Depression Now Well Marked Low Pressure & System Track With Various Model Precipitation Forecasts On 1st August 2026
1 ઓગસ્ટ 2026ના ડિપ્રેશન હવે વેલ માર્કંડ લો પ્રેસર – સિસ્ટમ માર્ગ અને વિવિધ હવામાન મોડેલોના વરસાદના અનુમાન
Updated Again : 1st August @ 02.00 pm.
Maps updated 02.00 pm.
Some parameters from Press Release by IMD 1st August 2026:
The western end of Monsoon trough lies south of its normal position and its eastern end north of its normal position at mean sea level.
Yesterday’s Depression seen as a Well-Marked Low Pressure Area over southeast Rajasthan & neighborhood at 0830 hours IST of today, the 01st August, 2026. It is very likely to move west-northwestwards across South Rajasthan and weaken into a Low Pressure Area during next 24 hours.
A trough runs form southwest Rajasthan to northeast Bihar in lower & middle tropospheric level.
The off-Shore trough at mean sea level runs from South Gujarat to Kerala.
ફરી અપડેટ: 1 ઓગસ્ટ 02:00 વાગ્યે
IMDની 1 ઓગસ્ટ 2026ની પ્રેસ રિલીઝમાંથી કેટલાક મહત્વના હવામાન પરિબળો:
- ચોમાસાની ટ્રફ: દરિયાઈ સપાટી પર ચોમાસાની ટ્રફનો પશ્ચિમી છેડો તેની સામાન્ય સ્થિતિથી દક્ષિણ તરફ, જ્યારે પૂર્વીય છેડો તેની સામાન્ય સ્થિતિથી ઉત્તર તરફ આવેલો છે.
- વેલ માર્કંડ લો પ્રેશર એરિયા: ગઈકાલનું ડિપ્રેશન આજે, 1 ઓગસ્ટ 2026ના સવારે 08:30 કલાકે, દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને લાગુ વિસ્તારો ઉપર વેલ માર્કંડ લો પ્રેશર એરિયા તરીકે જોવા મળ્યું હતું. આગામી 24 કલાક દરમિયાન આ સિસ્ટમ દક્ષિણ રાજસ્થાન ઉપરથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી અને વધુ નબળી પડીને લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થાય તેવી ખૂબ જ શક્યતા છે.
- ટ્રફ: નીચલા અને મધ્ય ટ્રોપોસ્ફિયર સ્તરે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનથી ઉત્તર-પૂર્વ બિહાર સુધી ટ્રફ લંબાયેલી છે.
- ઓફ-શોર ટ્રફ: દરિયાઈ સપાટી પર દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફ-શોર ટ્રફ યથાવત્ છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું




સાહેબ, અમારે ગઈ રાત થી જીણો જીણો વરસાદ આવે છે પણ સંતોષકારક નથી. તો આ સિસ્ટમ માં સારા વરસાદ ના અમારી સાઈડ ચાન્સ છે
Santoshkarak etle ketlo joiye ?
Ketla mm thayo aa round ma ?
માપતા નો હોય એટલે MM તો ખબર નથી પણ અંદાજે ઈંચ દોઢ ઈંચ જેવો હશે
Gai kale 17 mm and aajno 29 mm. =46 mm thayo
જય માતાજી
અશોકભાઈ અને મિત્રો
અમારે ગઈ રાત માં અઢી ઇંચ અને સવાર ના 9 વાગ્યા થી 10: 45 વાગ્યા સુધી માં 8 ઇંચ વરસાદ પડ્યો
મોરબી માં કાલ રાત્રે 11 વાગ્યા થી શરૂ થયેલ અવિરત મેઘ મહેર.
અત્યારે બપોર ના 2 વાગ્યા સુધી માં 7 ઇંચ પાણી પડી ગયું છે.
હજુ પણ ક્યારેક ધીમો ક્યારેક ધોધમાર ચાલુ જ છે
કાલ રાત્રે ચાલુ થયેલ વરસાદ આજે સવારે ૧૧ વાગ્યા સુધી વરસ્યો…..ક્યારેક ધીમી ધારે તો ક્યારેક ભારે….. ખેતરું પાણી પાણી….. જય દ્વારકાધીશ
Sir Bhesan dist:Junagadh have a round ma kevi sakyta ans. Plz
અમારે સાબરકાંઠા જિલ્લામાં ઈડર તાલુકાના પશ્ચિમ વિસ્તારના ગામડાઓમાં 1=30 થી 2=15 સુધી નું ઝાપટું પડ્યું.
ECMWF amara Jasdan vinchiya vistarma
200 thi 250 mm batave che aaj thi kal sudhima
Date 31/07 sanjana 6 vaga thi chata chalu thaya ta ne rate 11 vagi madhyam gatye thi avirat savar na 6 vaga lagi chaluj che
Date 01/08 na svar na 6 thi speed ma vadharo thayo che atare 2/22 time pan avirat continue chaluj chw
Thank you sir
Sir Visnagar baju kyare bhare varsad padse.bilkul thodo varsad 6.
50 mm thayo ke vadu ?
Sir as per imd 2.34 inch in last 24 hrs.
Gujarat Region:
cumulative Rainfall Forecast (29th July – 3rd August)
Around 50% of the area: 100–150 mm
Remaining 50% of the area: 50–100 mm
A few high rainfall centers could receive cumulative rainfall exceeding 250 mm.
તારીખ 1 ઓગસ્ટ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તારો પર નું વેલ માર્કડ લો પ્રેશર (Well-Marked Low Pressure Area) આજે સવારે 08:30 વાગ્યે પણ એ જ વિસ્તારમાં સ્થિર રહ્યો હતો. તેની સાથે સંકળાયેલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (UAC) સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરેલું છે અને ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ ઝુકાયેલું છે. આ સિસ્ટમ આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે અને ધીમે ધીમે નબળી પડીને સામાન્ય લો પ્રેશર વિસ્તાર (Low Pressure Area) માં પરિવર્તિત થવાની શક્યતા છે. ચોમાસું ધરી (Monsoon Trough) હવે જૈસલમેર – દક્ષિણ-પૂર્વ રાજસ્થાન પર આવેલા… Read more »
જય મુરલીધર સાહેબ
ફરીથી એક વખત દેવભૂમિ દ્વારકા જિલ્લાના બારાળી વિસ્તાર ને હાથતાળી આપી છટકી ગયો હોય એવું લાગે છે વરસાદ તમે બે વખત જવાબ માં એમ કહ્યું કે અમારી અપેક્ષાઓ વધી ગય છે વિતેલા વર્ષોના વધુ વરસાદ થકી પણ હજુ સુધી મારા ગામમાં આ સીઝનનો વધીને ડોઢ થી બે ઈંચ વરસાદ માંડ માંડ હશે એ પણ રેડા ઝાપટાં એમ ટોટલ ગણીએ તો જ શું તકલીફ હશે આ વખતે તો તમારી અપડેટ્સ પછી આશા જીવંત થય હતી
જસદણ માં ગઈ કાલ સાંજ ના 7=30 વાગ્યા થી આજ બપોર 2 વાગ્યા સુધી નો 3.5 ઇંચ સરસ મજાનો નુકશાની વગર નો વરસાદ
Sir junagadh ane aaju baju ma kevik Asha Rakhi sakay
Savar na 6 thi 2…18 mm.
દ્વારકા જીલ્લામાં તમારી આગાહી મુજબ વરસાદ પડયો નથી
Update 29 Tarikh ni vancho.
રાજકોટ વાસીઓ હજુ આજનો દિવસ આશા રાખી શકે ? RMC મુજબ આ રાઉન્ડ માં સરેરાશ 60 મિમી જેટલો થયો. એકદમ હળવો માધ્યમ છેલ્લા 12 કલાક થી. અત્યારે 1 વાગ્યે સાવ બંધ છે.
Madhapar chokdi side vadhu chhe varsad
સાહેબ હમારે શક્યતા ખરી માળિયા હાટીના ગીર વિસ્તારમાં ખેતરો માં પાણી થાય એવા વરસાદની…
Gajab kevay aa chomasu. 3,3 sistam avi pan koy divas ak chanto bhag ma na aviyo . 2026 nu chomasu jidgibhar yad rahse. Avu tiyare bhojan Bane che pan thadi lay ne jaye to khava madtu nathi. Dwarka mate aa vars duskad bani gayu. Have 15 ogast sudhi Kay che nai . To pachi have su thavano hato varsad. Hase je hoy te Amara nasib pan kudrat ne atlu kahevanu ke 2027 ma saru chomasu ave Amara mate avi kudrat ne prathna.
100 % sachi vaat che bhai Aa chomasu 2026 nu yaad rese Porbandar ma pn duskad ni sthiti che Porbandar ma varsad ocho vadhu hoi pan avi sthiti Ghna varso thya nathi thai sav nahivat j varsad June ane hve July Puro thai gyo.
પશ્ચિમ સૌરાષ્ટ્ર વરસાદ વિહોણુ રહેશે?
સર આ સિસ્ટમ પક્ષિમ બાજુ જશે, રાજસ્થાન બાજુ તો અમારે પક્ષિમ સૌરાષ્ટ્ર વિસ્તારમાં દ્વારકા પોરબંદર ને કાઈ વધુ વરસાદ ની શક્યતા છે કે આ ઝરમર આવ્યો એવું જ રહેશે.plz ans sar
પશ્ચિમ કચ્છ માં નલીયા બાજુ હવે કેવી શક્યતા છે
Haju Kutch ma shakyata chhe.
Sar amare jarmar j ave se sara varsad asa rakhi sakay pls jawab
સર આ સિસ્ટમ નો ઝુકાવ દક્ષિણ બાજુ વધારે છે કે બધી સિસ્ટમ નો ઝુકાવ આટલો હોય
Normally Dakshin Pashchim hoy.
Etle em ke Low hoy tenathi 1.5 ni unchay nu UAC Dakshin Pashchime hoy
and 3.1 km nu UAC tenathi Dakshin Pashchimey.
છેલ્લા દોઢ બે કલાકથી સારો વરસાદ પડે છે
12pm thi thodo saaro varsaad saru thyo che ,aa season no 1st rain kahi sakay k thandak kare tevo ,,dwarkadhish ne prathna k aavo j aavto rahe
દ્વારકા જિલ્લામાં છાંટ છુટ સીવાઈ ખાસ કાંઈ નથી
તો હવે આવસે દ્વારકા કલ્યાણપુર નો વારો
Porbandar City ma savare hadvo varsad bad 12 vaga thi varsad no viram Akash ma ughad taraf pavan fukai che.Porbandar ma aa round ma pn varsad avyo nahi.
સર અમારે હવે વરસાદ નુજોર ઘટસે કે હજી સાલુ રહસે
ધ્રાંગધ્રા તાલુકામાં સવારનો અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને કાલ સાજ થી આજ બપોર ના 12. વાગ્યા સુધીમાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે મારા ગામ માં હવે વરસાદ રહી જાય તો સારું ખેતી પાક માં ભારે નુકસાન થશે
હળવદ માં ભુક્કા બોલાવે છે સવારથી.
Sir Abu ane Ambaji patta ma kevu rahese ??
Haal je aavey te.
Tankara 100 mm
ધ્રાંગધ્રા માં 20″ (વીસ ઇંચ) જેવા વરસાદના સમાચાર છે ત્યાંના કોઈ મિત્રો સાચી માહિતી આપે.
Wadwan aajno 157 mm
Dhangadhra 153 mm Aaje
લાલપુર તાલુકા માં અને જામનગર માં આ સિસ્ટમ માં કેટલા ઇચ સુધી આવી શકે છે સર?
Haju 24 kalak toe chhe. System Mukhyatve Pashchim baju jashe
Dakshin Rajasthan par chhe
Jsk સર…. તો હજી કાલ બપોર સુધી આશા રાખીયે ને અમે… બાકી હજી સુધી તો મગફળી ને ખાલી ઉગાવો આવવા માં માંડ ટેકો મળે તેવો છે એટલે કે વધીને 10/15 mm
Varsad ni aasha rakhay aavati kaal sudhi. Baaki aagahi 3 sudhi ni chhe.
Amare damnagar gariyadar aash pash na vishatar na tatam gamdama 31 thi 1 bapor shuma aashre 100 mm thi vadhare varshad thayel che
Hdva bhare japta thoda thoda samay na antare chalu che 🙂
Rate 2 vage jordar pdyoto 🙂
ટપક ટપક ચાલુ રાખ્યું જતા જતા હાર્ડ હિટિંગ કરતો જાય તો મેડ પડે બાકી હરિ વાલા
Thank you sir…sir…amare have heavy rain ni sakyata na ganay ne…?
Sir junagadh visavar badhi baju aa varse varsad ocho che ek thunadrstrom pan nathi bantu su karn hoy sake dar vakte visavadr taluko akha sauratr ma savthi vadhu varsad hoy tay pan nathi
Kudarati
પશ્ચિમ કચ્છ વરસાદ ની શક્યતા કેવી છે
Chhe
Happy August Sar 1-8-2026 Saturday
30 35 mm ni aasha hati atlo pan na aviyo
Haju kaam puru nathi thayu.
Sar amare khali reda zapta avi bhandh thay gayu
Sir saky hoy to javab Aapjo amare savar no thodak sata Aava pasi bandh thego have Aavse varsad
Paristhiti samjavel chhe Low Pressure and tena UAC babat. Haju aavati kaal sudhi asha rakho.
Thank you sir javab Aapva badal
Rajkot ma rat na 8.30 vaga thi dhimo medium varsad chalu chhe atyare last half an hour thi saro aave chhe
Rajkot RMC:
24 hrs rain (till 12 PM)
Central zone: 64 mm
East zone: 48 mm
West zone: 60 mm
Haju 8-10 kalak aam aave to 100 mm pochi jase
Dhrangadhra city thata gramy vistar ma ati bhare varsad chalu che 1-30 kalak thi
Chotila ma rat na 10 pm thi haju ek dharo varsad chalu j se pan bav bhare nai
*સાબરકાંઠા* *જિલ્લા* *વરસાદની* *માહિતી*
*તા.- ૩૧ / ૦૭ / ૨૦૨૬ બપોરના ૧૨ વાગ્યા થી તા. ૦૧ /૦૮ / ૨૦૨૬ સવારના ૦૬ વાગ્યા સુધી (મી.મી.)*
ખેડબ્રહ્મા – ૦૦
વિજયનગર – ૧૫
વડાલી – ૦૩
ઇડર – ૧૫
હિંમતનગર – ૭૫
પ્રાંતિજ – ૭૯
તલોદ – ૧૮૩
પોશીના – ૦૦
અમારા જિલ્લાના આંકડા આવા છે… અમારે અતિભારે વરસાદની જરૂર છે. જ…
સવારનો મસ્ત મજાનો તડકો નીકળ્યો છે.. આવું પણ હોય શકે છે ગુજરાતમાં એક બાજુ અતિભારે આને એક દિશા માં કોરું હોય છે.. કુદરતની કમાલ છે… સવારે 8=00 થી 11 સુધી સૂર્ય દેવ દર્શન આપ્યા..
Jsk sir, forcast mujab labh madvanu chalu gai rat thi savar sudhi tah tah.
Hal pawan nikadi gayo che, vichar ma muki didha !!!!!!
IMD GFS na manchitro aagami 48 kalak nu saru dekhade che.
Pan pawan ?? aasha rakhi ?
Morbi ma season no sara ma saro varsad chalu che ️⛈️️
દ્વારકા જિલ્લામાં છાંટ છુટ સીવાઈ કાંઈ નથી