Temperature Expected To Remain Above Normal – Maximum Temperature Range 39°C to 41°C Likely on 8th/11th March over Saurashtra, Gujarat & Kutch
તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની શક્યતા – 8 થી 11 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં મહત્તમ તાપમાન 39°C થી 41°C વચ્ચે રહેવાની સંભાવના
Weather Update as on 5th March 2026
Current Temperature Scenario
The normal maximum temperature for this time of the year over most parts of Saurashtra, Gujarat & Kutch is around 34°C.
On 4th March 2026, maximum temperatures were 3°C to 5°C above normal across many centres, indicating a strengthening heat pattern.
Notable Maximum Temperatures – 4th March 2026
- Ahmedabad: 38.6°C
- Vadodara: 38.0°C
- Gandhinagar: 38.0°C
- Rajkot: 39.2°C
- Deesa: 38.8°C
- Amreli: 38.3°C
Rajkot was the hottest among the listed stations.
Outlook for Saurashtra, Gujarat & Kutch
5th March to 11th March 2026
🌡️ Temperature Trend
- Day temperatures are presently running 3°C to 5°C above normal.
- Maximum temperatures are expected to remain above normal through the period.
- Between 8th and 11th March, a further rise is likely.
- Several locations may record 39°C to 41°C, and some pockets could approach the season’s first 40°C mark.
The overall pattern suggests sustained heat dominance during this period.
તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની શક્યતા – 8 થી 11 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં મહત્તમ તાપમાન 39°C થી 41°C વચ્ચે રહેવાની સંભાવના
વેધર અપડેટ – 5 માર્ચ 2026 મુજબ
હાલની તાપમાન સ્થિતિ
આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ ના મોટા ભાગમાં નોર્મલ મહત્તમ તાપમાન અંદાજે 34°C ગણાય છે.
4 માર્ચ 2026ના રોજ, અનેક કેન્દ્રોમાં મહત્તમ તાપમાન નોર્મલ કરતાં 3°C થી 5°C વધુ નોંધાયું, જે ગરમીનો ટ્રેન્ડ મજબૂત થતો દર્શાવે છે.
4 માર્ચ 2026 – નોંધપાત્ર મહત્તમ તાપમાન
- Ahmedabad: 38.6°C
- Vadodara: 38.0°C
- Gandhinagar: 38.0°C
- Rajkot: 39.2°C
- Deesa: 38.8°C
- Amreli: 38.3°C
રાજકોટ સૌથી ગરમ રહ્યું.
આગાહી – 5 માર્ચ થી 11 માર્ચ 2026
🌡️ તાપમાન ટ્રેન્ડ
- હાલ દિવસનું તાપમાન નોર્મલ કરતાં 3°C થી 5°C વધુ છે.
- સમગ્ર સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન નોર્મલથી વધુ જ રહેવાની શક્યતા છે.
- 8 માર્ચ થી 11 માર્ચ દરમિયાન તાપમાનમાં વધુ વધારો થવાની સંભાવના.
- અનેક વિસ્તારોમાં 39°C થી 41°C સુધી મહત્તમ તાપમાન નોંધાઈ શકે.
- અલગ-અલગ જગ્યાએ સીઝનનું પ્રથમ 40°C નજીકનું રીડિંગ પણ નોંધાઈ શકે.
આ સમયગાળા દરમિયાન ગરમીનો દબદબો યથાવત રહેવાનો સંકેત છે.
Refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 5th March 2026
Forecast In Sanj Samachar Daily Dated 5th March 2026
