Temperature to Decline from 3rd May – Unseasonal Rain Likely over Saurashtra, Kutch & Gujarat 6th-8th May 2025

Temperature to Decline from 3rd May – Unseasonal Rain Likely over Saurashtra, Kutch & Gujarat 6th-8th May 2025

3 મેથી તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા – 6 થી 8 મે 2025 દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા

 

 


Current Weather Conditions – 1st May 2025

Gujarat Observations:

Maximum temperatures are currently 2°C to 3°C above normal across various parts of Gujarat.

Maximum Temperatures on 30th April 2025:

  • Rajkot: 44.5°C (+3°C above normal)
  • Amreli: 43.8°C (+2°C above normal)
  • Deesa: 43.5°C (+3°C above normal)
  • Ahmedabad: 43.5°C (+2°C above normal)
  • Gandhinagar: 43.4°C (+2°C above normal)
  • Bhuj: 42.4°C (+2°C above normal)

Weather Forecast: Saurashtra, Gujarat & Kutch (1st to 8th May 2025)

Wind Patterns:

  • Predominantly westerly winds expected.
  • Erratic wind directions possible on days with atmospheric instability.
  • Wind speeds: 10–15 km/h, with gusts ranging 20–35 km/h.
  • During unstable weather (on select days), gusts may reach 40–50 km/h.

Humidity Conditions:

  • High humidity expected during night and early morning hours over Kutch and Saurashtra from 3rd to 8th May.

Unseasonal Rainfall:

  • Unseasonal Rain likely over Saurashtra, Gujarat & Kutch between 6th and 8th May.
  • Due to multiple interacting weather systems, uncertainty remains high; a detailed update will follow in the next few days.

Sky Conditions:

  • Mainly clear skies expected until 3rd May.
  • Scattered cloud development on 4th and 5th May.
  • Increased cloud cover anticipated during 6th–8th May.

Temperature Trends:

Current Normal Maximum Temperatures:

  • Gujarat most centers: 41.5°C
  • Deesa: 40.7°C
  • Bhuj: 40.1°C
  • Amreli: 42.0°C

Forecasted Temperature Range:

  • 1st–2nd May: 42.5°C to 44.5°C
  • 3rd–4th May: 40°C to 43°C (Gradual Decline Begins)
  • 5th–8th May: 38.5°C to 41.5°C (Near or Below Normal Levels)

    • વર્તમાન હવામાન સ્થિતિ – 1 મી મે 2025

      ગુજરાત નિરીક્ષણો:

      ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2°C થી 3°C વધારે નોંધાયું છે.

      30 એપ્રિલ 2025 ના મહત્તમ તાપમાનો:

      • રાજકોટ: 44.5°C (+3°C સામાન્ય કરતાં વધુ)

      • અમરેલી: 43.8°C (+2°C સામાન્ય કરતાં વધુ)

      • ડીસા: 43.5°C (+3°C સામાન્ય કરતાં વધુ)

      • અમદાવાદ : 43.5°C (+2°C સામાન્ય કરતાં વધુ)

      • ગાંધીનગર: 43.4°C (+2°C સામાન્ય કરતાં વધુ)

      • ભુજ: 42.4°C (+2°C સામાન્ય કરતાં વધુ)


      હવામાન પૂર્વાનુમાન: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ (1 મી થી 8 મી મે 2025)

      પવનની દિશા અને ગતિ:

      • મુખ્યત્વે પશ્ચિમી પવનો રહેવાની શક્યતા.

      • કેટલાક દિવસોમાં વાતાવરણમાં અસ્થિરતા હોવાને કારણે પવનની દિશામાં અસ્થિરતા જોવા મળી શકે છે.

      • પવનની ગતિ: 10–15 km/h, જ્યારે ઝાટકા ના પવનો 20–35 km/h સુધી રહેશે.

      • વાતાવરણમાં વધુ અસ્થિરતા ધરાવતાં દિવસોમાં ઝાટકા ના પવનો 40–50 km/h સુધી જઈ શકે છે.


      ભેજની સ્થિતિ:

      3 થી 8 મે દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રમાં રાત્રિ અને વહેલી સવારે ઉંચો ભેજ રહેવાની શક્યતા છે.


      કમોસમી વરસાદ:

      • 6 થી 8 મે દરમિયાન કમોસમી વરસાદ ની શક્યતા છે.

      • વિવિધ હવામાન સિસ્ટમોના પરસ્પર અસર કેવી રીતે થશે તે હજુ સ્પષ્ટ નથી. તેથી હાલ વરસાદ માત્રા અને વિસ્તાર માટે  નોંધપાત્ર અનિશ્ચિતતા છે. ફરી અપડેટ આગામી દિવસોમાં આપવામાં આવશે.


      આકાશની સ્થિતિ:

      • 3 મે સુધી મુખ્યત્વે આકાશ સ્પષ્ટ રહેવાની શક્યતા.

      • 4 અને 5 મેના દિવસે વિખરાયેલા વાદળો જોવા મળી શકે છે.

      • 6 થી 8 મે દરમિયાન વાદળ આવરણ વધશે તેવી શક્યતા.


      તાપમાનની પ્રવૃત્તિ:

      હાલનું સામાન્ય મહત્તમ તાપમાન:

      • ગુજરાતના મોટાભાગના કેન્દ્રો: 41.5°C

      • ડીસા: 40.7°C

      • ભુજ: 40.1°C

      • અમરેલી: 42.0°C

      અંદાજિત મહત્તમ તાપમાન રેન્જ:

      • 1–2 મે: 42.5°C થી 44.5°C

      • 3–4 મે: 40°C થી 43°C (તાપમાનમાં ધીમો ઘટાડો)

      • 5–8 મે: 38.5°C થી 41.5°C (સામાન્ય કે સામાન્ય કરતાં ઓછું)

     

    Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

    સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

     

    Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

    How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

    Forecast In Akila Daily Dated 1st May 2025

    Forecast In Sanj Samachar Daily Dated 1st May 2025