Last Update: 31st July 2026 @ 09.30 pm. (Track)
REGIONAL SPECIALISED METEOROLOGICAL CENTRE -TROPICAL CYCLONES, NEW DELHI
SPECIAL TROPICAL WEATHER OUTLOOK
DEMS-RSMC TROPICAL CYCLONES NEW DELHI DATED 31.07.2026
SPECIAL TROPICAL WEATHER OUTLOOK FOR THE NORTH INDIAN OCEAN (THE BAY OF BENGAL AND THE ARABIAN SEA) VALID FOR THE NEXT 168 HOURS ISSUED AT 1500 UTC OF 31.07.2026 BASED ON 1200 UTC OF 31.07.2026.
Sub: Depression over southwest Madhya Pradesh & neighbourhood
The Depression over western Vidarbha and adjoining south Madhya Pradesh moved west northwestwards with a speed of 35 kmph during past 6 hours, and lay centred at 1200 UTC of today, the 31st July 2026, over southwest Madhya Pradesh and neighbourhood near latitude 22.2°N and longitude 76.0°E, 60 km south-southeast of Indore (42754, Madhya Pradesh), 80 km
east-southeast of Dhar (42752, Madhya Pradesh), 160 km southeast of Ratlam (42661, Madhya Pradesh) and 280 km east of Baroda (42748, Gujarat).
It is very likely to continue to move west-northwestwards across west Madhya Pradesh, Gujarat region & adjoining East Rajasthan and weaken into a well-marked low pressure area during next 12 hours.
RSMC (નવી દિલ્હી) તારીખ: 31-07-2026
ઉત્તર હિંદ મહાસાગર (બંગાળની ખાડી અને અરબી સમુદ્ર) માટે આગામી 168 કલાકની વિશેષ હવામાન આગાહી
31-07-2026ના 1200 UTCના અવલોકનના આધારે 1500 UTCએ જારી કરાયેલ.
વિષય: દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને લાગુ વિસ્તારો ઉપર ડિપ્રેશન
પશ્ચિમ વિદર્ભ અને લાગુ દક્ષિણ મધ્ય પ્રદેશ ઉપર રહેલું ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન આશરે 35 કિ.મી./કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધ્યું છે.
આજે 31 જુલાઈ 2026ના 1200 UTC સમયે તેનું કેન્દ્ર દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને લાગુ વિસ્તારો ઉપર, અંદાજે 22.2°N અક્ષાંશ અને 76.0°E રેખાંશ નજીક હતું.
તેનું કેન્દ્ર નીચે મુજબ હતું:
- ઇન્દોર (મધ્ય પ્રદેશ)થી આશરે 60 કિ.મી. દક્ષિણ-દક્ષિણપૂર્વ
- ધાર (મધ્ય પ્રદેશ)થી આશરે 80 કિ.મી. પૂર્વ-દક્ષિણપૂર્વ
- રતલામ (મધ્ય પ્રદેશ)થી આશરે 160 કિ.મી. દક્ષિણ-પૂર્વ
- વડોદરા (ગુજરાત)થી આશરે 280 કિ.મી. પૂર્વ
આ ડિપ્રેશન આગામી 12 કલાક દરમિયાન પશ્ચિમ મધ્ય પ્રદેશ, ગુજરાત રિજિયન તથા લાગુ પૂર્વ રાજસ્થાન ઉપરથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધવાનું ચાલુ રાખે તેવી તેમજ ધીમે ધીમે નબળું પડીને સુસ્પષ્ટ લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થાય તેવી ખૂબ જ શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું



જૂનાગઢ ના વિસાવદર માં આ વર્ષ હજી ખેતર બારા પાણી નથી નીકર બાકી અમારે કયા વરસાદ નો હોઈ અમારે ઝાપટા સાલું આ વર્ષ સાવ અલગ છે અમારે વરસાદ માં આ સિસ્ટમ માં હજી કેવીક આશા છે
Aa System mukhyatve Pashchim taraf jaay chhe.
Porbandar city ma savar thi hadvo medium gatie varsad chalu Have saram vagar vaalv khole to thai.
Chata salu se pn ger nathi badalto lage se ger ma fasay gay gadi amnn petrol puru thy jase dwarka
અમારા ગામ હાથીગઢ તથા લીલીયા તાલુકાના તમામ ગામોમાં છેલ્લા થી વરસાદ શરૂ શે.24 કલાકનો કુલ વરસાદ 3 ઇસ થયો. અને હજુ ધીમી ધાર નો શરૂ થયો.
Dhimo dhimo chalu thayo have thodu volume aape to kam thay jay
sir sistam kaya che modalo varshad batave che pan amare belkul nathi vadalo badha arbi baju che
Pashchim M.P. Gujarat border/Dakshin Poorva Rajasthan vistar ma hati gai kale rate 11.30 vagye.
Direction Dakshin Poorva Rajasthan border baju.
Tamare tyan School college bandh na aadesh hoy Varo avi jashe !
Surendranagar ma vagar sabu e dhoy nakha.Rate dhimo dhimo avto hato pachi 3 vagya no atyar sudhi full pavan sathe dhodhmar varsad che .
Sir amare vaheli savarthij varsad chalu che.
Vah re kudarat
2o kalak thi mudiyan varshad chalu che
Rat na 10 thi savarna 6 sudhi ma 20 mm
આખી રાત થી અત્યાર સુધીમાં 5ઇંચ વરસાદ નોંધાયો
Botad saram rakhya vagar aakhi rat varsyo haju chalu j che
Good morning sir Ane mitro
Akhi rat dhimi dhare varsad chalu che Ane atyre pn continue j che
મોરબી માં આખી રાત સતત વરસાદ ધીમે ધીમે ચાલુ જ હતો.. 04.15am થી સ્પીડમા વધારા સાથે સારો વરસાદ ચાલુ છે..
Porbander ma tapak tapak salu thayo se
Je pramane aagahi chhe e pramane hji Varsad aavyo nathi
8 વાગ્યા થી ધીમો ધીમો અને હવે ક્યારેક ફૂલ સ્પીડ માં ક્યારેક ધીમો ફુલ પવન સાથે વરસાદ ચાલુ જ છે
Amreli dhodhmar varsad chalu 31-7-26 11.45pm
Bhayavadar ma low gear ma tap tap chalu, aasha rakhi gadi tap ma pade have.
ECMWF ની 15,20 લાંબાગાળા માટે ફોરકાસ્ટ ની લીંક આપો
Ahi Kola menu ma chhe.
રાજકોટમાં પણ નવ વાગ્યાથી સરસ ધીમી તારે વરસાદ આવી રહ્યો છે
Jamnagar ma dhimi dhare Varsad chalu
Varasad chalu dhodhmar 11pm
Roziya ma
Ha ho
Amare pan dhrol aavyo
Kyu rojiya
૧૦ મિનિટ ભારે વરસાદ બાદ હાલ મધ્યમ વરસાદ ચાલુ છે
Sanje 7:30 aaspas fari varsad chalu thyo hdvo mdhyam addhi 1k kalak pchi bndh thyo addhi kalak ane fari chalu thyo hdvo mdhyam ane thodi var saro evo aavyo gajvij ane pavan sathe 🙂 atyare gajvij chalu che ane pavan bhi saro evo che vaddo jadap bher west to east k southwest to northeast jai rya che 🙂
જસદણ માં એકાદ કલાક થી વરસાદ ચાલુ ક્યારેક ધીમે ધીમે તો ક્યારે ફુલ વચ્ચે વચ્ચે થોડીક ગાજવીજ થોડીક વીજળી ના ઝબકારા
Amare 10:45 pm thi dhimidhare chalu thiyo.
જેમ ક્રિકેટર સૂર્ય વંશી બેટિંગ કરે છે એમ વરસાદ પણ ધુવાધાર પડે છે
Sir,aaje hamna 8 thi 10 ma 43 mm varsad padyo a 20 minutes ma j padyo hato.
Upleta ma varsad saru dimi gati thi
Junagadh dhimidhare last 1 kalakthi
Korat Chawk aaspas Dhimidhare 9:00 vagya thi varsad chalu haji pan chalu che
Dodhmar varsad varasyo gaj vij ane pavan jode
Atyare medium rain continue
8.45 pm thi Rajkot ma dhimi dhare , Haju pan chalu j chhe…
Sir amare atyare khubaj pavan che pan varsad nathi to ratri darmyan varsad aavi sake
Latest IMD bulletin 28 jota system Have jadpi bhagi rahi che. Track is wst-northwest che. Depression stage moving with 35kmph.
AHi aapel chhe update ma Track map.
System 35kmph ni speed pkdi che!
Sali have deva no varo aayo atle bhaygi
સર અમારે આગાહી વાળા આટકોટ જસદણ રેડ એલર્ટ નુ કેસે તો અમારે બોવ વરસાદ પડશે ? અમારે જસાપર ભાદર નદી પુલ ઉપર તંત્ર એ માણસો મૂકી દીધા છે કોય અવર જવર નો કરે તેના માટે pls જવાબ આપવા વિનંતી સર
Marey kai kahevanu na hoy.
Sarkari tantra na hukamo nu palan karvanu hoy.
રાજકોટ માં એકાદ કલાક થી ધીમી ધારે ચાલુ છે. હવે જોઈએ કેવીક ગતિ પકડે છે રાત્રે.
અત્યારે 1કલાક થી વરસાદ ચાલુ ધીમી ધારે
1 ઓવરમાં 25 રનની જરૂર છે,ધમાકેદાર બેટિંગ ચાલુ છે 15 મિનિટ થી
Kalavad ma chanta chalu thaya