Southwest Monsoon Sets In Over Parts of Coastal Saurashtra and Parts of Gujarat Region Today 16th June 2025
દક્ષિણ પશ્ચિમ ચોમાસું કોસ્ટલ સૌરાષ્ટ્ર ના ભાગો તેમજ ગુજરાત રિજિયન ના ભાગો માં આજે તારીખ 16th June 2025 ના પ્રવેશ્યું
Current Weather Conditions – 16th June 2025
The Southwest Monsoon has further advanced into the following regions:
- Entire Konkan and Madhya Maharashtra
- Parts of Coastal Saurashtra and parts of Gujarat Region
- Southwest Madhya Pradesh
- Some more parts of Vidarbha, Chhattisgarh, Odisha
- Sub-Himalayan West Bengal & Sikkim (partial advancement)
Current Synoptic Conditions
Northern Limit of Monsoon (NLM)
As of 16th June 2025, the Northern Limit of Monsoon passes through:
20.0°N/60°E, 20.5°N/65°E, Veraval, Bhavnagar, Vadodara, Khargone, Amravati, Durg, Bargarh, Chandbali, Sandhead Island, 23.5°N/89.5°E, Balurghat, and 30.0°N/85.0°E
Monsoon Advancement Outlook
Favorable conditions are expected for further advancement of the Southwest Monsoon into:
- More parts of Gujarat and Madhya Pradesh
- Remaining parts of Vidarbha
- More parts of Chhattisgarh and Odisha
- Remaining parts of Sub-Himalayan West Bengal & Sikkim (within the next 24 hours)
- Parts of West Bengal, Jharkhand, Bihar, and East Uttar Pradesh (during the subsequent 2 days)
Synoptic Features
- An upper air cyclonic circulation lies over the Northwest Bay of Bengal and adjoining areas, tilting southwestward with height in the lower and middle tropospheric levels.
- Another cyclonic circulation is observed over South Gujarat and nearby regions in the middle tropospheric levels.
- Under its influence, a Low-Pressure Area is likely to form over the same region in the next 24 hours.
- It is expected to move north-northwestwards and become more marked in the following 24 hours.
Also refer to the forecast update dated 14th June 2025 for additional context
️
દક્ષિણ પશ્ચિમ ચોમાસું કોસ્ટલ સૌરાષ્ટ્ર ના ભાગો તેમજ ગુજરાત રિજિયન ના ભાગો માં આજે તારીખ 16th June 2025 ના પ્રવેશ્યું
️
તારીખ: 16મી જૂન 2025
વર્તમાન હવામાન સ્થિતિ – 16મી જૂન 2025
દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધીને નીચેના વિસ્તારોમાં પ્રવેશી ગયું છે:
-
સમગ્ર કોંકણ અને મધ્ય મહારાષ્ટ્ર
-
કોસ્ટલ સૌરાષ્ટ્ર ના ભાગો તેમજ ગુજરાત રિજિયન ના ભાગો માં
-
દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશ
-
વિદર્ભ, છત્તીસગઢ, ઓડિશાના કેટલાક વધુ ભાગો
-
સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક ભાગો
ચોમાસાની ઉત્તરી સીમા (NLM)
16મી જૂન 2025ની સ્થિતિ મુજબ, ચોમાસાની ઉત્તર સીમા નીચેના સ્થળોમાંથી પસાર થાય છે:
20.0°N/60°E, 20.5°N/65°E, વેરાવળ, ભાવનગર, વડોદરા, ખંડવા, અમરાવતી, દુર્ગ, બરગઢ, ચાંદબલી, સેન્ડહેડ આઈલેન્ડ, 23.5°N/89.5°E, બાલુરઘાટ અને 30.0°N/85.0°E
ચોમાસું આગળ વધવાનો અંધાજ
ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે, અને તે નીચેના વિસ્તારોમાં આગળ વધી શકે છે:
-
ગુજરાત અને મધ્ય પ્રદેશના વધુ વિસ્તારો
-
વિદર્ભના બાકી રહેલા વિસ્તારો
-
છત્તીસગઢ અને ઓડિશાના વધુ વિસ્તારો
-
સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમના બાકી રહેલા વિસ્તારો (આગામી 24 કલાકમાં)
-
પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો (આગામી 2 દિવસોમાં)
વાતાવરણીય પરિબળો
-
એક UAC ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે, જે નીચલા અને મધ્યમ સ્તરે ઊંચાઈ પર દક્ષિણ પશ્ચિમ તરફ ઢળી રહી છે।
-
બીજું એક UAC દક્ષિણ ગુજરાત અને નજીકના વિસ્તારોમાં મધ્યમ સ્તરે પ્રવર્તી રહ્યું છે।
-
તેની અસર હેઠળ, આગામી 24 કલાકમાં લો પ્રેસર આ વિસ્તારમાં વિકસવાની શક્યતા છે।
-
આ સિસ્ટમ ઉત્તર-ઉત્તર પશ્ચિમ દિશામાં ખસે તેવી સંભાવના છે અને તે આગળ WMLP બની શકે છે (આગામી 24 કલાકમાં).
- વધુ માહિતી માટે 14મી જૂન 2025ની આગાહી અપડેટ પણ જુઓ.
-
-
⚠️ Advisory
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 16th June 2025
Forecast In Sanj Samachar Daily Dated 16th June 2025

દક્ષિણ ગુજરાત અને તેના આસપાસના વિસ્તારો પર UAC ના પ્રભાવ હેઠળ, આજે ૧૭ જૂન ૨૦૨૫ ના રોજ ભારતીય સમય મુજબ સવારે ૦૫.૩૦ કલાકે ગુજરાત અને તેના આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર રચાયુ છે. આગામી ૨૪ કલાક દરમિયાન આ સીસ્ટમ વધુ તીવ્ર બને અને ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.
Sir amare kyare bandh thase
કાલે સાંજના પાંચ વાગ્યા પછી થી અવિરત મેઘમહેર મધ્યમ ગતિએ ચાલુ છે.
હજુ પણ મધ્યમ ગતિએ ગાજવીજ સાથે વરસાદ ચાલુ છે.
Vadodara ma akhi raat kyarek dhodhmar to kyarek madhyam varsad chalu hato ane atyare pan pawan sathe zapta aavi jay che
Sir Jamnagar aju baju vistar ma 1 inch je avyo vavni layak thavanu hamna sakyata che ????
Yes
Jay mataji sir haji amare vavni jevo varsad nathi thyo to aapni aagahi samay ma vavni Thai Jay avi aasha Rakhi sakay.. ?
Yes
Sar pascim savrast no varo avsh
Yes
Avirat meghmaher chalu se kyarek moto redo aavi jay se hal gajvij shathe full chalu
ગય કાલે રાત્રે વાવણી લાયક વરસાદ થયો અશોક સર અપડેટ્સ બદલ આભાર
સવા કલાક થી સાંબેલાધાર પડે….કકરા કાઢી નાખ્યાં …..જરૂર છે ત્યાં પણ પડે એવી મેઘરાજા ને પ્રાર્થના
સર ફોટો અપલોડ કેમ નથી થતો ગુજરાત આખા માં ચોમાસુ બેસી ગયું એ ફોટો કેમ નથી મૂકી શકતો હું
Ahi Menu ma chhe IMD Monsoon Onset MAP.
Monsoon Onset Map
Gujarat aakhama nathi bethu chomasu. North Gujarat na thoda bhago baaki chhe.
હા એ સાચું પણ બીજી કોઈ ઇમેજ અપલોડ કરવી હોઈ તો થઈ શકે કે નહીં
Badhi image upload thay shakey.
Sir tamare vavni layak thy gyo ???
Amare kalavad baju hju asha rakhi sakay??
Yes
Sir Amari Baju system labh malse janavso…???
Chomasu agad vadhtu hoy badhane laabh madey.
Sarji vavni ma have thoduk ghate avi jase ne?
Yes
Sir Aa bhai kalyanpur taluka na che ho
ફરી ધોધમાર વરસાદ ૧૫ મિનિટ થી ચાલુ……સાંબેલાધાર પડે……પહેલાં જ વરસાદ માં તળાવ ફૂલ થઇ જશે…..વાહ કુદરત વાહ….. જય દ્વારકાધીશ…જેની આશા(તળાવ) આખું ચોમાસું રહે એ પેલા જ વરસાદે પૂરી કરી દીધી….નુકસાની થશે પણ કઈ વાંધો નહિ…. મેહુલા વર્સા ભલા!!!
Varse etalo varsavo…….
Ame valkha mari chi….
Mara abhyas mujab east central ane north Gujarat and east saurashtra ma varsad ma vadharo thase bapor pachi?
UAC ના પ્રભાવ હેઠળ, આજે ૧૭ જૂન ૨૦૨૫ ના રોજ ભારતીય સમય મુજબ સવારે ૦૫.૩૦ કલાકે ગુજરાત અને તેના આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર રચાયુ છે.
Ashok sir je aa system bani she tena thi kya area ma varshad no fayado thai ?
IMD GFS Precipitation Map ma jovo etle khyal aavey.
Sir hju pan mare imd ni vastu nathi khuli….Baki badhu khule 6
IMD nu shu nathi khultu?
Biju ke aaje Wunderground ne “Weather Forecast Website” na Menu link ma mukel chhe.
Weather Forecast Websites
Sir hu badhu samju chhu hu ghana samay thi aapni sathe jodayelo chhu pan mare aa peli var aavo problem thayo chhe…. imd no ek pan chart k map nathi khulto mare hu aapne ghana samay thi request karu chhu pan tme mne samjta nathi jovo hu photo nakhu chhu mare imd na badha chart aamj thay 6
EK var cache clear karo
Sir ek var nai anek var karyu chhe pan su karan chhe nathi samjatu etle j tamane kidhu chhe sir aatla samay ma nari koi divas khoti coment nahi hoi …Aama hu kay samji nathi shakto su problem 6 te j kayk rasto batavo
Mitro koi madad karo Rameshbhai ne. Please !
મારે પણ આજ પ્રશ્ન છે
બધું કરી જોયું, જાણકાર ની મદદ પણ લીધી, છતાં ન થયું,
પ્રથમ વાર કોમેન્ટ છે,
Sachi vaat
sir ratno varsad 100mm amare
Atyare varsad 1 kalak thi to bhukka kadhe che kale sanje 6 vaga no dhimo medium chalu hato surendranagar ghana varso baad saruaat ma j aavo varsad thayo.
काले रात्रे सारा मा सारो वरसाद पड़ी गयो…..
24 hrs IMD rainfall figure Vadodara city 67mm
Gai kaale raat thi aaje savar sudhi Morbi, Rajkot, Surendranagar Kutch ma 2-6 inch varsi gayo. Aaj thi, Amdavad-sahit, East-Central Gujarat no varo.
Ahmedabad Dholka akhi raat dhime dhare varsad
Savare madhyam gati thi chalu che
ગઈ કાલ ની રાત્રે ધીમો, મધ્યમ અને ભારે વાવણીલાયક વરસાદ થયો.
hal low nu centar amdavad aaspas lage che satalite jota
Haji sikhu chu bhul hoy to kejo
Satellite image ma ghumari dekhay chhe, tenu cenyter low pressure vistar samjo
Sir junagadh aspas low pressure nu centere hashe tevu lage chhe karan ke aaje junagadh ma savar ma tadko nikalyo hato etale barobar sir?
Chotila ma kal 7 pm thi ek dharo midium kyarek full varsad haju chalu j se full vavani thai gai
Rajkot city na sanje 7 thi savare 8 sudhina rainfall figure sir?
Jovo https://www.gujaratweather.com/?page_id=14577
બોટાદ જિલ્લામાં અતિ ભારે વરસાદ હાલમાં પણ ચાલું છે તમામ નદી નાળા ઓવર ફલ્લો છે અંદાજિત બોટાદ શહેર માં 11ઇંચ જેવો વરસાદ પડી ગયો છે.
અમારે રાતનો 4 ઈંચ
અમારે કાલ સવારથી અત્યાર સુધી વરસાદ એકધારો ચાલુ છે. લગભગ 10ઇંચ થી વધારે હશે. ભાવનગરની જીવા દોરી સમાન શેત્રુજય ડેમ 31 ફૂટ ભરાય ગયો છે. રંઘોળા નો ડેમ ઓવરફ્લો થયો છે તેમજ લગભગ નાના મોટા ઘણા ડેમો ફૂલ થઇ ગયા છે. જમીન માં પણ ખુબ ધોવાણ થયું છે. હવે વિરામ લે તો સારુ.
એકદમ અષાઢી માહોલ … ગઈ રાત્રિ થી સવાર સુધી ક્યારેક ધીમી ધારે તો ક્યારેક મધ્યમ તો ક્યારેક અતિભારે વરસાદ ચાલુ છે….
Good morning sir junagadh ma vavni thay gy aevo vrsad aaviyo gy kale aakho divsh
Sir amare vavni layak varshad thai gayo ratrina 1.30 thi savarna 6 vagya sudhi ma
Sarji atiyare ,700 hp no pavano ni ghumri amari najik arbi mathi tarn lai Rahi se Ane te baju gadh vaddo Ane gaj vij se.
સર અમને તો મારો હારો છેતરી ગયો. વાવણી પણ ના થઇ અને સિસ્ટમ તો વય ગઇ આખો દિ ખાલી ટપક ટપક આવ્યું પણ વાવણીજોગ વરસાદ ના થયો
Kyan jashe ?
???
આપણાથી દૂર નહિ જાય સર?ઉત્તર બાજુ?
Low Pressure haal Arabian Sea and lagu Coastal Saurashtra par chhe.
અમારે વાવણી થઈ જાય તો આભાર સાહેબ તમારો.અમારા જિલ્લામાં કેશોદ થી જૂનાગઢ બાજુના તાલુકાઓમાં વાવણી થઈ ગઇ છે જયારે વેરાવળ તરફના તાલુકાઓમાં વાવણી બાકી છે એટલે ચિંતા થાય છે બાકી હરિ કરે તે ખરી
Good morning sir
ઢસા વિસ્તાર
તા 16/6/25 થી 17/6/25
સવારે 6 am સુધી હળવો મધ્યમ ભારે અતિભારે વરસાદ અંદાજે 6/7 ઇંચ વરસાદ પડ્યો
ગામ. હાથીગઢ, તાલુકો. લીલીયા, જીલ્લો. અમરેલી મારા ગામમાં 6.75 (પોણા છ)ઇસ વરસાદ 24 કલાક નો અને હજી શરૂ. અમારાથી ગારીયાધાર સાઈડના ગામડામાં અમારાથી વધારે વરસાદ
5.75
Ratri darmiyan 65mm (2.5 inch) varsad
Heavy rain in vadodara 1am to 3am after that dhime dhime, atyare bandh che.
વાવણીલાયક સારો વરસાદ થયો પોણો કલાક સુધી મધ્યમ ભારે વરસણી અને બપોર થી મધરાત સુધી ની ટપક પદ્ધતિ સાથે
Jordar beating meghraja ni. koi kasar nahi dhoy nakhya
Cheli 15 minit thi saro varsad chlu che hal svv dhimo thai gyo ne jordar gajvij chlu thai che Crystal mall side…hope for more good rain in coming hours and in days in Rajkot
Morbi ma dhodhmar varsad 11:00 pm thi.
Haju continue
Dhishrda ajji ma jordar no varshad aave 6e
Sar dodmar varsadh Pavan sate 12:15
અંતે રાજકોટ મા ગિયર બદલાવતા મેઘરાજા… 12 વાગ્યે થી
Jambusar ma raat na 11 vagya thi bhare pavan sathe dhodhmar varsad padi rahyo chhe
Extremely heavy rainfall chalu che Morbi ma thodi ghani gajvij ne pavan sathe ⛈️
ખૂબ સરસ વરસાદ ચાલુ થયો છે 11 :30 વાગીયા થી ચાલુ છે
Bapore 7mm nu zapatu aavya baad adadha kalak thi bhayankar varsad chalu chhe.
અત્યારે સારો વરસાદ પડી રહ્યો છે