Current Weather Conditions on 27th April 2016
As had been forecast the Maximum Temperature has increased today over most parts of Saurashtra, Gujarat & Kutch.
તારીખ 27 એપ્રિલ 2016 – સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં આજે લગભગ સેન્ટરો માં તાપમાન માં વધારો – ગરમ સેન્ટરો 40.0 C થી 41.8 C.