Latest Update: Forecast Models Indicate Possibility of Scattered Unseasonal Rain Mainly On 19th March 2026
લેટેસ્ટ અપડેટ: ફોરકાસ્ટ મોડેલ મુજબ મુખ્ય રીતે 19 માર્ચ 2026 ના છૂટાછવાયા માવઠાની શક્યતા
Weather Update: 19th March 2026 morning
Key Highlights
• As previously indicated, there is a possibility of scattered unseasonal rain over Saurashtra, Gujarat, and Kutch. Reports are already emerging of thunderstorms and rainfall across parts of North Gujarat. Updated ECMWF and NOMADS GFS rainfall forecast maps are provided below to track this evolving weather situation. Current guidance suggests that both the rainfall intensity and spatial coverage are likely to peak on 19th March.
Unseasonal Rain Possibility Status Maps for Saurashtra, Gujarat & Kutch
ECMWF Model forecast mainly on 19th March 2026. Updated today
NOMAD GFS Model forecast mainly on 19th March 2026. Updated today
લેટેસ્ટ અપડેટ: ફોરકાસ્ટ મોડેલ મુજબ મુખ્ય રીતે 19 માર્ચ ના 2026 છૂટાછવાયા માવઠાની શક્યતા
મુખ્ય મુદ્દા
• અગાઉ દર્શાવ્યા મુજબ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ વિસ્તારમાં છૂટાછવાયા માવઠા જેવી વરસાદી પ્રવૃત્તિની શક્યતા છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદના અહેવાલો મળવા લાગ્યા છે. આ બદલાતી હવામાન પરિસ્થિતિ પર નજર રાખવા માટે અપડેટ થયેલા ECMWF અને NOMADS GFS વરસાદના ફોરકાસ્ટ નકશા નીચે આપેલા છે. હાલના માર્ગદર્શન મુજબ, વરસાદની માત્રા અને વિસ્તારનું વ્યાપકતા 19 માર્ચના દિવસે વધુ રહેવાની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 14th March 2026
Forecast In Sanj Samachar Daily Dated 14th March 2026
Sir a vavajoda nu koye notu kidhu k atlo pavan fukase
Aaney Insurance ni bhasha ma Vavazodu nathi ganatu.
Vavazodu etle CYclone.
Vantodiyo- Vazadi- Gaaj Vij sathe hoy.
Surat ma gai ka le 7:30pm hawa khub jordar chali pan varsad na padyo.
Porbandar Ma Haal Night nu temperature Only 23 C Garmi Mathi Suddenly Cold Weather Thai Gyu che Fari Kaal thi temp vadhse.
Vadodara ma sanjhe 7.30 vagyathi vavajoda sathe amuk vistaro ma dhodhmar varsad to amuk vistaro ma madhyam varsad padyo. Vatavaran ekdam thandu Thai gayu che.
Jay mataji sir…aaje comment karva ma let padyo 6u sanje 4 thi 7 pm Pavan funkaya bad 1 kalak dhimidharr madhyam gatiye varsad aavyo hal vatavaran Sant 6e…
Rainfall data 6pm sudhina tamara FB ma aavya.6pm pachhina aave tyare upload karjo.
8 pm nu ahi update chhe.
અમારે ઇડર તાલુકામાં પશ્ચિમ વિસ્તારોમાં સામાન્ય વરસાદ શરૂ થયો છે છેલ્લા એક કલાકથી 8=45 થી શરૂ છે
જામજોધપુર તાલુકાના નરમાણા સડોદર મેથાણ બુટાવદર માંડાસણ માં આજે બપોર બાદ ૩-૪ વાગ્યા દરમિયાન તિવ્ર પવન અને ગાજવીજ સાથે દોઢ થી બે ઈંચ જેટલો કમોસમી વરસાદ ,ખેતર બહાર પાણી નીકળી ગયા
Savare 5 thi 6 jordar aandhi pchi sanje 6 vaga thi fari jordar aandhi nu tofan aavyu pchi 7:30 thi hdvo mdhyam varsad pdyo 8:30 sudhi….khub j thndu vatavaran che. Office thi ghre aavta bhih pdi gai 🙂 haha
Vadodara ma vantol me pachi varsad. Atyare pavan chalu che
આજે અમારે વાવાઝોડા, કરા સાથે ફુલ વરસાદ પડી ગયો. તાપમાન માં એક જ કલાક માં 15 ડિગ્રી નો ઘટાડો થઈ ગયો
Amare aje 4thi6 pm ae 1.5 inch jevo mavatho pavan Kara gajvij sathe kheti pak ma nukasan
અમારે રાત્રે ૧ કલાક જોરદાર પવન ફૂંકાયો બાદ આજે બપોર બાદ જોરદાર પવન અને થોડીવાર વરસાદ આવ્યો…….અત્યારે વાતાવરણ શાંત છે.
અમારે ઇડર તાલુકામાં પશ્ચિમ વિસ્તારના ગામડાઓમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ઝટકા સાથે.. વરસાદ નથી.
સુરત શહેર માં છેલ્લા 30 મિનિટ થી મીની વાવાજોડું ફૂંકાય રહ્યું છે રોડે આંખ પણ ખુલતી નથી એટલી ધૂળ ની ડમરીઓ ઉડે છે.