Depression Now Well Marked Low Pressure & Various Model Precipitation Forecasts On 1st August 2026

Depression Now Well Marked Low Pressure & System Track With Various Model Precipitation Forecasts On 1st August 2026

1 ઓગસ્ટ 2026ના ડિપ્રેશન હવે વેલ માર્કંડ લો પ્રેસર – સિસ્ટમ માર્ગ અને વિવિધ હવામાન મોડેલોના વરસાદના અનુમાન


Updated Again : 1st August @ 02.00 pm.
Maps updated 02.00 pm.

Some parameters from Press Release by IMD 1st August 2026:
The western end of Monsoon trough lies south of its normal position and its eastern end north of its normal position at mean sea level.

Yesterday’s Depression seen as a Well-Marked Low Pressure Area over southeast Rajasthan & neighborhood at 0830 hours IST of today, the 01st August, 2026. It is very likely to move west-northwestwards across South Rajasthan and weaken into a Low Pressure Area during next 24 hours.

A trough runs form southwest Rajasthan to northeast Bihar in lower & middle tropospheric level.

The off-Shore trough at mean sea level runs from South Gujarat to Kerala.

ફરી અપડેટ: 1 ઓગસ્ટ  02:00 વાગ્યે

IMDની 1 ઓગસ્ટ 2026ની પ્રેસ રિલીઝમાંથી કેટલાક મહત્વના હવામાન પરિબળો:

  • ચોમાસાની ટ્રફ: દરિયાઈ સપાટી પર ચોમાસાની ટ્રફનો પશ્ચિમી છેડો તેની સામાન્ય સ્થિતિથી દક્ષિણ તરફ, જ્યારે પૂર્વીય છેડો તેની સામાન્ય સ્થિતિથી ઉત્તર તરફ આવેલો છે.
  • વેલ માર્કંડ લો પ્રેશર એરિયા: ગઈકાલનું ડિપ્રેશન આજે, 1 ઓગસ્ટ 2026ના સવારે 08:30 કલાકે, દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને લાગુ વિસ્તારો ઉપર વેલ માર્કંડ લો પ્રેશર એરિયા તરીકે જોવા મળ્યું હતું. આગામી 24 કલાક દરમિયાન આ સિસ્ટમ દક્ષિણ રાજસ્થાન ઉપરથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી અને વધુ નબળી પડીને લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થાય તેવી ખૂબ જ શક્યતા છે.
  • ટ્રફ: નીચલા અને મધ્ય ટ્રોપોસ્ફિયર સ્તરે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનથી ઉત્તર-પૂર્વ બિહાર સુધી ટ્રફ લંબાયેલી છે.
  • ઓફ-શોર ટ્રફ: દરિયાઈ સપાટી પર દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફ-શોર ટ્રફ યથાવત્ છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 29thJuly 2026

Forecast In Sanj Samachar Daily Dated 29th July 2026

4.7 23 votes
Article Rating
297 Add your comment here
Javid patta
Javid patta
01/08/2026 10:55 am

Ashok sir
Moti paneli ma kevik sakta6
varsad ni have

Place/ગામ
moti paneli
Paras Patel Satasiya
Paras Patel Satasiya
01/08/2026 10:53 am

આદરણીય સાહેબ શ્રી,
સિસ્ટમ નબળી પડી છે એવું સેટેલાઇટ કહે છે અને હવામાન વિભાગ રેડ એલર્ટ જાહેર કર્યું છે.
આ સિસ્ટમ સેટેલાઇટ પણ ટ્રેક કરી શક્યા નથી તેનું કારણ જણાવશો?

Place/ગામ
Sajadiyali
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
01/08/2026 10:46 am

AAkhi rat dhime dhime varsyo.

Place/ગામ
Chandli
S k zala
S k zala
01/08/2026 10:42 am

Sir tankara aaju baju kevik aasa rakhi saki mahiti aapjo sir

Place/ગામ
Tankara
payalpatel
payalpatel
01/08/2026 10:42 am

સાહેબ જામનગર જિલ્લામાં લાલપુર બાજુ કેવુ રહેશે વરસાદ બાબતે

Place/ગામ
આરબલુસ લાલપુર જામનગર
દિગેશ રાજગોર
દિગેશ રાજગોર
Reply to  Ashok Patel
01/08/2026 11:05 am

Ha sir jyare system south /West Rajasthan and adjoininga pakistan sindh baju hoy che tyare amare bahu varhsad pade chhe ….ane uttar gujrat ma

Place/ગામ
માંડવી - કચ્છ
ચૌહાણ રમેશચંદ્ર શંકરજી
ચૌહાણ રમેશચંદ્ર શંકરજી
Reply to  Ashok Patel
01/08/2026 11:06 am

અને ઉત્તર ગુજરાતમાં ?

Place/ગામ
કાવા તા ઇડર જી સાબરકાંઠા
patelchetan
patelchetan
01/08/2026 10:33 am

Sir Bafaro che Amare vatavaran saru che…???

Place/ગામ
Himatnagar
Dabhi pradip Kumar
Dabhi pradip Kumar
01/08/2026 10:26 am

Sir jamnagar jilla ma aavuj rese,saro round nae aave ?

Place/ગામ
Jamjodhpur
Bipin Kambariya
Bipin Kambariya
01/08/2026 10:25 am

Sar imd kahe che aavto mahino koro batave

Place/ગામ
Kadbal
1000288780
Bipin Kambariya
Bipin Kambariya
Reply to  Ashok Patel
01/08/2026 10:42 am

Aema su samaj vu sar khabar na pade tame kahi

Place/ગામ
Kadbal
Bipin Kambariya
Bipin Kambariya
Reply to  Ashok Patel
01/08/2026 10:49 am

Tame kyo ee barobar che pan aa August nu kye che sar
Thx sar

Place/ગામ
Kadbal
Jaydip
Jaydip
Reply to  Bipin Kambariya
01/08/2026 1:36 pm

Pla Sir su keva mage a samjo pachi chart samjo

Place/ગામ
Veraval
Sivali
Sivali
01/08/2026 10:24 am

Sir a aagahi samaygalama amare keshod ma matr 10 mm jevo varsad thayo bhale tame 35 mm sudhi kahyu hatu. Am chhata agahis samaygalama atalo ochho varsad padshe te to tame pan nahi dharyu hoy.

Place/ગામ
Gam.Kevadra Tal.Keshod Dist. Junagadh
Sivali
Sivali
Reply to  Ashok Patel
01/08/2026 12:10 pm

Na sir you r perfect man. Tamari agahi mujab varsad chhe tame 35 mm sudhi kidhu etale 10 mm a agahi mujab barabar j kahevay.parantu generally tame jetlo kaho tena karta vadhu varsad padato hoy chhe etale amne em hatu ke agahi samay ma ame 35 mm thi vadhi jashu pan em na thayu.

Place/ગામ
Gam.Kevadra Tal.Keshod Dist. Junagadh
Sivali
Sivali
Reply to  Ashok Patel
01/08/2026 1:18 pm

Ok sir asha amar chhe. Thanks Sir

Place/ગામ
Gam.Kevadra Tal.Keshod Dist. Junagadh
અમિત ઠક્કર
અમિત ઠક્કર
01/08/2026 10:23 am

રાત થી સવાર 8 સુધીમાં 46 mm,,,,

Place/ગામ
વડીયા દેવળી, જિલ્લો અમરેલી
Vijay Jethwa
Vijay Jethwa
01/08/2026 10:22 am

Paschim saurastra ma ane khash kari ne okhamadal ,devbhumi dwarka ma avu te kyu factor nade che je varsaad aavva ma nade che , koi ne kai smjhatu hoy toh kaik khyaal aave @ all mitro

Place/ગામ
Mithapur (devbhumi dwarka)
દિગેશ રાજગોર
દિગેશ રાજગોર
01/08/2026 10:20 am

આજે સવાર મા સારા એવા ઝાપટા અને હાલ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે…. આજે અને કાલ સુધી 1 થી 3 ઇંચ જેવી આશા રાખી શકાય??

Place/ગામ
માંડવી કચ્છ
Adam bhuker
Adam bhuker
01/08/2026 10:18 am

નમસ્તે અશોક સર આ વખતે પણ પશ્ચિમ કચ્છ કોરું જ રહ્યું બધે જગ્યાએ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને અમારે ધોધમાર પવન લાગી રહ્યું છે વાહ કુદરત શુ તારો આ ન્યાય છે અમને એક પણ સિસ્ટમ નો લાભ આ ચોમાસામાં મળ્યું નથી ane વિવિધ મોડેલો માં પણ અમારો વિસ્તાર કોરું છે આગળ ના સમય માં કોઈ ખાસ વરસાદ આવે એવુ લાગતું નથી have કોઈ આશા રહી નથી આ વખતે અમારો વિસ્તાર દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરો હવે કોઈ ચાન્સ દેખાતા નથી જવાબ આપવા વિંનતી

Place/ગામ
West KUTCH
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
01/08/2026 10:10 am

સર આખી રાત ધીમે ધીમે ક્યારેય મેઘગર્જના સાથે વરસાદ ચાલુ
રાત ના બે વાગ્યે થી સ્પીડ વધારી
અને સવાર ના પાંચ થી સાત વાગ્યા માં ધોધમાર વરસાદ
અત્યારે પણ ધીમી ધારે ચાલુ જ છે

Place/ગામ
Chuda .Surendranagar.
Jaydip
Jaydip
01/08/2026 10:01 am

Saheb Mangrol veraval no kai med padse?

Place/ગામ
Veraval
રોહિત પટેલ
રોહિત પટેલ
01/08/2026 9:50 am

પુરી રાત ધીમે ધીમેં વરસાદ ચાલુ થયો હતો સવાર થી મેઘરાજા ની ધમાકેદાર બેટિંગ ચાલુ છે.

Place/ગામ
ગામ-ખાખરાળા તાલુકો & જિલ્લો- મોરબી
paravej chaudhari
paravej chaudhari
01/08/2026 9:47 am

savare 8 vagiya shdhima 50 mm jevo varsad

Place/ગામ
tankara
Dhirubhai Shihora
Dhirubhai Shihora
01/08/2026 9:46 am

Ratri Na 10Thi sawarna 10 Andaaz 2 inch

Place/ગામ
Vadali
Last edited 1 month ago by Dhirubhai Shihora
ભરત ભાઈ સોમૈયા
ભરત ભાઈ સોમૈયા
01/08/2026 9:44 am

ઘણા સમયે તમારી વેબસાઇટ 24 કલાક મા 2 વખત અપડેટ થઇ.. અમારા વિસ્તાર માં ગઇ રાત થી બધે વરસાદ છે.. એક મિત્ર ને તમે કોમેન્ટ મા કહેલું.. “અલનિનો સાવજ દિપડો નથી.. અલનિનો એટલે દુષ્કાળ નથી..” આ વાત 100 % પરફેક્ટ રહી..

Place/ગામ
આમરણ/મોરબી
Vijay
Vijay
01/08/2026 9:37 am

Sedhe aavi ne siraman kru..

Place/ગામ
Ramod
Swetalbhai Vasani
Swetalbhai Vasani
01/08/2026 9:32 am

જય સીયારામ સરજી તમારા કહેવા મુજબ આગામી 12 કલાક દરમિયાન ડિપ્રેશનમાંથી લો પ્રેસરમાં પરિવર્તિત થાય છે તો આપણને વધારે લાભ મળશે રાજકોટ બાજુ

Place/ગામ
RAJKOT CITY
PRATIK RAJDEV
PRATIK RAJDEV
Reply to  Swetalbhai Vasani
01/08/2026 10:09 am

WMLP thay gayu

Place/ગામ
Rajkot
Alabhai Palabhi Nandaniya
Alabhai Palabhi Nandaniya
01/08/2026 9:30 am

આજે સવારે છ વાગ્યે થી ધીમીધારે વરસાદ ચાલુ થયો છે હજી ચાલુ જ છે આઈ એમ ડી વારા એ દ્વારકા પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર જામનગર જિલ્લામાં લાલ કલર આપ્યો છે જોઈએ કેટલો પડે

Place/ગામ
કોલવા. જામ ખંભાળીયા
Zala Ajayrajsinh
Zala Ajayrajsinh
01/08/2026 9:28 am

Continue Extremely heavy raining in surendranagar

Place/ગામ
Surendranagar
Rajdodiya
Rajdodiya
01/08/2026 9:25 am

સીસ્ટમ ના આ રૂટ કે ગુજરાત ની ઉતર ના કોઈ પણ લોકેશન પર યુએસી કે લો મા સૌરાષ્ટ્ર મા પુષ્કળ વરસાદ પડતો જોયેલ છે પન આ dp wlmp મા ધીમીધારે

Place/ગામ
હડમતીયા તા, ટંકારા
Dhaval aghera
Dhaval aghera
01/08/2026 9:15 am

આપડું હવામાન ખાતું ખરે ખર છે ભારે વરસાદની આગાહી 2 દિવસ થયા સ્કૂલો બંધ રાખી ને વરસાદ તહ તહ આવે

Place/ગામ
Jamjodhpur
Raju Patel
Raju Patel
01/08/2026 9:08 am

મોરબી સવાર ના 9 વાગ્યા સુધી મા અંદાજે 4 ઇંચ જેવો વરસાદ વરસ્યો

Place/ગામ
Morbi
Jaysukhbhai R.Bhimani
Jaysukhbhai R.Bhimani
01/08/2026 8:59 am

sir 31 ane 1 date no track jota west saurashtra ma varshad ni matra ma vadhu ferfar Thai sake ?

Place/ગામ
Vankiya Ta.Dhrol Dist jamnagar
Divyesh Hapliya
Divyesh Hapliya
01/08/2026 8:55 am

આભાર

Place/ગામ
Rajkot
ramesh ardeshna
ramesh ardeshna
01/08/2026 8:54 am

અરબ સાગર અને બંગાળ માં નવી સિસ્ટમ છે

Place/ગામ
Surat
Vinodray Ribadiya
Vinodray Ribadiya
01/08/2026 8:50 am

અમરેલી મા ૮am સુધીમાં 2.5″વરસાદ થયો. મોજે મોજ.

Place/ગામ
Amreli
Naren Patel
Naren Patel
01/08/2026 8:46 am

Have Jamnagar , Dwarka , rajkot ne varsad bhuli javano k su ?

Place/ગામ
Rajkot
VANRAJ KESHWALA
VANRAJ KESHWALA
Reply to  Naren Patel
01/08/2026 10:37 am

Lageh evu kok sata pada ne bandh thego

Place/ગામ
Visavada porbandar
Hira kodiyatar
Hira kodiyatar
01/08/2026 8:38 am

Sar ratno dhimo dhimo salu thayo

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
Vishnu
Vishnu
01/08/2026 8:38 am

akho divas ave toi 2inch cross na kare evo varsad ave che.. aa system may pan jog varsad mdse nai Saurashtra ne.. system to north baju bhagi jai che hve

Place/ગામ
Rajkot
Gadara hasmukh
Gadara hasmukh
01/08/2026 8:34 am

સાહેબ અમારે અષાઢી બીજ પછી આ વરસાદ નો ત્રીજો સારો રાઉન્ડ છે ખુબ સારો વરસાદ

Place/ગામ
ગામ મોટા વાગુદડ તાલુકો ધ્રોલ જિલ્લો જામનગર
Ashok nakiya
Ashok nakiya
01/08/2026 8:33 am

સાંજે 6.00થી સવારે 6.00મથયમ સવારે 6.00અનરાધાર ચાલુ સે

Place/ગામ
Ga digasar ta muli di s.nagar
Bhargav_sir
Bhargav_sir
01/08/2026 8:31 am

સિસ્ટમ નો ટ્રેક ધાર્યા કરતા વધુ ઉપર થી ગયો એટલે હવે રાજકોટ , જામનગર, દ્વારકા અને સૌરાષ્ટ્ર ના દરિયાકાંઠા વિસ્તારો માં આજ નો દિવસ હળવો થી મધ્યમ વરસાદ રહેશે એવું લાગે છે. ઉત્તર ગુજરાત ને ખાસ લાભ મળશે…આ વખતે પણ રાજકોટ રહી ગયું. રાજકોટ માં રાત્રે 12 વાગ્યા થી 8 વાગ્યા સુધી માં સરેરાશ 16 મીમી.

Place/ગામ
રાજકોટ
Sharad Thakar
Sharad Thakar
Reply to  Bhargav_sir
01/08/2026 9:24 am

કુદરત થી. આગળ વાહ

Place/ગામ
Patelka
Prakash
Prakash
01/08/2026 8:30 am

Sir imd second half purvanuman link aapo. August September

Place/ગામ
Movan
Dinesh detroja
Dinesh detroja
01/08/2026 8:16 am

મોરબી માં રાત થી સતત વરસાદ ચાલુ ધીમો ફુલ હજુ ચાલુ છે સવાર ના 8 વાગ્યા સુધી માં 44 mm થયો

Place/ગામ
Morbi
Nilesh Amrutiya
Nilesh Amrutiya
Reply to  Dinesh detroja
01/08/2026 8:35 am

Dhimo pan saro 2 inch

Place/ગામ
Rajpar ku dist morbi
વિનોદ ખુંટી
વિનોદ ખુંટી
01/08/2026 8:15 am

પોરબંદર માં ધીમો ધીમો રાતનો વરસાદ સલુસે

Place/ગામ
બખરલાં
Rajdodiya
Rajdodiya
01/08/2026 8:15 am

નવી અપડેટ બદલ આભાર સર આખી રાત ધીમીધારે વરસ્યા બાદ આજ 5 વાગ્ય થી સારો વરસાદ

Place/ગામ
હડમતીયા તા, ટંકારા
Divyarajsinh Zala
Divyarajsinh Zala
01/08/2026 8:12 am

Dhrangadhra ma rat thi khub saro varsad chalu madhyam gati a aave che hju vadhu aavse avu lage che vatavaran

Place/ગામ
Dhrangadhra
Nilesh
Nilesh
01/08/2026 8:11 am

Sar vavetar karyu tema garahoh thay tevo varshad ave chhe tapak tapak

Place/ગામ
Khambhodar ta. Porbandar
jitendra Rathod
jitendra Rathod
01/08/2026 8:08 am

Ok thank sir

Place/ગામ
Jamnagar
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
01/08/2026 8:06 am

Thanks sir for new apdet

Place/ગામ
motabhadukiya(kalavad)
Malde Gojiya
Malde Gojiya
01/08/2026 8:01 am

Thanks for early information sir.
Jay Dwarkadhish.

Place/ગામ
Bankodi
Lalitbhai sutariya
Lalitbhai sutariya
01/08/2026 7:57 am

રાત્રે 12થી ધીમી ધારે આવે છે

Place/ગામ
ઢાંક
વલમજી ભાઇ પનારા
વલમજી ભાઇ પનારા
01/08/2026 7:56 am

નવી અપડેટ આપવા બદલ આભાર સર

Place/ગામ
કોયલી તા મોરબી
ચૌહાણ રમેશચંદ્ર શંકરજી
ચૌહાણ રમેશચંદ્ર શંકરજી
01/08/2026 7:55 am

અમારે સાબરકાંઠા જિલ્લામાં ઇડર વડાલી ખેડભ્રમાં, POSHINA તાલુકાઓમાં હજુ વરસાદ પડ્યો નથી ત્યારે આ સિસ્ટમ ઉત્તર બાજુ આવે ત્યારે ભારે વરસાદ પડી શકે છે?

Place/ગામ
કાવા તા ઇડર જી સાબરકાંઠા
Manish Raviya
Manish Raviya
01/08/2026 7:55 am

ગુડ મોર્નિંગ સર
જસદણ પંથક માં ગઈ કાલ આખી રાત સચરાચર અમી વર્ષા ના કોઈ તોફાન ના જાજો પવન બસ ખાલી વરસાદ પડી રહ્યો છે હજુ પણ ચાલુ જ છે જેવા વરસાદ ની જરૂર હતી તેવો જ આવ્યો સર આપની આગાહી એકદમ પરફેકટ એક ભાઈ એ થોડા દિવસ પેલા કીધું તું કોમેન્ટ માં કે સર ને ભારત રત્ન નો એવોર્ડ આપવો જોઈએ એ સાચી વાત છે imd કરતા પણ તમારી આગાહી એકદમ સચોટ આભાર સર

Place/ગામ
Jasdan
Bhupat Hirapara
Bhupat Hirapara
01/08/2026 7:49 am

Aje varsad mate kevu rese jasdan ma

Place/ગામ
Jasdan
1 2 3 4