Forecast Rainfall Quantum Over Saurashtra, Gujarat & Kutch 20th To 27th August 2017

Current Conditions on 20th August 2017

The Low Pressure area has strengthened to a Well Marked Low Pressure now over Vidarbha & neighborhood. Associated Upper Air Cyclonic Circulation extends up to 7.6 km above mean sea level tilting Southwestwards with height.

The Axis of Monsoon trough at mean sea level now passes through Phalodi, Udaipur, Indore, Center of WML Pressure area over Vidarbha & neighborhood, Kalingapatanam and thence towards Central Bay of Bengal and extends up to 0.75 km above mean sea level.

બે દિવસ પછી બંગાળની ખાડી માં યુએસી તૈયાર. બે દિવસ પછી હાલ ની સિસ્ટમ પણ બતાવેલ છે.

 

Forecast: Saurashtra, Gujarat & Kutch

Forecast Rainfall Quantum From 20th to 27th August 2017

50% of Saurashtra, Gujarat & whole Kutch expected get on different days scattered showers/light-medium-heavy rain during the forecast period cumulative quantum 3 to 5 cm. (30 to 50 mm.).

50% of Saurashtra, Gujarat expected get on different days light-medium-heavy and some very heavy rain during the forecast period cumulative quantum between 5 cm. to 10 cm. (50 mm to 100 mm). Isolated centers to exceed 100 mm. during the forecast period. South Gujarat expected to get higher quantum.

Initial rainfall period is 20th to 23rd August.

વરસાદ માત્રા આગાહી: સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત

20 થી 27 ઓગસ્ટ 2017

50% સૌરાષ્ટ્ર, ગુજરાત અને સમગ્ર કચ્છ માં અલગ અલગ દિવસે છુટા છવાયા ઝાપટા /હળવો/મધ્યમ વરસાદ અને કોઈ કોઈ જગ્યાએ ભારે વરસાદ ની શક્યતા છે જેની કુલ માત્રા 3 થી 5 સેમી (30 થી 50 મીલીમીટર) સુધી.

50% સૌરાષ્ટ્ર, ગુજરાત માં અલગ અલગ દિવસે છુટા છવાયો  હળવો/મધ્યમ/ભારે વરસાદ અને કોઈ કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા છે જેની કુલ માત્રા 5 સેમી (50 મીલીમીટર) થી 10 સેમી (100 મીલીમીટર ) સુધી. આગાહી સમય માં સીમિત વિસ્તારો માં 100 મીલીમીટર થી વધુ ની સંભાવના. દક્ષિણ ગુજરાત માં માત્રા વધુ.

પહેલો વરસાદ 20 થી 23 માં.

Caution:
Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.