Rainfall Activity to Reduce Across Saurashtra, Gujarat & Kutch During 4th-10th August 2026

Rainfall Activity to Reduce Across Saurashtra, Gujarat & Kutch During 4th-10th August 2026

તા. ૪થી ૧૦ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં વરસાદની પ્રવૃત્તિમાં ઘટાડો થવાની શક્યતા

Few parameters from IMD Mid-Day Bulletin 4th August 2026:
The Monsoon trough at mean sea level now passes through Anupgarh, Delhi, Shahjahanpur, Basti, Chapra and thence eastwards towards Nagaland.

The Western Disturbance as a trough in middle & upper tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level now runs roughly along Long. 68°E to the north of Lat. 32°N.

The upper air cyclonic circulation over Saurashtra & neighborhood at 5.8 km above mean sea level persists.

Weather Forecast for Saurashtra, Gujarat & Kutch (4th to 10th August 2026)

Gujarat Region:

  • Rainfall: Isolated to scattered rainfall is likely during 4th to 10th August, with moderate rainfall on some days over South Gujarat.

Saurashtra & Kutch:

  • Rainfall: Isolated to scattered rainfall is likely during 4th to 10th August.


Summary:

Following the recent active monsoon spell, rainfall activity is expected to decrease across Gujarat State during 4th to 10th August. Most areas of Saurashtra & Kutch are likely to witness only isolated to scattered rainfall. Gujarat Region is also expected to receive isolated to scattered rainfall, with South Gujarat likely to experience moderate rainfall on some days. No widespread heavy rainfall is expected during this period.

Rainfall analysis of the Last Forecast Period by Parva Dhami:

Introducing: KOLA Interactive Rainfall Forecast Atlas

All India States and within each State up to District level Rainfall data is available. This data is based on IMD GFS Daily Precipitation Forecast for 1 to 10 days. 


તા. ૪થી ૧૦ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં વરસાદની પ્રવૃત્તિમાં ઘટાડો થવાની શક્યતા

 

IMD મિડ-ડે બુલેટિન (4 ઓગસ્ટ 2026)માંથી થોડા મુદ્દા:

ચોમાસાની ટ્રફ:
સરેરાશ સમુદ્ર સપાટી પર ચોમાસાની ટ્રફ હાલમાં અનુપગઢ, દિલ્હી, શાહજહાનપુર, બસ્તી અને છપરા થઈને ત્યાંથી પૂર્વ તરફ નાગાલેન્ડ તરફ પસાર થાય છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ:
મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફેરિક પશ્ચિમી પવનોમાં ટ્રફ સ્વરૂપે રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઊંચાઈએ છે, તે હાલમાં અંદાજે 68°E રેખાંશ પર અને 32°N અક્ષાંશની ઉત્તર તરફ આવેલું છે.

અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન:
સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઊંચાઈએ આવેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત્ છે.


સૌરાષ્ટ્ર, ગુજરાત રિજિયન અને કચ્છ માટે હવામાન આગાહી (4 થી 10 ઓગસ્ટ 2026)


ગુજરાત રિજિયન:

વરસાદ: ૪થી ૧૦ ઓગસ્ટ દરમિયાન આઇસોલેટેડથી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં અમુક દિવસે મધ્યમ વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ:

વરસાદ: ૪થી ૧૦ ઓગસ્ટ દરમિયાન આઇસોલેટેડથી છૂટાછવાયા વિસ્તારોમાં અમુક દિવસ વરસાદની શક્યતા છે.

સારાંશ:

તાજેતરના સક્રિય ચોમાસા બાદ તા. ૪થી ૧૦ ઓગસ્ટ દરમિયાન ગુજરાત રાજ્યમાં વરસાદની પ્રવૃત્તિમાં ઘટાડો થવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોટાભાગે આઇસોલેટેડથી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. ગુજરાત રિજિયનમાં પણ આઇસોલેટેડથી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં અમુક દિવસો દરમિયાન મધ્યમ વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં વ્યાપક ભારે વરસાદની શક્યતા નથી.

 

પરિચય: KOLA Interactive Rainfall Forecast Atlas

ભારતના તમામ રાજ્યો તેમજ દરેક રાજ્યના જિલ્લા સ્તર સુધીના વરસાદના અનુમાન ઉપલબ્ધ છે. આ માહિતી IMD GFS મોડેલના 1 થી 10 દિવસના દૈનિક વરસાદ (Daily Precipitation)ના ફોરકાસ્ટ અનુમાન પર આધારિત છે.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 4th August 2026

Forecast In Sanj Samachar Daily Dated 4th August 2026

KOLA Interactive Rainfall Forecast Atlas

 

4.9 16 votes
Article Rating
Subscribe
Notify of
guest
155 Add your comment here
ડાભી પ્રકાશભાઈ અમરેલી
ડાભી પ્રકાશભાઈ અમરેલી
10/08/2026 1:46 pm

સર અમારે ત્રણ ચાર દિવસમાં ઝાપટાં ની આશા રાખી શકાય?

Place/ગામ
માલવણ તા,અમરેલી
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
10/08/2026 1:03 pm

Sir aje new update aapso

Place/ગામ
Junagadh
Ravaji Dabhi
Ravaji Dabhi
10/08/2026 12:45 pm

ગઢકા કલીયાણપૂર બાજુ વરસાદ કેદી આવશે

Place/ગામ
જામગઢકા
Jogal Deva
Jogal Deva
10/08/2026 11:50 am

Jsk સર… આજે વાતાવરણ માં ઘણો સુધારો છે અમારા વિસ્તાર માં… પવન ઉત્તર.. પક્ષિમ દિશા નો વાય છે.. હવે આગળ 12/13 /14 માં કંઈ આશા રાખીયે મગફળી ને ઓક્સિજન મળવા પૂરતી? હવે તમારી રેન્જ માં છે એટલે પ્લીઝ ans..

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Bharatbhai vora
Bharatbhai vora
10/08/2026 11:49 am

નમસ્તે સર તારીખ 10 થી 14 માં મધ્ય સૌરાષ્ટ્રમાં વરસાદનો લાભ મળી શકશે

Place/ગામ
Mahika nana. Ta. Gondal
Darsh Raval
Darsh Raval
10/08/2026 11:24 am

Sir,10 minutes dhimi dhare varsad padyo.

Place/ગામ
Kalol District:Gandhinagar
Dharmesh sojitra
Dharmesh sojitra
10/08/2026 10:20 am

અશોકભાઈ આજે અપડેટ આપશો ને ?

Place/ગામ
Kotda sagani rajkot
Nilkanth bhagat
Nilkanth bhagat
10/08/2026 10:05 am

જય શ્રી કૃષ્ણ સાહેબ હવે આજે મોલાત ને ટેકો થાય તેવી હળવી અપડેટ આપો એવી આશા છે….

Place/ગામ
Vanthli ji.junagdh
patelchetan
patelchetan
10/08/2026 9:29 am

Sir Amare vatavaran ma sudharo avse…???

Place/ગામ
Himatnagar
Vejanand Karmur
Vejanand Karmur
Reply to  Ashok Patel
10/08/2026 12:23 pm

amarey vatavaran sudhru…

Place/ગામ
jam khambhaliya
Kuldipsinh rajput
Kuldipsinh rajput
10/08/2026 9:06 am

Jay mataji sir…gaikal sanjthi atmosphere change thai gyu htu ane utar-purv ma thi clouds aavvani sharuvat thai gai hti amare…savare 3 vagya thi santa padvanu chalu 6e atare…

Place/ગામ
Bokarvada,dist-mehsana
Ramnikbhai faldu
Ramnikbhai faldu
10/08/2026 7:58 am

સર 4 5 દિવસમાં અમારે કાલાવડ વિસ્તાર.માં ઝાપટા ની શક્યતા.છે?

Place/ગામ
જસાપર
Jadeja jaydipsinh
Jadeja jaydipsinh
Reply to  Ramnikbhai faldu
10/08/2026 12:53 pm

Ha japta nai saro varshad avse suriyo pavan vaay che

Place/ગામ
Anandpar
Adam bhuker
Adam bhuker
10/08/2026 7:29 am

શુભ સવાર અશોક સર અમારે પશ્ચિમ કચ્છ માં હાલ તો જાણે ચોમાસું વિદાય લઇ ગયું તેવું લાગે છે હવે તો વાદળો પણ બહુજ ઓછા થયી ગયા એને આવનારા સમયમાં પણ વરસાદ ની શક્યતા નહિવત લાગે છે આ લો સિસ્ટમ પણ અમને લાભ આપે એવુ લાગતું નથી મે પહેલા પણ અભ્યાસ કર્યું છે કે આ વખતે પશ્ચિમ કચ્છ માં કોઈ સિસ્ટમ નો લાભ મળે એવુ લાગતું નહિ બસ જ્યારથી આ ચોમાસું ચાલુ થયું છે ત્યારથી અહીં પવન સિવાયે કાંઈ છે જ નહિ હવે કોઈ આશા રહી નથી આભાર સર આશા છે કે આપ જવાબ આપશો

Place/ગામ
West KUTCH
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Adam bhuker
10/08/2026 11:46 am

Sachi vaat che tamare aa vakhate bahuj ocho varsad che ane have aavnara diwaso ma pan khaas varsad nathi tamare etle nahivat varsad samjo

Place/ગામ
Vadodara
Tushar shah
Tushar shah
Reply to  Krutarth Mehta
10/08/2026 1:34 pm

અમારે મોરવા હડફ માં પણ એજ પરિસ્થિતિ છે… કુલ વરસાદ જે બતાવે છે એમાં 96 mm વરસાદ 1st june no છે કે ત્યારે કેરળ માં પણ ચોમાસા નું આગમન નહોતુ થયુ…

Place/ગામ
ગોધરા
Dilip bhai Shingala
Dilip bhai Shingala
09/08/2026 10:30 pm

Test

Place/ગામ
Kharedi
zala Ramsinh
zala Ramsinh
09/08/2026 9:42 pm

Sir windi ni taja apdet ma icon ane gsf bane modal 10 thi 13 ma thoda varsad no labh mali sake tevu batave she mari abhiyash barabar she ?

Place/ગામ
Kaj kodinar
Tulshi
Tulshi
09/08/2026 9:11 pm

Ashok sir arab sagar ma low kyare bnse..? Pashchim saurashtra ma to j med pdse tya low bne to

Place/ગામ
Porbandar
Sahil rpachuabari
Sahil rpachuabari
09/08/2026 5:29 pm

Ashok sir.kola ni apdet tame apeli che te 18 agust lagan ni che tayar bad vatavaran sudhre am che ke amnemaj halse laba gada ni agahi Nathi karta pan ak hint to apisako ne sir.

Place/ગામ
Bhayavadar
Jadeja jaydipsinh
Jadeja jaydipsinh
09/08/2026 3:56 pm

Aje tikhi tadki che pavan pan kyarek kyarek vayviya disha mathi pavan vaay che aa tikhi tadki varshad ni che ke pachi have bhadarva ni rait batave che

Place/ગામ
Anandpar taluko kalavad
Manoj patel
Manoj patel
09/08/2026 3:00 pm

Mane nathi lagtu 25 tarikha sudhi koy moto varshad aave tamaru su kevu mitro nathi kola 16divas ma batavtu ke nathi vindi ma batavtu baki kudrat kare te thik

Place/ગામ
Laxmi nagar morbi
Pansuriya Pratik
Pansuriya Pratik
09/08/2026 2:07 pm

તારીખ:- 09 ઓગસ્ટ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે  લો પ્રેશર એરિયા (LPA): ઉત્તર ઓડિશા અને તેને અડીને આવેલા ઝારખંડ પર રહેલું લો પ્રેશર એરિયા આજે, 09 ઓગસ્ટ 2026ના રોજ સવારે 8:30 વાગ્યે IST, ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ અને તેને અડીને આવેલા છત્તીસગઢ પર સ્થિત હતું. આ સિસ્ટમ સાથે જોડાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે અને ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ ઝૂકે છે. મોન્સૂન ટ્રફ: સરેરાશ સમુદ્ર સપાટી પરની મોન્સૂન ટ્રફ હવે બિકાનેર → ગ્વાલિયર → ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ અને તેને અડીને આવેલા છત્તીસગઢ પર રહેલા લો પ્રેશર એરિયાના કેન્દ્ર → પુરી પરથી પસાર થાય… Read more »

Place/ગામ
Rajkot
Hira kodiyatar
Hira kodiyatar
Reply to  Pansuriya Pratik
09/08/2026 10:33 pm

Sar aa saiklonik ane lo bnvani vat6 te aapane labh aape?

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
અમિત ઠક્કર
અમિત ઠક્કર
09/08/2026 1:18 pm

5 મિનિટ નું જોરદાર ઝાપટું મોટા છાંટે,,,

Place/ગામ
વડીયા દેવળી, જિલ્લો અમરેલી
Kd patel
Kd patel
09/08/2026 12:12 pm

Sir aje Amare 11am AK zapatu aviyu roda thi niche Pani utare atalu.

Place/ગામ
Makhiyala ta junagadh
Rajesh Ponkiya
Rajesh Ponkiya
09/08/2026 12:08 pm

જયશ્રી કૃષ્ણ સર ‘ સર અમારે આજે સવાર ના દશ અને અગીયાર વાગે બે રેળા અલગ અલાગ જગ્યાએ આવ્યા દવા ઘોવાય જાય એવા , એક થી બે મીનીટના

Place/ગામ
પાટણવાવ - તા. ધોરાજી
Saileshbhai Thumar
Saileshbhai Thumar
09/08/2026 11:54 am

Juni yado

Place/ગામ
N.p khijadiya ta.kalavad
1000195292
Saileshbhai Thumar
Saileshbhai Thumar
09/08/2026 11:11 am

Sir.aaje update apsho

Place/ગામ
N.p khijadiya ta.kalavad
Bipinkambariya
Bipinkambariya
09/08/2026 9:48 am

Sar aaje aamare Jamnagar baju vadal bov nikde che sata kyarek pade che

Place/ગામ
Kadbal
Bipinkambariya
Bipinkambariya
Reply to  Ashok Patel
09/08/2026 11:18 am

Ek dhul naude aevu zaptu aaviyu hamna sar

Place/ગામ
Kadbal
Bipinkambariya
Bipinkambariya
Reply to  Ashok Patel
10/08/2026 11:34 am

Sar aaje update aapso

Place/ગામ
Kadbal
Krutarth Mehta
Krutarth Mehta
08/08/2026 5:57 pm

10th & 11th Aug na samanya varsad ni shakyata che mainly for East Central Gujarat border areas, central, South Gujarat & some areas of North Gujarat.

Place/ગામ
Vadodara