Saurashtra, Gujarat & Kutch Expected To Continue To Receive Scattered Showers/Light Rain During 12th To 18th August 2017

Weather Conditions on 12th August 2017

The Axis of Monsoon trough at mean sea level continues to run close to the foothills of Himalayas.

There is an Upper Air Cyclonic Circulation over South Rajasthan at 3.1 km above mean sea level. The trough associated with this UAC extends over Sindh, Kutch, North Gujarat, Saurashtra & adjoining Northeast Arabian Sea.

 

 

 

Forecast: Saurashtra, Gujarat & Kutch

12th to 18th August 2017

70% of Saurashtra, Gujarat & Kutch expected get on different days scattered showers/light rain during the forecast period cumulative quantum up to 1.5 cm. (15 mm.). Sunshine and cloudy mixed weather expected.
30% of Saurashtra, Gujarat & Kutch expected get on different days scattered showers/light or medium rain during the forecast period cumulative quantum between 1.5 cm. to 4 cm. (15 mm to 40 mm). Sunshine and cloudy mixed weather expected. South Gujarat expected to get higher quantum of rain.
The winds have increased and again from 14th August wind speed will be moderate till the end of forecast period.

Advance Indications:

A System is expected to develop over West Bay of Bengal & adjoining Odisha/ Andhra Pradesh. System track will be known after 4/5 days.

આગાહી: સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત

12 થી 18 ઓગસ્ટ 2017

70% સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં અલગ અલગ દિવસે છુટા છવાયા ઝાપટા /હળવો વરસાદ અને કોઈ કોઈ જગ્યાએ મધ્યમ વરસાદ ની શક્યતા છે જેની કુલ માત્રા 1.5 સેમી (15 મીલીમીટર) સુધી. વાદળાં અને તડકો મિક્ષ રહેશે.

30% સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં અલગ અલગ દિવસે છુટા છવાયા ઝાપટા /હળવો-મધ્યમ વરસાદની શક્યતા છે જેની કુલ માત્રા 1.5 સેમી (15 મીલીમીટર) થી 4 સેમી (40 મીલીમીટર ) સુધી. વાદળાં અને તડકો મિક્ષ રહેશે. દક્ષિણ ગુજરાત બાજુ વધુ વરસાદ ની સંભાવના.

પવન નું પ્રમાણ ગઈ કાલ થી વધેલ છે અને ફરી 14થી પવન મધ્યમ (ક્રમશ ઘટવા તરફ ) રહેશે આગાહી સમય ના અંત સુધી.

આગોતરું એંધાણ :

તારીખ 18/20 આસપાસ પશ્ચિમ બંગાળ ની ખાડી માં અને લાગુ ઓડિશા/ આંધ્ર પ્રદેશ ઉપર એક સિસ્ટમ બનવાની શક્યતા છે. આ સિસ્ટમ ના ટ્રેક બાબત ચારેક દિવસ પછી ખ્યાલ આવશે

 

 

 

Caution:
Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.