Latest Update: Forecast Models Indicate Possibility of Scattered Unseasonal Rain Mainly On 19th March 2026
લેટેસ્ટ અપડેટ: ફોરકાસ્ટ મોડેલ મુજબ મુખ્ય રીતે 19 માર્ચ 2026 ના છૂટાછવાયા માવઠાની શક્યતા
Weather Update: 19th March 2026 morning
Key Highlights
• As previously indicated, there is a possibility of scattered unseasonal rain over Saurashtra, Gujarat, and Kutch. Reports are already emerging of thunderstorms and rainfall across parts of North Gujarat. Updated ECMWF and NOMADS GFS rainfall forecast maps are provided below to track this evolving weather situation. Current guidance suggests that both the rainfall intensity and spatial coverage are likely to peak on 19th March.
Unseasonal Rain Possibility Status Maps for Saurashtra, Gujarat & Kutch
ECMWF Model forecast mainly on 19th March 2026. Updated today
NOMAD GFS Model forecast mainly on 19th March 2026. Updated today
લેટેસ્ટ અપડેટ: ફોરકાસ્ટ મોડેલ મુજબ મુખ્ય રીતે 19 માર્ચ ના 2026 છૂટાછવાયા માવઠાની શક્યતા
મુખ્ય મુદ્દા
• અગાઉ દર્શાવ્યા મુજબ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ વિસ્તારમાં છૂટાછવાયા માવઠા જેવી વરસાદી પ્રવૃત્તિની શક્યતા છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદના અહેવાલો મળવા લાગ્યા છે. આ બદલાતી હવામાન પરિસ્થિતિ પર નજર રાખવા માટે અપડેટ થયેલા ECMWF અને NOMADS GFS વરસાદના ફોરકાસ્ટ નકશા નીચે આપેલા છે. હાલના માર્ગદર્શન મુજબ, વરસાદની માત્રા અને વિસ્તારનું વ્યાપકતા 19 માર્ચના દિવસે વધુ રહેવાની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 14th March 2026
Forecast In Sanj Samachar Daily Dated 14th March 2026
Bhare pavan sathe varsad. Kheti ma bhare nukshan
IMD Ahmedabad mujab (Date: 19/03/2026 17:30 IST)Rajkot: 37.6 mmDwarka: 20 mmBhuj: 15.2 mmNaliya: 8 mmOkha: 1 mm
Ratre 8 vagya sudhina Rainfall Data ahi aapel chhe. Jovo Rainfall Data Menu ma
Amare bav vadhare pavan chalu chhe 7.46 Khambhat anand
જોરદાર પવન સાથે વરસાદ સાલુ થયો સે હાલ ગામ બહાર પાણી નીકળી ગયા સે વિજળી ને કડાકા ભડાકા પણ બોવ સે
Vadodara Muval Village me Khub tej Hawa chal Rahi hai
Bhare pavan fukai rahyo che
એલા એટલા બધા વિસ્તાર માં માવઠું થયું અને tay tay fus લાગે.કૂવા ની દેડકી ને એમ કે દુનિયા આટલી જ છે
Sir aa bala ketla di chhe haju
Main 19th tarikh
Visavadar ma about 24mm+
Sir amare have puru samajvanu ke haju khataro chhe… Jai Shree Radhe Krishna Ji…
19 tarikh main chhe.
Jordar Pavan pasi thoda sata.
અત્યારે પાછો 6 વાગ્યાનો ચાલુ થઈ ગયો જોરદાર વરસાદ પડી રહ્યો છે જય શ્રી કૃષ્ણ
Amare full varsad 3to4ni vache 70+paven speed 1horsh 2inch varsad hase
ચુડા માં સવારે સાડા ચારે વાવાઝોડું આવ્યું હતું
અને અત્યારે સાંજે પાંચ વાગ્યા થી ભારે પવન સાથે વરસાદ ચાલુ
Porbandar ma 4:30 Vage Bhare Pavan sathe chatta padya Hal vatavarn Sant che.
Rajkot ma jordar varsi gayo…let’s see rainfall figures tomorrow
Dhrangadhra ma bhare varsad chalu
Sir amare gay rare 4 vagye je show hato ae aaj sanj na 4vage thi fari chalu se pavan bahu ati pavan se amari baju variyali no pak haju ubho se tema ghanu nuksan se
જય માતાજી અશોકભાઈ
અમારે પાછું 4 : 30 પછી નું જોરદાર પવન સાથે છાંટા ચાલુ થઈ ગયા અને માવઠા માં આટલું પવન નું જોર બહુ ઓછી વાર જોવા મળે છે
Sir amare 4 vagyathi… bhayankar gajvij sathe varsad chalu chhe…sharuatma pavan khub hato
Amare 30 minit thi dhodhmar Kara Vijali pavan badhu chhe 20mm + varasad Haji chalu.
૧૫/૨૦ મીનીટ થી નાના મવા રાજકોટ મા ભારે પવન અને ધડબડાટી સાથે વરસાદ .
Sar amare Pavan sathe varsad chalu chhe Jay shree Krishna
Morbi ma last 45 minit thi jordar pavan fukai rahyo 6. Varsad khas nathi pan pavan khub j 6
4 vgyahi jodar pavan gajvij sathe varsad chalu che chndli kotha pipaliyz.
Motimarad ma ful varsad chalu che
સર અત્યારે અમારે મીની વાવાઝોડા સાથે વરસાદ ચાલુ છે
What will be weather in Ahmedabad ?due to this changes?
The Thunder storms are travelling Eastwards across Gujarat State.
રાજકોટ માં બઘડાટી અને ધડબડાટી બોલાવી દીધી…. સખત પવન સાથે વરસાદ ચાલુ થયો છે…
Ashok Sir,Good afternoon.For the last 15/20 minutes we are witnessing really heavy wind in west part of the jamnagar city.Could you please let us know how long this kind of weather will last?There isn’t that much rain but wind is so fast it feels like a mini cyclone.Time : started at 3:45 and it’s still going on at 04:04.
The Thunder Activity is moving from West to East. First it should clear Kutch side, Then Western Saurashtra and then Eastwards.
Jsk સર…. મતલબ કે કચ્છ… દ્વારકા.. જામનગર માં કાલ સવારથી રાહત ને?
Porbandar City Ma Bapor thi Vadda vache andharu chavai gyu Pavan ni speed ma vadharo thyo
Full vavajodu fukay che 20 min thi kharab havaman thai gyu amare to ashok sir lagbhag 70 ni speed hase pavan ni
Sir ni Agahi nu tay tay fis thai gayu
Tamoe raaji ne !
Jsk સર…
હજુ 19 તારીખ ચાલુ છે વાલા… અને લગભગ સમગ્ર કચ્છ અને અમારે જામનગર ના ઘણા વિસ્તાર માં શૉ ચાલુ છે અત્યારે
Maryada rakho Dhiraj rakho bhai
સર ની આગાહી મુજબ સૌરાષ્ટ્ર કચ્છ ના ઘણા વિસ્તારો માવઠું થયું
સાહેબે રોજ રોજ અપડેટ મૂકી છે સરખી વાચો પેલા પશી કૉમેન્ટ કરો નિસ્વાર્થ ભાવે રોજ સમય કાઢી ને માવઠા ની સચોટ અપડેટ આપેલ છે
તમારે Tay Tay fis થયુ હસે, અમારે તો સર ની આગાહી મુજબ વરસાદ થયો. આભાર અશોકસર.
Divas puro to thava diyo..bhare utavada ho..ne kay sir aevu nathi kidhu ke badhe varsad thase j..
Aava sabad vaparavani su jarur padi?bhai
કદાચ તમને ખ્યાલ નહી હોય કે આવા કમોસમી નુકશાનકારક વરસાદ ન થાય એમા સાહેબ પણ રાજી હોય…ખાલી કેશોદ, સોંદરડા, કેવદ્રા ,ગડુ ,મેસવાણ, એકલેરામા વરસાદ ન આવે એટલે એવુ ન માની લેવાય કે ફુસ ફુસ થઈ ગયુ ..આખા સૌરાષ્ટ્ર ગુજરાતમા જુઓ કેટલો વરસાદ થયો તે. પછી આવી કોમેન્ટ કરાય
સર ની આગાહી ના નહી ગુજરાત ના મોરલા ઉડીગયા ખાલી 2 કલાક માં
45 minutes thi gajvij sathe chhata chalu chhe. Paschim kutch ma sarvatra mavathu chhe.
Aje 12 vaga pachi vatavaran fari gyu che saav vadadiyu thai gyu che acha vadda jevu
Kale lalpur baju kara padya eva news hata kale sanje ac jevo pavan fukano to etlej hase
તારીખ 19 માર્ચ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – મધ્યપ્રદેશના મધ્ય ભાગો પરનુ UAC હવે ઉત્તર મધ્યપ્રદેશના મધ્ય ભાગો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. – એક UAC પૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. – એક UAC પશ્ચિમ રાજસ્થાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. – એક UAC ઉત્તરપૂર્વ આસામ અને લાગુ અરુણાચલ પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. – એક ટ્રફ ઉત્તર મધ્યપ્રદેશના મધ્ય ભાગો પર… Read more »
Sir Rajkot ma aaje kevin sakyta ?
Sir aapda rangila rajkot vishe kaik kaho aaje su chances chhe
Andharu thai gayu chhe !
Airport road side Kara padya.
Ecmwf ni navi apadet ma saurastra ni paschim ma varasad no pato batave chhe
Ahi MAP ma jovo Update ma
સર નવી અપડેટ આપવા બદલ ખૂબ ખૂબ આભાર
Sir surendranagar ma kevi shkyata che?
AHi MAP aapel chhe
સર કાલ થી માવઠા નુ જોખમ ઘટી જસે ??
Yes
અપડેટ આપવા બદલ આભાર સર
Thank you sir
Sir, monsoon season ma jyare models ma moto difference or changes aavto hoy tyare aa rite day by day updates aapo to vadhu saru rehashe. It’s possible?
KOLA ma badha MAP hoy chhe. Te MAP mathi babbe MAP ahi muku chhu. Tamo pan joiy shako chho.
Ha..sayb..Hu toe juno nihadiyo chhu.
Wah…minute to minute programme jevu
Rainfall update aapel chhe. Varsad na aakadaa
Theks sr for new apdet
Theks update
અપડેટ બદલ આભાર [ગુજરાતી]
Thanks sir new update
Jsk sir, OK.
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ આજે ફાઇનલ ની છેલી ઓવર છે આજે ઘણા ની દસા બગવાની છે…..ભગવાન જે કરે તે સાચુ…
Thank you sir for new update
Sidsar ma varsad chalu