How to Read a City Weather Meteogram (Beginner’s Guide)
શહેર હવામાન મીટયોગ્રામ કેવી રીતે વાંચવો (સરળ માર્ગદર્શન)
A meteogram shows how weather parameters change with time at one city. Example Rajkot
Time (Date) runs left to right. Each panel shows a different weather element.
Link to Gujarat City Meteogram
🌬️ Surface Wind (10 m)
- Wind speed line → Normal wind felt at the ground
- Gust line → Short bursts of stronger wind
Guide:
- 2–4 m/s → Light breeze
- 4–6 m/s → Moderate breeze
- 6–8 m/s → Strong breeze
➡️ This helps judge comfort, sea breeze, dust, and marine conditions.
Wind Speed Conversion:
| Wind (m/s) | Wind (km/h) | Description (English) | વર્ણન (ગુજરાતી) |
|---|---|---|---|
| 2 | 7 | Light breeze | હળવો પવન |
| 4 | 14 | Moderate breeze | મધ્યમ પવન |
| 6 | 22 | Fresh breeze | તેજ પવન |
| 8 | 29 | Strong breeze | ખૂબ તેજ પવન |
| 10 | 36 | Strong wind | તીવ્ર પવન |
| 12 | 43 | Very strong wind | ખૂબ તીવ્ર પવન |
🌡️ Air Temperature (2 m)
- Shows daily heating and night cooling
- Afternoon peak, early morning minimum
➡️ This is the actual temperature people experience.
💧 Moisture (Dew Point & Humidity – 2 m)
- Dew point shows how moist the air is
- When temperature and dew point are close:
- Air is humid
- Fog or haze possible (if winds are light)
➡️ Large gap = dry weather
➡️ Small gap = humid weather
☁️ Cloud Cover
- Low clouds → fog / stratus
- Middle clouds → layered clouds
- High clouds → thin cirrus
➡️ Cloud height tells whether clouds can produce rain.
🌧️ Precipitation
- Bars or shading show rain/snow amount
- No bars = dry weather
➡️ Indicates when and how much rain is expected.
⚡ Atmospheric Stability/Instability (LI & CAPE)
- These indicate thunderstorm potential
- Positive values → stable air
- Negative values → unstable air
➡️ Used to assess thunderstorm risk.
🌍 Upper-Air Conditions (Top Panel)
- Shows temperature, moisture, and wind at higher levels
- Helps detect:
- Western Disturbances
- Troughs
- Strong winds aloft
➡️ Explains why surface weather behaves the way it does.
✅ How to Use a Meteogram
- Rain? → Check moisture + precipitation panel
- Storm? → Check instability + winds
- Fog? → Check humidity + wind
- Comfort? → Check temperature + wind
A Meteogram helps us understand not only what weather is expected, but also the atmospheric reasons behind it — from ground level to higher altitudes.
શહેર હવામાન મીટયોગ્રામ કેવી રીતે વાંચવો (સરળ માર્ગદર્શન)
મીટિયોગ્રામ એ એક ચાર્ટ છે જે એક શહેર માટે સમય પ્રમાણે હવામાનમાં થતો ફેરફાર બતાવે છે.
સમય (તારીખ) ડાબેથી જમણે આગળ વધે છે.
દરેક ભાગ હવામાનના અલગ-અલગ પરિબળના પરિમાણ દર્શાવે છે.
🌬️ સરફેસ પવનો 10 મીટર લેવલ ના
- Wind speed line → જમીન પર લાગતો સામાન્ય પવન
- Wind gust → થોડી ક્ષણ માટે આવતો તેજ પવન (ઝાટકા ના પવનો )
સમજવા માટે:
- 2–4 m/s → હળવો પવન
- 4–6 m/s → મધ્યમ પવન
- 6–8 m/s → તેજ પવન (ઘણી વાર sea breeze)
➡️ પવનની તીવ્રતા, આરામદાયક હવામાન અને દરિયાકાંઠાના પ્રભાવ માટે મહત્વપૂર્ણ.
પવન ની ઝડપ પ્રતિ કલાક માટે કોઠો
| Wind (m/s) | Wind (km/h) | Description (English) | વર્ણન (ગુજરાતી) |
|---|---|---|---|
| 2 | 7 | Light breeze | હળવો પવન |
| 4 | 14 | Moderate breeze | મધ્યમ પવન |
| 6 | 22 | Fresh breeze | તેજ પવન |
| 8 | 29 | Strong breeze | ખૂબ તેજ પવન |
| 10 | 36 | Strong wind | તીવ્ર પવન |
| 12 | 43 | Very strong wind | ખૂબ તીવ્ર પવન |
🌡️ તાપમાન 2 મીટર લેવલ
- દિવસ દરમિયાન વધતું અને રાત્રે ઘટતું તાપમાન
- બપોરે ઊંચું, વહેલી સવારે ઓછું
➡️ આ તે તાપમાન છે જે આપણે સીધું અનુભવીએ છીએ.
💧ભેજ ((તાપમાન અને ભેજબિંદુ તાપમાન) – 2 m)
- Dew Point હવામાં ભેજ બતાવે છે
- જ્યારે Temperature અને Dew Point નજીક આવે:
- હવામાં ભેજ વધારે
- હળવો ધુમ્મસ / ઝાકળ બની શકે (જો પવન ધીમો હોય)
➡️ મોટો ફરક = શુષ્ક હવા
➡️ નાનો ફરક = ભેજવાળી હવા
☁️ વાદળો નું પ્રમાણ
- Low clouds → ધુમ્મસ, નીચા વાદળ
- Middle clouds → સ્તરવાળા વાદળ
- High clouds → પાતળા વાદળ (મોટાભાગે વરસાદ વગર)
➡️ વાદળોની ઊંચાઈ વરસાદની શક્યતા સમજવામાં મદદ કરે છે.
🌧️ વરસાદ
- વરસાદ / હિમવર્ષાની માત્રા બતાવે છે
- જો ઉભા લીલા કલર ના પટ્ટા દેખાતા ન હોય → વરસાદ નહીં
➡️ ક્યારે અને કેટલો વરસાદ પડશે તે સમજાય છે.
⚡ હવામાન ની સ્થિરતા/અસ્થિરતા (Lifted Index / CAPE)
- વાદળગર્જના (Thunderstorm) બનશે કે નહીં તે બતાવે છે
- Positive values → હવામાન સ્થિર
- Negative values → અસ્થિરતા, વાદળગર્જનાની શક્યતા
➡️ વીજળીવાળા વરસાદની આગાહી માટે ઉપયોગી.
🌍 એટમોસ્ફિયર ના ઉપલા ની સ્થિતિ
- ઉપરના સ્તરોમાં Temperature, Moisture અને Wind બતાવે છે
- Western Disturbance, trough વગેરે ઓળખવામાં મદદરૂપ
➡️ જમીન પર હવામાન કેમ બદલાય છે તે સમજાય છે.
✅ Meteogram નો ઉપયોગ કેવી રીતે કરવો
- વરસાદ? → Moisture + Precipitation જુઓ
- વાદળગર્જના? → Stability parameters જુઓ
- ધુમ્મસ? → Humidity + Wind જુઓ
- હવામાન આરામદાયક છે? → Temperature + Wind જુઓ
A Meteogram માત્ર આગાહી નથી બતાવતું, પરંતુ હવામાન કેમ બનશે તેનું કારણ પણ સમજાવે છે — જમીનથી લઈને ઉપરના સ્તરો સુધી.

તારીખ 30 જાન્યુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – એક UAC ઉત્તરપૂર્વ આસામ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. – એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરપૂર્વ ઈરાન પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 અને 5.8 કિમી વચ્ચે છે. – ઉત્તરપશ્ચિમ ભારત પર સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 110 નોટના ક્રમના મુખ્ય પવનો સાથે પ્રવર્તે છે. – દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ દક્ષિણ કેરળ કિનારા પરનુ UAC હવે દક્ષિણ કેરળ કિનારા પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. –… Read more »
Mara anumaan mujab have aavnara diwaso ma thandi no koi round nai aave.. ultanu taapmaan vadhse.
Yes sachi vaat chhe
લ્યો, એક મહિનો માંડ શિયાળો રહ્યો. ઉનાળો કોઈ દિ એનો ટાઇમ ચૂકતો નથી
સરસ
તારીખ 29 જાન્યુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – એક UAC ઉત્તરપૂર્વ આસામ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. – એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તરપૂર્વ ઈરાન પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 અને 5.8 કિમી વચ્ચે છે. – ઉત્તરપૂર્વ ભારત પર સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 130 નોટની ઝડપે મુખ્ય પવનો સાથે પ્રવર્તમાન છે. – એક UAC દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ દક્ષિણ કેરળ કિનારા પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. – 2 ફેબ્રુઆરી 2026 થી… Read more »
Theks sr for new apdet
Sir Thandi kyare thi ghatado thay andaje
Bek divas ma
Thandi aaj sudhi rese ane aaje raat thi pawan ane thandi ma ghatado Thai jase ane kaalthi max & min taapmaan ma 2 thi 3 degree no vadharo thase. Aavnara diwaso ma pan have thandi ma vadharo thavana chances bahu ocha che.
खूब सरस माहिती ❤️
સરસ માહિતી.
Khub sari jankari aapi saheb aabhar saheb.
તારીખ 28 જાન્યુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ જમ્મુ અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 4.5 કિમી વચ્ચે છે, જે મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 76°E અને 25°N થી ઉત્તર તરફ છે. – એક ટ્રફ દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશથી ઉત્તર આંતરિક કર્ણાટક સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. – એક UAC ઉત્તરપૂર્વ બિહાર અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે… Read more »
Saheb pavan ni speed kevi રહેશે આવનાર સમય માં કારણ કે ઘવં માં હવે છેલ્લા 1/2 પાણી છે હવે
Pavan maate Meteogram jovo tamari najik na center maate.
Pavan kem jova te samavel chhe. Meteogram ma Pavan kem jova ni link
Thanks sirji for information..
Zakar mate?
KOLA nu Zakar maate ni link jovo
Fog Maps – Zakar na Maps maate click karo
તારીખ 27 જાન્યુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૩.૧ અને ૪.૫ કિમીની વચ્ચે છે અને મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી ૫.૮ કિમીની ઉંચાઈ એ આશરે ૬૫°E અને ૨૨°N થી ઉત્તર તરફ છે. – એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૧.૫ કિમી સુધી વિસ્તરે છે. – એક ટ્રફ હવે ઉત્તરપૂર્વ અરબી સમુદ્રથી સૌરાષ્ટ્ર અને કચ્છ, પશ્ચિમ રાજસ્થાન… Read more »
Thankyou sir
Thank you sir
Waah, saras mahiti!!
તારીખ 26 જાન્યુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી ૫.૮ કિમીની ઉંચાઈ એ આશરે ૫૮°E અને ૨૦°N થી ઉત્તર તરફ છે. – પશ્ચિમી પ્રવાહો માં એક ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી ૩.૧ કિમીની ઉંચાઈ એ આશરે ૯૩°E અને ૨૪°N થી ઉત્તર તરફ છે. – દક્ષિણ પંજાબ અને તેના આસપાસના વિસ્તારો પર નું ઈન્ડ્યુઝ સાયક્લોનિક સર્ક્યુલેશન હવે હરિયાણા અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૧.૫ અને ૩.૧ કિમી વચ્ચે છે. – એક ટ્રફ હવે… Read more »
Good information sir
ખુબજ અગત્ય ની જાણકારી
ખૂબ ખૂબ આભાર સાહેબ