Introducing Kathiawar Land & Ocean Atmosphere – KOLA

Introducing Kathiawar Land & Ocean Atmosphere – KOLA
Date: 29-06-2025

Gujaratweather.com is proud to introduce a new series of high-resolution precipitation forecast maps under the name KOLA – Kathiawar Land & Ocean Atmosphere. These images provide composite rainfall forecasts for Day 1–5, Day 6–10, and the Total 10-Day period, inspired by the well-known COLA-style (Center for Ocean-Land-Atmosphere Studies) weekly rainfall maps.

KOLA focuses on the dynamic weather patterns of Gujarat, with special emphasis on its two distinct climatic zones: Saurashtra & Kutch and the Gujarat mainland region (comprising North, Central, and South Gujarat). The name KOLA pays homage to the Kathiawar peninsula, the historical name for Saurashtra, which forms the western landmass of Gujarat surrounded by the Arabian Sea. This region’s unique land-ocean interface makes it critical for monsoon forecasting and atmospheric analysis.

With the launch of KOLA images, Gujaratweather.com aims to offer visitors timely, insightful, and visually intuitive rainfall projections that reflect both scientific accuracy and regional identity. Stay tuned as we continue to expand our forecast tools with innovation rooted in geography and heritage.

Gujaratweather.com દ્વારા હવે એક નવું અને ઉપયોગી વરસાદ પૂર્વાનુમાન વિઝ્યુલ સિસ્ટમ રજૂ કરવામાં આવી રહી છે:
KOLA – Kathiawar Land & Ocean Atmosphere. આ સિસ્ટમ અંતર્ગત, 1 થી 5 દિવસ, 6 થી 10 દિવસ, અને કુલ 10 દિવસના કમ્પોઝિટ વરસાદના નકશાઓ તૈયાર કરવામાં આવ્યા છે, જે જાણીતી COLA-સ્ટાઇલ ની રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે.

KOLA ના કેન્દ્રમાં ગુજરાતના બે મુખ્ય હવામાન ઝોન છે: સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત રીજિયન (જેમા ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે). KOLA નામમાં રહેલું Kathiawar Land & Ocean Atmosphere નામ સૌરાષ્ટ્રના ઐતિહાસિક મહત્વને ઓળખ આપે છે. સ્વતંત્રતા પૂર્વે સૌરાષ્ટ્રને કાઠિયાવાર રાજ્ય તરીકે ઓળખવામાં આવતું હતું. આ પશ્ચિમી પ્રાંત અરબી સમુદ્રથી ઘેરાયેલો છે અને તેની ભૂ-સમુદ્ર સ્થિતી વરસાદના માળખા અને મોન્સૂન પ્રવાહ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

KOLA ઇમેજીસની સાથે, હવે Gujaratweather.com પર મુલાકાતીઓ સરળ, સમકાલીન અને વિસ્તારપૂર્વકના વરસાદ પૂર્વાનુમાનો જોઈ શકે છે – તે પણ પ્રદેશના ઇતિહાસ અને ભૌગોલિક પૃષ્ઠભૂમિ સાથે સંકળાયેલ નવી દૃષ્ટિ સાથે.

4.5 23 votes
Article Rating
145 Add your comment here
Inline Feedbacks
View all comments
JJ patel
JJ patel
29/06/2025 9:20 pm

Thank you Sir

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
jitendra Rathod
jitendra Rathod
29/06/2025 9:19 pm

Nice work thank you sir

Place/ગામ
Jamnagar
Rajdodiya
Rajdodiya
29/06/2025 9:15 pm

Great work sir

Place/ગામ
Hadmatiya ta tankara
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
29/06/2025 9:13 pm

Sir new kola version aapva badal aabhar

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
29/06/2025 8:53 pm

Great initiative. Thank you

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Rughabhai Karmur
Rughabhai Karmur
29/06/2025 8:45 pm

Khub sharsh

Place/ગામ
GAGA Gujarat Devbhumi Dwarka
Manish Patel
Manish Patel
29/06/2025 8:41 pm

ખુબ ખુબ આભાર સર.
Kola ની ઈમેજ થોડી ઝાંખી લાગે છે

Place/ગામ
રામોદ
K patel
K patel
29/06/2025 8:38 pm

Kola chart is very use full for geography study you are great sir

Place/ગામ
Rajkot
Ashok
Ashok
29/06/2025 8:38 pm

Sir khub saras ramkadu laviya chho varsad babate ghanu badhu janva madase Ane ghanu upayogi thase khub khub abhar sir tamaro

Place/ગામ
Gingani
Pratik Pansuriya
Pratik Pansuriya
29/06/2025 8:35 pm

ખુબ સરસ
બધા મિત્રો ની કોલા ઈમેજ ની ઈચ્છા પુરી કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર

Place/ગામ
Rajkot
Gauravsinh Jadeja
Gauravsinh Jadeja
29/06/2025 8:26 pm

સર આ કોમેન્ટ કોઈની ટીકા ટિપ્પણી માટે નથી અત્યારે ઘણા આગાહીકારો આગાહી આપે છે સાચી પડે ખોટી પડે ઘણા અભિમાન કરે પરંતુ સોશિયલ મીડિયા આવ્યા તેના ઘણા વરસો પહેલા થી અશોકસરની આગાહી અકીલામાં ચાતક પક્ષીની જેમ ગામડાનો ખેડૂત રાહ જોઈને બેસતો બધી આગાહી સાચી છતા ક્યારેય અભિમાન નહીં બાદમાં વેબસાઇટ કરી અહીં લોકોને જવાબ આપીને વેધર વિશે આગાહી કરતા કરી દીધા રમકડામાં શીખવાડીને બધું નિસ્વાર્થ ભાવે કોલા બંધ થયું તો પોતે કોઇ જાતના સ્વાર્થ વિના પોતાની મહેનતથી લોકો માટે કોલાનું પોતાનું વર્ઝન નિસ્વાર્થ ભાવે બનાવ્યું ધન્ય છે અશોકસર જેવા લોકોને

Place/ગામ
Thebachada ta.dist Rajkot
kalpesh Sojitra
kalpesh Sojitra
29/06/2025 8:24 pm

Great Work, Thank you Sir.

Place/ગામ
Rajkot
Nilkanth bhagat
Nilkanth bhagat
29/06/2025 8:21 pm

આજે સાંજે ૭:૩૦ મિનિટ અડધા ઇંચ નો રેડો આવ્યો આખા દિવસની વરાપ ઉપર પાણી ફરી વળ્યા સાહેબ હવે રડા કેદી બંધ થશે?

Place/ગામ
Vanthali di.junagdh
Nilkanth bhagat
Nilkanth bhagat
29/06/2025 8:19 pm

ખૂબ ખૂબ આભાર અશોક શેઠ…..બહુ સરસ અને સરળ રમકડું આપવા બદલ

Place/ગામ
Vanthali di.junagdh
Ahir arjan
Ahir arjan
29/06/2025 8:18 pm

Vah sarji

Place/ગામ
Meghpar titodi તમે Kalyanpur
Ajaybhai
Ajaybhai
29/06/2025 8:11 pm

સર હવે તમારી અપડેટ ની ખાસ જરુર છે.શક્ય હોય તો કાલે આપજો અને થોડુ આગોતરુ પણ જેથી કરીને ખેતીકામ નુ આયોજન થાય.

Place/ગામ
Junagadh
Dilip sakariya
Dilip sakariya
29/06/2025 8:06 pm

આભાર સાહેબ નવું રમકડુ ખેડૂતો ને ભેટ આપવા બદલ

Place/ગામ
Uajala
Jignesh C Gamit
Jignesh C Gamit
29/06/2025 8:03 pm

ખૂબ સરસ, ખૂબ ઉપયોગી, તમારા મહાન કાર્ય માટે આભાર સાહેબ.

Place/ગામ
At&post Gadat, ta. Dolavan, dist. Tapi..
Hashamukh patel
Hashamukh patel
29/06/2025 7:58 pm

Sir ખુબ સરસ રમકડા બદલ આભાર

Place/ગામ
કોયલી તા .મોરબી
lagdhir kandoriya
lagdhir kandoriya
29/06/2025 7:52 pm

વાહ ગુરુજી વાહ તમે ગોતી લાવિયા હો બાકી. આવા નવાં નવા મોડલો ની પરખ ગુરુજી તમે જ કરાવી સે. હું આ web. માં 2012 મા જોડાયો ત્યારે મને હવામાન નો હ પણ નતો આવડતો અને અત્યારે હું અપડેટ આપુ સુ. અને લગભગ 80% અપડેટ સાચી પડે સે. સર્જી આ બધી જાણકારી તમારા દ્વારાજ પ્રાપ્ત થય સે. જય હો અશોક બાપુ.

Place/ગામ
સત્તાપર
Jogal Deva
Jogal Deva
29/06/2025 7:47 pm

Jsk સર… આભાર કોલા નો ઓપ્શન લાયવા હો બાકી… હવે ગેસ ભરાણો…. ફરી ફૂસ એવા મેસેજ વાંચવાની મજા આવશે

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Dilip ramani
Dilip ramani
29/06/2025 7:47 pm

Wah sir ji wah

Place/ગામ
Rajkot
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
29/06/2025 7:45 pm

thank you sir
ખૂબ ખૂબ અભિનંદન
મજા પડી ગઈ

Place/ગામ
Malnka તા.kutiyana
Prakash
Prakash
29/06/2025 7:38 pm

Very useful Good work

Place/ગામ
Movan
Raju Patel
Raju Patel
29/06/2025 7:30 pm

Thank sir good information

Place/ગામ
Morbi
Deepak Ruparelia
Deepak Ruparelia
29/06/2025 7:28 pm

Excellent sir… Congratulations

Place/ગામ
Rajkot
Hitesh Bakori
Hitesh Bakori
29/06/2025 7:27 pm

સર જય શ્રીકૃષ્ણ ખાખાખોરી કરી ધ્યાન મા નથી આવતુ…કોલા….

Place/ગામ
Jamjodhpur
Hitesh Bakori
Hitesh Bakori
Reply to  Ashok Patel
29/06/2025 7:34 pm

નવુ વઝઁન વેબસાઈટ મા નથી મલતુ

Place/ગામ
Jamjodhpur
Bhagvan Gajera
Bhagvan Gajera
Reply to  Ashok Patel
29/06/2025 7:36 pm

Etle ke aa ramkadu kabat ma kai jagya ae rakhayu se am kahe se

Place/ગામ
Keshod
Bhagvan Gajera
Bhagvan Gajera
Reply to  Ashok Patel
29/06/2025 8:26 pm

Have reddy saheb gotilidhu

Place/ગામ
Keshod
Nilang Upadhyay
Nilang Upadhyay
29/06/2025 7:26 pm

Sir not all heroes wear capes — some just go out of their way to help others, like you do. Thank you for your consistent efforts and selfless service. We all sincerely appreciate your commitment to the well-being of others.

Place/ગામ
Rajkot West
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Nilang Upadhyay
29/06/2025 7:44 pm

Right……..

Below r Bhagirathi work in ind as per my veiw:

Gujrat Wether, Shree Ashok Patel sir.

Sadbhavna trust Tree

IG Canal

Atal Bihari Vajpayee Sadak Pariyojna

Op Smiling Budhha

Op Sakti

Place/ગામ
Bhayavadar
nik raichada
nik raichada
29/06/2025 7:23 pm

Great Sir Congratulations For This new application

Place/ગામ
Porbandar City
Dilip
Dilip
29/06/2025 7:21 pm

Great Work, Thank you Sir

Place/ગામ
Rajkot
Hitesh Bakori
Hitesh Bakori
29/06/2025 7:16 pm

સર જય શ્રીકૃષ્ણ નવા વઝઁનનો અભ્યાસ ચાલુ….

Place/ગામ
Jamjodhpur
hasu patel
hasu patel
29/06/2025 7:16 pm

Have barabar sir

Place/ગામ
Tankara
Raju makhansa
Raju makhansa
29/06/2025 7:15 pm

Very very good khub sari vat kevay nishvarth seva no uttam namuno

Place/ગામ
Keshod
Vimal kotu
Vimal kotu
29/06/2025 7:15 pm

Vah ani j kami hati…

Place/ગામ
Jasdan,dist-rajkot
Ashvin j. Sherathiya
Ashvin j. Sherathiya
29/06/2025 7:13 pm

Very good sir kharekhar tamari mahenat Ane khedut prtye ni lagani ne dhanyvad khub khub abhinadan

Place/ગામ
Kalana ta. Dhoraji
Parmar Nilesh
Parmar Nilesh
29/06/2025 7:11 pm

Congratulations sar

Place/ગામ
Dhrol
Dinesh detroja
Dinesh detroja
29/06/2025 7:09 pm

સાહેબ ખૂબ ખૂબ આભાર કોલા મૂકવા બદલ

Place/ગામ
Morbi
Viral Ladani
Viral Ladani
29/06/2025 7:07 pm

Thank you very much sir new forecast launch karva badal

Place/ગામ
Kevrdra (Keshod)
Devendragiri Gauswami
Devendragiri Gauswami
29/06/2025 7:02 pm

Jordar chhe , Abhinandan saheb ne, સવિસ્તાર બહુ સરસ સમજાવ્યુ છે, દરેક કાઠીયાવાડી માટે ગૌરવ ની વાત છે.

Place/ગામ
Village,vadera , ta &dust.Amreli
Kaushik sidapara
Kaushik sidapara
29/06/2025 7:01 pm

Precipitation day6 day 10
4 July to 9 July ?

Place/ગામ
Jetpur
DEEPAK DAVE * ADVOCATE
DEEPAK DAVE * ADVOCATE
29/06/2025 7:01 pm

Wah…Saheb, Gajab ni Mahenat karo chho tame, kharekhar khoob saras chhe… many many Congratulations …. Sir,

Place/ગામ
RAJKOT
B.j.dhadhal
B.j.dhadhal
29/06/2025 6:58 pm

ખૂબ ખૂબ અભિનંદન સર

Place/ગામ
નીલવડા તા. બાબરા
Dilip
Dilip
29/06/2025 6:55 pm

Sir aa umare pan tamari mahenat kharekhar abhinandan ne patr chhe kharekhar saheb tame kheduto mate bhagwan chho….Jay shree radhe krishna ji….

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Paras kuber
Paras kuber
29/06/2025 6:49 pm

અંદાજ માટે સરળ પડે એવુ છે.
આ મેપ તમે જાતે તૈયાર કર્યા છે?

Thank you sir.

Place/ગામ
Jamnagar,vavberaj
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
29/06/2025 6:46 pm

Nava varajan badal aabhar

Place/ગામ
motabhadukiya(kalavad)
Bhagvan Gajera
Bhagvan Gajera
29/06/2025 6:45 pm

Web ma muki dayo

Place/ગામ
Keshod
Bhagvan Gajera
Bhagvan Gajera
29/06/2025 6:44 pm

Thank you saheb

Place/ગામ
Keshod
Girish ghodasara
Girish ghodasara
29/06/2025 6:43 pm

Thank you

Place/ગામ
Paneli moti.dist.rajkot
Retd Dhiren Patel
Retd Dhiren Patel
29/06/2025 6:40 pm

Jsk gurujee, Kai na ghate.

Place/ગામ
Bhayavadar
Bhaveshbhai Vithal
Bhaveshbhai Vithal
29/06/2025 6:39 pm

Vah sir…. thank you very much

Place/ગામ
Upleta
1 2 3