Update 5: Forecast Models Indicate Possibility of Scattered Unseasonal Rain Mainly Around 19th March 2026

Update 5: Forecast Models Indicate Possibility of Scattered Unseasonal Rain Mainly Around 19th March 2026
અપડેટ 5: ફોરકાસ્ટ મોડેલ મુજબ મુખ્ય રીતે 19 માર્ચ 2026 આસપાસ છૂટાછવાયા માવઠા રૂપી વરસાદની શક્યતા

Weather Update: 18th March 2026 morning


Key Highlights

Relief from Hot weather over Saurashtra, Gujarat & Kutch.

There is a possibility of scattered unseasonal rain over Saurashtra, Gujarat & Kutch. ECMWF and NOMAD GFS rain forecast maps are given below to monitor the evolving rain possibility. Maps will be updated frequently. The forecast rainfall quantum is mainly on 19th March. 


Notable Maximum Temperatures on 17th March 2026

    • Rajkot: 38.5°C
    • Ahmedabad: 36.7°C
    • Amreli: 37.1°C
    • Deesa: 36.2°C
    • Bhuj: 37.0°C
    • Most places are near normal to 1°C above normal.

Unseasonal Rain Possibility Status Maps for Saurashtra, Gujarat & Kutch

ECMWF Model forecast mainly around 19th March 2026. Updated today
KOLA_ECMWF_18032026_00

NOMAD GFS Model forecast mainly around 19th March 2026. Updated today
KOLA_NOMAD_18032026

અપડેટ 5: ફોરકાસ્ટ મોડેલ મુજબ મુખ્ય રીતે 19 માર્ચ 2026 આસપાસ છૂટાછવાયા માવઠા રૂપી વરસાદની શક્યતા

હવામાન અપડેટ: 18 માર્ચ 2026 સવારે 

મુખ્ય મુદ્દાઓ

• સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ વિસ્તારમાં ગરમી માં રાહત છે.

• સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા માવઠા રૂપી વરસાદની શક્યતા છે. વરસાદની શક્યતા કેવી રીતે વિકસી રહી છે તે જોવા માટે ઉપર ECMWF અને NOMAD GFS મોડેલના વરસાદના ફોરકાસ્ટ નકશા આપવામાં આવ્યા છે. ફોરકાસ્ટ મોડલ માં વરસાદ ની શક્યતા ના મેપ નું અવાર નવાર અપડેટ આપવામાં આવશે.
નવી અપડેટ માં ફોરકાસ્ટ વરસાદ ની માત્રા મુખ્ય રીતે 19th March માં જોવા મળે છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 14th March 2026

Forecast In Sanj Samachar Daily Dated 14th March 2026