Saurashtra, Gujarat & Kutch Expected To Continue To Receive Scattered Showers/Light Rain During 10th To 17th August 2017

Weather Conditions on 10th August 2017

The Axis of Monsoon trough at mean sea level passes through Amritsar, Karnal, Bareilly, Muzaffarpur, Goalpara ane thence to East Assam. Another branch passes through Musafferpur, Bhagalpur, Shantiniketan and thence to North Bay of Bengal.

The BOB System is now just an Upper Air Cyclonic Circulation over West Uttar Pradesh & neighborhood up to 0.9 km above mean sea level.

 

There is an Upper Air Cyclonic Circulation over Northeast Arabian Sea & Kutch/Sindh neighborhood at 3.1 km above mean sea level.

ચોમાસુ ધરી પંજાબ થી યુપી, મુઝફરપુર થઇ ને આસામ બાજુ જયારે બીજો એક છેડો મુઝફરપુર થઇ ને પશ્ચિમ બંગાળ થઇ ને ઉત્તર બંગાળ ની ખાડી તરફ.

એક યુએસી ઉત્તર અરબી સમદ્ર અને લાગુ કચ્છ તેમજ સિંધ આસપાસ છે જે 3.1 કિમિ ની ઉંચાઈએ છે.

 

 

 

Forecast: Saurashtra, Gujarat & Kutch

10th to 17th August 2017

70% of Saurashtra, Gujarat & Kutch expected get on different days scattered showers/light rain during the forecast period cumulative quantum up to 1.5 cm. (15 mm.). Sunshine and cloudy mixed weather expected.
30% of Saurashtra, Gujarat & Kutch expected get on different days scattered showers/light or medium rain during the forecast period cumulative quantum between 1.5 cm. to 4 cm. (15 mm to 40 mm). Sunshine and cloudy mixed weather expected. South Gujarat expected to get higher quantum of rain.

The winds are now increasing and again from 14th August wind speed will be moderate till the end of forecast period.

 

 

આગાહી: સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત

10 થી 17 ઓગસ્ટ 2017

70% સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં અલગ અલગ દિવસે છુટા છવાયા ઝાપટા /હળવો વરસાદ અને કોઈ કોઈ જગ્યાએ મધ્યમ વરસાદ ની શક્યતા છે જેની કુલ માત્રા 1.5 સેમી (15 મીલીમીટર) સુધી. વાદળાં અને તડકો મિક્ષ રહેશે.

30% સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં અલગ અલગ દિવસે છુટા છવાયા ઝાપટા /હળવો-મધ્યમ વરસાદની શક્યતા છે જેની કુલ માત્રા 1.5 સેમી (15 મીલીમીટર) થી 4 સેમી (40 મીલીમીટર ) સુધી. વાદળાં અને તડકો મિક્ષ રહેશે. દક્ષિણ ગુજરાત બાજુ વધુ વરસાદ ની સંભાવના.

પવન નું પ્રમાણ આજ થી વધેલ છે અને ફરી 14થી પવન મધ્યમ રહેશે આગાહી સમય ના અંત સુધી.

 

 

 

Caution:
Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.