Saurashtra & Kutch Waiting Continues For Meaningful Rainfall – Forecast 17th –24th August 2026
સૌરાષ્ટ્ર અને કચ્છમાં નોંધપાત્ર વરસાદની રાહ યથાવત્ રહેશે – આગાહી: 17થી 24 ઓગસ્ટ 2026
Few parameters from IMD Morning Bulletin 17th August 2026:
Meteorological Analysis
- Yesterday’s well-marked Low Pressure Area over northwest Bay of Bengal and adjoining West Bengal–north Odisha coasts moved nearly northwestwards and concentrated into a Depression.
- The Depression lay centered at 0530 hours IST today, 17 August 2026, over coastal West Bengal and adjoining areas of Bangladesh and northwest Bay of Bengal, near 22.5°N, 88.3°E, close to Kolkata.
- The system was located approximately:
- 80 km west-southwest of Satkhira (Bangladesh)
- 160 km southeast of Bankura (West Bengal)
- 180 km northeast of Baleshwar (Odisha)
- The Depression is very likely to move northwestwards towards Jharkhand across Gangetic West Bengal during the next 24 hours.
The Monsoon Trough at mean sea level now passes through:
Firozpur → Dehradun → Bareilly → Sultanpur → Daltonganj → Jamshedpur → center of Depression over coastal West Bengal and adjoining areas of Bangladesh & northwest Bay of Bengal → southeastwards to northeast Bay of Bengal.
Shear Zone:
- The Shear Zone now runs roughly along 21°N across central and adjoining north Peninsular India.
- It extends between approximately 5.8 and 7.6 km above mean sea level.
Other Upper-Air Circulations:
- The upper-air cyclonic circulation previously over Gujarat State now lies over southeast Rajasthan and neighborhood, at 3.1 km above mean sea level.
- The upper-air cyclonic circulation over Jammu Division and neighborhood at 5.8 km above mean sea level persists.
Weather Forecast for Saurashtra, Gujarat & Kutch (17th to 24th August 2026)
Gujarat Region:
- Rainfall: Mainly Isolated to some scattered rainfall is likely during 17th to 24th August.
Saurashtra & Kutch:
- Rainfall: Mainly Isolated to some scattered rainfall likely during 17th to 24th August.
- Saurashtra & Kutch waiting continues for meaningful rainfall.
Introducing: KOLA Interactive Rainfall Forecast Atlas
All India States and within each State up to District level Rainfall data is available. This data is based on IMD GFS Daily Precipitation Forecast for 1 to 10 days.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં નોંધપાત્ર વરસાદની રાહ યથાવત્ રહેશે – આગાહી: 17થી 24 ઓગસ્ટ 2026
IMDના 17 ઓગસ્ટ 2026ના સવારના બુલેટિનના કેટલાક મહત્વપૂર્ણ મુદ્દા:
હવામાન ના પરિબળો નું વિશ્લેષણ:
- ગઈકાલે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તથા તેને અડીને આવેલા પશ્ચિમ બંગાળ–ઉત્તર ઓડિશાના દરિયાકાંઠા પરનું સુસ્પષ્ટ થયેલું લો પ્રેશર એરિયા (Low Pressure Area) લગભગ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું અને ડિપ્રેશન (Depression)માં કેન્દ્રિત થયું.
- ડિપ્રેશન આજે 17 ઓગસ્ટ 2026ના રોજ 0530 કલાક ISTએ, પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા તથા તેને અડીને આવેલા બાંગ્લાદેશ અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીના વિસ્તારો પર, 22.5°N, 88.3°E નજીક, કોલકાતાની નજીક કેન્દ્રિત હતું.
- આ સિસ્ટમ આશરે:
- સાતખિરા (બાંગ્લાદેશ)થી 80 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં
- બાંકુરા (પશ્ચિમ બંગાળ)થી 160 કિમી દક્ષિણ-પૂર્વમાં
- બાલેશ્વર (ઓડિશા)થી 180 કિમી ઉત્તર-પૂર્વમાં સ્થિત હતી.
- ડિપ્રેશન આગામી 24 કલાક દરમિયાન ગંગીય પશ્ચિમ બંગાળમાંથી પસાર થઈ ઝારખંડ તરફ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી ખૂબ જ શક્યતા છે.
હાલનું મોન્સૂન ટ્રફ (Monsoon Trough) સરેરાશ સમુદ્ર સપાટી પર:
ફિરોઝપુર → દેહરાદૂન → બરેલી → સુલતાનપુર → ડાલ્ટનગંજ → જમશેદપુર → પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા તથા તેને અડીને આવેલા બાંગ્લાદેશ અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પરના ડિપ્રેશનના કેન્દ્રમાંથી પસાર થઈ → દક્ષિણ-પૂર્વ તરફ ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી વિસ્તરાયેલું છે.
- શીયર ઝોન હાલમાં આશરે 21°N અક્ષાંશ સાથે મધ્ય તથા તેને અડીને આવેલા ઉત્તર દ્વીપકલ્પીય ભારતમાં પસાર થઈ રહ્યો છે.
- તે સરેરાશ સમુદ્ર સપાટીથી આશરે 5.8થી 7.6 કિમીની ઊંચાઈએ છે.
અન્ય યુએસી:
- અગાઉ ગુજરાત રાજ્ય પર રહેલું ઉપર-હવાનું ચક્રાકાર પરિભ્રમણ હવે દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તારો પર, સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમીની ઊંચાઈએ સ્થિત છે.
- જમ્મુ ડિવિઝન અને આસપાસના વિસ્તારો પરનું ઉપર-હવાનું ચક્રાકાર પરિભ્રમણ સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ યથાવત્ છે.
- તેની ધરી પર સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમીની ઊંચાઈએ આવેલો ટ્રફ (Trough aloft) આશરે 30°Nની ઉત્તરે 70°E રેખાંશ સાથે વિસ્તરેલો છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી — 17થી 24 ઓગસ્ટ 2026
ગુજરાત રિજિયન:
- વરસાદ: 17થી 24 ઓગસ્ટ દરમિયાન મુખ્યત્વે આઇસોલેટેડ થી ક્યારેક છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ:
- વરસાદ: 17થી 24 ઓગસ્ટ દરમિયાન મુખ્યત્વે આઇસોલેટેડ થી ક્યારેક છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.
- સૌરાષ્ટ્ર અને કચ્છમાં નોંધપાત્ર વરસાદની રાહ યથાવત્ રહેશે.
પરિચય: KOLA Interactive Rainfall Forecast Atlas
ભારતના તમામ રાજ્યો તેમજ દરેક રાજ્યના જિલ્લા સ્તર સુધીના વરસાદના અનુમાન ઉપલબ્ધ છે. આ માહિતી IMD GFS મોડેલના 1 થી 10 દિવસના દૈનિક વરસાદ (Daily Precipitation)ના ફોરકાસ્ટ અનુમાન પર આધારિત છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 17th August 2026
Forecast In Sanj Samachar Daily Dated 17th August 2026
KOLA Interactive Rainfall Forecast Atlas

Kutrim varsad varsav va mate gujrat nu vatavarn anukul chhe ke nahi. Ane jo hoy to sarkar aana vishe vichari sake khari.
Kudarat ne Krutrim Mota scale ma na pahonchi shakey !
Mla lalit vasoya ye cm bhupendrabhai pase krutrim varsad mate rajuvat kari Che.
અશોક સર ૨૦૨૬ નું ચોમાસું જલ્દી વિદાય લઈ લે એવા પરિબળો તમને જણાય છે ખરા?
અને વિદાય પહેલા વાવ થરાદ માં કોઈ સારા વરસાદ ના ચાન્સ રહેશે કે નહીં મહેરબાની કરી ને જણાવજો
Vav Tharad ke Samagra Gujarat maate haju chomasu chalu chhe.
Sauthi Pahela Pashchim Rajstahn amthi Viday liye.
Tyan sudhi Varsad ni raah jovaay. Pashhi Viday chalu hoy ketli Zadapey agad chaley te jovo.
સર એક પ્રશ્ન હતો કે. અત્યારે અલનિના ને હિસાબે
વરસાદ નથી થતો અને ગરમી નુ પ્રમાણ વધારે હોય અલનિનામા..તો ગરમી હોય તો તો વરસાદ આવે… અત્યારે સાવ ઠંડો પવન જ વાય છે એટલે વરસાદ નથી
હમણાં ગરમી પડેતો સિસ્ટમ નો નહિ તો લોકલ વરસાદ ચાલુથાય..તો અલનિનો ને ગરમ ગણવો કે ઠંડો?
El Nino etle Garam
Pan shu garam ? Central Equitorial Pacific Ocean. Nino3.4 vistar ni vaat chhe. Te garam hoy.
Nino 3.4 garam thai to hind mahasagar thando thai avu hoi ne
Nino3.4 area ni sarkhamnani ye Arabian Sea and Bay of Bengal total vistar moto chhe NIno3.4 karta
Nino3.4 55 lac Sq. Km
Bay of Bengal + Arabian Sea 62 lac sq. Km.
El Nino aakhi Duniya ne garam kari deshe em kaheva ma aavey chhe….je khotu chhe.
Ghar ma Gas ek Burner chalu hoy aakho divas toe Aakhu ghar garam thay?
Ok
લો ભાઈ હવે તો imd એ પણ મોહર મારી દિધી..2 sept સુધી દેશ માં below avg varsad રહેશે..
To saru kevay ke su
Bob ma low to February sudhi banta voyche pan anti uac te low ne aapda sudhi pahochva nathi detu
હા તો એમાં સુ નવાઈ છે એન્ટિસાયક્લોન નહીં પણ આખી હવા જ વિપરીત દિશા ની હોય છે અને પછી લો પ્રેશર બંગાળ ની ખાડી ના બહુ દક્ષિણ માં બને છે શ્રી લંકા બાજુ ત્યારે નોર્થ ઈસ્ટ મોનસૂન હોય છે અને itcz બહુ નીચે હોય છે
મારી આગાહી સે ફુલ વરસાદ થશે પણ આવતા વરસે આ વરસ મંગફળી માં રાપ મારી દયો પાણી વોઇ ઇ જુવાર વાવી દિયો
સર ચોમાસુ ધરી ઉતર તરફ લાંબા સમયથી છે
નોર્મલ તરફ આવતા હજી વાર લાગછે્?
Chomasu dhari Pashchim chhedo Normal thi North Baju chhe and raheshe evu haal batavey chhe avata najik na divaso maate.
સર એક નવી આશા જાગતી હોય તેવું લાગે છે.જો ભગવાન મહેરબાન થાય તો….?વિશાખાપટનમ અને ભુવનેશ્વર વચ્ચે લો પ્રેશર તૈયાર થયું છે બંગાળ ની ખાડી માં ઓડીસા અને આંધ્રપ્રદેશ ઉપર જે ગુજરાત માટે સારું લોકેશન માનવામાં આવે છે મોનસુન ધરી ઉત્તર ભારતમાં થી નબળી પડી નીચે ગુજરાત તરફ આવે એવું લાગે છે કુદરત ઉપર ભરોસો રાખીયે તો તા.25 થી 5 ગુજરાત ને સારો વરસાદ મળી શકે…..
Sir new update
Sir 22 thi 28 date ma Haridwar nu vatavaran kevu raheshe
Vadhu divas varsad total 7 divas ma 100 mm
હરિદ્વાર ને સૌરાષ્ટ્ર સમજવું…?૨૨ થી ૨૮
???
Na bhai na varasad ma bhinjavu hoi to haridvar javu haridvar aya nahi ave.
તારીખ 22 ઓગસ્ટ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – 22 ઓગસ્ટ, 2026ના રોજ 08:30 કલાકે IST ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ અને આસપાસના વિસ્તાર પર નું લો પ્રેશર એ જ વિસ્તારમાં યથાવત્ રહ્યું છે. તેની સાથે સંકળાયેલું ચક્રવાતી પરિભ્રમણ (Cyclonic Circulation) સમુદ્ર સપાટીથી 4.5 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. – ઉત્તર હરિયાણા અને આસપાસના વિસ્તાર પરનું UAC યથાવત્ છે અને તે સમુદ્ર સપાટીથી 1.5 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરે છે. – સરેરાશ સમુદ્ર સપાટી પરની ચોમાસુ ધરી (Monsoon Trough) હવે અમૃતસર, નજિબાબાદ, હરદોઈ, ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ અને આસપાસના વિસ્તારમાં આવેલા લો પ્રેશર ના કેન્દ્ર, જમશેદપુર, દીઘા પરથી પસાર… Read more »
Sir kal ratre 11 thi sara japta – reda chalu chhe..fayado kare teva…kyu paribad sir…?
Arabian na pavano 1.5 km ma
Bapor baad saav chokhu Suraj dada na Darshan thaya
Sir amare 2 divas thiya Sara japta pade che
Porbandar City Ma Vadad Chaya Vatavarn Vache Chella 2 Divas Thi Hadva Zaptu Jova mde che.
Hve To Zaptao pn Jova mle e Porbandar mate Moti vaat Che.
Sir 2 tarikh aas pas skaymet positive thayu se pn hji aagotaru gnay joye su thay
Jay shri krishna saheb hamare kal hadva japta hata aj ratna pan japta hatu have agad ava zapta jevu rey to pan saru. Saheb agda avu rese k thoodo prkhas padjo
Sar har varse mubai bajuthi je kalar modaloma amari baju aavto hoy te aavkhte nathi aavto .
જય મુરલીધર સાહેબ
ગયા વર્ષે ૫૦ ઈંચ+ આ વર્ષે ૫૦ એમ એમ પણ નહીં
ગત વર્ષો ની અપેક્ષા તો ન રાખી શકીએ પણ આ વર્ષે તો સાવ દુષ્કાળ જેવી સ્થિતિ ઉભી થઈ છે
હવે ટુંક સમયમાં વરસાદ ન થયો તો ઉભી મોલાત સુકાઈ જશે આભ સામે મીટ માંડી માંડીને આંખ ભીની થઈ આવી પણ વરસાદી અમી થી ભો ભીની ન થય
જોઈએ હવે જેવી માધવ ની મરજી
Air quality index ma ghani sudharo Gujarat ma.
Chella 2 di japta viram hto….kale rate 10sek vage japtu pdya pchi aaje bapore 1:15 aaspas jor japtu pdyu 10 15 min nu 🙂
tarikh 1 thi 5 September ma saurastra kachha ma AK varasadi ravund avase avi sakyata chhe.tyasuthi khas kai nathi.
Tame jo abhyaas karta hov to chalu rakho baki e haji aagotru kehvay dar 12 kallake fer faar thaya rakhse etle atyarthi kaij kehvay nai
મહેતાસાહેબ તમારા અનુમાન મુજબ હવે સારા વરસાદ ની શક્યતા રહે કે પછી નહી ??
Sara varsad ni shakyata aa mahina ma to jaray nathi. Saro varsad to su, aa mahina ma nahivaat varsad rese. 1 ke 2 diwas samanya zapta padi jay baki kai khaas nathi. Aavta mahina nu atyarthi kehvu mushkil che.
તારીખ પે તારીખ
Ashok sir.ecmwf cola thoduk pachim saurashtra mate positive thatu hoy avo lage che avnar divso ma.
Aavnar diwas etle ketla diwas??? Aavta 7 diwas to jovanu
તારીખ 21 ઓગસ્ટ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – આજે, તા. 21 ઓગસ્ટ, 2026ના રોજ સવારે 0830 કલાકે IST, ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ અને આસપાસના વિસ્તારમાં આવેલું લો પ્રેશર એ જ વિસ્તારમાં યથાવત્ રહ્યું છે. તેની સાથે સંકળાયેલું ચક્રવાતી પરિભ્રમણ હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. – સરેરાશ સમુદ્ર સપાટી પરનો મોન્સૂન ટ્રફ હવે અમૃતસર, મુઝફ્ફરનગર, કાનપુર, ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ અને આસપાસના વિસ્તારમાં આવેલા લો પ્રેશર ના કેન્દ્ર, ડાલ્ટનગંજ, દીઘા અને ત્યાંથી દક્ષિણ-પૂર્વ તરફ ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી પસાર થાય છે. – મધ્ય મ્યાનમાર અને આસપાસના વિસ્તારમાં એક UAC આવેલું છે, જે… Read more »
imd nu 4 week na forecast માં below avg varsad batave che ne above avg તાપમાન બતાવે છે…
Skymet ma positive thiyu che 1/9 thi janmastami sudhare to saru
પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે એક આશા નું કિરણ દેખાય છે…..૧ અને ૨ સપ્ટેમ્બર માં પશ્ચિમ સૌરાષ્ટ્ર – કચ્છ પર ૭૦૦hpa પર એક uac બતાવે છે…..સાથે મધ્ય ભારત પર લો પ્રેશર એટલે જો બધા કુદરતી પરિબળ એ સાથ આપ્યો અને દ્વારકાધીશ ની કૃપા રહી તો મેઘરાજા મહેરબાન થઈ શકે છે….આગોતરૂ છે પણ આશા અમર છે.
jsk vignesh bhai, foot na mapiya rakhta ame………aa varse hathe bhari santosh mani lai chi. aasha rakhi kudrat ek var foot na mapiya bhari aape laget…….
૨ September aas paas najar rakhvi
Haji vaar che 2 September.. aavnara diwaso ma kai khaas nathi.
નમસ્કાર સરજી તથા વહાલા ખેડૂત ભાઈ આજે કંઈક વાતાવરણમાં સુધારો દેખાય એવું મને લાગે છે તમારું શું કહેવું છે આવતા દીવશોમા વરસાદ આવે એવું દેખાય છે સાહેબ તમને શું લાગે છે
Maliya Hatina ma chhe aaje hadvo varsad
Sr જય સોમનાથ
અમારે સવારે 5 …5.30…..8….9…am.વાગે..
મીડિયમ 4 રેડા પડિયા ગામ માં સારો પાણ જોગ સે.
પણ મારી વાડીએ નથી… મેંદરડા…અને સાસણ..માં. પણ સારા વાવડ સે..
સવ મિત્રોને બધાજ સનાતની ત્યોહારની શુભ કામના & જય શ્રી કૃષ્ણ..
ભોળાને ભજો કંઇક કરશે એવી આશા…
Pakistan thi aavti darek vastu to Bharat ne nukshan kareche pan kudrti pavan pan nadeche aaje varshad nathi thato tenu mukhy karan Pakistan thi aavta chuka pavano che
એ બધા કુદરત પાસે બહાના ગણાય. એને આવવુ હોય તો આવા પવનો ને ધકો મારી દયે.
Jsk, to kaik aapo have aagotru vadil ramji bhai.
જયશ્રી કૃષ્ણ.. આગોતરુ નથી આપતા… રેગ્યુલર સોમવાર થી સોમવાર આગાહી આપી દઈએ.
જો ખાસ એવુ લાગતુ હોય તોજ આગોતરુ આપીયે. બાકી તો બધા ને ખબર જ છે.આગોતરુ મોટાભાગે હવા મા તીર મારવા બરાબર છે. આગોતરા મા સાચુ પડે તો અમે આપ્યુ નહીંતર શક્યતા હતી એવુ બહાનુ બતાવવા થાય.
Dil khus kari didhu tame vastvikta kahi ne.
Aa varshe akha chomasa ma Pakistan na sukka pawano nadya che
Sir ratre 11.15 jordar japtu padigayu
Badha mitro tension na lo upper Vado apni Sathe che….
Jyare badha model Batava lagse ke varsad nai ave….
Tyarej zordar varsad Avi pohc se…
Hamrai baat kariye to Dholka ma 20 July sudhi duskal ni charcha chal ti hati…
Tyare ek aj divas ma 473 mm varsad 23 July ae padyo to ane ek aj divas ma ati vrushti dekhava lagi
Elnino ahiya to nathi nadyu to tamare Bhi nahi nade….
Upper vada thi mangta rho ane ae maltu rehse
Jay dwarkadhish sir aavta divso ma Jo varsad nay thay to Eva Ghana kheduto chhe ke jeni pase piyat aapva nu Pani nathi Jo thoda time ma varsad nay thay ne to badhu vavetar sukay jase to sir 10 ke 12 divas ma koy moto varsad nay pan piyat jog ke jota japta aavvana chans chhe sir khedut vati tamne saval Karu chhu jay dwarkadhish
15 divas maate ek ek divas na Map chhe KOLA ECMWF. Ema kai hoy te pramane samjo.
Sir su lage che next raund aavse varsad no ke am ne am chomasu paru
Aa vakhate thodu nirashaajaanak picture dekhai rahyu che aavnara diwaso ma. Dur dur sudhi koi varsad na symptoms nathi dekhai rahya koi pan model ma. Lage che aam ne aam chomasu pati jase aa varshe.
Brabar chhe mehtabhai kai dekhatu nathi
Date 30 thi 2 aaspas BOB ma system bne em lage che 🙂
Upar vada ne prathna k Saurashtra Kutch ni aas pure ane mst dhrvi de 🙂
તારીખ:- 20 ઓગસ્ટ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ અને તેને અડીને આવેલા દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ તથા ઉત્તર-પશ્ચિમ છત્તીસગઢ પરનું વેલ માર્કડ લો પ્રેશર હવે ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં સ્થિત છે. તે આજે, 20 ઓગસ્ટ 2026ના રોજ 0830 કલાક ISTએ નોંધાયું છે. તેની સાથે સંકળાયેલું ચક્રવાતી પરિભ્રમણ (Cyclonic Circulation) સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે અને ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઝુકેલું છે. – સરેરાશ સમુદ્ર સપાટી પરની ચોમાસાની ધરી (Monsoon Trough) હાલમાં અમૃતસર, નજીબાબાદ, ફતેહગઢ, હરદોઈ, ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં રહેલા વેલ માર્કડ લો પ્રેશર ના કેન્દ્રમાંથી… Read more »
Ashok sir.BOB Ane arbi samudra atla sakriya hova chta Kem saurashtra ma varsad ni ghat che.
Saurashtra & Kutch nu location evu chhe ke Vadh Ghat nu badhu madey. Kyarek na Khamaay etlu pan aavey.
Bay of Bengal ma aapadey Vadh ghat na Bhagidar.
Arabian Sea ma ek niyam chhe ke Koi System Cyclone vigere ne 20N Latitude cross karvu mushkel hoy chhe.
Bhagyej Saurashtra/Kutch par Vavazoda aavey.
Icon model e to hath uncha kari didha
4 week jota to evu lage chhe ke uper thi clear thatu aave chhe…..
Sar imd 4 week aapdet kyare thase .?
Aaje karyu
Sar ghanu nirasa janak
જય પ્રકાશ માઢક જેમની આગાહી છે કે ૨૮ ઑગસ્ટ થી ૨ સપ્ટેમ્બર માં ગુજરાત માં વરસાદી માહોલ રહેશે…મે તો જયપ્રકાશ માઢક ની આગાહી પહેલી વાર જોઈ….પણ ઇન્ટરનેટ પર જાણવા મળ્યું કે એમની પેપર માં ‘ આગમ ના એંધાણ ‘ નામ ની કોલમ માં આગાહી આવતી….ગુજરાત માં આવેલ ભૂકંપ ની પણ તેમને આગાહી કરેલી એ સિવાય અમેરિકા ખંડ માં પણ ભૂકંપ ની આગાહી કરેલી….સાથે રાજકીય ,વૈશ્વિક યુદ્ધ જેવી આગાહી ઑ પણ કરેલ છે..જે ઘણી વાર સાચી પડી છે..કોઈ મિત્રો ને ખ્યાલ હોયતો કહેજો…..સત્ય ની નજીક એમની આગાહી રેહતી હોય તો કંઈક આશા બંધાય………બાકી કુદરત સામે મનુષ્ય પાંગળો છે
Pariksha nu result 2 September na !
Senu result 2 September na sam jayu nai sir
બીજી આગાહી ની ખબર નથી પણ 26 જાન્યુઆરી જે ભૂકંપ આવ્યો તેની અગાઉ તેમની આગાહી પ્રસિદ્ધ થઈ હતી એ પણ 5કે 6 દિવસ પહેલા અને મે તે વાંચેલી
હા મારા ખ્યાલ થી અકિલા માં આવતી અને મે ૧૯૯૦ થી ૧૯૯૫ સુધી માં એવો મારો અનુભવ છે
Sir mne aa varse aa ek model thodu thodu sachu boltu hoy evu lage bija model karta aa week ma aa model positive thyu chhe to ktlo visvas kari sakay tamara andaj mujab ?
Chart vancho and fari kaho shu kahe chhe aa chart.
Si 19 thi 26 ma normal varsad batave evu chhe ne ?
Normal kahevay…Positive nahi. Positve etle Normal thi vadhu
Sir ame pan aa chart joi siye. Kem vachavu te sikhvado tame.
Aagotaru 30 mi August sudhu kai nathi
sachi vat che kay nathi
સાહેબ ની આગાહી ખોટી વાયરલ થાય છે. લોકો ને ખોટી માહિતી ન પહોંચે. તેમજ લોકો મા જાગૃતતા માટે
Ashok sir… porbandar ma half inch pn vrsad nthi season no….kyare chance bnse dariya kantha na area ma
તારીખ:- 19 ઓગસ્ટ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ડિપ્રેશન: ઉત્તર ઝારખંડ અને તેને અડીને આવેલા દક્ષિણ-પશ્ચિમ બિહાર પરનું ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 18 કિમી/કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે, 19 ઓગસ્ટ 2026ના રોજ સવારે 8:30 વાગ્યે IST, ઉત્તર ઝારખંડ તથા તેને અડીને આવેલા દક્ષિણ-પશ્ચિમ બિહાર અને દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ પર કેન્દ્રિત હતું. તેનું કેન્દ્ર આશરે 24.3°N અક્ષાંશ અને 83.9°E રેખાંશ પર હતું. તે ડાલ્ટનગંજ (ઝારખંડ)થી આશરે 30 કિમી ઉત્તર-ઉત્તરપશ્ચિમ, ચુર્ક (ઉત્તર પ્રદેશ)થી 90 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ, અંબિકાપુર (છત્તીસગઢ)થી 140 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વ, વારાણસી (ઉત્તર પ્રદેશ)થી 170 કિમી દક્ષિણપૂર્વ અને સિધી (મધ્ય પ્રદેશ)થી 210 કિમી… Read more »
Sir jamnagar jillo aa varse Koro rese ???
Indian Ocean Dipole Index – IOD
August 16th 2026 Weekly Value at +0.3C
IOD is yet Neutral Zone
સર એક આસા હતી iod ની એ પણ ન્યુટલ છે હવે તો વરસ બગડી ગયુ
Te Adhuri mahiti hati tamari passey.
IOD ne ‘Paakta’ ochha ma ochha 8 athwadiya lagey. Tyan toe chomasu puru thai jaay.
IOD normally positive thay te October aaspaas thay. (Aagala Varsho na record jova)
સર. હમણા. થોડાક જ વરસ જ થયા. હસે સાલ યાદ નથી વાવણી કરીયા પછી 45 દિવસે જન્માષ્ટમી ના રાતે વરસાદ. આવીયો. તો. અને પછી રેચ ફુટી ગયા. તા. એટલો વરસાદ પડયો અમારી બાજુ કુતરતી. છે. આ બધુ
2019
2021
A aagahi ashok sir a aapi ti
સર કોઈ પણ સિસ્ટમ એક જ રાજ્ય માં 5 દિવસ રોકાય એવું થાય? જે બંગાળ ની ખાડી માં જે લો પ્રેસર બન્યું તે mp પર 5 દિવસ રોકાય છે એટલે પૂછ્યુ તમારા અનુભવ પ્રમાણે શુ થાય?
Ema kai navu nathi.
Saurashtra/ Dakshin Gujarat par 7 divas ni Heli thai j chhe ghani vaar.
Sar haju chomasu baki che pan aamara Jamnagar baju sara varsad ni aasha rakhi sakai
Varsad nathi thayo te hakikat chhe. Chomasu chalu chhe te pan hakikat chhe.
Kudarat nu kai nakki na hoy !
Barobar sar have badhaa bigya ke have puru thai giu aetle pusu sar
અશોકભાઈ તમે આગોતરૂ દેવા નુ બંધ કર્યુ એ પણ હકીકત છે !
HU dar roj Week 2 maate Aagotaru dav chhu 2 Model ECMWF and NOMAD GFS
aana thi biju vadharey shu joiye?
Thx sarji barobar nami week 2 bov kevai saheb
Sarji badha aavu kye che
Sau ne Pot-Potanaa Rotla Shekva chhe.
Khotu bole badha sarji pan su kar vu hamna dukar sivai kai vat nathi tha ti sar