Update 3: Forecast Models Indicate Possibility of Scattered Unseasonal Rain Around 18–19 March 2026
અપડેટ 3: ફોરકાસ્ટ મોડેલ મુજબ 18–19 માર્ચ 2026 આસપાસ છૂટાછવાયા માવઠા રૂપી વરસાદની શક્યતા
Weather Update: 16th March 2026 morning
Key Highlights
• Relief from the Heat Wave has materialized over Saurashtra, Gujarat & Kutch.
• Maximum temperatures are likely to remain in the 37.5°C to 39.5°C range till 17th March.
• There is a possibility of scattered unseasonal rain over Saurashtra, Gujarat & Kutch. ECMWF and NOMAD GFS rain forecast maps are given below to monitor the evolving rain possibility. Maps will be updated frequently.
Notable Maximum Temperatures on 15th March 2026
-
- Rajkot: 39.2°C
- Ahmedabad: 38.4°C
- Surat: 37.0°C
- Vadodara: 36.5°C
- Deesa: 37.0°C
- Bhuj: 38.0°C
- Most places are 2°C to 3°C above normal.
Unseasonal Rain Possibility Status Maps for Saurashtra, Gujarat & Kutch
ECMWF Model for 18th/19th March 2026 will be updated in Afternoon
KOLA_ECMWF_16032026_00
NOMAD GFS Model for 18th/20th March 2026 Updated today
KOLA_NOMAD_16032026_00
અપડેટ 3: ફોરકાસ્ટ મોડેલ મુજબ 18–19 માર્ચ 2026 આસપાસ છૂટાછવાયા માવઠા રૂપી વરસાદની શક્યતા
હવામાન અપડેટ: 16 માર્ચ 2026 સવારે
મુખ્ય મુદ્દાઓ
• સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ વિસ્તારમાં હીટ વેવમાંથી રાહત જોવા મળી છે.
• 17 માર્ચ સુધી મહત્તમ તાપમાન 37.5°C થી 39.5°C વચ્ચે રહેવાની શક્યતા છે.
• સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા માવઠા રૂપી વરસાદની શક્યતા છે. વરસાદની શક્યતા કેવી રીતે વિકસી રહી છે તે જોવા માટે ઉપર ECMWF અને NOMAD GFS મોડેલના વરસાદના ફોરકાસ્ટ નકશા આપવામાં આવ્યા છે. ફોરકાસ્ટ મોડલ માં વરસાદ ની શક્યતા ના મેપ નું અવાર નવાર અપડેટ આપવામાં આવશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 14th March 2026
Forecast In Sanj Samachar Daily Dated 14th March 2026