Deep Depression To Track Mainly Westwards – Bright Chance For Saurashtra Kutch & Gujarat To Receive Good Round Of Rainfall During 29th-3rd August 2026

Deep Depression To Track Mainly Westwards – Bright Chance For Saurashtra Kutch & Gujarat To Receive Good Round Of Rainfall During 29th-3rd August 2026

ડીપ ડિપ્રેશન મુખ્યત્વે પશ્ચિમ તરફ આગળ વધશે – 29 જુલાઈથી 3 ઓગસ્ટ 2026 દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રિજિયનમાં સારા વરસાદની ઉજળી શક્યતા

 


Some Important Weather Parameters (IMD Morning Bulletin – 29th July 2026)

  • Deep Depression: The Deep Depression over north interior Odisha and adjoining south Jharkhand & Chhattisgarh remained over the region at 0530 IST on 29th July, centred near 21.9°N / 84.0°E. It is expected to move nearly westwards across north interior Odisha and north Chhattisgarh during the next 24 hours.
  • Monsoon Trough: The Monsoon trough at mean sea level extends from Anupgarh – Pilani – Satna – the centre of the Deep Depression – Puri, and then east-southeastwards towards the Northeast Bay of Bengal.
  • Upper Air Cyclonic Circulation: An upper air cyclonic circulation persists over northwest Madhya Pradesh at around 1.5 km above mean sea level.
  • Western Disturbance: A Western Disturbance as a trough in the middle and upper tropospheric westerlies persists along 72°E, north of 32°N, at around 5.8 km above mean sea level.

Weather Forecast for Saurashtra, Gujarat & Kutch (29th July to 3rd August 2026)

Gujarat Region:

Rainfall Activity

  • Fairly Widespread to Widespread light to moderate rainfall with heavy rainfall at many places and very heavy rainfall at isolated places during the main spell for two/three days starting around 30th/31st July.
  • Isolated to Scattered light to moderate rainfall during the remaining period.

Thunderstorm / Lightning / Gusty Winds

  • Isolated thunderstorm, lightning and gusty winds (40–50 kmph, gusting to 60 kmph): during the main spell.

Cumulative Rainfall Forecast (29th July – 3rd August)

  • Around 50% of the area: 100–150 mm
  • Remaining 50% of the area: 50–100 mm
  • A few high rainfall centers could receive cumulative rainfall exceeding 250 mm.

Saurashtra & Kutch:

Rainfall Activity

  • Fairly Widespread to Widespread light to moderate rainfall with isolated heavy rainfall during the main spell starting around 31st July.
  • Isolated to Scattered light to moderate rainfall during the remaining period.

Thunderstorm / Lightning / Gusty Winds

  • Isolated thunderstorm, lightning and gusty winds (40–50 kmph, gusting to 60 kmph) during the main spell.

Cumulative Rainfall Forecast (29th July – 3rd August)

  • Around 60% of the area: 35–75 mm
  • Remaining 40% of the area: Up to 35 mm
  • A few high rainfall centers could receive cumulative rainfall exceeding 150 mm.

Summary

The Deep Depression over east-central India is expected to track mainly westwards during the next 24 hours. As it interacts with the Monsoon trough, the upper air cyclonic circulation over northwest Madhya Pradesh, the monsoon activity is expected to strengthen over Gujarat State.

The main spell of rainfall is expected from 30th July to 2nd August, beginning over Gujarat Region around 30th July and extending to Saurashtra & Kutch from around 31st July.

Gujarat Region is likely to receive the more widespread and heavier rainfall, with many areas receiving 100–150 mm cumulatively during the forecast period and a few high rainfall centers exceeding 250 mm.

Saurashtra & Kutch are expected to receive a good round of rainfall, with more than around half the region likely to receive 35–75 mm cumulatively, while a few high rainfall centers could exceed 150 mm.

Forecast Confidence & Note

The above rainfall forecast is based on the Deep Depression maintaining a predominantly westward track as presently indicated by weather models. Since Gujarat State is located well west of the current system, the distribution and quantum of rainfall will depend on the system’s future track, intensity and interaction with the monsoon trough. Any significant deviation in the track or speed of the system could result in corresponding changes in the timing, distribution and rainfall amounts over Saurashtra, Kutch and Gujarat Region.


ડીપ ડિપ્રેશન મુખ્યત્વે પશ્ચિમ તરફ આગળ વધશે – 29 જુલાઈથી 3 ઓગસ્ટ 2026 દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રિજિયનમાં સારા વરસાદની ઉજળી શક્યતા

IMD સવારના બુલેટિન (29 જુલાઈ 2026) મુજબના કેટલાક મહત્વના હવામાન પરિબળો:

ડીપ ડિપ્રેશન:
ઉત્તર આંતરિક ઓડિશા અને લાગુ દક્ષિણ ઝારખંડ તથા છત્તીસગઢ ઉપર રહેલું ડીપ ડિપ્રેશન 29 જુલાઈના સવારે 5:30 વાગ્યે અંદાજે 21.9°N / 84.0°E નજીક કેન્દ્રિત હતું. આગામી 24 કલાક દરમિયાન તે ઉત્તર આંતરિક ઓડિશા અને ઉત્તર છત્તીસગઢ તરફથી લગભગ પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે.

ચોમાસાની ટ્રફ (Monsoon Trough):
દરિયાઈ સપાટી પરની ચોમાસાની ટ્રફ હાલમાં અનૂપગઢ – પિલાની – સતના – ડીપ ડિપ્રેશનના કેન્દ્ર – પુરી થઈને ત્યાંથી ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી તરફ પૂર્વ-દક્ષિણપૂર્વ દિશામાં લંબાયેલી છે.

અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન:
ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ ઉપર સરેરાશ સમુદ્ર સપાટીથી આશરે 1.5 કિ.મી. ઊંચાઈએ અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન યથાવત્ છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ:
મધ્ય અને ઉપરના ટ્રોપોસ્ફિયરના પશ્ચિમી પવનોમાં ટ્રફ સ્વરૂપે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 72°E રેખાંશ નજીક તથા 32°N અક્ષાંશની ઉત્તર તરફ આશરે 5.8 કિ.મી. ઊંચાઈએ યથાવત્ છે.


સૌરાષ્ટ્ર, ગુજરાત રિજિયન અને કચ્છ માટે હવામાન આગાહી (29 જુલાઈથી 3 ઓગસ્ટ 2026)

ગુજરાત રિજિયન:

વરસાદની પ્રવૃત્તિ:

  • મુખ્ય રાઉન્ડ દરમિયાન (આશરે 30/31 જુલાઈથી શરૂ થઈ બે/ત્રણ દિવસ) હળવાથી મધ્યમ વરસાદ, ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ આઇસોલેટેડ સ્થળોએ અતિ ભારે વરસાદની શક્યતા.
  • બાકીના સમયગાળા દરમિયાન આઇસોલેટેડથી સ્કેટર્ડ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા.

ગાજવીજ / વીજળી / પવન:

  • મુખ્ય રાઉન્ડ દરમિયાન આઇસોલેટેડ ગાજવીજ, વીજળી તથા 40–50 કિ.મી./કલાકની ઝડપે ફૂંકાતા અને ઝોકા સાથે 60 કિ.મી./કલાક સુધી પહોંચતા પવનોની શક્યતા.

વરસાદ ની કુલ માત્રા ની આગાહી (29 જુલાઈ – 3 ઓગસ્ટ):

  • આશરે 50% વિસ્તારમાં: 100–150 મી.મી.
  • બાકીના 50% વિસ્તારમાં: 50–100 મી.મી.
  • વધુ વરસાદ વાળા કેન્દ્રો માં વરસાદ ની કુલ માત્રા 250 મી.મી.થી વધુ થઈ શકે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ:

વરસાદની પ્રવૃત્તિ

  • મુખ્ય રાઉન્ડ (આશરે 31 જુલાઈથી શરૂ) દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ, તેમજ આઇસોલેટેડ સ્થળોએ ભારે વરસાદની શક્યતા.
  • બાકીના સમયગાળા દરમિયાન આઇસોલેટેડથી સ્કેટર્ડ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા.

ગાજવીજ / વીજળી / પવન

  • મુખ્ય રાઉન્ડ દરમિયાન આઇસોલેટેડ ગાજવીજ, વીજળી તથા 40–50 કિ.મી./કલાકની ઝડપે ફૂંકાતા અને ઝોકા સાથે 60 કિ.મી./કલાક સુધી પહોંચતા પવનોની શક્યતા.

વરસાદ ની કુલ માત્રા ની આગાહી (29 જુલાઈ – 3 ઓગસ્ટ)

  • આશરે 60% વિસ્તારમાં: 35–75 મી.મી.
  • બાકીના 40% વિસ્તારમાં: 35 મી.મી. સુધી
  • વધુ વરસાદ વાળા કેન્દ્રો માં વરસાદ ની કુલ માત્રા 150 મી.મી.થી વધુ થઈ શકે છે.

સારાંશ:

પૂર્વ-મધ્ય ભારત ઉપર આવેલું ડીપ ડિપ્રેશન આગામી 24 કલાક દરમિયાન મુખ્યત્વે પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. આ સિસ્ટમ ચોમાસાની ટ્રફ તથા ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ ઉપરના અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સાથે ક્રિયાશીલ બનતા ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની પ્રવૃત્તિમાં વધારો થવાની શક્યતા છે.

વરસાદનો મુખ્ય રાઉન્ડ 30 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન રહેવાની શક્યતા છે. તેનો પ્રારંભ આશરે 30 જુલાઈથી ગુજરાત રિજિયનમાં અને ત્યારબાદ 31 જુલાઈ આસપાસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં થવાની સંભાવના છે.

ગુજરાત રિજિયનમાં વધુ વ્યાપક અને ભારે વરસાદ થવાની શક્યતા છે. ઘણા વિસ્તારોમાં 100–150 મી.મી. જેટલો કુલ વરસાદ નોંધાઈ શકે છે, જ્યારે વધુ વરસાદ વાળા કેન્દ્રો માં વરસાદ ની કુલ માત્રા 250 મી.મી.થી વધુ થઈ શકે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારા વરસાદની શક્યતા છે. આશરે અડધા થી વધુ વિસ્તારમાં 35–75 મી.મી. કુલ વરસાદ થવાની શક્યતા છે. જ્યારે વધુ વરસાદ વાળા કેન્દ્રો માં વરસાદ ની કુલ માત્રા 150 મી.મી.થી વધુ થઈ શકે છે.


આગાહીની વિશ્વસનીયતા અને નોંધ:

ઉપરોક્ત વરસાદની આગાહી હાલના હવામાન મોડેલો મુજબ ડીપ ડિપ્રેશન મુખ્યત્વે પશ્ચિમ તરફ આગળ વધશે તે ધારણા પર આધારિત છે. ગુજરાત રાજ્ય હાલની સિસ્ટમથી ઘણું પશ્ચિમ તરફ આવેલું હોવાથી રાજ્યમાં વરસાદનું વિતરણ અને માત્રા સિસ્ટમના ભાવિ માર્ગ, તેની તીવ્રતા તથા ચોમાસાની ટ્રફ સાથેની ક્રિયાપ્રતિક્રિયા પર આધારિત રહેશે.

જો સિસ્ટમના માર્ગ અથવા તેની ગતિમાં નોંધપાત્ર ફેરફાર થશે, તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રિજિયનમાં વરસાદના સમય, વિસ્તાર અને માત્રામાં પણ તે મુજબ ફેરફાર થઈ શકે છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 29thJuly 2026

Forecast In Sanj Samachar Daily Dated 29th July 2026

 

4.8 17 votes
Article Rating
169 Add your comment here
Dilip Kadeval
Dilip Kadeval
31/07/2026 12:52 am

Sir, have badha models dakshin taraf no jukav batave chhe. To saurashtra mate apni agahi ne *2 ganvi joye avu Maru anuman chhe. Aapnu aa vishe shu kevanu??

Place/ગામ
Kanpar Jasdan
રામજીભાઈ કચ્છી.
રામજીભાઈ કચ્છી.
Reply to  Dilip Kadeval
31/07/2026 7:06 am

વાત સમજાણી નહી..*2 ganvi એટલે શુ?.

સિસ્ટમ મોટા ભાગે દક્ષિણ પશ્ચિમ તરફ જુકાવ હોય છે.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ
Last edited 1 month ago by રામજીભાઈ કચ્છી.
Ramesh Odedra
Ramesh Odedra
Reply to  રામજીભાઈ કચ્છી.
31/07/2026 8:23 am

*2 ganvi એટલે ડબલ વરસાદ

Place/ગામ
Navagam ta. Bhanvad
Krutarth Mehta
Krutarth Mehta
31/07/2026 12:18 am

Vadodara ma dhimi dhare varsad ni sharuat

Place/ગામ
Vadodara
Shubham Zala
Shubham Zala
30/07/2026 11:37 pm

System ummeed krta vadhare niche chali gyi

Place/ગામ
Vadodara
Umesh Ribadiya
Umesh Ribadiya
30/07/2026 11:21 pm

I think Saurashtra ma avava mate Ghumro marvo ena karta Ro Ro Ferry Vadhu saral rahe.

Place/ગામ
Visavadar
Umesh Ribadiya
Umesh Ribadiya
30/07/2026 11:09 pm

Boss…SanSanati toe jovo..Red alert..school ma rajaa declared..Alya bhai System sharmai jashe..

Place/ગામ
Visavadar
Darsh Raval
Darsh Raval
30/07/2026 10:53 pm

Sir,amari baju 1″ 2″ aavse to pan chalse pan Saurashtra Kutch ma badhey 4″ 6″ thavo joiye.

Place/ગામ
Kalol District:Gandhinagar
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Darsh Raval
30/07/2026 11:17 pm

Tathastu

Place/ગામ
Visavadar
Jayesh chaudhary
Jayesh chaudhary
30/07/2026 10:32 pm

સર અમારે સતલાસણામાં આ રાઉન્ડની શરૂઆતમાં આજે સાંજે 8:30 વાગે ધોધમાર વરસાદ એક ઇંચ જેટલો 20 મિનિટમાં પડી ગયો.

Place/ગામ
સતલાસણા, મહેસાણા
Bhargav_sir
Bhargav_sir
30/07/2026 10:30 pm

આ સિસ્ટમ એ જેટલી બિવડાવી છે લાગતું નથી એવું કઈ થાય. સંપૂર્ણ ગુજરાત વાદળો થી ઢંકાયેલું છે પણ વરસાદ ના કાઈ સમાચાર નથી.

Place/ગામ
રાજકોટ
Ashok
Ashok
30/07/2026 10:07 pm

સર અમારે પણ ગામમાં જાહેરાત થઈ છે કે ર દિવસ સાવચેત રેવાનું ગામ લોકોને તો સર મે પણ જોયું કે ટ્રેક થોડોક ચેંજ થયો છે

Place/ગામ
Gingani
Sivali
Sivali
30/07/2026 9:25 pm

Junagadh ma school ma raja jaher kari nathi etale junagadh na mitro bahu vadhu varsad ni rah na jota. Sir ni agahi mujab apane 35mm ni andar vara chhiye.

Place/ગામ
Gam.Kevadra Tal.Keshod Dist. Junagadh
Kd patel
Kd patel
30/07/2026 8:40 pm

Low ke dipretion ne bhulivavanu apade temathi nikadel UAC kamanu saurastra sudhi UAC avi jai toi med padijai.

Place/ગામ
Makhiyala ta junagadh
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Kd patel
30/07/2026 11:02 pm

Perfect

Place/ગામ
Visavadar
nikunj patel
nikunj patel
30/07/2026 8:39 pm

ગુજરાતના મોટા ભાગમા વાદળોનો સમૂહ સેટેલાઈટ ઈમેજમાં દેખાય છે પણ હજી સુધી વરસાદ ના કોઈ વાવડ મળ્યા નહીં

Place/ગામ
ધનસુરા, અરવલ્લી
Kuldipsinh rajput
Kuldipsinh rajput
30/07/2026 8:14 pm

Jay mataji sir…2 divas na viram bad sami sajni Ishan khuna ma gajvij chalu thai 6e hju varsad nthi pan bafaro khub 6e…

Place/ગામ
Bokarvada,dist-mehsana
Gohil Devrat Sinh Vanraj Sinh
Gohil Devrat Sinh Vanraj Sinh
30/07/2026 8:07 pm

Vadalo sistam ni dacxin paschim me voyache !

Place/ગામ
Dhamel ta lathi. D amreli
Anil Odedara
Anil Odedara
30/07/2026 8:06 pm

પક્ષિમ સૌરાષ્ટ્ર ના મિત્રો તૈયાર રહેજો કૈનયો આ વખતે સીધો દ્વારકા જવાનો છે.નોન સ્ટોપ ગાડી ક્યાંય ઉભસે નહિ.તમારો ફોન આ વખતે લાગી ગયો સમજો

Place/ગામ
ઈશ્વરીયા કુતિયાણા
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
30/07/2026 7:56 pm

Thanks for new update sir

Place/ગામ
Chandli
Dilip bhai Shingala
Dilip bhai Shingala
30/07/2026 7:19 pm

જૂનું ઈ મેઈલ ઓટોમેટિક ડિલીટ થઈ ગયું નવું 4 એ મેઈલ બનાવ્યા પણ windy ગુજરાત weather Chal tu nathi 12 varas thaya gujrat weather hu job chu comet thatu nathi

Place/ગામ
Kharedi (kalavad)
Arjan Parmar
Arjan Parmar
30/07/2026 7:07 pm

su.neger ma reja aapi se pen 10ins sudi koy vadho aaveto nathi pen ethi vedere aave evu lage se sir ens peels

Place/ગામ
Chotila
Vejanand Karmur
Vejanand Karmur
30/07/2026 7:03 pm

jamnagar ma school ma 2 divas ni raja deceler thy aavo badho tya varsad aavse?

Place/ગામ
jam khambhaliya
Bharat patel
Bharat patel
30/07/2026 6:45 pm

Jamnager pan raja

Place/ગામ
Rajkot
Jadeja jaydipsinh
Jadeja jaydipsinh
30/07/2026 6:42 pm

Aa agahi api hati tyare amare ratri na samay ma 9 August ni ratre 4 kalak 18 thi 20 inch pani padyu hatu

Place/ગામ
Anandpar
178217
Pankaj khunt
Pankaj khunt
Reply to  Jadeja jaydipsinh
30/07/2026 10:16 pm

Kayu anandpur

Place/ગામ
Nagar pipliya ta. Lodhika. D.rajkot
Jadeja jaydipsinh
Jadeja jaydipsinh
Reply to  Ashok Patel
31/07/2026 7:36 am

Ha kalavad road varu

Place/ગામ
Anandpar
Devaraj Gadara
Devaraj Gadara
30/07/2026 6:33 pm

Jamnagar jila ma school ma 2dhivas nhi raja jaherh karel

Place/ગામ
Drangda
Sunil Patel
Sunil Patel
30/07/2026 6:32 pm

It seems South & West Saurashtra and West Kutch will get less quantity of rain as compared to other areas of Gujarat state.

Place/ગામ
Junagadh
Mohsin Pathan
Mohsin Pathan
30/07/2026 5:43 pm

Amdavad and gandhinagar ma school ma raja api didhi su sache atlo badho varsad avse ?

Place/ગામ
Kalol
Milan sabhaya
Milan sabhaya
30/07/2026 5:21 pm

મિત્રો, આપણે meteologix માં satellite images ને Lightings આવે ઈ ખુલતું નથી.. આપણે cloud top alert જોવું છે.. કોઈને આવડતું હોય તો પ્લીઝ શીખવાડો. નોંધ.. પહેલા હાલતું જ હતું. હમણા બેંક દિવસ થી જ નથી હાલતું

Place/ગામ
મોરબી રોડ, રાજકોટ
Malde
Malde
Reply to  Milan sabhaya
30/07/2026 6:26 pm

Regular hale chhe gogle ma try karo

Place/ગામ
Bhogat
K patel
K patel
Reply to  Milan sabhaya
30/07/2026 11:05 pm

Browser ma gujrat weather search Karo pachhi tema metrologix kholo

Place/ગામ
Rajkot
Krutarth Mehta
Krutarth Mehta
30/07/2026 4:47 pm

System bahu speed thi agal vadhi rahi che. Aaje raat thi Gujarat ma varsad chalu Thai javani shakyata che ane kale specially South & Central Gujarat ma bhare thi atibhare varsad ni shakyata che je agal vadhine 1st Aug na Saurashtra & Kutch baju jase. Red alert declared tomorrow in A’bad, Vadodara, Surat & holiday declared in schools & colleges tomorrow.

Place/ગામ
Vadodara
Ghanshyam Mungra
Ghanshyam Mungra
30/07/2026 3:37 pm

GFS latest Update

Place/ગામ
Dhrol
47569
Vejanand Karmur
Vejanand Karmur
30/07/2026 3:06 pm

system no root jota west sau..ma sakyta vadhti jai 6e ke…yes ya no?

Place/ગામ
jam khambhaliya
PRATIK RAJDEV
PRATIK RAJDEV
30/07/2026 2:34 pm

Imd e 2 days mate red alert pan aapi didhu saurashtra ma including Rajkot

Place/ગામ
Rajkot
Pansuriya Pratik
Pansuriya Pratik
30/07/2026 2:31 pm

તા. 30 જુલાઈ 2026 | IMD મિડ-ડે બુલેટિન (ગુજરાતી ભાષાંતર) ડીપ ડિપ્રેશનની સ્થિતિ: પશ્ચિમ મધ્ય છત્તીસગઢ અને તેને અડીને આવેલા પૂર્વ મધ્ય પ્રદેશ ઉપર રહેલું ડીપ ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન લગભગ 12 કિમી પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ-પશ્ચિમ દિશામાં આગળ વધ્યું છે. આજે તા. 30 જુલાઈ 2026ના રોજ સવારે 08:30 કલાકે, તેનું કેન્દ્ર પશ્ચિમ મધ્ય છત્તીસગઢ તથા તેને અડીને આવેલા વિદર્ભ અને દક્ષિણ-પૂર્વ મધ્ય પ્રદેશ ઉપર 21.0° ઉત્તર અક્ષાંશ અને 81.3° પૂર્વ રેખાંશ નજીક નોંધાયું હતું. તેનું કેન્દ્ર: – દુર્ગથી દક્ષિણ તરફ, – રાજનંદગાંવથી આશરે 30 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ, – રાયપુરથી આશરે 50 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ, – ગોંદિયાથી આશરે 130 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ… Read more »

Place/ગામ
Rajkot
Vishal Gajera
Vishal Gajera
30/07/2026 2:04 pm

આ સિસ્ટમ ના વાદળ નીચે ની સાઇડ વધારે જોવા મળે છે.

Place/ગામ
Junagadh
Dangar parbat
Dangar parbat
30/07/2026 2:01 pm

Sar jo system Gujarat ma aavi ne thodi Nandi pade to aamare vadhre faydo thay sake varsad ma

Place/ગામ
Movan.khambliya
Pankaj
Pankaj
30/07/2026 1:53 pm

To kay ferfar nathi ne sir and mitro nabda samachar nathi ne

Place/ગામ
Dhrol
અમિત ઠક્કર
અમિત ઠક્કર
Reply to  Pankaj
30/07/2026 5:43 pm

અરે હવે નગારે ઘા હો,,,હવે પાછું નો વળાય,,,

Place/ગામ
વડીયા દેવળી, જિલ્લો અમરેલી
Karmur bhikhu
Karmur bhikhu
30/07/2026 1:23 pm

કુદરત ને વરસાદ વરસવો હસે તો કય અડું નય આવે સૂકા પવન કે કાય નય નડે.

Place/ગામ
Kothavistri khambhaliya dwarka
Girish Chhaiya
Girish Chhaiya
30/07/2026 1:07 pm

Good sar ji

Place/ગામ
Bhindora. manavadar
nik raichada
nik raichada
30/07/2026 12:37 pm

IMD mujab Aje savar thi system agad vadhi nathi ek j jgyae sthir che evu lage che Arabian sea na suka pavan Enter thavathi ene ek jgya e Ubhi Rakhi che West side Agad vadhva mate Vatavarn anukul thava ma suka pavan nde che.

Place/ગામ
Porbandar City
nik raichada
nik raichada
Reply to  Ashok Patel
30/07/2026 1:05 pm

Ha sir atyar ni navi imd update mujab Hve top gear ma 12 kmph ni speed 🙂

Place/ગામ
Porbandar City
Sagar Bhalodi
Sagar Bhalodi
Reply to  Ashok Patel
30/07/2026 1:15 pm

આગળ જ વધે છે અને અરબી માંથી સૂકા નહિ ભેજ વાળા જ પવન આવે છે ભાઈ હજી તો આવું કોણ કહે છે સૂકા પવન આવે છે એમ આજ બોપોર પછી થી ગુજરાત માં વરસાદ ચાલુ થઈ જશે આનંદ કરો વરસાદ આવે છે

Place/ગામ
મોવિયા, ગોંડલ
રામજીભાઈ કચ્છી.
રામજીભાઈ કચ્છી.
Reply to  Ashok Patel
30/07/2026 2:33 pm

સાહેબ.. આ સૂકા અને ગરમ પવન ની કેસેટ જૂન મહિના થી હાલે છે..ભગવાન જાણે કોણ આવી કેસેટ ચડાવી દયે છે..

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
Sagar Bhalodi
Sagar Bhalodi
Reply to  રામજીભાઈ કચ્છી.
30/07/2026 3:24 pm

સાચી વાત છે ભાઈ અશોક સર એ કીધું હતું કે આ અલનીનો કઈ સાવજ દીપડો નથી આવે તો સુ છે મેં એક કોમેંટ માં એવું વાંચ્યું હતું ત્યારે થી આપણે નકી કરી લીધું કે હવે સર એ કઈ દીધું છે અલનીનો આવશે પણ ગુજરાત ને અસર નહિ કરે વધુ ત્યારથી સૂકા પવન વિશે વિચાર જ બન્ધ થઈ ગયા છે પણ અમુક ને વરસાદ નથી એટલે એને એમ લાગે છે કે અલનીનો છે એટલે નથી, જો કે અમારે પણ ઓછો વરસાદ છે પણ સૂકા પવન ના લીધે કે અલનીનો ના લીધે નથી ભાઈ

Place/ગામ
મોવિયા, ગોંડલ
Pankaj
Pankaj
Reply to  nik raichada
30/07/2026 1:18 pm

ભાઈ નબળા સમાચાર નો આપો

Place/ગામ
Dhrol
nik raichada
nik raichada
Reply to  Pankaj
30/07/2026 1:25 pm

Na bhai porbandar sahit west saurashtra raah jove che Ek sara varsad no round Jaldi ave hve to.

Place/ગામ
Porbandar City
Gohil Devrat Sinh Vanraj Sinh
Gohil Devrat Sinh Vanraj Sinh
30/07/2026 12:24 pm

Mp mathi top ger ma

Place/ગામ
Dhamel ta lathi. D amreli
Vimal m kotadiya
Vimal m kotadiya
30/07/2026 12:06 pm

Aa vakhte jasdan rajkot side saro round aavse aevu lage chhe

Place/ગામ
Jasdan,dist-rajkot
Jaskubhai vank
Jaskubhai vank
30/07/2026 11:57 am

Junaghdh porbandar daryay padi ne samanya labh malse bhesan baju to bahuj pan jevu

Place/ગામ
Kharchiya vankna bhesan junaghdh
Ranjit Rathod
Ranjit Rathod
30/07/2026 10:51 am

સર ની આ અપડેટ થી તો એવું લાગે છે… sir પેલા જ કહેતાં હતા અલ નિનો એક પરીબળ છે તેનું નો ચાલે મેગા છે ને સુપર છે .. ને.. આવુ હક્યું .. અત્યારે ફ્લોપ શો દેખાય છે

Place/ગામ
ગઢડા
jadeja khumansinh
jadeja khumansinh
30/07/2026 9:59 am

6G….. Speed
Gen-z..
Hahaha

Place/ગામ
Jam khambhaliya
Swetalbhai Vasani
Swetalbhai Vasani
Reply to  jadeja khumansinh
30/07/2026 10:35 am

Jay mataji, aano matlab k aavyo tamare bhai Varsad

Place/ગામ
RAJKOT CITY
jadeja khumansinh
jadeja khumansinh
Reply to  Swetalbhai Vasani
30/07/2026 10:46 am

Nana bhai.
System full speed ma aagad vadhe chhe evu kevanu thay chhe….

Place/ગામ
Jam khambhaliya
Devashi Jogal
Devashi Jogal
Reply to  jadeja khumansinh
30/07/2026 12:09 pm

Ha

Place/ગામ
ખંભાળિયા
Swetalbhai Vasani
Swetalbhai Vasani
Reply to  jadeja khumansinh
30/07/2026 12:21 pm
Place/ગામ
RAJKOT CITY
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
30/07/2026 9:04 am

સુપ્રભાત ગુરુજી
આ રાઉન્ડ માં
ગાજવીજ અને પવન નુ જોર વધુ રહી શકે ?

Place/ગામ
Dhasa j (Botad)
RAMESH ODEDRA
RAMESH ODEDRA
30/07/2026 8:37 am

મને લાગે છેકે આ વખતે પોરબંદર એન્ડ દ્વારક ને ચોમાસુ ભૂલી યુ કે પછી પાછળ થી એના માટે કંઈક વીસેસ વિચારીન બાકી રાખું છે

Place/ગામ
Porbadar
Jogal Deva
Jogal Deva
30/07/2026 7:27 am

Jsk સર…જાનૈયા થોડાક હરખુડા વધારે લાગેહ આ જાનમાં…. ઘાએઘા આવેહ નજીક

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Ramesh Odedra
Ramesh Odedra
30/07/2026 7:09 am

GFS લાઈન મા આવે ધીમે ધીમે.

Place/ગામ
Navagam ta. Bhanvad
Prakash
Prakash
Reply to  Ashok Patel
30/07/2026 8:08 am

Sir aa chart 29 thi 1 tarikh 11:30 pm sudi nu che k proper 1 tarikh nu?

Place/ગામ
Movan
Naren Patel
Naren Patel
Reply to  Ashok Patel
30/07/2026 9:06 am

kal sanj sudhi ma to aama bov positive natu lagtu..pn have lage 6.

Place/ગામ
Rajkot
Ahir Ramesh
Ahir Ramesh
Reply to  Naren Patel
30/07/2026 12:58 pm

Sir ni upadet ni rah jotu tu imd pan

Place/ગામ
Banga,klvd
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Ashok Patel
30/07/2026 1:45 pm

Ha kyo ke Na kyo, saheb tamari aagahi aave etale badha model pate aavi jai che.

Place/ગામ
Bhayavadar
Maganlal chaniyara
Maganlal chaniyara
30/07/2026 12:01 am

Thank you sir

Place/ગામ
Baradiya
Kd patel
Kd patel
29/07/2026 11:32 pm

System saurastra pochata nabadi to padase pan saurastra parathi pasar thase to ek pan jog varasad thaijase.

Place/ગામ
Makhiyala ta junagadh
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Kd patel
30/07/2026 1:47 pm

Jsk KD Patel, Kaik k aagotru aapo have.

Place/ગામ
Bhayavadar
Jadeja Mahendrsinh Jadeja Mahendrasinh
Jadeja Mahendrsinh Jadeja Mahendrasinh
29/07/2026 10:40 pm

ગુરુપૂર્ણિમા ના દિવસે સતત નમન ગુરુજી

Place/ગામ
Mulila
Shubham Zala
Shubham Zala
29/07/2026 10:29 pm

System perpendicular chale! Saurashtra no varo avsej

Place/ગામ
Vadodara
ગોજીયા હમીરભાઈ
ગોજીયા હમીરભાઈ
29/07/2026 10:15 pm

જય મુરલીધર સાહેબ
જેની આતુરતાપૂર્વક ઓલ ગુજરાત ના ધરતી પુત્રો રાહ જોતા હતા એ નવી અપડેટ્સ બદલ ખુબ ખુબ આભાર
સાથે સાથે ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે સાદર પ્રણામ સરજી

Place/ગામ
ગામ કેશવપુર તા . કલ્યાણપુર જી. દેવભૂમિ દ્વારકા