Gujarat Region Can Expect Fresh Rainfall Activity During 10th–12th August; Rainfall Activity Across Saurashtra & Kutch to Improve Marginally – Forecast 10th–16th August 2026

Gujarat Region Can Expect Fresh Rainfall Activity During 10th–12th August; Rainfall Activity Across Saurashtra & Kutch to Improve Marginally – Forecast 10th–16th August 2026

10થી 12 ઓગસ્ટ દરમિયાન ગુજરાત રિજિયનમાં ફરી રેઈનફૉલ એક્ટિવિટી વધવાની શક્યતાં; સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેઈનફૉલ એક્ટિવિટી સામાન્ય સુધારો – 10થી 16 ઓગસ્ટ 2026 સુધીની આગાહી

Few parameters from IMD Morning Bulletin 10th August 2026:

Synoptic Situation – 10th August 2026

  • The Low Pressure Area over northeast Madhya Pradesh and adjoining Chhattisgarh lay over north Madhya Pradesh and neighborhood at 0530 hours IST today, 10th August 2026. The associated cyclonic circulation extends up to 7.6 km above mean sea level, tilting southwestwards with height.
  • The Monsoon Trough at mean sea level now passes through Jaisalmer, Guna, the center of the Low Pressure Area over north Madhya Pradesh and neighborhood, Daltonganj and Digha, and thence southeastwards into the East Central Bay of Bengal. It extends up to 3.1 km above mean sea level.
  • The Western Disturbance, as a trough in the middle tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level, now runs roughly along Longitude 65°E to the north of Latitude 30°N.
  • The upper-air cyclonic circulation over South Madhya Maharashtra at 5.8 km above mean sea level persists.
  • An upper-air cyclonic circulation lies over the northwest Bay of Bengal and neighborhood, extending up to 3.1 km above mean sea level. Under its influence, a Low Pressure Area is likely to form over the same region around 13th August 2026.
  • Expected Parameter: The Axis of Monsoon will shift Northwards 14th-16th August.

Weather Forecast for Saurashtra, Gujarat & Kutch (10th to 16th August 2026)

Gujarat Region:

  • Rainfall: Isolated to scattered rainfall is likely during 10th to 16th August, with isolated/scattered light/moderate/heavy rainfall next two/three days mainly over M.P. and Rajasthan border area of Gujarat Region.

Cumulative Rainfall Forecast (10th– 16th August)

  • Around 75% of the area: 25–50 mm
  • Remaining 25% of the area: above 50 mm


Saurashtra & Kutch:

  • Rainfall: There has been insignificant rainfall during the last week. Marginal improvement expected with Isolated/scattered rainfall likely during 10th to 16th August.

Cumulative Rainfall Forecast (10th– 16th August)

  • Around 60% of the area: up to 15 mm
  • Remaining 40% of the area: 15- 25 mm

Summary:

The Low Pressure Area over north Madhya Pradesh and the associated cyclonic circulation will remain the main weather system influencing the region during the initial part of the forecast period. As a result, Gujarat Region can expect fresh rainfall activity during 10th–12th August, with isolated to scattered moderate/heavy rainfall mainly possible over areas adjoining Madhya Pradesh and Rajasthan.

Across Saurashtra & Kutch, rainfall activity has remained insignificant during the past week. Marginal improvement is expected during 10th–16th August, with isolated to scattered rainfall likely, although rainfall activity is expected to remain relatively lower than normal.

The northward shift of the Monsoon Trough during 14th–16th August, along with the likely formation of another Low Pressure Area over the northwest Bay of Bengal around 13th August, could influence the rainfall pattern during the latter part of the forecast period. Overall, Gujarat Region is likely to see better rainfall activity in the first half of the period, while Saurashtra & Kutch may see only a marginal improvement.

Introducing: KOLA Interactive Rainfall Forecast Atlas

All India States and within each State up to District level Rainfall data is available. This data is based on IMD GFS Daily Precipitation Forecast for 1 to 10 days.


10થી 12 ઓગસ્ટ દરમિયાન ગુજરાત રિજિયનમાં ફરી રેઈનફૉલ એક્ટિવિટી વધવાની શક્યતાં; સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેઈનફૉલ એક્ટિવિટી સામાન્ય સુધારો – 10થી 16 ઓગસ્ટ 2026 સુધીની આગાહી

10 ઓગસ્ટ 2026ના IMD મોર્નિંગ બુલેટિનના કેટલાક મુખ્ય પરિબળો:

સિનોપ્ટિક પરિસ્થિતિ – 10 ઓગસ્ટ 2026

  • ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ અને તેને અડીને આવેલા છત્તીસગઢ પરનું લો પ્રેશર એરિયા આજે, 10 ઓગસ્ટ 2026ના રોજ 0530 કલાક ISTએ ઉત્તર મધ્ય પ્રદેશ અને આસપાસના વિસ્તારો પર સ્થિત હતું. તેની સાથે સંકળાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન સમુદ્ર સપાટીથી 7.6 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરે છે અને ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ ઝુકેલું છે.
  • સમુદ્ર સપાટી પરની મોન્સૂન ટ્રફ હવે જૈસલમેર, ગુના, ઉત્તર મધ્ય પ્રદેશ અને આસપાસના વિસ્તારમાં રહેલા લો પ્રેશર એરિયાના કેન્દ્ર, ડાલ્ટનગંજ અને દીઘા પરથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણ-પૂર્વ તરફ મધ્ય-પૂર્વ બંગાળની ખાડી તરફ આગળ વધે છે. તે સમુદ્ર સપાટીથી 3.1 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરે છે.
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મધ્ય ટ્રોપોસ્ફેરિક પશ્ચિમી પવનોમાં ટ્રફના સ્વરૂપમાં, જેનો અક્ષ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ છે, હાલમાં આશરે 65°E રેખાંશ અને 30°N અક્ષાંશની ઉત્તરે પસાર થઈ રહ્યો છે.
  • દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર પર સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ આવેલું અપર-એર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત્ છે.
  • ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારો પર એક અપર-એર સાયક્લોનિક સર્ક્યુલેશન આવેલું છે, જે સમુદ્ર સપાટીથી 3.1 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરે છે. તેની અસર હેઠળ 13 ઓગસ્ટ 2026ની આસપાસ આ જ વિસ્તારમાં એક લો પ્રેશર એરિયા બનવાની શક્યતા છે.
  • અપેક્ષિત પરિબળ: 14થી 16 ઓગસ્ટ દરમિયાન મોન્સૂન ટ્રફ ધરી ઉત્તર તરફ ખસશે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી (10થી 16 ઓગસ્ટ 2026)

ગુજરાત રિજિયન:

  • વરસાદ: 10થી 16 ઓગસ્ટ દરમિયાન આઇસોલેટેડથી સ્કેટર્ડ વરસાદ થવાની શક્યતા છે. આગામી બે-ત્રણ દિવસ દરમિયાન મુખ્યત્વે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સરહદને અડીને આવેલા ગુજરાત રિજિયનના વિસ્તારોમાં આઇસોલેટેડ/સ્કેટર્ડ હળવો/મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે.

કૂલ વરસાદની આગાહી (10થી 16 ઓગસ્ટ)

  • આશરે 75% વિસ્તારમાં: 25–50 મિમી
  • બાકીના 25% વિસ્તારમાં: 50 મિમીથી વધુ

સૌરાષ્ટ્ર અને કચ્છ:

  • વરસાદ: છેલ્લા એક સપ્તાહ દરમિયાન વરસાદનું પ્રમાણ નહિવત્ રહ્યું છે. હવે મર્યાદિત સુધારો થવાની શક્યતા છે અને 10થી 16 ઓગસ્ટ દરમિયાન આઇસોલેટેડથી સ્કેટર્ડ વરસાદ થવાની શક્યતા છે.

કૂલ વરસાદની આગાહી (10થી 16 ઓગસ્ટ)

  • આશરે 60% વિસ્તારમાં: 15 મિમી સુધી
  • બાકીના 40% વિસ્તારમાં: 15–25 મિમી

સારાંશ:

ઉત્તર મધ્ય પ્રદેશ પરનું લો પ્રેશર એરિયા અને તેની સાથે સંકળાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન આગાહીના પ્રારંભિક સમયગાળા દરમિયાન પ્રદેશના હવામાનને પ્રભાવિત કરતું મુખ્ય હવામાન પરિબળ રહેશે. પરિણામે, 10થી 12 ઓગસ્ટ દરમિયાન ગુજરાત રિજિયનમાં ફરી વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે, જેમાં મુખ્યત્વે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનને અડીને આવેલા વિસ્તારોમાં આઇસોલેટેડથી સ્કેટર્ડ મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન વરસાદી પ્રવૃત્તિ નહિવત્ રહી છે. 10થી 16 ઓગસ્ટ દરમિયાન વરસાદી પ્રવૃત્તિમાં મર્યાદિત સુધારો થવાની શક્યતા છે અને આઇસોલેટેડથી સ્કેટર્ડ વરસાદ પડી શકે છે, જોકે એકંદરે વરસાદી પ્રવૃત્તિ પ્રમાણમાં નોર્મલથી નીચી રહેવાની શક્યતા છે.

14થી 16 ઓગસ્ટ દરમિયાન મોન્સૂન ટ્રફનો અક્ષ ઉત્તર તરફ ખસવાની શક્યતા, તેમજ 13 ઓગસ્ટની આસપાસ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં અન્ય એક લો પ્રેશર એરિયા બનવાની સંભાવના, આગાહીના ઉત્તરાર્ધ દરમિયાન વરસાદની પેટર્નને અસર કરી શકે છે. એકંદરે, આગાહીના પ્રથમ ભાગમાં ગુજરાત રિજિયનમાં વધુ સારી વરસાદી પ્રવૃત્તિ જોવા મળવાની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં માત્ર મર્યાદિત સુધારો જોવા મળી શકે છે.

 

 

પરિચય: KOLA Interactive Rainfall Forecast Atlas

ભારતના તમામ રાજ્યો તેમજ દરેક રાજ્યના જિલ્લા સ્તર સુધીના વરસાદના અનુમાન ઉપલબ્ધ છે. આ માહિતી IMD GFS મોડેલના 1 થી 10 દિવસના દૈનિક વરસાદ (Daily Precipitation)ના ફોરકાસ્ટ અનુમાન પર આધારિત છે.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 10th August 2026

Forecast In Sanj Samachar Daily Dated 10th August 2026

KOLA Interactive Rainfall Forecast Atlas

 

4.8 24 votes
Article Rating
Subscribe
Notify of
guest
267 Add your comment here
Markhibhai Chavda
Markhibhai Chavda
15/08/2026 1:49 pm

અમારે દ્વારકા મા ઠંડો ઠંડો પવન વાય છે……જાણે શીયાળો હોય એમ. તમારે કેવો છે પવન મીત્રો

Place/ગામ
vadtra. khambhaliya dwarka
Dharam Patel
Dharam Patel
Reply to  Markhibhai Chavda
15/08/2026 7:52 pm

આમારે પન આજે એકદમ ઠંડૉ પવન ફુકાય છે

Place/ગામ
ધુનડા ( સજજનપર) તા & જી મૉરબી
Ranjitsinh
Ranjitsinh
Reply to  Markhibhai Chavda
18/08/2026 9:49 am

ભાઈ અમારે વાવ થરાદ માં પણ સેમ આવી જ પરિસ્થિતિ છે જેવી તમારે દ્વારકા પોરબંદર માં છે વરસાદ નથી બાજરી ઓ હવે બળવા લાગી છે

Place/ગામ
tharad
Ajit makwana
Ajit makwana
15/08/2026 11:46 am

સર દર વર્ષે bob માં સિસ્ટમ બને તેમાથી 50% તો ગુજરાત ઉપર થઈ ને અરબી સમુદ્ર સુધી આવે છે પણ આ વર્ષે તેની અસર પણ પૂર્વ ગુજરાત સુધીજ આવે છે તેનું કાંઈક તો કારણ તો હસે ને?

Place/ગામ
keshod
Hitesh Adhaduk
Hitesh Adhaduk
15/08/2026 9:30 am

Happy independence day to sir and all friends

Place/ગામ
Moti marad
kartik patel
kartik patel
15/08/2026 7:33 am

Sir windy tv ma 5 divas nu kliyar batave chhe pachhi na divso ma blek dispale thay jay chhe windy tv ni Navi app download kayri ti tiyar pachhi aavu thay chhe

Place/ગામ
Dhrol mansar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Ashok Patel
15/08/2026 2:05 pm

sir 15 divash varu ramakadu aaviya bad maja j aave che kheti kam karvani ho. only varsad j ghate che have……aasha rakhi aavi jase.

Place/ગામ
Bhayavadar (west)
Last edited 1 month ago by Retd Dhiren Patel
Jogal Deva
Jogal Deva
Reply to  Ashok Patel
15/08/2026 5:44 pm

Jsk સર… હજી પંદર દિવસ સુધી ઇ ત્રણેય મોડલ માં કંઈ રયધી નથી દેખાડતા…. કે ઈમા ડે બાય ડે ફેરફાર થાય?

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Arshi Khunti
Arshi Khunti
Reply to  Ashok Patel
16/08/2026 12:41 am

સર મારે વીન્ડી માં ૭ દિવસ નું બતાવતું હતું જુની એપ માં પછી એને ડિલેટ કરી મિત્ર એ લીંક આપી એ ડાઉનલોડ કરી હવે ૧૫ દિવસ નું બતાવે મફત માં

Place/ગામ
રાણાકડોરણા
Shubham Zala
Shubham Zala
15/08/2026 12:28 am

Sir is this real!

Place/ગામ
Vadodara
1000463448
રામજીભાઈ કચ્છી.
રામજીભાઈ કચ્છી.
Reply to  Ashok Patel
15/08/2026 9:51 am

અમુક અમુક આવા ફોટા મા એડિટિંગ કરી દોઢ સદી મા ન થયો હોય એવો સ્ટ્રોંગ અલ નિનો થશે એવી ખોટી માહિતી ફેલાવે છે.

Place/ગામ
સાણથલી મોટી.તા જસદણ.
Bipinkambariya
Bipinkambariya
Reply to  Ashok Patel
15/08/2026 10:45 am

Sar ji kaik to hache nakar aamari baju Jamnagar Dwarka pormandar aa varas no sav oosho varsad che haju have su thai eejoye aagad

Place/ગામ
Kadbal
Bipinkambariya
Bipinkambariya
Reply to  Ashok Patel
15/08/2026 11:05 am

Sar to EI nino varu to kai biva jevu nathi aemne

Place/ગામ
Kadbal
Bipinkambariya
Bipinkambariya
Reply to  Ashok Patel
15/08/2026 1:46 pm

Thx sar ji joye su thai ee Bhagvan bharoche

Place/ગામ
Kadbal
Kaushal
Kaushal
14/08/2026 9:57 pm

Aaje sanje 5chek vage jordar gheraya baad jordar japtu pdyu 🙂

Place/ગામ
Amdavad Ranip Area
Bipinkambariya
Bipinkambariya
14/08/2026 9:53 pm

Sar aamare Jamnagar baju kem saro varsad nathi pugto Alina varu kaik to hache

Place/ગામ
Kadbal
Gohil Devrat Sinh Vanraj Sinh
Gohil Devrat Sinh Vanraj Sinh
14/08/2026 7:36 pm

23 mi August sudhu aavuj vatavaran rahe tevu lageche

Place/ગામ
Dhamel ta lathi. D amreli
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Gohil Devrat Sinh Vanraj Sinh
14/08/2026 10:50 pm

Kai moto varsad nathi hamna ekal dokal zapta sivaay.

Place/ગામ
Vadodara
Mashhadi Tabish
Mashhadi Tabish
14/08/2026 5:38 pm

Dholka ma gajvij jode dodhmar varsad

Place/ગામ
Ahmedabad Dholka
parag kotecha
parag kotecha
14/08/2026 3:29 pm

Sir amare 20 thi 25 mm jetlo advance chance che.to vegetarian Karel bachi jay 15 divas no tejo Madi jay replay apjo to Rahat made

Place/ગામ
Khambhalia
Kanjariya Bhikhu
Kanjariya Bhikhu
14/08/2026 2:09 pm

સર હજી ચોમાસુ ધરી ઉત્તર ભાગમાં રે છે તેવૂ લાગે છે રાઈટ?

Place/ગામ
At. Chapar ta. Kalyanpur dst. Davarka
Last edited 1 month ago by Kanjariya Bhikhu
Divyesh Virani
Divyesh Virani
Reply to  Ashok Patel
14/08/2026 2:33 pm

તો સર આ સિયાર જોન નો ફાયદો થશે કંઈક ??
હવે તો બોવ રાહ જોવડાવી વરસાદે આ વર્ષે માં

Place/ગામ
Jamnagar
Asvin Dalsaniya
Asvin Dalsaniya
Reply to  Ashok Patel
14/08/2026 4:37 pm

To aapde kai pan jog ni aasa khari?

Place/ગામ
Motimarad
Vijay patel
Vijay patel
Reply to  Ashok Patel
14/08/2026 5:08 pm

sar amare roj 10m varasd avese ૧૦divas thi enukaran suse

Place/ગામ
new sadulaka
Kanjariya Bhikhu
Kanjariya Bhikhu
Reply to  Ashok Patel
15/08/2026 12:28 pm

સર કેટલાક દિવસો પછી ચોમસૂ ધરી નોર્મલ તરફ આવસે

Place/ગામ
At. Chapar ta. Kalyanpur dst. Davarka
Pansuriya Pratik
Pansuriya Pratik
14/08/2026 1:37 pm

તારીખ:- 14 ઓગસ્ટ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ડિપ્રેશન: ઝારખંડ અને તેને અડીને આવેલા ગંગીય પશ્ચિમ બંગાળ ઉપરનું ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 18 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધ્યું છે અને આજે, 14 ઓગસ્ટ 2026ના સવારે 8:30 વાગ્યે IST, તે જ વિસ્તારમાં 23.2°N અક્ષાંશ અને 85.5°E રેખાંશ નજીક કેન્દ્રિત હતું. તે રાંચી (ઝારખંડ)થી આશરે 20 કિમી દક્ષિણપૂર્વમાં, જમશેદપુરથી 80 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં, હઝારીબાગથી 90 કિમી દક્ષિણમાં, દાલ્ટનગંજથી 170 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં અને અંબિકાપુર (છત્તીસગઢ)થી 230 કિમી પૂર્વમાં છે. આ સિસ્ટમ આગામી 12 કલાક દરમિયાન ઝારખંડ અને ઉત્તર છત્તીસગઢમાંથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી ખૂબ… Read more »

Place/ગામ
Rajkot
Bipinkambariya
Bipinkambariya
14/08/2026 12:17 pm

Sar aamara Jamnagar baju to zapta pan kai nathi asha rakhi sakaihaju

Place/ગામ
Kadbal
rambhai
rambhai
14/08/2026 11:28 am

sir porbandar deshtik ma vatavarn ma koi shudharo nathi

Place/ગામ
bhod ranavav
Ahir Ramesh
Ahir Ramesh
14/08/2026 7:12 am

Namste sir
Sir ek saval chhe Kashmir ane teni aaspaas na areana normali navemuber pachhi barf padavanu sharu thatu hoy chhe……pan aa varse Bane model Gsf ane ECMWF Bane 21 dt. Thi j barf padvani sharuvat batave chhe…..to shu chomasa ni viday ni tyari ganavi ke shu ?

Place/ગામ
Banga,klvd
Ahir Ramesh
Ahir Ramesh
Reply to  Ashok Patel
14/08/2026 9:13 am

Gilgit thi leh sudhi Bane model 21 pachhi batave chhe

Place/ગામ
Banga,klvd
Parmar Nilesh
Parmar Nilesh
13/08/2026 9:12 pm

શર કાલે થી વરસાદ નું જોર ઘટી જાસે અમારો વારો નય આવે

Place/ગામ
Dhrol
Kuldipsinh rajput
Kuldipsinh rajput
13/08/2026 9:10 pm

Jay mataji sir…aaje pan amare 2 sara zapta padya…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Dharm Harshadbhai
Dharm Harshadbhai
13/08/2026 8:49 pm

Amare Aaje pan jog varsad che

Place/ગામ
Botad
Piyush patel
Piyush patel
13/08/2026 8:37 pm

સર હવે જામનગર અને દ્વારકા ને તમારી આગાહી માંથી બાદ રાખો
0mm કોરે karat..

Place/ગામ
Falla
Piyush patel
Piyush patel
Reply to  Ashok Patel
14/08/2026 8:40 am

સર સૂકા પવન નડે છે પશ્ચિમ સૌરાષ્ટ્ર સિસ્ટમ આવતી નથી..

Place/ગામ
Falla
Sojitra kaushik
Sojitra kaushik
Reply to  Ashok Patel
14/08/2026 6:27 pm

Sir tamari vat sachi 6 pan varshad nathi aavto etle chinta thay ne 2 mahina thay gya 6 haji khetar Bara pani nathi nikda ram mall oxizan upar 6 have to kudrat kare e thik

Place/ગામ
Rajkot
Sojitra kaushik
Sojitra kaushik
Reply to  Ashok Patel
14/08/2026 7:00 pm

Kay chalu nathi sir koru dhakod padyu 6

Place/ગામ
Rajkot
Sojitra kaushik
Sojitra kaushik
Reply to  Ashok Patel
14/08/2026 8:52 pm

પાણી જ નથી સુ પાય

Place/ગામ
Rajkot
mayur patel
mayur patel
Reply to  Ashok Patel
15/08/2026 7:29 am

તમે ગમે તેમ સમજાવોને!!

Place/ગામ
Rajkot
Vejanand Karmur
Vejanand Karmur
Reply to  Ashok Patel
15/08/2026 7:55 am

pani na hoi ena mate kai update

Place/ગામ
jam khambhaliya
ગોજીયા હમીરભાઈ
ગોજીયા હમીરભાઈ
Reply to  Ashok Patel
15/08/2026 9:51 am

જય મુરલીધર સરજી
આ વર્ષે કુદરત રૂઠયો છે
નહિતર આમ થોડું હોય ગમે એવી અપડેટ્સ આવે પણ અપડેટ્સ મા લખેલ નીચા અંક સુધી પણ માંડ માંડ વરસાદ આવે છે

Place/ગામ
ગામ .કેશવપુર તા. કલ્યાણપુર જી. દેવભૂમિ દ્વારકા
PRATIK RAJDEV
PRATIK RAJDEV
13/08/2026 7:50 pm

Aam aa vatavaran kharab chhe rogchado bav vadhyo chhe

Place/ગામ
Rajkot
Mustafa Vohra
Mustafa Vohra
13/08/2026 5:57 pm

Akho divas gherayelu rahej pn varsad nti pdto

Place/ગામ
Bharuch
Manbha Padhiyar
Manbha Padhiyar
13/08/2026 5:33 pm

Amare atyare 4thi 5.30 ma 2.5 ench varshad padiyo dhodhmar varshad

Place/ગામ
લોયાધામ ta સાયલા dist સુરેન્દ્રનગર
Krutarth Mehta
Krutarth Mehta
13/08/2026 4:59 pm

Aa varshe chomasa ma ICON model sauthi accurate sabit thayu che varsad mate. Ena pramane j mostly varsad padi rahyo che etlu me joyu che.

Place/ગામ
Vadodara
Shubham Zala
Shubham Zala
Reply to  Krutarth Mehta
13/08/2026 8:16 pm

2 diwas pela vadodara upar 5inch btavto toh Pan a vkhte IMD GFS Baji mari gyo

Place/ગામ
Vadodara
Ranjitsinh
Ranjitsinh
13/08/2026 4:54 pm

Ashok sir vav tharad ma eranda nu vavetar kari didhu che ane juvar pan ane juvar ma have pani ni jarur che ane varsad nthi bilkul ane weather model pan varsad 10 divas vatavtu nthi koi circulation banse kharu upper atmospheric ma

ane ek biji saval bay of Bengal na low pressure gujrat baju kem nthi aavta mp thi j recurve kare che upar na level ma koi anticyclone che ke su sir

Place/ગામ
Tharad
Devaraj Gadara
Devaraj Gadara
13/08/2026 3:58 pm

સર હાલમાં જે બંગાળ ની ખાડી માં ડીપરેશન બન્યુ તો કય બાજું વધુ ગતી કરશે

Place/ગામ
Drangda
Munabhai jariya
Munabhai jariya
13/08/2026 3:35 pm

સર બંગાળ ની ખાડી મા સિસ્ટમ બને છે તે થૉડી નિચે બને એટલે કે ભુવનેસવર અને વિશાખાપટનમ વચ્ચે તો ચોમાસુ ધરી દક્ષિણ મા આવે અને તમે ધણી વાર કોમેન્ટ ના જવાબ મા કહ્યુ છે કે ચોમાસુ ધરી સિસ્ટમ માટે હાઈવે રોડ હોય છે તૉ સિસ્ટમ બનવાનુ લોકેશન બદલે તૉજ પશ્ચિમ સૌરાષ્ટ્ર નૉ મેડ પડે ને સર

Place/ગામ
Paddhari
રામજીભાઈ કચ્છી.
રામજીભાઈ કચ્છી.
Reply to  Munabhai jariya
13/08/2026 8:06 pm

એવુ ન હોય. આજુબાજુ પરિબળ કઈ રીતે સિસ્ટમ ને અસર કરતા છે એ પ્રમાણે હાલે.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ
rameshchauhan Rameshbhai
rameshchauhan Rameshbhai
13/08/2026 3:07 pm

સાહેબ તમારી આગાહી 16થી23 ની યુ ટ્યુબ માં ફરે છે ઇ સાચું છે કે…

Place/ગામ
timbadi
Deva tarkhala
Deva tarkhala
13/08/2026 2:21 pm

Sir windy ma wind nu option rakhiye toy pavan nathi batavta..

Place/ગામ
Tarkhai,kutiyana
Shihora Vignesh
Shihora Vignesh
Reply to  Ashok Patel
13/08/2026 4:21 pm

Yes sir,mare pan same problem thayo hato….windy ma wind select kariye to pan wind batavtu hatu nahi….me pachi alag thi windy download karyu….atyare ahiya windy option selct kru atle direct download karelu windy open thay che ane wind pan batave che

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Pansuriya Pratik
Pansuriya Pratik
13/08/2026 1:47 pm

તારીખ :- 13 ઓગસ્ટ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  બંગાળની ખાડીનું ડિપ્રેશન પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા તથા બાંગ્લાદેશના આસપાસના વિસ્તારો અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પરનું Well Marked Low Pressure Area ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને Depressionમાં ફેરવાયું છે. આજે 13 ઓગસ્ટ 2026ના સવારે 8:30 વાગ્યે IST, ડિપ્રેશન પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા નજીક 22.3°N અને 88.6°E પર કેન્દ્રિત હતું. તે કેનિંગથી ઉત્તર-પશ્ચિમ તરફ નજીકમાં, કોલકાતાથી આશરે 40 કિમી દક્ષિણ-પૂર્વ, મિદનાપુરથી 130 કિમી પૂર્વ, બારિપાડાથી 190 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ અને જમશેદપુરથી 260 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં હતું. આ ડિપ્રેશન આગામી 24 કલાક દરમિયાન લગભગ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધીને ગંગેટિક પશ્ચિમ બંગાળ અને ઝારખંડ… Read more »

Place/ગામ
Rajkot
Visha karshan
Visha karshan
13/08/2026 12:56 pm

Sir તમારી પાસે કેટલાક વિઘા જમીન છે હાલ છું વાવેતર માં છે

Place/ગામ
Khambhalia
Sagar Bhalodi
Sagar Bhalodi
13/08/2026 11:38 am

સર ચોમાસુ ધરી ફરી ગુજરાત પર કે દક્ષીણ બાજુ ક્યારે આવશે અને તે જોવા નું કઈ રીતે હોઈ

Place/ગામ
મોવિયા, ગોંડલ
Sagar Bhalodi
Sagar Bhalodi
Reply to  Ashok Patel
13/08/2026 4:00 pm

આ વાત તો સમજી ગયા પણ તો આવશે ક્યારે સર દક્ષિણ બાજુ કે ગુજરાત પર

Place/ગામ
મોવિયા, ગોંડલ
રામજીભાઈ કચ્છી.
રામજીભાઈ કચ્છી.
Reply to  Sagar Bhalodi
13/08/2026 8:09 pm

એને પરિબળ અનુકૂળ બને ત્યારે.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ
Rahul Chavda
Rahul Chavda
13/08/2026 11:35 am

સર હવે કંઈક પ્રકાશ પાડો

Place/ગામ
Babra
Umesh Ribadiya
Umesh Ribadiya
13/08/2026 10:28 am

Friends, models Ghodi ne Gadhedi ane Gadhedi ne Ghodi kari nakhe chhe.

Place/ગામ
Visavadar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Umesh Ribadiya
13/08/2026 3:58 pm

Frankie Dettori  bolavi lai too!!!

Place/ગામ
Bhayavadar
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Retd Dhiren Patel
13/08/2026 7:36 pm

Ene pan Jockey ma thi Joker banavi de.

Place/ગામ
Visavadar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Umesh Ribadiya
13/08/2026 9:36 pm

ha ha ha sachi vat. Saurashtra nu havaman parakhvu sat na parkha jevu che.

25 Aug pachi na ekki da dana hath ma aave che ? umesh bhai !!!!

Place/ગામ
Bhayavadar (west)
Krutarth Mehta
Krutarth Mehta
13/08/2026 8:10 am

Vadodara ma sawarthi saro varsad padi rahyo che

Place/ગામ
Vadodara
Mahendrasinh Solanki
Mahendrasinh Solanki
13/08/2026 7:45 am

જય માતાજી
અશોકભાઈ અને મિત્રો
અમારે ગઈ કાલ બપોર પછી ઝાપટા સાથે ધીમીધારે વરસાદ ચાલુ થયો હતો અને આજે સવાર થી મધ્યમ વરસાદ આવે છે

Place/ગામ
Moti Malvan, Dhangadhra , Surendranagar
Kaushal
Kaushal
12/08/2026 10:28 pm

Aaje 2 sara japta pdya ane aakho di khub gherayelu rhyu 🙂

Place/ગામ
Amdavad
Vejanand Karmur
Vejanand Karmur
12/08/2026 8:54 pm

amaru kaik karo…

Place/ગામ
jam khambhaliya
Kuldipsinh rajput
Kuldipsinh rajput
12/08/2026 8:31 pm

Jay mataji sir…bapore 1 vagya thi dhimi dhare chalu thayela meghraja Kyarek dhimi dhare to kyare madhyam gtiye varsi rhya 6e…

Place/ગામ
Bokarvada,dist-mehsana
ગોજીયા હમીરભાઈ
ગોજીયા હમીરભાઈ
12/08/2026 5:50 pm

જય મુરલીધર સાહેબ
આ ચોમાસું દરમિયાન દરેક રાઉન્ડ વખતે દેવભૂમિ દ્વારકા ઓખા અને કચ્છ નો પક્ષિમ ભાગ જ કેમ વરસાદ થી વંચિત રહી જાય છે તમે બે વખત જવાબ મા એમ પણ કહ્યું હતું કે અમારી અપેક્ષા વધી ગય છે ગત વર્ષો ના વધુ વરસાદ ને કારણે પણ આ વર્ષે તો હવે ઓગસ્ટ મધ્ય સુધીમાં સંતોષકારક વરસાદ હજુ નથી થયો આગામી ટુંક સમયમાં હવે વરસાદ ન થયો એટલે સ્થિતિ ગંભીર થશે એવું લાગે છે
હજુ અમુક ગામોમાં વાવેતર પણ નથી થયા સાહેબ

Place/ગામ
ગામ કેશવપુર તા. કલ્યાણપુર જી . દેવભુમી દ્વારકા
Adam bhuker
Adam bhuker
Reply to  ગોજીયા હમીરભાઈ
13/08/2026 8:16 am

ભાઇ આનો જવાબ કોઈની પાસે નથી બધા હવામાં વાતો કરે છે હકીકત માં આપણી બાજુ આ વર્ષે કોઈ વરસાદ છે જ નહીં કેમ કે સાચી હકીકત હું તમને કહું ઉપલા લેવલે પવન બહુજ મજબૂત છે જે કોઈ પણ સિસ્ટમ ને અરબી સમુન્દ્ર બાજુ આવા દેતી નહિ મતલબ પશ્ચિમ બાજુ આવા દેતી નથી અને આ પવનો મુખ્યત્વે સાવ બંદ અથવા નબળા થવા જોઈએ તે નહીં થતા જેના કારણે કોઈ વરસાદ ની આશા રાખતા નહિ આ વર્ષે ઓક્ટોબર માં અરબી માં એક વાવાજોડું બનશે તેનો લાભ ચોક્કસ મળશે ત્યાં સુધી વરસાદ ભૂલી જાઓ કડવી વાત છે પણ હકીકત છે

Place/ગામ
West KUTCH
Rajendra Arora
Rajendra Arora
12/08/2026 5:36 pm

According to you 13-14 New uac will form

Place/ગામ
Ahmedabad
Sojitra kaushik
Sojitra kaushik
Reply to  Ashok Patel
12/08/2026 11:05 pm

Sir Ena Kay samachar saurastr mate

Place/ગામ
Rajkot
Dinesh Shiyani
Dinesh Shiyani
Reply to  Ashok Patel
13/08/2026 6:43 am

સાહેબ શ્રી સૌરાષ્ટ્ર માં લાભ મળશે ખરો

Place/ગામ
UPLETA
Jadav Bhupat N
Jadav Bhupat N
12/08/2026 5:20 pm

Jay shri krishna hamare maliya hatina ma avta divsoma 5divs ma hadva varsad ni sakiyata gani sakay k nay. Please. Taim male javab apjo

Place/ગામ
Lathodra
Bharat
Bharat
Reply to  Ashok Patel
12/08/2026 6:17 pm

25-75 mm : 70% Atle

Place/ગામ
Junagadh
Bharat Chandela
Bharat Chandela
Reply to  Ashok Patel
12/08/2026 7:21 pm

Thank you sir

Place/ગામ
Junagadh
Darsh Raval
Darsh Raval
12/08/2026 5:12 pm

Sir,last half hour thi dheemo dheemo varsad chalu chhe.

Place/ગામ
Kalol District:Gandhinagar
Jayesh chaudhary
Jayesh chaudhary
12/08/2026 2:23 pm

સતલાસણા અને આસપાસના વિસ્તારમાં 12:00 વાગ્યાથી હળવો ક્યારેક મધ્યમ ભારે વરસાદ ચાલુ છે…

Place/ગામ
સતલાસણા, મહેસાણા
Dharm Harshadbhai
Dharm Harshadbhai
12/08/2026 2:17 pm

Monoon trough hoy ke nakro trough hoy ke East West shear zone hoy te badha Paribado chhe (.east west Shear zone. Monson trough vishe dip thi samjavso sir sikhvuche)

Place/ગામ
Botad
Vijay patel
Vijay patel
Reply to  Ashok Patel
12/08/2026 8:57 pm

sar આજે અમારે ૦! incha varsad padiyo

Place/ગામ
new sadulaka
Vejanand Karmur
Vejanand Karmur
12/08/2026 1:32 pm

amaro kedi varo 6e varsad ma?

Place/ગામ
jam khambhaliya
Sharad Thakar
Sharad Thakar
Reply to  Vejanand Karmur
12/08/2026 4:33 pm

આ. વખતે વસમુ છે. એમ પણ ના કહેવાય નય. આવે પગા. મુકતા આવે બધા તારીખ પે તારીખ.

Place/ગામ
પટેલકા
mayur patel
mayur patel
Reply to  Vejanand Karmur
12/08/2026 11:15 pm

માવઠાં માં

Place/ગામ
Rajkot
Pansuriya Pratik
Pansuriya Pratik
12/08/2026 1:28 pm

તારીખ :- 12 ઓગસ્ટ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  બંગાળની ખાડીનું લો પ્રેશર: પશ્ચિમ બંગાળ–બાંગ્લાદેશના દરિયાકાંઠા નજીક ઉત્તર બંગાળની ખાડી પર આવેલું લો પ્રેશર એરિયા આજે, 12 ઓગસ્ટ 2026ના રોજ સવારે 8:30 વાગ્યે IST સુધી એ જ વિસ્તારમાં યથાવત્ રહ્યું છે. તેની સાથે સંકળાયેલું ચક્રવાતી પરિભ્રમણ (Cyclonic Circulation) સમુદ્ર સપાટીથી આશરે 7.6 કિમી ઊંચાઈ સુધી વિસ્તરેલું છે અને ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ ઝૂકેલું છે. આ સિસ્ટમ આગામી 12 કલાક દરમિયાન એ જ વિસ્તારમાં Well-Marked Low Pressure Areaમાં વધુ સંગઠિત થવાની શક્યતા છે. ત્યારબાદના 24 કલાક દરમિયાન તે Depressionમાં કેન્દ્રિત થઈ શકે છે અને પશ્ચિમ બંગાળ… Read more »

Place/ગામ
Rajkot
Vishal
Vishal
12/08/2026 12:42 pm

Sir multiple week kem update nathi thatu

Place/ગામ
Kolithad
Tulshi
Tulshi
12/08/2026 11:40 am

Ashok sir aa thandu atmosphere and thanda pvno kyare bndh thase paschim saurashtra ma…grmi pde to kaik system bne aama thadhoda ma system bnvana chance nhi bnta

Place/ગામ
Porbandar
manish virani
manish virani
Reply to  Ashok Patel
12/08/2026 5:36 pm

Tv vala 5 system niche kyarey jata nathi hal atyare 4 system e avya chhe.

Place/ગામ
Rajkot
Vijay ardeshna
Vijay ardeshna
12/08/2026 11:05 am

Sir amare 2 kalak thi dimi dhare pan jog varsad……

Place/ગામ
Kalariya.. upleta
Shubham Zala
Shubham Zala
12/08/2026 10:54 am

A vakhte imd gfs precipitation ma barobar rhyu. Baki models dar 12 kalak kyarek bhare kyarek mudium avu update thata rhy.

Place/ગામ
Vadodara