Depression Now Well Marked Low Pressure & System Track With Various Model Precipitation Forecasts On 1st August 2026
1 ઓગસ્ટ 2026ના ડિપ્રેશન હવે વેલ માર્કંડ લો પ્રેસર – સિસ્ટમ માર્ગ અને વિવિધ હવામાન મોડેલોના વરસાદના અનુમાન
Updated Again : 1st August @ 02.00 pm.
Maps updated 02.00 pm.
Some parameters from Press Release by IMD 1st August 2026:
The western end of Monsoon trough lies south of its normal position and its eastern end north of its normal position at mean sea level.
Yesterday’s Depression seen as a Well-Marked Low Pressure Area over southeast Rajasthan & neighborhood at 0830 hours IST of today, the 01st August, 2026. It is very likely to move west-northwestwards across South Rajasthan and weaken into a Low Pressure Area during next 24 hours.
A trough runs form southwest Rajasthan to northeast Bihar in lower & middle tropospheric level.
The off-Shore trough at mean sea level runs from South Gujarat to Kerala.
ફરી અપડેટ: 1 ઓગસ્ટ 02:00 વાગ્યે
IMDની 1 ઓગસ્ટ 2026ની પ્રેસ રિલીઝમાંથી કેટલાક મહત્વના હવામાન પરિબળો:
- ચોમાસાની ટ્રફ: દરિયાઈ સપાટી પર ચોમાસાની ટ્રફનો પશ્ચિમી છેડો તેની સામાન્ય સ્થિતિથી દક્ષિણ તરફ, જ્યારે પૂર્વીય છેડો તેની સામાન્ય સ્થિતિથી ઉત્તર તરફ આવેલો છે.
- વેલ માર્કંડ લો પ્રેશર એરિયા: ગઈકાલનું ડિપ્રેશન આજે, 1 ઓગસ્ટ 2026ના સવારે 08:30 કલાકે, દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને લાગુ વિસ્તારો ઉપર વેલ માર્કંડ લો પ્રેશર એરિયા તરીકે જોવા મળ્યું હતું. આગામી 24 કલાક દરમિયાન આ સિસ્ટમ દક્ષિણ રાજસ્થાન ઉપરથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી અને વધુ નબળી પડીને લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થાય તેવી ખૂબ જ શક્યતા છે.
- ટ્રફ: નીચલા અને મધ્ય ટ્રોપોસ્ફિયર સ્તરે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનથી ઉત્તર-પૂર્વ બિહાર સુધી ટ્રફ લંબાયેલી છે.
- ઓફ-શોર ટ્રફ: દરિયાઈ સપાટી પર દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફ-શોર ટ્રફ યથાવત્ છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું




Sir, kutch mate overall kal no divas kevi asha rakhi sakay?? Ame system ni paschim side hova chhata koi moto varsad amare nthi avyo.. to kal mate kevu rahe amare??
Te baju chhele asar hoy
Ratre adhi vagaye jawab aapo so kheduto prtiye ketali lagani se lajawab theks sr.
સર ધીમી ગતિએ ચાલુ થયો છે 11 વાગ્યાથી હજુ પણ ચાલુ છે
અત્યારે ફરી ધીમી ધારે વરસાદ પડે છે
સર અત્યારે જોતા તા અમારી બાજુ કાલ બપોર સુધી છે
જે ભાગમાં આવે ઈ.
Varsad aasa rkhay kale
Special Kota ma atyare 10 mnts thi dhamakadaar batting start kari che meghraja a ,,ohoo moj pdi gai bhaiyo
Sir amaru gam khir balachadi tariya kathe pachim ma che aiya adar to bov j rahe che pan varsad padto nathi anu karan su kai janamvsi
Kudari karan hoy.
Oky thankyou sir
Windy મા GFS અને ECMWF બન્ને મોડેલ જોતા 16-Aug. સુધી બંગાળ ની ખાડી કે અરબી સમુદ્ર મા કોઈ આશાજનક હલચલ નથી.
પોરબંદર થી લઈ ને જામનગર દરિયાઈ કાંઠા ના વિસ્તારો મા આવતી કાલે પુછડીયા વાદળો થી જો લાભ મળ્યો તો ઠીક છે ,બાકી આ વર્ષે જૈ માતાજી કરી નાખવા નુ રહે એવુ લાગે છે.
..હું ગુગલ ક્રોમ વેબ બ્રાઉઝર મા વેબ સાઈટ ખોલું છું એમા હું ફોટો કમેન્ટ કરું છું તો “પોસ્ટ કમેન્ટ” બટન પર ક્લિક થાય છે પણ પોસ્ટ પ્રોસેસ થતી નથી.
કૈ થાય તો કરજો, મારી તરફ થી કૈ તકલીફ હોય તો એમ કે’જો!
Image attach karva maate sahelu chhe. Tem chhata Mitro madad karey.
બંને ત્યાં સુધી ફોટો ની સાઇઝ KB માં રાખવી અને પોસ્ટ બટન પર ક્લિક કરો ત્યારે સૌથી ઉપર જ્યાં લાલ અક્ષર માં આગાહી લખેલ હોય છે ત્યાં લાલ કલર ના પટ્ટા માં કોઈ એરર આવે છે એ જોવું…..અને જો કોઈ error ન આવતી હોય તો સૌથી ઉપર જમણી સાઇડ કોમેન્ટ લોડીંગ ના નાની લાઇન આવતી હશે એ પૂરી થવા દેવી
Imege moti hoy to Post prostes na thay .googal ma jaine imej nani karine mokalo to thay.
ગયા વર્ષે બંગાળની ખાડી માં બનતું લોપ્રેશર ગુજરાત માં થી પસાર થઈ કયાતો પાકિસ્તાન કે સિંધ પ્રદેશ માં જતું હતું હાલ ના સમય જોવા મળે છેક કોઈ પણ સીસ્ટમ સીધી લીટી માં આગળ વધે છે ગુજરાત માં પહોંચે તે પેલાંજ રાજસ્થાન માં જતું રહે છે.
જેનાથી પોરબંદર અને દ્વારકા માં વરસાદ થી વંચિત રહી જાય છે
Bengal ni Khadi ni System Normal Rajasthan baju j jaay. System thi Dakshin Pashchim ma varsad hoy etle Aapdey Varsad aavey.
Kyarek North Gujarat baju jaay.
Vadhu padtu toe System vikhay jaay and UAC Suarashtra par Jamokaami rahe etle Varsad aavey.
તો વખતે એવું સુ થયું કે સૌરાષ્ટ્રમાં uac ni asar natji thati
આ વખતે પણ પાટડી તથા આસપાસ આજે સવારે ભારે વરસાદ પડ્યો. ખેતર પાછા પાણી પાણી થઈ ગયા.
Satellite Image jota System hve low pressure thai gayi hse evu lage che eno main gheravo vadhi gyo ane Kutch temj Ene lagu aju bajuna vistaro ma.Gujarat Region ma thodik andar Pn system avi hot to saurashtra na baki rai gya vistaro ne saro varsad no labh malat but te speed ma rajasthan pochi gyi.
Savare j WMLP hatu
Sir paschim Saurastra varsad jato nthi aenu su reason hse?
Kudarati
Sar sar Aa vakhate Arabi samudra km gadha nindrama suto Che Koi jatni mument Nathi kyare jagse
Arabian Sea nu kaam Bhej Suply nu chhe.
Chomasa pahela and Chomasa pachhi System Thaay Arabian Baju.
Baaki ni System Bay of Bengal ma thay. te System ne Bhej Arbian Sea supply karey jyarey te M.P. ma aavey etle.
Yes right sir Apde Chomasa ma Mostly bob ni system upr j nirbhar revu pde che but Ghani vaar Arbian sea ma saurashtra kathe Vortex /Uac hoi che e amne Coastal area ne saro varsad ape che last 3 to 4 year Bob ni system na truf thi Ghna uac / low bnya che saurashtra katha agad pn aa vakhte Evu kai thyu nahi.
Etlej Aa vakhate saurastr ma nablu rahyu Che ek pan uac arabima Nathi banyu
Sir bhayavadar aju baju varsad bahu j ocho che avvana chance khara?
Jay shri krishna
Sr badha modal jota icon vadhare farfect ratsa par hale k nay. Thodu samay kadhi ne parkash padjo
AHi 4 model na Map hamana dar roj Update ma aapel chhe. JOoiy ne nakki karo.
Kale rate atyant gajvij jode dodhmar Padiya pachi
Aakhi rat medium varsad
Savare 12-1 vagya sudhi chalyo
pChi viram che
સવારે 6 વાગ્યાથી અત્યાર સુધી rainfall ડેટા માં દ્વારકા જિલ્લાનું નામ નથી,
દ્વારકાધીશ ભૂલ થઈ હોય તો માફ કરજો આમ રિસામણા કરશો તો કેમ ચાલશે તમે તો ભગવાન છો સૌનું ભલું કરજો.
1 inch jevo chhe devbhumi ma khambhaliya bhanvad kalyanpur ma
મિત્રો અમારે બે દિવસ થી અવીરત ક્યારેક ધીમો તો ક્યારેક ફુલ વરસાદ સાલુ હતો હવે બંધ થયો સે કુવા પણ જમીન બરાબર ભરાય ગયા
Aa ma arabi samudra niskriy chhe etle varsad nat avto k nai sir ? System ne bhej supply nat karo evu lage ? K nai
System ne puro bhej Arabian Suplly karey chhe.
sir System BOB ni, Bhej Arab supply kare ……to vache west saurashtra na Varsadi TC na diya kone utari lidha che…….kai vandho nai aavta round ma dekha jayega. chomasu haji baki che.
Bhai aapdne arbi j dharvi dye pan arbi chomasha pehla ane chomasha pachi j jage aapdo varo pachotra varsad ma aavse tevu lage che haju picture baki che tato kaik upar Vado aapdi samu jose aa vakhte sir sivay koi suarastra mate kai kehtu j nathi
Dhiren kudarate utari litha che diya
Aaya reda aavya 2 rate ne 1 aakha divas ma aapde no bhinjaye ava
Sir apde apde koi pan comment ma photo upload karelo hoi a open krye pachi back jaiye to direct forecast page na top par vaya jaye atle pachi a comment gotvi pade agad continue karva mate.To tyathi j continue thai avu kai thai sake to jojo ne.Mobile version ma avu che desktop ma khyal nathi.
amaea 24 kalak ma andaje 7 inch varsad hase
સર અમારે પોરબંદર ન મોઢવાડા આજુ બાજુ બહુ ઓછો વરસાદ આવ્યો ઝાપટા રૂપે આવ્યો
Namaste sir aa 303 shena nambur btave che.
Kyan?
Foto mukyo pan aavyo nahi.
Sir email ma thi link touch kariye to page not found error code.404
. Invalid email id Ave se
Lage che ke Suarastra varane pachotro labh malse khash karine pachim Suarastra vara ne
તલ માં નો વળે ઈ પછી તલહરા માં શું ઠરે.. રાજુભાઈ
Be positive badhu saru Thai jase
jsk bhai, Varsad varahvo joye bas pachi bhale ne 9 norta 16 harad/ labh pachame pade ke khiher upaar. Jal hi jeevan………
Pathari fervva labh malse e paku
Sir aj no varsad 150mm upar che
જેટલુ બધાનુ અનુમાંન હતુ એ પ્રમાણે વરસાદ નથી થયો બોવ ઓછો થયો વરસાદ સર
Karan Sau koi Tachli Daliye besi gaya !
Sarkari Jaherat ma em nathi kahyu ke Sarvatrik Very Heavy Rainfall ke Extremely Heavy Rainfall padshe.
Tema Isolated lakhyu hoy.
Isolated etle 1% thi 25 % vistar
Sir. Bhesan Dist Junagadh a round ma kevi sakyta? plz ans.
Sir Kale manavadar baju Asha Rakhi sakay
amare aliabada dist tal jamnagar ma rat thi bapor na 2 vagya sudhi ma 2.5 inch jevo dhimidhare varsad padyo madi nala khali che have asha rakhva jevu kharu ????????.
Junagadh ma have aasa rakhai
Kalavad taluka na ghana gamda ma atyar sudhi ma nadi nathi nikdi Have bhagvan kare e સાચું
Sir Gondal aajbju sara varasad na have chance khara haju pani nathi cyda
Jay mataji sir…aaje savar thi tadka jevu atmosphere htu…sanje 4 vagya thi saro varsad pdi rhyo 6e je atare chalu 6e…
રાજકોટ ના તાલુકા જીલ્લા માં કેવોક વરસાદ છે કોઈ મીત્રો ને જાણકારી હોય તો જણાવશો
Aa link par Rainfall Data chhe
Ahi Click karo
sir savare 6 thi 4 vagya suthi ma amare 171 mm varsad Haji chalu chhe
Ranavav side porbandar no gramya vistar saav koro
Haju aa System chhe etle aasha rakho
Rajkot ma haji ketli sakyata che ?
Atyare shu tadko chhe?
Porbandar city ma kyare pdse ashok sir
Darek center ma vadh ghat varsad hoy. Tem chhata haju ek divas aasha rakhaay.
Varsad no main round aaje puro thay che. Kaalthi varsad nu jor ghatse.
પછી પાછો બીજો રાઉન્ડ કયારે ચાલુ થાસે ??
Parnetraa chalu chhe tena toe Lagna thava diyo !
હમારે જૂનાગઢ જિલ્લા અને ગીર સોમનાથ જીલ્લામાં જાન ઉઘલાવી દીધી…
Sir amara talukama 40 varash pasi aatolo badho varsad aek divas ma aavyo
Amare atyare bav saro varsad chalu che 1kalak thi
સર જામજોધપુર તાલુકા ને આવતા 24 કલાક માં વરસાદ ની આશા રાખી શકાય?
Haju aasha raakho
સર આશા રાખી રાખી ને તો અમારી આશા પૂરી થય ગઈ..જસ્ટ રમૂજ
સર જી આપણા કહ્યા મુજબ આશા રાખી. જામજોધપુર સવારે સાત વાગ્યા થી ધીમો ધીમો ચાલુ બંધ ચાલુ વરસી રહ્યો છે. આવોજ આંખોદીવાસ ચાલુ રે એવી આશા.
ચાલો મિત્રો અમારે ગઈ ભેંસ પાણીમાં…
Ratri na 11 vagya thi continue varsad chalu chhe intensity ma Kai vadharo nathi. Top gear ma kyare aave have ?
જય સીયારામ રાજકોટમાં 10 મિનિટ 10 મિનિટથી ભારે વરસાદ વરસી રહ્યો છે સ્પીડમાં વધારો થયો છે અત્યાર સુધી ધીમીધારે મધ્યમ વરસાદ હતો
Aaa round no 10 inch varasad
Vadodara saro evo varaaad pdyo district level pr humne 50% madi gyu che varsaad a season ma
Dwarka sudhi phochvama varsad Ane sistmne kyu vighn Ave chhe?
Iran na garam ane suka pavan
ધ્રાંગધ્રા તાલુકા માં આજે ભૂકા બોલાવી દીધા સેઢા પારા વસોડી નાઈખા
Aaje System no Track nathi faryo pn Jamnagar, Dwarka, Porbandar Ne Rajkot na kheduto ni pathari fari 6. Aatlo Kharab divso kyarey joya nathi. Vavni Jog pan varsad nathi thyo
Rajkot ma ?
Yes. Rajkot thi kalawad vala Right side na gamdama haju nadi jay evo varsad nathi padyo. 10 -15 day tuka thay evu 6 baki pani chade eva varsad nathi
Sir અમારે હજી જોઈએ એવો વરસાદ નથી આવ્યો
આ રાઉન્ડ માં
Ketlo thayo ?
રોડ ઉપર ના ખાડા નથી ભરાણા