Rainfall Activity to Reduce Across Saurashtra, Gujarat & Kutch During 4th-10th August 2026
તા. ૪થી ૧૦ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં વરસાદની પ્રવૃત્તિમાં ઘટાડો થવાની શક્યતા
Few parameters from IMD Mid-Day Bulletin 4th August 2026:
The Monsoon trough at mean sea level now passes through Anupgarh, Delhi, Shahjahanpur, Basti, Chapra and thence eastwards towards Nagaland.
The Western Disturbance as a trough in middle & upper tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level now runs roughly along Long. 68°E to the north of Lat. 32°N.
The upper air cyclonic circulation over Saurashtra & neighborhood at 5.8 km above mean sea level persists.
Weather Forecast for Saurashtra, Gujarat & Kutch (4th to 10th August 2026)
Gujarat Region:
- Rainfall: Isolated to scattered rainfall is likely during 4th to 10th August, with moderate rainfall on some days over South Gujarat.
Saurashtra & Kutch:
- Rainfall: Isolated to scattered rainfall is likely during 4th to 10th August.
Summary:
Following the recent active monsoon spell, rainfall activity is expected to decrease across Gujarat State during 4th to 10th August. Most areas of Saurashtra & Kutch are likely to witness only isolated to scattered rainfall. Gujarat Region is also expected to receive isolated to scattered rainfall, with South Gujarat likely to experience moderate rainfall on some days. No widespread heavy rainfall is expected during this period.
Rainfall analysis of the Last Forecast Period by Parva Dhami:
Introducing: KOLA Interactive Rainfall Forecast Atlas
All India States and within each State up to District level Rainfall data is available. This data is based on IMD GFS Daily Precipitation Forecast for 1 to 10 days.
તા. ૪થી ૧૦ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં વરસાદની પ્રવૃત્તિમાં ઘટાડો થવાની શક્યતા
IMD મિડ-ડે બુલેટિન (4 ઓગસ્ટ 2026)માંથી થોડા મુદ્દા:
ચોમાસાની ટ્રફ:
સરેરાશ સમુદ્ર સપાટી પર ચોમાસાની ટ્રફ હાલમાં અનુપગઢ, દિલ્હી, શાહજહાનપુર, બસ્તી અને છપરા થઈને ત્યાંથી પૂર્વ તરફ નાગાલેન્ડ તરફ પસાર થાય છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ:
મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફેરિક પશ્ચિમી પવનોમાં ટ્રફ સ્વરૂપે રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઊંચાઈએ છે, તે હાલમાં અંદાજે 68°E રેખાંશ પર અને 32°N અક્ષાંશની ઉત્તર તરફ આવેલું છે.
અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન:
સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઊંચાઈએ આવેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત્ છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત રિજિયન અને કચ્છ માટે હવામાન આગાહી (4 થી 10 ઓગસ્ટ 2026)
ગુજરાત રિજિયન:
વરસાદ: ૪થી ૧૦ ઓગસ્ટ દરમિયાન આઇસોલેટેડથી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં અમુક દિવસે મધ્યમ વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ:
વરસાદ: ૪થી ૧૦ ઓગસ્ટ દરમિયાન આઇસોલેટેડથી છૂટાછવાયા વિસ્તારોમાં અમુક દિવસ વરસાદની શક્યતા છે.
સારાંશ:
તાજેતરના સક્રિય ચોમાસા બાદ તા. ૪થી ૧૦ ઓગસ્ટ દરમિયાન ગુજરાત રાજ્યમાં વરસાદની પ્રવૃત્તિમાં ઘટાડો થવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોટાભાગે આઇસોલેટેડથી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. ગુજરાત રિજિયનમાં પણ આઇસોલેટેડથી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં અમુક દિવસો દરમિયાન મધ્યમ વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં વ્યાપક ભારે વરસાદની શક્યતા નથી.
પરિચય: KOLA Interactive Rainfall Forecast Atlas
ભારતના તમામ રાજ્યો તેમજ દરેક રાજ્યના જિલ્લા સ્તર સુધીના વરસાદના અનુમાન ઉપલબ્ધ છે. આ માહિતી IMD GFS મોડેલના 1 થી 10 દિવસના દૈનિક વરસાદ (Daily Precipitation)ના ફોરકાસ્ટ અનુમાન પર આધારિત છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 4th August 2026
Forecast In Sanj Samachar Daily Dated 4th August 2026
KOLA Interactive Rainfall Forecast Atlas
સર દૂર દૂર નજર કરતા કાઈ દેખાય છે
Aaje Dhabariyu dekhay chhe.
To varsad ni sakyta kevai?
Badha ne alag alag dekhay chhe:
Ek ne Zaapta ma vadharo…pan pahela Zapta toe hova joiye ne?
Ek ne jawab ma ramuj laagi!
Ek ne Varsad ni shakyta kevi em puchhva nu man thayu.
Haal Saurashtra ma khas kai chhe nahi. Shakyata Zapta/light rain.
Ha ha…
અશોકભાઈ તો જાપટા મા વધારો થય શકે !
Zaapta hata gai kaley?
Vadharo kyare thaay ?
Mool Zapta toe avava diyo !
Sir Arabsagar Mid August ma active thai ke August na and ma
Arabian sea tenu kamm karto hoy chhe. Prakriya Sanyukt hoy…koi ek kam na karey. Bay of Bengal pan kaam karey.
Means arbi sea ma usc bnse k nahi near term ma
Badha Maps ahi aapel chhe. Jovo 10 duvas IMD ma 700 hPa
તારીખ :- 08 ઓગસ્ટ, 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને આસપાસ આવેલું લો પ્રેશર એરિયા હવે ઓછું સ્પષ્ટ/નબળું પડી ગયું છે. જોકે, તેની સાથે સંકળાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હવે ઉત્તર-પૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તારમાં આવેલું છે અને તે સમુદ્ર સપાટીથી 3.1 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. દક્ષિણ-પશ્ચિમ બંગાળ અને તેને અડીને આવેલા ઉત્તર ઓડિશા વિસ્તારમાં રહેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના પ્રભાવ હેઠળ, આજે 08 ઓગસ્ટ, 2026ના રોજ સવારે 08:30 IST વાગ્યે, એ જ વિસ્તારમાં લો પ્રેશર એરિયા રચાયું છે. આ લો પ્રેશર સાથે સંકળાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન સમુદ્ર સપાટીથી 7.6 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરેલું… Read more »
અમારા માટે એટલે કે પંચમહાલ માટે આઇકોન મોડલ પોઝિટિવ થયું હોય એવું લાગે છે
Yes
Dt.12/13/14 ma icon model mujab 700 hpa no bhej ane Pavan jota chutak sara varsad no labh madi shake che uttar Gujarat kutch saurashtra.
Sem aaj date ma desi Katra mujab 7.5 mhina 12/13/14 date ma thay che to have joye k su thay che desi+videshi ☔
June End Sudhi mumbai Bilkul varsad nato Water storage pn only 5% jetlu avi gyu tu July ma record todi nakhya etlo varsad pdyo tya varsade session cover kri lidhi evi rite Porbandar and west saurashtra ma kai k Megic thai to Possible che j hju Chomasu 1.5 mahina jetlu baki che Kudarat Agad badhu Possibility che ke Ek j raat ma akhu picture badli ske.
સર અત્યારે બ્રેક મોન્સૂન ગણી શકાય ??
Normally Chomasu dhari laambo time Himalaya baju rahe tyare break Monsoon kahe.
amare aavta divso thodo ghano varsad aave evi sakyta 6e ?
MAPS aapel chhe. Jovo and shikho. Tamarey Kheti maate upyogi chhe. Atma nirbhar bano.
સર સીખી જ પણ અમારા પગ નથી પુગતા નીયા તમને પુછી છયે
Sir ketla athvadiya sudhi varsad na aave to duskal thayo tem ganaay
Aakha varash nu hoy tuka gada ni vyakhya nathi joiy.
સર MJO ક્યાં ફેસ માં હોય તો આપડે ફાયદો થાય ??
Arabian sea phase 2
Bay of Bengal is phase 3
Atyare MJO 5/6 Phase che sir ji
MJO Phase 6 at amplitude 1 (Circle oopar hoy te 1 ganay. Circle thi bahar jaay em majbut ganaay)
Aavu kyar thi Thai sake ?
MJO Phase 2 and 3 ma kyar thi aavi shakey em tamo pucho chho.
MJO ni line GHadiyal thi undhi taraf chaley chhe. Etle ke undhu aato.
Ahi joya rakho MJO Kya phase ma chhe
તો શર આના પછી 7,8 માં આવે ને
Yes. Normally aam thay chhe.
Kyarek ‘Isto’ ‘Chopaayt’ ni jem ‘Kakari Gandi’ thaay !
Kyarek 7-8 mathi sidhi 4-5-6 baju jaay.
Last 40 Days MJO Track – 40 Divas ma MJO kem Chalel chhe teni line
Thank you sar
ઈસ્ટો કોઇ રમીયા છે
તારીખ 7 ઓગસ્ટ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ➤ સરેરાશ સમુદ્ર સપાટી (Mean Sea Level) પર ચોમાસાની ધરી (Monsoon Trough) હાલમાં ગંગાનગર, દિલ્હી, દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારમાં આવેલા લો પ્રેશર એરિયાના કેન્દ્ર, રાંચી, દીઘા થઈને ત્યાંથી દક્ષિણ-પૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી પસાર થાય છે. આ ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે. ➤ દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારમાં રહેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના પ્રભાવ હેઠળ, તે જ વિસ્તારમાં લો પ્રેશર એરિયા (Low Pressure Area) બન્યું છે. તેની સાથે સંકળાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે.… Read more »
4 week updet kro
Ahi nathi aavyu.
EK Map update thayo
Aav nara bivasho khetuto mate chinta janak!
Sir aa system 9 thi 12 ma pasim sau. ma amne kai thodi ghani prasadi dese k nai ?
કઈ System?
Aagotaru aendhan aapo ne sar
Ahi 15/16 divas na Maps chhe te Aagotaru chhe.
sar pavan jadap kevi rese avta divsoma
Pavan maate koi ne puchvu na padey tena mate 925 hPa na chart jovo.
Gujarati ma samjavel chhe pavan speed babat.
925 hPa ma pavan hoy tenathi thoda ghana ochha pavan Surface/Jamin par hoy. Pavan ghashe ke vadhshe aavata divaso ma teno khyal aavi jashe.
925 hPa na pavan jovo
ટૂંકા ગાળામાં 8/9/10 તારીખોમાં ઉત્તર ગુજરાતમાં ખાસ સાબરકાંઠા જિલ્લામાં વરસાદ કેવું પ્રમાણ રહેશે ? ઉત્તર માં પોશીના વિસ્તારમાં ખાસ કોઈ ભારે વરસાદ પડ્યો નથી ત્યાં આવેલ લાખિયા તણાવ આ વખતે આવક પાણી ની નથી…
જણાવજો આગાહી આપેલ છે એ પ્રમાણે રહેશે કે કોઈ ફેરફાર આ 9/10 તારીખ માં જોવા મળી શકે છે ?
Ahi Maps dar roj update thaay chhe. Te jova ni manaay nathi !
GFS and ECMWF ma banne ma 15 thi 16 divas na maps aapel chhe.
Biju ke havey aavata 10 divas maate IMD GFS Model ne IMD BFS Model ni pan aagahi tamara District maate aapel chhe.
India lakhel chhe tyan Gujarat select karo etle badha Districts aavi jashe
Tamara District ma ketlo varsad Forecast chhe te batavey chhe
Sar aa1 to 10 aajthi hoyne?
Yes. Ema lakhel hoy tarikh and kya run time maate aa Data chhe.
સાહેબ, અત્યારે 500hpa કે 700hpa માં સૌરાષ્ટ્ર ઉપર ક્યાંય ભેજ નથી.તો સર આ વાદળો દેખાય છે તે 800 ને 850 hpa ના હશે ને..
Windy ma ke bija app ma cloud height pab batavata hoy chhe.
સર અમારૅ સેલાં 2 ravund થી વરસાદ નાહિવત સે એટલે હુ બધા મોડલ જોતો હતો તેમાં એક મોડલ 11 થી 13 માં આખા ગુજરાત માં મધિમય વરસાદ બતાવે બકિ બીજા કોય મોડલ વરસાદ ખાસ વરસાદ બતાવતા નથી તો આ મોડલ ની વિસ્વનીયતા કેટલી અને ક્યનું સે આ મોડલ જેનું નામ સે UK મોડલ ?
UK model aadharit Pipla na Pane ma dar roj UK model (BBC) na MAP mukey chhe.
Vishvaniyata maate jovanu ke te pramaney thayu toe te sachu.
તારીખ 6 ઓગસ્ટ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન • ચોમાસાની ધરી (Monsoon Trough): સરેરાશ સમુદ્ર સપાટી (Mean Sea Level) પર ચોમાસાની ધરી હવે ફિરોઝપુર – રોહતક – શાહજહાનપુર – કાનપુર – ડાલ્ટનગંજ – દીઘામાંથી પસાર થઈ ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ આગળ વધીને ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાયેલી છે. • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance): મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફિયરના પશ્ચિમી પવનોમાં ટ્રફ સ્વરૂપે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યથાવત છે. તેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઊંચાઈએ આશરે 73°E અને 29°N થી ઉત્તર તરફ પર આવેલી છે. • અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (UAC): દક્ષિણપશ્ચિમ ઉત્તર પ્રદેશ અને આસપાસનો અપર એર… Read more »
Dt.10*8*26 thi 12*8*26 baltal (Kashmir) ma vatavarar kevu rehse amarnath yatra par javu che please javab apjo
11 and 12 ma varsad chhe. 12 ma vadhu
Thank you
1952 thi 2026 chuthi ma vathare al nino vala varsh 1982 _83 pachi 1997_1998 ane 2015_16 aaavashono aapane badha ne anubhav che!
Sanje 4 5 vage japtu pdyu atyare bhi saru evu gherayelu che koi area ma chaltu hovu joiye 🙂
Sar aamari baju Jamnagar dwarka baju duskad jevu che have asha rakh sakai varsad ni
Chomasu chalu chhe….kyarek nishkriya hoy kyarek Active hoy.
Nishkriya che pan ketlok samai rai sake sar kaik mahiti aapo
Hu LGAKN
Sar bapu aem kav ke chomasu nu pusu chu
Hu Chomasa ni laamba gaadaa ni aagahi nathi karto.
7 Divas vadhine 10 divas
Thx sar ji
Saturday Sunday Monday madhya Gujarat lottery North Gujarat widespread rainfall.
Joya rakho kai khaas nathi widespread na kehvay pan isolated places par padi jase varsad mainly in the belt of North & central Gujarat.
100% widespread in north Gujarat mainly near border area with Rajasthan
Kai khaas nathi. Badhu vikhrai gayu.
500 hp મા 90%ઉપર ભેજ 8 અને 9 તારીખ મા બતાવે સે પવન વળાંક મારે સે તો વરસાદ આવે કે
Koi Model ma Varsad batavey chhe?
Maro ek observation che Ashok Sir. Aama je data 2 hourly update thai che rainfall ma.. ena data and IMD no data match nathi karta enu kai reason hase? Banne agency goverment body dvara j operate thai che to pan aatli badhi discrepancy? Daily Ranfall ma 24/07/2026: 9.8cm (98mm) Gandhinagar taluka ma, IMD: 22cm (220mm)
Thodo time farak chhe.
IMD savare 08.30 thi next day 08.30 hoy rainfall aakada.
SEOC, Gandhinagar na savare 06.00 thi bija divase 06.00 time chhe.
Aa akada Taluka na chhe. IMD fakt Gandhinagar center nu kahe chhe.
Ok sir understood! Thanks aatla detail ma answer aapva badal..joke hu regularly badha data review karu j chu..Tame jetli sahuliyat tamari site par aapi che etli kyay nathi..etle hu daily tamari site visit karu chu data explore and review karu chu
Tamo Data review karo chho etle khaas tamone interest padshe. Ahi niche link chhe je Samgra India na Forecast Rainfall Data prastrut karey chhe.
All India States with Districts Rainfall Forecast
Thanks for new update sir
Thanks for update
Kola ECMWF updet thatel nathi….
Karyu
સર કોલા બે દિવસ થી અપડેટ નથી થયું ECMWF
Karyu hamana
તારીખ 5 ઓગસ્ટ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન • ચોમાસાની ધરી (Monsoon Trough): સરેરાશ સમુદ્ર સપાટી પર ચોમાસાની ધરી હવે શ્રીગંગાનગર – રોહતક – શાહજહાંપુર – સુલતાનપુર – ગયા – બાંકુરા પરથી પસાર થઈ આગળ પૂર્વ તરફ મિઝોરમ તરફ લંબાયેલી છે. • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance): કાશ્મીર અને આસપાસનો સાયક્લોનિક સર્ક્યુલેશન હવે નબળો પડી ઓછો સ્પષ્ટ થયો છે. જોકે મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફિયરના પશ્ચિમી પવનોમાં તેની ટ્રફ 5.8 કિમીની ઊંચાઈએ હવે અંદાજે 71°E રેખાંશ પર અને 31°N અક્ષાંશની ઉત્તર તરફ સ્થિત છે. • સાયક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic Circulation): પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને આસપાસનું સાયક્લોનિક સર્ક્યુલેશન હવે… Read more »
Sir db dwarka jilla mate August mate normal rain ketlo hoi (mm) kyathi jamva made?
Rounded percentages of Gujarat’s annual rainfall
June: ~14%
July: ~39%
August: ~27%
September: ~16%
Etle season average Dwarka nu hoy tena 27% August samjo
Just for knowledge
Is it shear zone?
Shear zone wind chart ma jovaay.
No… a cloud band doesn’t necessarily mean there is a shear zone. The cloud band visible on the satellite consists of high-level clouds.
Shear Zone be opposite direction na wind pattern thi sarjay..Aapda case ma easterlies bangal na pawan and south westerly arab sagar na..merging point e shear zone bane.. Haal aapda par nathi, pan system najik aave to bani shake..visfotak CB clouds nu development thai e time ma e jagya e.
સેટેલાઈટ મેપ માં બે દિવસ થી ગુજરાત પર એક વાદળોનો લિસોટો દેખાય છે. વોટર વેપર ctbt અને લાઇટનિંગ બધા માં દેખાય છે. આજે આ વાદળો અમારી નજીક હોય એવું લાગે છે. વાતાવરણ એકદમ સ્થિર છે. જેમ તોફાન પેલાની શાંતિ હોય એમ.
૧. આવું શેના કારણે થતું હશે?
૨. આની નીચેના વિસ્તારમાં વરસાદ પડતો હસે કે ખાલી વાદળો હશે?
Ahi Rainfall na aakada update thaay chhe. joya rakho.
As lisotani nich sajdiyari gam avtu hutu tya pan jogo varsad thayo bhayavadar ma nathi varsad
Thank you
Thanks for new information
વરસાદના છેલ્લા રાઉન્ડ બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કુલ વરસાદનું વિતરણ
પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદની મોટી ઘટ…
(GSDMA ડેટાના સૌજન્યથી)
Sir Thanks for new update
સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારો પર સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઊંચાઈએ રહેલું ઉપરના સ્તરનું ચક્રવાતી પરિભ્રમણ યથાવત છે. Mtalb uac chene sir uac ma to varsad ghani vaar thay che to kem nathi thato su nade che
Varsad maate vividdh paribado hoy chhe.
Te badhano nichod Precipitation map ma aavi jaay.
Precipitation map ma vividdh model je batavey te jovo.
Thanks for New update, sir
Thank you
Thanks for update…. Sir
સર જે વિસ્તાર.માં.ઓછો વરસાદ છે એમણે બોવ ડર છે કે આવા નબળા વરસાદી રાઉન્ડ.આવી આવી ને ચોમાસું પૂરું થઈ.જશે ભલે તમે લાંબા.ગાળા ની આગાહી નથી કરતા પણ તમારી આગાહી પર ભરોસો હોય બધા ને
15 divas na andaj toe ahi chhe.
Thanks sir for New Update
Thank u for update sir
Little bit normal rainfall hope showing today on 9/10 date in gfs uk model in saurashtra,jamnagar and dwarka side how much chance according to you sir?
There is no any system that can bring good rains in next coming days. Isolated light to medium showers will continue on some days during the forecast period. Otherwise no any major rainfall in coming days.
5 ke 6 date na up baju cc banse ane rajasthan baju aavi sake 9 date aaju baju tyare thoduk majboot bani sake ane saurahtra kutch ane uttar gujrat ma light to modrate varsad saky che 9 thi 11 ma. Aavi ek sakyta che bhai. Ane aasha pn…
Yes amuk Model ma haal batavey j chhe South Rasjthan baju bhare varsad 6-7 divas aaspaas
Yes 9th to 11th Aug na thodo vadhare varsad padi sake apdi baju baki kai khaas hamna nathi aavnara diwaso ma
Thank you sir
District wise forecast wah amazing saheb
Introducing: KOLA Interactive Rainfall Forecast Atlas
All India States and within each State up to District level Rainfall data is available. This data is based on IMD GFS Daily Forecast Precipitation for 1 to 10 days.
પરિચય: KOLA Interactive Rainfall Forecast Atlas
ભારતના તમામ રાજ્યો તેમજ દરેક રાજ્યના જિલ્લા સ્તર સુધીના વરસાદના અનુમાન ઉપલબ્ધ છે. આ માહિતી IMD GFS મોડેલના 1 થી 10 દિવસના દૈનિક વરસાદ (Daily Precipitation)ના ફોરકાસ્ટ અનુમાન પર આધારિત છે.
Thanks sir for new apdet
તારીખ 4 ઓગસ્ટ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન • સરેરાશ સમુદ્ર સપાટી (Mean Sea Level) પર ચોમાસાની ધરી (Monsoon Trough) હાલમાં અનુપગઢ, દિલ્હી, શાહજહાંપુર, બસ્તી, છપરા થઈને ત્યાંથી પૂર્વ તરફ નાગાલેન્ડ તરફ પસાર થાય છે. • મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફેરિક પશ્ચિમી પવનોમાં પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) ટ્રફ સ્વરૂપે સક્રિય છે. તેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઊંચાઈએ આશરે 68°E રેખાંશ પર, 32°N અક્ષાંશની ઉત્તર તરફ સ્થિત છે. • ઉત્તર હરિયાણા અને આસપાસના વિસ્તારો પર સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 થી 3.1 કિમી વચ્ચે ઉપરના સ્તરનું ચક્રવાતી પરિભ્રમણ (Upper Air Cyclonic Circulation – UAC) આવેલું છે.… Read more »