સૌરાષ્ટ્ર ઉપર uac છે તો તેનો લાભ મળી શકે સૌરાષ્ટ્ર ને આવનારા 2/3 દિવસ?

Place/ગામ
Dhrol
Pansuriya Pratik
Pansuriya Pratik
02/08/2026 2:03 pm

તારીખ 02 ઓગસ્ટ, 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  લો પ્રેશર એરિયા (LPA): દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારો ઉપર રહેલું લો પ્રેશર એરિયા યથાવત્ છે. તેની સાથે સંકળાયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (UAC) સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે અને ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ ઝુકે છે. ચોમાસુ ધરી (Monsoon Trough): સરેરાશ સમુદ્ર સપાટી પર ચોમાસુ ધરી હવે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર આવેલા લો પ્રેશરના કેન્દ્રમાંથી પસાર થઈ બનાસ્થલી વિદ્યાપીઠ – ઓરાઈ – સિધી – ડાલ્ટનગંજ – બાંકુરા થઈ આગળ મણિપુર તરફ લંબાયેલી છે. ટ્રફ (0.9 કિમી ઊંચાઈએ): 0.9 કિમી ઊંચાઈએ ટ્રફ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનના લો પ્રેશરના… Read more »

Place/ગામ
Rajkot
Jitendra dholaria
Jitendra dholaria
02/08/2026 1:54 pm

Sir atyare 700 HPA na lagu UAC na lidhe heavy zapta pade che evu mani sakay??k main sistam ni aasar gani sakay?

Place/ગામ
Junagadh
Bhaveshbhai Vithal
Bhaveshbhai Vithal
02/08/2026 1:20 pm

Sir amare a round ma 35-40 mm total varsad

Place/ગામ
Upleta
Munabhai jariya
Munabhai jariya
02/08/2026 1:18 pm

દિવસ ના 11 થી 1 સતત બે કલાક થી અવિરત વરસાદ વરસી રહ્યો છે પડધરી પશ્ચિમ દિશામા

Place/ગામ
Paddhari
Kd patel
Kd patel
02/08/2026 1:05 pm

Amare aje savarno zapata chalu se 10mm thai giyo kale 15mm hato total 25mm thiyo.

Place/ગામ
Makhiyala ta junagadh
Gohil Devrat Sinh Vanraj Sinh
Gohil Devrat Sinh Vanraj Sinh
02/08/2026 12:17 pm

Aaje chelo divas varshad mate have farithi brek monsum

Place/ગામ
Dhamel ta lathi. D amreli
Swetalbhai Vasani
Swetalbhai Vasani
02/08/2026 12:07 pm

કચ્છ જિલ્લા અને દ્વારકા જિલ્લામાં આજે ક્યાંય સારો વરસાદ હોય તો જણાવશો

Place/ગામ
RAJKOT CITY
Swetalbhai Vasani
Swetalbhai Vasani
02/08/2026 12:05 pm

જય સીયારામ, રાજકોટમાં આજે પણ સવાર નાં મોડેથી વરસાદ ચાલુ રહ્યો છે, ક્યારેક છાંટા તો ક્યારેક હળવો મધ્યમ વરસાદ ચાલુ છે

Place/ગામ
RAJKOT CITY
Harvijaysinh Jadeja
Harvijaysinh Jadeja
02/08/2026 11:56 am

Jay mataji sir amare saro varsad aavyo haji chalu che andaje 2 inch upr hase.. .

Place/ગામ
Dhrol jabida
Vipul Ghetiya
Vipul Ghetiya
02/08/2026 11:41 am

અમારે કાલ નો વરસાદ12 કલાક માં 1ઇંચ જેવો હતો પણ આજ સવાર માં 30 મિનિટ સારો વરસાદ આવ્યો લગભગ 1 ઇંચ જેવો હશે

Place/ગામ
Lalpur jam
Prakash bhai Shiyar
Prakash bhai Shiyar
02/08/2026 11:37 am

આજે સવાર થી વરસાદ ચાલુ છે એક કલાક જોરદાર વરસાદ આવિયો હતો હાલ હજુ ચાલુ છે સવાર ના 7 થી11-30 સુધી એક ઝાપટું એવું આવિયો હતુ બજારુ વેન હાલતા થય ગયા હતા સિસ્ટમ લોપેસર માં ફેરવાની એટલે વધુ વરસાદ પડે ધ્રોલ હમાપર સર પ્લીઝ જરા આન્સર આપવા વિનંતી

Place/ગામ
Hamapar
Umesh Ribadiya
Umesh Ribadiya
02/08/2026 11:34 am

Dense clouds,there is no rain..Ek dum nicha vadad savar thi Reda-Zapta nakhe chhe.

Place/ગામ
Visavadar
Jogal Deva
Jogal Deva
02/08/2026 11:33 am

Jsk સર….સામાન્ય રીતે લૉ… વેલમાર્ક લૉ.. ડિપ્રેસન કે ડિપડિપ્રેસન માં વાદળ સમૂહ દક્ષિણ માં અને સિસ્ટમ થી આગળ પક્ષિમ હોય… જયારે વાવાજોડું હોય ત્યારે વાદળ સમૂહ તેની પૂંછડી રૂપે હોય એવું કેમ??.. ફક્ત જાણકારી માટે જિજ્ઞાસા ખાતર પુસયુ

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Vijay Jethwa
Vijay Jethwa
02/08/2026 11:32 am

ઞઇ કાલ રાતે 10.30 થઈ 1 સુધી અંદાજીત 2 ઇંચ જેવો આવી ઞયો, જય દ્વારકાઘીશ

Place/ગામ
Mithapur (devbhumi dwarka)
Nilesh
Nilesh
02/08/2026 11:27 am

Guruji kale savere ne aaje savare 9 vagye zapta avya 2 divash ma 1″ jeva dil ne tadhak thay teva baki man ne ta koyrite nathi pugatu 25/7 na mandvi nu vavetar chhe tema 10 k divash halse pachhi hari echha balvan

Place/ગામ
Khambhodar ta. Porbandar
Bharat Gamdha
Bharat Gamdha
02/08/2026 11:07 am

ત્રણ સિસ્ટમ ગઈ કાલાવડ ના મોટાવડાલા નિકાવા આસપાસ ઘણા ગામ મા નદી પૂર આવીયા નથી. શુ નડતર છે ખબર નથી પડતી. સૂકા પવન ક્યારે બંધ થશે એની આગાહી કોઈ કરતું નથી. ચાર જિલ્લા માટે.

Place/ગામ
Mota vadala
Kaushik
Kaushik
02/08/2026 10:57 am

ashok sir.

atiyare rajkot ma reda rupi varshad aave te che te kya paribad ne lidhe aave che ?

Place/ગામ
rajkot
nik raichada
nik raichada
Reply to  Ashok Patel
02/08/2026 12:26 pm

Sir 100% Sachi vaat jo saro varsad padi jai to kai yaad nathi avtu suka pavan anti cyclone Ke el Nino ane sir aa vastu ghna agahikaro nikdi pdya ene chalu kryu che etle loko ger marge Dorai Evu kahe tmare varsad nathi to suka pavan ndya etc..:)

Place/ગામ
Porbandar City
Bharatbhai.
Bharatbhai.
02/08/2026 9:52 am

સર તમારી આગાહી મુજબ અમારે જુનાગઢ જીલ્લા ના ઘણા વિસ્તારોમા સારો વરસાદ થઈ ગયો. દિલ થી આભાર અશોકભાઈ.

Place/ગામ
Junagadh
Dilip
Dilip
Reply to  Bharatbhai.
02/08/2026 10:23 am

Kaya ghana vistarma bhai?

Place/ગામ
Gam.Kevadra Tal.Keshod Dist. Junagadh
Bharatbhai.
Bharatbhai.
Reply to  Dilip
02/08/2026 10:47 am

ધોરાજી,આબંલીયા, તલીયાધર,ધંધુસર, બાલોટ,વંથલી,કોયલી, વગેરે વગેરે

Place/ગામ
Junagadh
Mahesh Koli
Mahesh Koli
02/08/2026 9:51 am

9:00 dhimo varsad chalu che

Place/ગામ
Gokulpur(targhadi)
Umesh Ribadiya
Umesh Ribadiya
02/08/2026 9:30 am

Havey ‘Navi Ghodi Navo Dav’.But Ghodi kya ?. Dekhay chhe koine ?

Place/ગામ
Visavadar
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Ashok Patel
02/08/2026 10:07 am

Nath-Moro,chhelayo,Dero nakhine ly aviye toe thai

Place/ગામ
Visavadar
Raju vala
Raju vala
Reply to  Ashok Patel
02/08/2026 12:57 pm

સર બોંબ મા છેવાટાકાની કય સમજાણુ નય

Place/ગામ
Muliyasa
Raju vala
Raju vala
Reply to  Ashok Patel
02/08/2026 1:11 pm

Ok

Place/ગામ
Muliyasa
manish virani
manish virani
Reply to  Ashok Patel
02/08/2026 1:10 pm

એ ઘોડી તો ઉતર માં જશે એવું લાગે છે.
જોય હવે 15 તારીખ વાળી ઘોડી શું કરે એ

Place/ગામ
Rajkot
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
02/08/2026 2:28 pm

Hath ma no aave jawab vachi ne majaj aaviya rakhe se

Place/ગામ
motabhadukiya(kalavad)
Asvin Dalsaniya
Asvin Dalsaniya
02/08/2026 9:16 am

Sir 4 .5 તારીખ માં કઈ uac જેવું છે ? ઉતર ગુજરાત બા.જુ

Place/ગામ
Motimarad
Asvin Dalsaniya
Asvin Dalsaniya
Reply to  Ashok Patel
02/08/2026 10:16 am

નજીક આવશે?

Place/ગામ
Motimarad
vipul kakaniya
vipul kakaniya
Reply to  Ashok Patel
02/08/2026 10:58 am

Aaj ne 700hpa ma dekhay 6e

Place/ગામ
Dhishrda aaji
248559
zala Ramsinh
zala Ramsinh
Reply to  Ashok Patel
02/08/2026 11:45 am

સર અમારે કોડીનાર દરિયા પટી માં આ ravund અને આના આગલા ravund બને ravund માં ખાલી 15 mm જેવોજ વરસાદ થયો હવે શક્યતા ખરી ?

Place/ગામ
Kaj kodinar
Vishal chikhaliya
Vishal chikhaliya
02/08/2026 9:10 am

Sir, badha agahi Karo paschim saurastra mate am kahe 6e ke tya Pakistan sindh baju thi je suka pavano ave 6e te system ne agal avva deta nathi jethi karine paschim sau. Ma varsad Ocho ave 6e . Aa vat sachi 6e sir? And aa suka pavano 6e su? Te Ketla divaso sudhi paschim sau. Ne asar karta rahse? Aa suka pavano kyare bandh thase jethi karine amare varsad saro thay?

Place/ગામ
Dhutarpar
pravinbhai ubhadiya
pravinbhai ubhadiya
Reply to  Ashok Patel
02/08/2026 11:07 am

Sir darek model ma bhej alag2 batavata hoy chhe to bhel ni sachi stiti janva su karavu?

Place/ગામ
Morbi
Kb barad
Kb barad
02/08/2026 8:36 am

સાહેબ ગીર સોમનાથ જિલ્લામાં મોલ પાણી પીય જાય એવી વરસાદ ની શક્યતા છે ખરી?

Place/ગામ
SUTRAPADA
Bharat Ahir
Bharat Ahir
02/08/2026 7:40 am

Sir જ્યારે તમે 22/૦૭ કોલ સૉર્ટ હતો તેમાં 1થી 5 વાડી આ સૈસ્ટમ મોડલ બતાવતા નોથ

Place/ગામ
Bhanvad
Bipin Kambariya
Bipin Kambariya
Reply to  Ashok Patel
02/08/2026 12:41 pm

Imd aa raun ma kidhu hatu sar

Place/ગામ
Kadbal