Latest GFS Track for 30th October 2025 12Z
Latest ECMWF Track for Arabian Sea System 30th October 2025 00Z
Arabian Sea Depression: GFS (30 October – 02 November 2025) & ECMWF Forecast Tracks (30–31 October 2025)
Both models indicate that the current Depression over the East-Central Arabian Sea will gradually weaken and lose intensity as it drifts northward.
ECMWF: By 31st October, the central pressure is expected to rise above 1007 hPa, signaling the dissipation phase of the system.
GFS: By 02nd November, the central pressure is expected to rise above 1007 hPa, signaling the dissipation phase of the system.
These maps are generated using GFS and ECMWF forecast data to visualize the expected pressure and track evolution of active systems over the Arabian Sea.
These are experimental products intended for research and visualization — not rainfall forecasts.
Rainfall outlook remains as per the 27th October 2025 forecast.
️
અરબી સમુદ્રની ડિપ્રેશન : GFS અને ECMWF અનુમાનિત ટ્રેક (30–31 ઑક્ટોબર 2025)
બંને મોડેલ્સ દર્શાવે છે કે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં હાલનું ડિપ્રેશન ધીમે ધીમે નબળું પડી તેની તીવ્રતા ગુમાવશે, જેમ જેમ તે ઉત્તર તરફ ખસે છે.
31 ઑક્ટોબર સુધીમાં, સિસ્ટમનું કેન્દ્રિય દબાણ 1006 hPaથી વધુ થશે, જે તેની નબળાઈ (dissipation phase) સૂચવે છે.
આ નકશાઓ GFS અને ECMWFના અનુમાનિત ડેટા પરથી તૈયાર કરવામાં આવ્યા છે, જેથી અરબી સમુદ્ર ઉપર સક્રિય સિસ્ટમોના દબાણ અને માર્ગના પરિવર્તનને દર્શાવી શકાય. આ પ્રયોગાત્મક (experimental) નકશાઓ છે — વરસાદના અનુમાન માટે નથી.
નોંધ: વરસાદનું અનુમાન 27 ઑક્ટોબર 2025ના ફોરકાસ્ટ મુજબ જ રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.


તારીખ 4 નવેમ્બર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – બંગાળની ખાડીના મધ્યપૂર્વ ભાગ અને તેની સાથે જોડાયેલા મ્યાનમાર પરનું લો પ્રેશર આજે તા. 4 નવેમ્બર 2025ના રોજ ભારતીય સમય પ્રમાણે સવારે 08:30 કલાકે ઉત્તરપૂર્વીય બંગાળની ખાડી અને તેની સાથે જોડાયેલા મધ્યપૂર્વ બંગાળની ખાડી, મ્યાનમાર અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારો પર મજબૂત બની ને વેલ માર્કંડ લો પ્રેશર તરીકે છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિલોમીટર સુધી વિસ્તરે છે. – આ સીસ્ટમ આગામી 24 કલાક દરમિયાન મ્યાનમાર-બાંગ્લાદેશના દરિયાકાંઠાની સમાંતર ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધવાની સંભાવના છે. – એક UAC દક્ષિણ બાંગ્લાદેશ અને તેની આસપાસના વિસ્તારો પર… Read more »
October 2025 all gujarat 102.5mm November 8.7mm varasad k je record break ane chinata janak ganai.
ગુજરાત માં આવેલ કમોસમી વરસાદ થી ખેડૂતો ને બોવ મોટી નુકસાની આવી છે.તેમ છતાં તમારા દ્વારા આપવામાં આવતા હવામાન ના શિક્ષણ ને લીધે આજે હજારો લોકો હવામાન બાબતે આત્મનિર્ભર બન્યા છે.અને એને લીધે આજે હજારો ખેડૂતો ને વધતા ઓછા પ્રમાણ માં ફાયદો થયો છે.જો હવામાન વિશે તમારી આગાહી અને શિક્ષણ લોકો સુધી ના પહોંચ્યા હોત તો આ નુકસાની આનાથી પણ ભયાનક હોત.આ ઉમરે પણ તમારો કિંમતી સમય આપી ખેડૂતો ને નિસ્વાર્થ મદદ કરો છો.એ બદલ અમે સૌ ખેડૂત મિત્રો આજીવન તમારા ઋણી રહીશું.
Jsk Popat Bhai, Amaru j udaharan aapu ……..Gujrat wether nu ek Ramakadu ECMWF 15 Days KOLA ne dhyan ma rakhi Nava varsh na divse J Magfadi kari lidhi. .એ બદલ અમે Shri Aahok Patel Saheb ane Kudrat na ઋણી રહીશું.
સર ની આગાહી જોઈ અને ઉતાવળ રાખી મે 14 વીઘા ની મગફળી 23-24 તારીખે કાઢી લીધી. ખરેખર અત્યાર ના સમય અનુસાર હવામાન ની માહીતી વગર ખેતી ખુબ અઘરી છે.
૭ navembar thi siyalu pavan chalu tha che mitro
Jay mataji sir…25 tarikh chalu thayelo varsad roj thodo thodo aavto hto pan aaje sami sanje 30 minit dhodhmar padyo vijdina kadaka bhadaka ane Pavan sathe…
ઇડર તાલુકાના ગામડાઓમાં ભારે વરસાદ ઝાપટા પડી રહ્યા છે. અત્યારે 8 વાગ્યાથી શરૂ થયેલા રાત્રિના 10 સુધી
Have varasad ni petarn badalai hoi avu chhe dar varase octembar ma mavatha thai se atale dar varase savachet revu.
આજે બપોર પસી અસાનક વાતાવરણ બદલાણુ ચાર થી પાંચ ભારે ઝાપટા આવ્યા પવન સાથે આવો પવન આખા ચોમાસા દરમિયાન નથી આવ્યો સર હવે આમાથી સુટકારો કયારે મળસે
સર હવે સિયાડું પવન ક્યાર થી ચાલુ થશે જય શ્રી કૃષ્ણ
Sir,zaptu padyu 10 minutes nu. .
Ahmedabad Dholka ma bhare varsad
Bhare pavan jode
Japtu avigyu, chandli
Atyare achanak japtu aavi gayu
Fari 6:33 a khub jordar japtu….10 15 chalyu pchi hve atyare 1kdum dhimu pdi gayu che
Bhur pavan kyare chalu thase
Thoda divas pachhi
Mitro have mavthu pati gayu.. have 2 diwas thodu ghanu vadad chayu vataravan rese ane 6th Nov thi vatavaran ekdam chokkhu Thai jase ane raat nu taapmaan 2 thi 3 degree niche aavta thandi no chamkaro chalu thase ane pawan ni disha pan badlase East North East ni Thai jase.
તારીખ 3 નવેમ્બર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – લો પ્રેશર આજે તા. 03 નવેમ્બર 2025ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે મધ્યપૂર્વ બંગાળની ખાડી અને તેની સાથે જોડાયેલા મ્યાનમાર કિનારા પર છે અને તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. – આ લો પ્રેશર આગામી 24 કલાક દરમિયાન ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી ને મ્યાનમાર-બાંગ્લાદેશ કિનારા તરફ જવાની શક્યતા છે. – ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને તેની આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ સૌરાષ્ટ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિલોમીટર સુધી વિસ્તરે છે. – એક… Read more »
Kola chart માં manu વધારવા (તાપમાન ચાર્ટ) માટે ખુબ ખુબ આભાર
સર હવે માવઠા નું પૂરું?
Yes
Atla lamba mavtha to joya nathi
Saru have jaldi siyado avo joy bus
Jsk sir, Tamare magfadi nikadi gai, ke su position che ?
Sau ni jem pathrey and ‘Bhar’
Sir amare ratre 10 vage jordar varsad padi gayo aakhi agahima na padyo aetlo aek kalak ma aavi gayo
જય માતાજી
અશોકભાઈ….અમારે સાડા દસ વાગ્યે પવન અને વીજળી સાથે વરસાદ શરૂ થયો છે , હજી પણ ચાલુ જ છે
Sir dhrangadhara kondh dt.02 11 2025 no sanje 8 thi 9.30 dhodhmar 1 inch jevo padi gayo
સર હવે અમારે વાતાવરણ સાવ ખુલુ થય ગયુ સે ક્યારેક હળવા ઝાપટા આવે સે હવે અમારે બોવ ખતરો નથી ને જોકે બધુય પુરુ તો કરી દીધુ પણ આ રેસકાણ સુકાય તો ચાળુ પીતની તૈયારી કરવી
કડાકા ભડાકા સાથે ચોમાસા મા આવે તેવો અત્યારે આફત નો વરસાદ
મોરબી માં ધોધમાર વરસાદ ચાલુ, ડેન્જર વીજળી કડાકા ભડાકા અને પવન સાથે
સર મોરબી માં બપોરે જોરદાર ઝાપટું આવ્યું હતું અને અત્યારે ગાજવીજ અને વીજળી ના ચમકારા ચાલુ છે
સાહેબ ભારે વરસાદ ચાલુ જામ દુધઈ,(આમરણ ચોવીસી) પવન વીજળી સાથે
Low pressure Kutch ni Khadi ma pahonchyu.
Jovo Low/UAC
System Kutch ni khadi ma ave atle amro varo avi j jai
અત્યારે રાજપર આમરણ ચોવીસી માં વરસાદ ચાલુ છે
તારીખ 2 નવેમ્બર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – ઉત્તરપૂર્વ અને સંલગ્ન મધ્યપૂર્વ અરબી સમુદ્ર પરનું લો પ્રેશર ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ ખસી ગયું અને આજે 02 નવેમ્બર 2025 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને તેના આસપાસના વિસ્તાર પર સ્થિત થયું. – તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે – આ લો પ્રેશર ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખવાની અને આગામી 24 કલાક દરમિયાન નબળુ પડવાની સંભાવના છે. – લો પ્રેશર આજે 02 નવેમ્બર 2025 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે મધ્યપૂર્વ બંગાળની ખાડી અને સંલગ્ન મ્યાનમાર… Read more »
Last 24 Hrs Na varsad ma porbandar Ma sauthi vadhu varsad pdyo aje Savar thi Zaptao vache amuk time Surya dekhai che.
Porbandar na Barda vistaro ma Last 2 divas ma 10 Inch jetlo varsad tmam khetro ma Gothan dub pani.
Collector Office and Mamlatdar Office ni mulakat !
Ha sir gyi sanje varsad pdyo tya Mathe Ubha hta Etle Sacha akda avya ama agad pan problem to rese j ena God god javabo jota.
Amre Porbandar muncipal corporation em key che avta divso ma rajkot ni jem zone pramne Varsad nu potanu gothvse.
ઉત્તર ગુજરાતમાં ઇડર વડાલી તાલુકાના ગામડાઓમાં હવે રાહત મળી શકશે ? કે પછી આવતીકાલ સુધી સામાન્ય શક્યતા રહે છે ? મગફળી ન છૂટકે ઉપાડવી પડી છે ગઈ કાલે..
Ahi KOLA NOMAD GFS and KOLA IMD GFS and KOLA BhFS update thayel chhe 2 tarikh maate.
General rahat rahey havey.
Chalu kari do kam have vandho ave aevu nathi lagtu.kal sudhima to chance sav ocha thy jase.
Sir હવે પશ્ચિમ સૌરાષ્ટ્ર ને વરસાદમાંથી રાહત ક્યારે મળશે. કે આજથીજ?
Aaj thi
સર દક્ષિણ સૌરાષ્ટ્ર મા ક્યારે રાહત મળશે ??