Fairly Widespread Unseasonal Rain Likely over Saurashtra, Kutch & Gujarat 6th–9th May 2025
ઠીક ઠીક વ્યાપક કમોસમી વરસાદની શક્યતા સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં 6 થી 9 મે 2025
️ Current Weather Conditions (as of 4th May 2025)
️ Maximum Temperature Observations – 3rd May 2025
- Rajkot: 41.8°C (+0.4°C above normal)
- Amreli: 40.9°C (-1.0°C below normal)
- Deesa: 39.1°C (-1.5°C below normal)
- Ahmedabad: 41.4°C (normal)
- Gandhinagar: 41.0°C (-0.5°C below normal)
- Bhuj: 42.4°C (-2.5°C below normal)
Overall, maximum temperatures remain near or slightly below normal across most parts of Gujarat.
Current Synoptic Features
- A Western Disturbance persists as a cyclonic circulation over North Pakistan, adjoining Punjab and Northwest Rajasthan, between 3.1 to 9.4 km above mean sea level.
- A persistent upper air cyclonic circulation (UAC) is present over the northeast Arabian Sea, adjoining the Gujarat coast, at around 0.9 km above mean sea level.
Expected Weather Features (6th–9th May 2025)
- The UAC over North Pakistan is expected to track southeastwards toward Northwest to South Rajasthan, with a trough extending southwestward into the northeast and central Arabian Sea.
- High humidity levels are expected across all atmospheric levels (925 hPa to 300 hPa) during this period, supporting active convective development.
Dynamic Weather Charts (IMD)
- IMD 700 hPa Chart valid for Tomorrow
- IMD 500 hPa Chart valid for Tomorrow
- IMD 700 hPa Chart valid for Day After Tomorrow
- IMD 500 hPa Chart valid for Day After Tomorrow
- IMD Precipitation Chart valid for Tomorrow
- IMD Precipitation Chart valid for Day After Tomorrow
️
-
Forecast: Saurashtra, Gujarat & Kutch (4th–10th May 2025)
️ Wind Patterns
- Winds predominantly from the West/Southwest, occasionally from the South.
- Erratic wind directions likely during 6th–9th May due to atmospheric instability.
- Wind speeds: 15–25 km/h, gusts of 25–35 km/h, occasionally reaching 40–60 km/h during unstable conditions.
️ Sky Conditions
- 4th–5th May: Scattered cloud development expected
- 6th–9th May: Increased cloud cover and instability expected.
- 10th May: Scattered cloud development expected.
️ Temperature Trends
Current Normal Maximum Temperatures
- Gujarat (avg): 41.5°C
- Deesa: 40.7°C
- Bhuj: 40.1°C
- Amreli: 42.0°C
Forecasted Trends
- 4th–5th May: Below normal.
- 6th–9th May: Much below normal (by 3°C to 10°C).
- 10th May: Below normal (by 3°C to 6°C).
Humidity Conditions
- High relative humidity expected at most levels up to 9.4 km asl, supporting deep convection from 6th to 9th May.
️ Unseasonal Rainfall Outlook
- 4th–5th May: Isolated rain over North Gujarat, Kutch, and pockets of Saurashtra.
- 6th–9th May: Fairly widespread unseasonal rain likely across Saurashtra, Gujarat & Kutch, accompanied by thunderstorms, gusty winds, and hail at some locations.
- 10th May: Isolated rain possible in some areas.
Rainfall Amounts:
- Cumulative rainfall will vary widely and expected between 25 mm to 200 mm over the forecast period.
- Main rainfall activity expected during 6th–9th May.
- Isolated pockets may receive higher rainfall totals.
- Note: Updates will be done as and when warranted
-
હાલની હવામાન પરિસ્થિતિ (4 મે ૨૦૨૫ સુધી)
️ તાપમાન અવલોકન – 3 મે 2025
રાજકોટ: ૪૧.૮°C (સામાન્યથી +૦.૪°C વધારે)
અમરેલી: ૪૦.૯°C (સામાન્યથી -૧.૦°C ઓછી)
ડીસા: ૩૯.૧°C (સામાન્યથી -૧.૫°C ઓછી)
અહમદાબાદ: ૪૧.૪°C (સામાન્ય)
ગાંધીનગર: ૪૧.૦°C (સામાન્યથી -૦.૫°C ઓછી)
ભુજ: ૪૨.૪°C (સામાન્યથી -૨.૫°C ઓછી)
ગુજરાતના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કે થોડું ઓછું નોંધાયું છે.હાલના હવામાન ના પેરામીટર:
એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન, પંજાબ નજીકના વિસ્તારો અને ઉત્તરપશ્ચિમ રાજસ્થાન પર ૩.૧થી ૯.૪ કિમી ઊંચાઈ એયુએસી તરીકે સક્રિય છે.
નોર્થ ઇસ્ટ અરબી સમુદ્રના ઉત્તરપૂર્વ ભાગ અને નજીકના ગુજરાત કાંઠે આશરે ૦.૯ કિમી ઊંચાઈએ ઊપરનાં હવામાં UAC હજુ સક્રિય છે.આગામી હવામાન લક્ષણો (6 થી 9 મે 2025)
ઉત્તર પાકિસ્તાન ઉપર આવેલું UAC દક્ષિણ તરફ ખેંચાઈ ઉત્તરપશ્ચિમ રાજસ્થાન તરફ અને ત્યાંથી દક્ષિણ રાજસ્થાન તરફ ખસી જશે. એમાંથી એક ટ્રફ દક્ષિણપશ્ચિમ તરફ લંબાશે ને ઉત્તરપૂર્વ અને મધ્ય અરબી સમુદ્ર સુધી વિસ્તરે તેવી શક્યતા છે.
આ સમયગાળા દરમિયાન ૯૨૫ hPa થી ૩૦૦ hPa સુધીના સ્તરોમાં ઊંચી ભેજવાળું વાતાવરણ રહેશે, જે સક્રિય ઠંડર સ્ટોર્મ ની શક્યતા દર્શાવે છે.ડાયનામિક હવામાન ચાર્ટ્સ (IMD) ઉપર આપેલ છે જે જયારે જોવો ત્યાર થી આવતા બે દિવસ માટે છે.
️ હવામાન અનુમાન: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 4 થી 10 મે 2025
પવનની દિશાઓ
પવન મુખ્યત્વે પશ્ચિમ અને દક્ષિણપશ્ચિમ તરફથી, કેટલીક વખત દક્ષિણ તરફથી.
૬થી ૯ મે દરમિયાન વાતાવરણની અસ્થિરતા ને હિસાબે પવન દિશામાં ફેરફાર થાય રાખશે.
પવનની ઝડપ: ૧૫–૨૫ કિમી/કલાક, ઝટકા પવન ૨૫–૩૫ કિમી/કલાક, અને અસ્થિર વાતાવરણમાં ૪૦–૬૦ કિમી/કલાક સુધી પહોંચી શકે છે.☁️ આકાશ સ્થિતિ
૪થી ૫ મે: છુટા છવાયા વાદળો જોવા મળી શકે
૬થી ૯ મે: વાદળોની વધશે અને અસ્થિરતા
૧૦ મે: ફરી છુટા છવાયા વાદળો જોવા મળી શકે
️ તાપમાન પ્રવૃત્તિ
હાલના સામાન્ય મહત્તમ તાપમાનગુજરાત દરિયા પટ્ટી શિવાય ના મોટા ભાગ ના સેન્ટરો : ૪૧.૫°C
ડીસા: ૪૦.૭°C
ભુજ: ૪૦.૧°C
અમરેલી: ૪૨.૦°C
આગામી તાપમાન આગાહી:
૪થી ૫ મે: સામાન્ય કરતા ઓછું
૬થી ૯ મે: સામાન્ય કરતા ઘણું ઓછું (૩°C થી ૧૦°C જેટલું ઓછું)
૧૦ મે: સામાન્ય કરતા ૩°C થી ૬°C ઓછું
ભેજ સ્થિતિ
૬થી ૯ મે દરમિયાન સમુદ્ર સપાટીથી ૯.૪ કિમી સુધીના સ્તરે ઊંચા ભેજવાળા સ્તરો જોવા મળશે, જે ગર્જનાત્મક વિકાસને સમર્થન આપે છે.️ બિનમોસમી વરસાદ
૪થી ૫ મે: ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની શક્યતા
૬થી ૯ મે: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં ઠીક ઠીક વ્યાપક બિનમોસમી વરસાદની શક્યતા, જેમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ, તીવ્ર પવન અને ક્યારેક કરા સાથે વરસાદ
૧૦ મે: અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા
☔ વરસાદનું પ્રમાણ
કુલ વરસાદ: આગાહી સમય નો કુલ વરસાદ 25 મિ.મી. થી 200 મિ.મી. વચ્ચે જે વિસ્તાર પ્રમાણે વધુ ફેર ફાર વારો રહેશે.
મુખ્ય વરસાદ નું પ્રમાણ 6 થી 9 મે દરમિયાન
અમુક વિસ્તારોમાં વધુ વરસાદ નોંધાઈ શકે.
નોંધ: જરૂરિયાત મુજબ અપડેટ થશે
⚠️ Advisory
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 5th May 2025
Forecast In Sanj Samachar Daily Dated 5th May 2025