Suspended Withdrawal Of Southwest Monsoon To Resume In A Day Or Two – Mostly Clear Weather For Saurashtra, Gujarat & Kutch – 27th September To 2nd October 2015

Current Weather Conditions on 27 September 2015 @ 09.00 pm. IST

The Western Disturbance as a trough in Mid-Troposheric Westerlies roughly along Longitude 72.0°E and north of latitude 30.0°N persists.

Withdrawal of Southwest Monsoon has been suspended from 8th of September 2015. Conditions have become favorable for further withdrawal of Southwest Monsoon from some more parts of Northwest India and some parts of adjoining Central India during the next two day. An ‘A’ has been marked on top of the IMD 850 hPa forecast chart valid 00 UTC 28th September 2015 to sh0w the formation of an Anti Cyclone over Rajasthan and vicinity.

The withdrawal line of southwest monsoon continues to pass through Amritsar, Hissar, Ajmer, Barmer.

A Upper Air Cyclonic Circulation is expected to form over the Andaman Sea & Adjoining Bay Of Bengal within 24 hours marked ‘C’ on top of the IMD chart below.

 

IMD GFS (T574) 850 hPA Wind Forecast Valid 00 UTC 28th September 2015

24hgfs_850wind_270915

 

Forecast: 27th September to 2nd October 2015

Under the influence of the UAC, a Low Pressure area would develop over The Bay of Bengal in a couple of days.

Saurashtra, Gujarat & Kutch:

Mostly clear weather during the forecast period with no chance of any meaningful rainfall. Stray showers possible on one of the days of forecast period. Subsequent to the withdrawal of Southwest Monsoon from whole Rajasthan, the withdrawal of Southwest Monsoon in Gujarat with start first from Kutch and adjoining North Gujarat areas.

Advance Indication will be given when the expected Low Pressure forms in the Bay of Bengal.

અપડેટ 27 સપ્ટેમ્બર રાત્રે 9.00 વાગ્યે:
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલ Longitude 72.0°E and north of latitude 30.0°N ઉપર છે.

દક્ષીણ પશ્ચિમ ચોમાસા ની વિદાય તારીખ 8 સપ્ટેમ્બર થી સ્થગિત થયેલ. હવે ફરી વિદાય આગળ ચાલે તેવા પરિબળો તૈયાર થાય છે, જેથી ઊત્તર પશ્ચિમ ભારત ના બાકી ભાગો માંથી અને મધ્ય ભારત ના અમૂક ભાગ માંથી ચોમાસું થોડા દિવસ માં વિદાય લેશે. નીચે નકશા માં  રાજસ્થાન આસપાસ  ‘A ‘ થી બતાવેલ એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેસન છે.

એક UAC અંદામાન દરિયા આસપાસ થાય તે ‘C’ થી બતાવેલ છે.

UAC ની અસર થી બંગાળ ની ખાડી માં બે એક દિવસ માં લો પ્રેસર થવા ની શક્યતા છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 27 થી સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર;

આગાહી સમય માં કોઈ નોંધ પાત્ર વરસાદ ની શક્યતા નથી. એકાદ દિવસ એકાદ બે જગ્યાએ ઝાપટું પડી શકે.
દક્ષીણ પશ્ચિમ ચોમાસું સમગ્ર રાજસ્થાન માંથી વિદાય લીધા બાદ ગુજરાત રાજ્ય માં પહેલા કચ્છ અને લાગુ ઊત્તર ગુજરાત માંથી વિદાય લેશે.

આગોતરું એંધાણ લો પ્રેસર બને એટલે આપવામાં આવશે.

 

Forecast_270915