Depression Track & Various Model Precipitation Forecasts On 31st July 2026

Last Update: 31st July 2026 @ 09.30 pm. (Track)

REGIONAL SPECIALISED METEOROLOGICAL CENTRE -TROPICAL CYCLONES, NEW DELHI
SPECIAL TROPICAL WEATHER OUTLOOK
DEMS-RSMC TROPICAL CYCLONES NEW DELHI DATED 31.07.2026

SPECIAL TROPICAL WEATHER OUTLOOK FOR THE NORTH INDIAN OCEAN (THE BAY OF BENGAL AND THE ARABIAN SEA) VALID FOR THE NEXT 168 HOURS ISSUED AT 1500 UTC OF 31.07.2026 BASED ON 1200 UTC OF 31.07.2026.

Sub: Depression over southwest Madhya Pradesh & neighbourhood

The Depression over western Vidarbha and adjoining south Madhya Pradesh moved west northwestwards with a speed of 35 kmph during past 6 hours, and lay centred at 1200 UTC of today, the 31st July 2026, over southwest Madhya Pradesh and neighbourhood near latitude 22.2°N and longitude 76.0°E, 60 km south-southeast of Indore (42754, Madhya Pradesh), 80 km
east-southeast of Dhar (42752, Madhya Pradesh), 160 km southeast of Ratlam (42661, Madhya Pradesh) and 280 km east of Baroda (42748, Gujarat).

It is very likely to continue to move west-northwestwards across west Madhya Pradesh, Gujarat region & adjoining East Rajasthan and weaken into a well-marked low pressure area during next 12 hours.

RSMC (નવી દિલ્હી) તારીખ: 31-07-2026

ઉત્તર હિંદ મહાસાગર (બંગાળની ખાડી અને અરબી સમુદ્ર) માટે આગામી 168 કલાકની વિશેષ હવામાન આગાહી
31-07-2026ના 1200 UTCના અવલોકનના આધારે 1500 UTCએ જારી કરાયેલ.

વિષય: દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને લાગુ વિસ્તારો ઉપર ડિપ્રેશન

પશ્ચિમ વિદર્ભ અને લાગુ દક્ષિણ મધ્ય પ્રદેશ ઉપર રહેલું ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન આશરે 35 કિ.મી./કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધ્યું છે.

આજે 31 જુલાઈ 2026ના 1200 UTC સમયે તેનું કેન્દ્ર દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને લાગુ વિસ્તારો ઉપર, અંદાજે 22.2°N અક્ષાંશ અને 76.0°E રેખાંશ નજીક હતું.

તેનું કેન્દ્ર નીચે મુજબ હતું:

  • ઇન્દોર (મધ્ય પ્રદેશ)થી આશરે 60 કિ.મી. દક્ષિણ-દક્ષિણપૂર્વ
  • ધાર (મધ્ય પ્રદેશ)થી આશરે 80 કિ.મી. પૂર્વ-દક્ષિણપૂર્વ
  • રતલામ (મધ્ય પ્રદેશ)થી આશરે 160 કિ.મી. દક્ષિણ-પૂર્વ
  • વડોદરા (ગુજરાત)થી આશરે 280 કિ.મી. પૂર્વ

આ ડિપ્રેશન આગામી 12 કલાક દરમિયાન પશ્ચિમ મધ્ય પ્રદેશ, ગુજરાત રિજિયન તથા લાગુ પૂર્વ રાજસ્થાન ઉપરથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધવાનું ચાલુ રાખે તેવી તેમજ ધીમે ધીમે નબળું પડીને સુસ્પષ્ટ લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થાય તેવી ખૂબ જ શક્યતા છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 29thJuly 2026

Forecast In Sanj Samachar Daily Dated 29th July 2026

4.9 20 votes
Article Rating
133 Add your comment here
Alabhai Palabhi Nandaniya
Alabhai Palabhi Nandaniya
31/07/2026 9:31 pm

આજે ઓગસ્ટ સપ્ટેમ્બર ની આગાહી આવી ગય બેલોવ નોર્મલ પીળો કલર આખા ભારતમાં વધુ છે એ કેવોક વરસાદ કહેવાય એ મને ખબર નથી પડતી કોઈ જાણતા હોય એ જણાવજો

Place/ગામ
કોલવા. જામ ખંભાળીયા
Umesh Ribadiya
Umesh Ribadiya
31/07/2026 9:29 pm

Havey varsad sivay kai ghatatu nathi.Dense clouds but nothing

Place/ગામ
Visavadar
Girish Chhaiya
Girish Chhaiya
31/07/2026 9:24 pm

Thanks for neu apdet

Place/ગામ
Bhindora. manavadar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
31/07/2026 9:23 pm

rat pari khechavi che jan na aagman mate ke savare 9 vaga pachi nu murat rakhi (west saurashtra) ?

Place/ગામ
Bhayavadar (west)
Divyesh Hapliya
Divyesh Hapliya
Reply to  Ashok Patel
31/07/2026 9:55 pm

વાહ મતલબ જમાવટ થવાની

Place/ગામ
Rajkot
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Ashok Patel
31/07/2026 9:57 pm

gurujee to to kam padi jay ho. jai ho……

Place/ગામ
Bhayavadar (west)
Hasmukh
Hasmukh
Reply to  Ashok Patel
31/07/2026 10:02 pm

Rajkot ma bav saram aave che
joi have su thai
red alert to bav jaldi aavi jai che
school ma pan raj padi gai
have ghate to khali varshad

Place/ગામ
Rajkot
mit ajwaliya
mit ajwaliya
31/07/2026 9:17 pm

Dholka ma fari dhodhmar tandav sharu…gya Thursday jevu na thay to saru have to

Place/ગામ
Bhavngr
Kuldipsinh rajput
Kuldipsinh rajput
31/07/2026 9:08 pm

Jay mataji sir…aaje bapore 3 vage adadho kalak saro varsad padyo tyarbad ugad jevu nikdyu ane atare chare baju vijdi na chamkara thay 6e varsad nthi…

Place/ગામ
Bokarvada,dist-mehsana
Vimal m kotadiya
Vimal m kotadiya
31/07/2026 9:06 pm

Chhata chuti chhalu thy chhe jasdan ma atyare

Place/ગામ
Jasdan,dist-rajkot
Mahesh Koli
Mahesh Koli
31/07/2026 8:51 pm

મધરો મધરો વરસાદ ચાલુ થયો છે ૮:૪૦

Place/ગામ
Gokulpur(targhadi)
Mustafa Vohra
Mustafa Vohra
31/07/2026 8:17 pm

Sirjii wunder ground bharuch mate night ma19.47 inch btavej bhool hoi sake

Place/ગામ
Bharuch
Gohil Devrat Sinh Vanraj Sinh
Gohil Devrat Sinh Vanraj Sinh
31/07/2026 8:15 pm

Jem Jem sistam moti voy tem vistar nano voy low ma sauthi moto vistar voy

Place/ગામ
Dhamel ta lathi. D amreli
Swetalbhai Vasani
Swetalbhai Vasani
31/07/2026 8:14 pm

જય સીયારામ, દરેક મિત્રોને જણાવવાનું કે કોઈ પણ ગામ કે શહેરમાં સારા વરસાદના સમાચાર પ્રાપ્ત થાય તો ગૃપ માં જાણ કરશો.. મેઘરાજા જ્યાં ઘટ છે ત્યાં કૃપા વરસાવે તેવી પ્રાર્થના

Place/ગામ
RAJKOT CITY
Mustafa Vohra
Mustafa Vohra
31/07/2026 8:13 pm

Sir atyare system kya sudhi pauchi

Place/ગામ
Bharuch
Sharad Thakar
Sharad Thakar
31/07/2026 8:04 pm

સર 40% વિસ્તાર. વારા એરીયા મા હવે કાઈ વધ ઘટ થસે કે એટલો ધણો pls answer

Place/ગામ
Patelka
nik raichada
nik raichada
31/07/2026 8:02 pm

Porbandar Sahit west saurashtra Wait kre che Saro varsad pde zapta pn nathi pdta hve to.
Ocha varsad ne karne Porbandar District ni Parishthiti khrab che Demo ma matra 1.5 thi 2 mahina chale etlu j pani che ane aje imd e agad second half monsoon data release kryo August September no ema pn bed news j che agad cover kem thase e jovanu.

Place/ગામ
Porbandar City
Vatsal
Vatsal
Reply to  nik raichada
01/08/2026 1:56 am

Cover karava mate 1-2 divas pan enough chhe meghraja mate…..

Place/ગામ
Rajkot
Kanaiya Sojitra
Kanaiya Sojitra
31/07/2026 7:54 pm

હવે દક્ષિણ ગુજરાતમાં ખેલ પૂરો?

Place/ગામ
Surat
Ramnikbhai faldu
Ramnikbhai faldu
31/07/2026 7:37 pm

સર જામનગર અને દ્વારકા જીલ્લામાં સારા એવા વરસાદ ના સંજોગો દેખાઈ છે કેમ રહેશે

Place/ગામ
Jasapar - kalavad
VANRAJ KESHWALA
VANRAJ KESHWALA
Reply to  Ashok Patel
31/07/2026 8:27 pm

Sir Facebook ma amuk agahi kar aem kyesh porbandar dwarka costal ma varsad no labh osho madse

Place/ગામ
Visavada porbandar
Neel vyas
Neel vyas
31/07/2026 7:31 pm

પાલીતાણા ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ બપોરથી ચાલુ છે

Place/ગામ
Palitana
Arunnimbel
Arunnimbel
31/07/2026 7:21 pm

Vadodara ma 4.30pm thi varsad chalu che 5.30pm thi 7.00pm sudhi full speed ma heavy rain. Atyare dhimo dhimo chalu che. Morning thi approx 3.5 to 4 inch.

Place/ગામ
Vadodara
Dinesh Gadara
Dinesh Gadara
31/07/2026 7:11 pm

સૌથી વધારે એરિયા વેલમાર્ક લો પ્રેસર કવર કરે આવું ભૂતકાળમાં સરે કીધેલું. સર મારે એ જાણવું હોય કે હું તમને કેટલા વર્ષ થયા ફોલો કરું છું તો કહિ શકો?

Place/ગામ
Dhrol
Jignesh khant
Jignesh khant
31/07/2026 7:03 pm

મોરબી મા ધીમીધારે છાંટા ચાલુ થયા છે..

Place/ગામ
મોરબી
Krutarth Mehta
Krutarth Mehta
31/07/2026 6:50 pm

Vadodara ma constant varsad padi rahyo che with thundering

Place/ગામ
Vadodara
Munabhai jariya
Munabhai jariya
31/07/2026 6:50 pm

સિસ્ટમ દાહોદ થી ગુજરાત મા એન્ટર થઈ હોય એમ લાગે છે

Place/ગામ
Paddhari
Sivali
Sivali
31/07/2026 6:30 pm

Sir imd na aj sanj na bulletin ma saurashtra kutch mate 1 ane 2 tarikhma ati bhare varsad nu kahyu chhe mate have savchet rahevu padashe.

Place/ગામ
Gam.Kevadra Tal.Keshod Dist. Junagadh
Sivali
Sivali
Reply to  Ashok Patel
31/07/2026 7:39 pm

Imd delhi bulletin no. 27

Place/ગામ
Gam.Kevadra Tal.Keshod Dist. Junagadh
Kaushal Acharya
Kaushal Acharya
31/07/2026 4:35 pm

Addhi poni kalak jordar varsad pchi mst vaddo ane tadko nikda che….shimla jevu vatavaran che ane pavan bh saro fukay che 🙂

Place/ગામ
Amdavad
Bharat Gamdha
Bharat Gamdha
31/07/2026 4:30 pm

ડિપ્રેશન તો ગયુ હવે લો પ્રેશર મા અમારો વારો નઈ આવે દર વખતે આવુજ થાય છે કાલાવડ બાજુ. ઝાપટા પડે એવુ લાગે છે.

Place/ગામ
Mota vadala
PRATIK RAJDEV
PRATIK RAJDEV
Reply to  Bharat Gamdha
31/07/2026 4:36 pm

Kyay nathi gayu haju depression j chhe

Place/ગામ
Rajkot
Shihora Vignesh
Shihora Vignesh
Reply to  Bharat Gamdha
31/07/2026 4:54 pm

ડિપ્રેશન એ ડિપ્રેશન જ છે…..બુલેટિન માં લખ્યું છે કે આવનારા 24 કલાક માં તે નબળું પડી વેલ માર્ક લો પ્રેશર એરિયા બનાવની શક્યતા છે…..આ વાક્ય એ ફોરકાસ્ટ કેહવાય….અને વેલ માર્ક લો પ્રેશર એ લો થી વધારે મજબૂત સિસ્ટમ કેહવાય……

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
આશિષ ખૂંટ
આશિષ ખૂંટ
Reply to  Bharat Gamdha
31/07/2026 5:11 pm

Sara varsad mate dipression karta low ke UAC pan vadhu saru pade, ultanu depression nablu pade etle vadhu area kavar kare, low karta UAC vadhu area cover kare. badha no bhag pade varsad ma. system jem vadhu majbut bane em varsad vadhu ave pan labh ochha area ne male, etle low ke UAC saru vadhu sarvatrik varsad ave ane nuksani na thay etlo aave

Place/ગામ
moviya
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
Reply to  Bharat Gamdha
31/07/2026 5:35 pm

ડિપ્રેશન નબળું પડે એમાં જ સૌરાષ્ટ્ર ને ફાયદો છે, જો ડિપ્રેશન એમ ને એમ મજબુત રહેશે તો વરસાદ બધો એની નજીક માં એટલે કે ગુજરાત રીજીયન માં જ પડી જાશે એટલે એમ પ્રાર્થના કરો કે સવાર સુધી માં વેલમાર્ક ની જગ્યાએ ખાલી લો પ્રેશર જ રહે એટલે આપણે વરસાદ ચાલુ

Place/ગામ
Bhavabhi Khijadiya, Taluko kalavad
K patel
K patel
Reply to  Bharat Gamdha
31/07/2026 5:59 pm

700 hpa nu usc kam karse

Place/ગામ
Rajkot
zala Ramsinh
zala Ramsinh
Reply to  Bharat Gamdha
31/07/2026 6:19 pm

પણ ડીપ્રેસન કરતા વેલ માર્ક લોપ્રેશર માં વરસાદ નો વિસ્તાર વધારૅ હોય સે

Place/ગામ
Kaj kodinar
Dinesh Gadara
Dinesh Gadara
Reply to  Bharat Gamdha
31/07/2026 7:08 pm

મોટા વડાળા વાળા ને રાજકોટવાળા હયારી દે ,રાજકોટ વાળાને વળી બીજા કોઈ હૈયારી દે ,જમીન ઉપર પડે સાચું

Place/ગામ
Dhrol
Dipak patel
Dipak patel
31/07/2026 4:29 pm

Thanks for update

Place/ગામ
Rajkot
vipul patel
vipul patel
31/07/2026 3:46 pm

sir
surat ma savar thi varsad chalu.

Place/ગામ
surat
Mashhadi Tabish
Mashhadi Tabish
31/07/2026 3:39 pm

Dholka ma gajvij jode atyant zordar varsad varasyo
1 kalak mate
atyare pacho tadko de che

Place/ગામ
Ahmedabad Dholka
Kaushal Acharya
Kaushal Acharya
Reply to  Mashhadi Tabish
31/07/2026 4:32 pm

Tme amdavad chhodi ne Dholka vasi gaya lago party 🙂

Place/ગામ
Amdavad
Mashhadi Tabish
Mashhadi Tabish
Reply to  Kaushal Acharya
31/07/2026 11:09 pm

Job tya che

Place/ગામ
Ahmedabad Dholka
Mustafa Vohra
Mustafa Vohra
31/07/2026 3:19 pm

Amare bharuch city ma saro varsad pde j sirjii

Place/ગામ
Bharuch
Bhavesh Kanjaria
Bhavesh Kanjaria
31/07/2026 3:01 pm

Have to megh tandav ni rah joi chi time nathi jato jaldi depression saurashtra upar aavi jai bhale game etli nuksan thai pan varsad vagar khedut ekdum lachar che
meghraja torne jaldi aavo
Padharo bapliya padharo

Place/ગામ
Nathuvadla Dhrol jamnagar Gujarat Bharat
Hira kodiyatar
Hira kodiyatar
31/07/2026 2:44 pm

Sar amara mate icon negative.

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
Last edited 1 month ago by Hira kodiyatar
Kaushal Acharya
Kaushal Acharya
31/07/2026 2:42 pm

Khub j dhodhmar varsad addhi poni kalak thi chale che 🙂
Aa jo nai atke to moti gdbd thse 🙂

Place/ગામ
Amdavad
Last edited 1 month ago by Kaushal Acharya
Pansuriya Pratik
Pansuriya Pratik
31/07/2026 2:01 pm

31 જુલાઈ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ડિપ્રેશનની સ્થિતિ: પૂર્વ વિદર્ભ અને લાગુ પશ્ચિમ-મધ્ય છત્તીસગઢ પર રહેલું ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન આશરે 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ (West-Northwest) તરફ આગળ વધ્યું છે. આજે 31 જુલાઈ 2026ના રોજ સવારે 8:30 વાગ્યે, તેનું કેન્દ્ર પશ્ચિમ વિદર્ભ અને લાગુ દક્ષિણ મધ્ય પ્રદેશ ઉપર 21.1°N / 78.2°E નજીક નોંધાયું હતું. તેનું કેન્દ્ર: અમરાવતીથી 50 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ વરધાથી 60 કિમી ઉત્તર-પશ્ચિમ બેતૂલથી 90 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ ખંડવાથી 210 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ ખર્ગોનથી 280 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ સ્થિત હતું. ➡️ આગામી 24 કલાક દરમિયાન આ ડિપ્રેશન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને વિદર્ભ, દક્ષિણ… Read more »

Place/ગામ
Rajkot
Khuman Nagrajbhai
Khuman Nagrajbhai
31/07/2026 1:59 pm

Sir,aje modi rat thi savar sudhi ma 700hp no truf saurastra sudhi lambay se badha model btave se..

Place/ગામ
To krankach ta liliya Di Amreli
Mahendra bhadarka
Mahendra bhadarka
31/07/2026 1:57 pm

પૂર્વ વિદર્ભ અને તેની આસપાસના પશ્ચિમ-મધ્ય છત્તીસગઢ પર બનેલું ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 15 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે 31 જુલાઈ 2026 ના રોજ 0830 કલાકે ભારતીય સમય મુજબ પશ્ચિમ વિદર્ભ અને તેની આસપાસના દક્ષિણ મધ્ય પ્રદેશ પર 21.1°N અક્ષાંશ અને 78.2°E રેખાંશ નજીક, અમરાવતી (મહારાષ્ટ્ર) થી 50 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં, વર્ધા (મહારાષ્ટ્ર) થી 60 કિમી ઉત્તરપશ્ચિમમાં, બેતુલ (મધ્યપ્રદેશ) થી 90 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં, ખંડવા (મધ્યપ્રદેશ) થી 210 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં અને ખરગોન (મધ્યપ્રદેશ) થી 280 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં કેન્દ્રિત હતું. તે વિદર્ભ, દક્ષિણ મધ્યપ્રદેશ અને તેની આસપાસના મધ્ય મહારાષ્ટ્રમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને આગામી… Read more »

Place/ગામ
Khijdad ,ranavav
Jaydip jivani
Jaydip jivani
31/07/2026 1:35 pm

Gujarat region mate exceptionally extremely heavy rain word use kare che ano matab su thay sir?

Place/ગામ
Ghunada khanapar Ta:Tankara
Jaydip jivani
Jaydip jivani
Reply to  Ashok Patel
31/07/2026 2:17 pm

Ok sir

Place/ગામ
Ghunada khanapar
Bhavesh parmar
Bhavesh parmar
Reply to  Jaydip jivani
31/07/2026 3:36 pm

સુરત અને નર્મદા જિલ્લા માં exceptionally વરસાદ ની આગાહી કરવામાં આવી છે .મે district wice imd Ahmedabad ની આગાહી જોઈ .12 વાગ્યા ની update ma .

Place/ગામ
Dholka, Ahmedabad
હિરેન પંચોલી
હિરેન પંચોલી
31/07/2026 1:15 pm

સાહેબ જસદણ ને વરસાદ નો કેવોક લાભ મળશે કેમકે જસદણ આ વર્ષ ઓછો વરસાદ છે

Place/ગામ
આટકોટ જસદણ
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  હિરેન પંચોલી
31/07/2026 7:38 pm

Aagahi kar tamari najik maj se ramji bhai kachi sanathri vada

Place/ગામ
motabhadukiya(kalavad)
PRATIK RAJDEV
PRATIK RAJDEV
31/07/2026 12:32 pm

Aama kahe chhe ke west northwestwards chalse but atyre to system west j chalti hoy evu lage chhe through maharashtra

Place/ગામ
Rajkot
BAIJU JOSHI
BAIJU JOSHI
31/07/2026 12:27 pm

Sir , Rainfall data Zone / Taluka wise , 27th July sudhi na j dekhade chhe , latest data uplabdh thai to pls. Update karjo..

Place/ગામ
Rajkot ( West )
Kavani Suresh
Kavani Suresh
31/07/2026 12:14 pm

ahemdabad ma tadko nikalyo che atyare tenu karan, avi bhare varsad ni agahi ma

Place/ગામ
Ahmedabad
Ashish patel
Ashish patel
Reply to  Kavani Suresh
31/07/2026 2:10 pm

Navo mal aavvani thayari thay che.

Place/ગામ
Halvad
Mashhadi Tabish
Mashhadi Tabish
31/07/2026 12:03 pm

Savage atyant gajvij thai 2 kalak per khali chanta avya
atyare tadko che

Place/ગામ
Ahmedabad Dholka
Hasmukh
Hasmukh
31/07/2026 11:42 am

E to badhu barbar pan aana thi Varshad nu anuman ane matra sathe sathe kai dyo ne to badha ne vadhu anad aavi jai
khash to badha ne potana vishtar ni varshad ni matra joi che

Place/ગામ
Rajkot
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Ashok Patel
31/07/2026 2:00 pm

sab aapde varsad ni pangat ma button fate tya sudhi buffet ma ladi levu che. aasha rakhi kudrat dil thi pirse.

Place/ગામ
Bhayavadar (west)
Devendra parmar
Devendra parmar
31/07/2026 11:41 am

Badha model positive che !!!

Place/ગામ
Dhrol, jamnagar
Shadab
Shadab
31/07/2026 11:37 am

Sir
update Aur model ke hisab se surat danger zone me lag raha hai ..
sir barish ki matra me koi change hoga ?

Place/ગામ
Surat
Bhautik Aghera
Bhautik Aghera
31/07/2026 11:31 am

સિસ્ટમ નો ટ્રેક બદલાતા હવે પશ્ચિમ સૌરાષ્ટ્ર ને વધારે લાભ મળવાની શક્યતા કેવી છે?

Place/ગામ
Falla Jamnagar
Rajesh ponkiya
Rajesh ponkiya
Reply to  Bhautik Aghera
31/07/2026 1:25 pm

આ વખતે બધાને ખુશ કરી દેશે અમુક વિસ્તારને વધારે વરસાદથી નાખુશ પણ કરી શકે

Place/ગામ
પાટણવાવ
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
31/07/2026 11:28 am

આભાર સાહેબ
ડીપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધે તો સૌરાષ્ટ્રને વધુ લાભ મળે ???

Place/ગામ
રાણા કંડોરણા જિ પોરબંદર
JJ patel
JJ patel
Reply to  પીઠાભાઇ વસરા
31/07/2026 11:33 am

તો આજ ની અપડેટ માં ઉલ્લેખ હોય

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
Parmar Nilesh
Parmar Nilesh
31/07/2026 11:27 am

શર તો સૌરાષ્ટ્ર ને વધુ લાભ મળશે જવાબ આપવા વિનંતી છે

Place/ગામ
Dhrol
ચૌહાણ રમેશચંદ્ર શંકરજી
ચૌહાણ રમેશચંદ્ર શંકરજી
31/07/2026 11:27 am

. અમારે સરસ મજાનો તડકો નીકળ્યો છે..

Place/ગામ
કાવા તા ઇડર જી સાબરકાંઠા
Hira kodiyatar
Hira kodiyatar
31/07/2026 11:24 am

Sar aama amare aavse varo ?

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
Lalkiya ashvin
Lalkiya ashvin
31/07/2026 11:15 am

સર પશ્ચિમ સૌરાષ્ટ્ર ને વધારે લાભ મળશે ? Imd gsf જોતા

Place/ગામ
Kolki