Current Weather Conditions on 30th April 2016
Maximum Temperature remains above normal over most parts of Saurashtra, Gujarat & Kutch. Many centers are 42.0 C and above with Surendranagar at 43.7 C and is highest in whole Gujarat today.
તારીખ 30 એપ્રિલ 2016 – સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં આજે ગરમી ચાલુ રહી, નોર્મલ થી તાપમાન ઉંચુ. ગરમ સેન્ટરોમાં મહત્તમ તાપમાન 42.0 C અને તેનાથી ઉંચુ હતું. સુરેન્દ્રનગર માં મહત્તમ તાપમાન 43.7 C જે આખા ગુજરાત માં સૌથી ઉંચુ હતું.
Whole India Hot Centers on 30th April 2016